કંટોળા વાસેટી નું શાક બનાવ્યું। Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani| Saurashtra |

Пікірлер: 1 100

  • @STUDIOGIR
    @STUDIOGIR Жыл бұрын

    વાહ દેશી અને ખાસ કરીને વન વગડા મા પેલા વરસાદ મા જે ઊગતું હોય એ ખાવાથી શરીર ને ખુબ બધા ફાયદા થાય છે..ખૂબ સરસ દાદા 🙏🙏

  • @TargetDigital
    @TargetDigital Жыл бұрын

    બાપા સીતારામ 🙏🙏ની કૃપાથી ખુબ ખુબ પ્રગતિ કરો તેવી અમારી target digital team તરફથી પ્રાથના 💐💐🙏🙏

  • @sachinpatel-zy4gi
    @sachinpatel-zy4gi Жыл бұрын

    KAnkoda kevay bhai k pAchi kantola sachu naam shu ,tamara hand ane dil ma jadu chi ho bhai.

  • @vajavijay3555
    @vajavijay3555 Жыл бұрын

    આ છે ભાઈ ભગવાન 🙏 ગુજરાત નો સાવજ.love you khajur bhai ni team ne 👌😍

  • @Jay_Patel737
    @Jay_Patel737 Жыл бұрын

    ખરેખર ખજૂર ભાઈ તમે માણસ નથી પરંતુ ભગવાન છો. પૈસાનો થોડો પણ ઘમંડ નથી. તમને અમારો સાથ અને સપોર્ટ તમારી સાથે જ છે.

  • @ritukoli1117
    @ritukoli1117 Жыл бұрын

    ખજુર ભાઇ તમે શાક બનાવ છો પાકા ગાવઠિ માણસ લાગો છો ગુજરાત મા મોજ કરે એ છે અમારા ખજુર ભાઇ ❤️👍 હર હર મહાદેવ 🙏🙏🙏

  • @chudasamaom777
    @chudasamaom777 Жыл бұрын

    વાહ સુ વાત છે નીતીનભાઇ ના હાથ નો પ્રસાદ..માતાજી હમેશા સુખી રાખે ભયલા ને

  • @khedutsamacharrj
    @khedutsamacharrj Жыл бұрын

    Wahhh nitin bhai tamej sacha gujrat ni sanskruti cho જય માતાજી

  • @dharmipanadya9306
    @dharmipanadya9306 Жыл бұрын

    વાહ મારા ભાઈ કોઈ કામ માં પાછળ નથી અને આજે કહીશ કે જે વ્યક્તિ ના સ્વભાવ માં ને વર્તન માં આટલી મીઠાસ હોઈ તેની બનાવેલી વસ્તુ મા તો અદભુત મીઠાસ હોયજ ને ધન્ય છે ભાઈ તમને

  • @santoshvillagevlog
    @santoshvillagevlog Жыл бұрын

    ખજૂર ભાઈ અને પોપટભાઈ તમારા જેવા લોકોની જરૂર છે આ દુનિયામાં તમે બધાથી સારું કામ કરો છો તમને ભગવાન લાબુ આયુષ આપે

  • @ashishprajapati8715
    @ashishprajapati8715 Жыл бұрын

    Amara Gujrat ni sham khajur bhai all rounder che.... We proud of you khajur bhai. Kharekhar chula par banela bhojan no svad j kaik niralo che.

  • @mmusicgujarati
    @mmusicgujarati Жыл бұрын

    અમારા એવા સણાવ ગામ થી ખજૂર ભાઈને ખુબ ખુબ અભિનંદન હાર્દિક સ્વાગત એમને માતાજી ખૂબ જ આગળ વધારજો

  • @jagdishzanpadiyaofficial1972
    @jagdishzanpadiyaofficial1972 Жыл бұрын

    🙏જય શિવશક્તિ🙏જય માતાજી🙏જય શ્રી રામ🙏 વાહ ખજુરભાઈ ખુબ ખુબ અભિનંદન ભાઈ 🙏

  • @mehulgaming81182
    @mehulgaming81182 Жыл бұрын

    અમે આને કંકોડા કહીએ છીએ

  • @n.m.cstudio6901
    @n.m.cstudio6901 Жыл бұрын

    ખજુર ભાઈ તમારા વિડિયો સુપર સે મને ફુલ કોમેડી વિડિયો બનાવા નો ફુલ સોક સે તમારી સાથે કામ કરવું છે

  • @jayvadaliya2396
    @jayvadaliya2396 Жыл бұрын

    મારૂ ફેવરીટ કંટોલા નુ શાક 👌🏻👌🏻👍👍🙏 🙏 ૐ નમઃ શિવાય 🙏

  • @officialdtmusic6251
    @officialdtmusic6251 Жыл бұрын

    ખુબ સરસ ભાઈ

  • @SEVAEJDHARM
    @SEVAEJDHARM Жыл бұрын

    તમારે ખજુરભાઈ તમારી આખી ટીમને 200 વરસ જીવવાનુ છે. કારણ કે વિશ્વમાં સૌથી વધારે આશિર્વાદ તમને મળાછે ખજુરભાઈ 🙏🙏🙏

  • @hareshbaraiya6569
    @hareshbaraiya6569 Жыл бұрын

    ભુદેવ ના હાથ નો ..જરાક...પ્રસાદ.. મને મળે તો હુ કેટલો ભાગ્યશાળી ? ......હર હર મહાદેવ....

  • @dashratsthakorpaldi5398
    @dashratsthakorpaldi5398 Жыл бұрын

    સુપર ખજૂર ભાઈ સુપર દશરથ ઠાકોર બનાસકાંઠા

  • @jaynagbaimataji4863
    @jaynagbaimataji4863 Жыл бұрын

    બધાં કામ મા પરફેક્ટ નીતિન ભાઈ સુપર ગોડ બ્લેસ યુ ભાઈ જય નાગબાઈ માઁ 🙏🏻🙏🏻🙏🏻

  • @Mr.Professor00
    @Mr.Professor00 Жыл бұрын

    ગામડા ની મોજ જ અલગ છે... ભાઇ ભાઇ...👌🏻

  • @vipulmakavana7405
    @vipulmakavana7405 Жыл бұрын

    ખજૂરભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ તમે જ્યાં પણ હશે ત્યાં માતાજી તમને ખુશ રાખે અને હું એક મારા દિલની વાત એ કરવા માગું છું કે તમે જે આ કાર્ય કરી રહ્યા છો તે તો અદભુત છે તેની કોઈ કલ્પના ન કરી શકાય મારી પાસે તમને કહેવા માટે કોઈ શબ્દ નથી પણ અમારે પણ થોડીક મદદ કરવી છે કે જે અમારી પાસે પૈસા તો નથી પણ આર્થિક રીતે સેવા કરીએ મકાન બનાવતા હોય ત્યાં તો અમારે તમારો કોન્ટેક્ટ કઈ રીતે કરવો? પ્લીઝ તમે જણાવશો

  • @user-jb4oe3xr9w
    @user-jb4oe3xr9w Жыл бұрын

    ખજૂર ભાઈ બ્લોક કેમ નથી મુકતા તમારા બ્લોક જોવાની બહુ મજા આવે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને માતાજી સદાય સુખી રાખે

  • @kuvarsinhgohil6497
    @kuvarsinhgohil6497 Жыл бұрын

    જીવનમાં સુખ દુઃખ તો આવ્યા કરે પણ અમુક પળો માણવા જેવી હોય તો માણી લેવાય જય માતાજી 🙏🙏

  • @thakorbharatbhai5488
    @thakorbharatbhai5488 Жыл бұрын

    ખજૂરભાઈ,,સરસ, બન્યુ, મોઠામાં ,પાણી,,આવી,ગયુ,,વાહવાહ,🙏🙏🙏🙏👌

  • @user-go5lr1oz5p
    @user-go5lr1oz5p Жыл бұрын

    ખજુર ભાઈ તમારાં એક મદદ કરવા ની છે ઈમરજન્સી ભાઈ વાવ તાલુકા ના ઢેરીયાણ ગામ એક માજી રહે છે એમની ખુબજ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે તેમને એક જ દીકરો હતો તેમના ચાર બાળકો હતા તેમના માત પિતા છે નહીં અને તે માતાજી તે બાળકોનું ગુજરણ પૂરું પાડે છે તેમની પાસે રહેવા માટે મકાન નથી એ મજૂરી માથે બે ચાર બાળકોની જરૂરિયાત પૂરી પાડે છે તો મારે નમ્ર વિનંતી છે કે તમે તેમની મદદ કરો મારી આ કોમેન્ટને તમારે પૂરેપૂરી વાંચવી એ ઉપર એક્શન ધન્યવાદ લિ નવીન સોઢા ફાંગડી નંબર છે 6356307743

  • @hp6135
    @hp6135 Жыл бұрын

    Video joyi Mane fari bhukh lagi gayi.jay mataji jay shree Krishna

  • @JANKISTUDIO3241
    @JANKISTUDIO3241 Жыл бұрын

    Kantola નું shak જોઈને મોઢામાં પાણી આવી ગયુ 😋

  • @sanjaydihora6434

    @sanjaydihora6434

    Жыл бұрын

    Vah khajur bhai mast shak bnavyu modhama pani avi gayu Saras vadhe to mokljo😊😊😊😊😂😂😂

  • @velaniashvin4549
    @velaniashvin4549 Жыл бұрын

    😍ખૂબ જ સરસ બનાવ્યું શાક હા ખજૂર ભાઈ ની મોજ🥰🥰🥰👌👌👌👌🙏🙏🙏🙏❣️❣️❣️❣️

  • @nirumeravdanirumeravda5263
    @nirumeravdanirumeravda5263 Жыл бұрын

    Very nice bov sars kantolanu sak banavu 👌👌👌👌

  • @talaviyabhagyalaxmi1389
    @talaviyabhagyalaxmi1389 Жыл бұрын

    Khajurbhai Rasoiya/ Ek video Banavo komady 🥰🥰🥰🥰

  • @anything8643
    @anything8643 Жыл бұрын

    ખજૂર ભાઈ દરોજ વ્લોગ આવે તે કરોને તમારા વ્લોગમાં મજા આવે છે

  • @leelarathod8408
    @leelarathod8408 Жыл бұрын

    દુસરો કા દુઃખડા દૂર કરને વાલે તેરે દુઃખ દુર કરેંગે રામ 🙏🙏🌹🌹

  • @onenessessystem2871
    @onenessessystem2871 Жыл бұрын

    સાહેબ મોમાં પાણી આવી ગયું મને પણ કંતોલા બહુ ભાવે છે થોડું રહેવા દેજો🥱🤗

  • @user-qc4sv9by5n
    @user-qc4sv9by5n2 ай бұрын

    Jordar sak banayvu khajur bhai.🙏🥰

  • @bariyanadesi01
    @bariyanadesi01 Жыл бұрын

    ખૂબ ખૂબ આગલ વધો એવા માતાજીના આશિર્વાદ.....

  • @jayjalajay7280
    @jayjalajay7280 Жыл бұрын

    Jay mataji 🙏❤️ From jamjothpur

  • @ll_kirit_raval_ll
    @ll_kirit_raval_ll Жыл бұрын

    વાહ ભાઈ વાહ મારુ પિય શાક અમે કંકોડા કહિયે છીએ

  • @i_m_bhargav_00
    @i_m_bhargav_00 Жыл бұрын

    ખજૂર ભાઇ હું તમારી ટીમ માં આવવા માંગુ સુ (ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સુત્રાપાડા વાવડી ગામ મને રાખો તમારી ટીમ માં

  • @mansukhpariya1005
    @mansukhpariya1005 Жыл бұрын

    વાહ ખજુર ભાઇ તમે ગમે તે બનાવો તે સારુંજ બને... કેમ કે તમારા હાથમાં જસ રેખા છે જય માતાજી...,....

  • @fan_of_dwarkadhis
    @fan_of_dwarkadhis Жыл бұрын

    Khajur Bhai Tamaru Kam mane khubj gamyu😘😘❤️😘❤️

  • @gamitsonu6348
    @gamitsonu6348 Жыл бұрын

    Ha moj ha.. .. Nitin bhai kharekhar tame bhagvaan na Avtaar cho ...tamara jevu Aakhi duniya ma ni male.....

  • @govindcudasama3486
    @govindcudasama3486 Жыл бұрын

    ખજુર ભાઈ શીયાળામા ઓળો રોટલો જમા આવજો અગાવ ઉડર લખા વુ આખી ટીમ સાથે હો મારા ભાઈ 🙌🙌

  • @nimishajoshi4001
    @nimishajoshi4001 Жыл бұрын

    અદભુત ગુણો જાણી ને આનંદ થયો બન્ને શાક જોઈ ને મોમાં પાણી આવી ગયા 👏👏

  • @AjayThakor-ni6rz
    @AjayThakor-ni6rz Жыл бұрын

    હાઈ ખજૂર ભાઈ તમે જયારે પણ અમદાવાદ આવવાના હોય એ પેલ્લા તને સોર્ટ વીડીયો બનાવી ને મુકજો જેથી કરી અમને ખબર પડે ને એક વાર તમારા દર્શન કરવા સે ...Im big fan of your..

  • @shardabenchudasama6798

    @shardabenchudasama6798

    Жыл бұрын

    કંટોલા નું શાક બહુ મસ્ત બનાવ્યું છે ભાઈ

  • @thekingstar1112
    @thekingstar1112 Жыл бұрын

    Khoob saras khajur bhai 🙏🙏❤️

  • @RekhaSharma-tp8of
    @RekhaSharma-tp8of11 ай бұрын

    Vah mast banavyu che joine modhamathi pani aavi gau

  • @jiganimoj
    @jiganimoj Жыл бұрын

    ખજુર ભાઈ શાક બનાવે એમાં કાઇ ના ખટે 🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @dharmeshdabhi2725
    @dharmeshdabhi2725 Жыл бұрын

    ફોર્ચુનર માંથી ઉતરીને વાડીએ જાતે બનાવીને પાર્ટી કરવાવાળા બહું ઓછાં જોયા... વાહ નીતિનભાઈ...❤️❤️😍

  • @yakin_modan
    @yakin_modan Жыл бұрын

    Khajur bhai bov mast banyu chhe ho dekhav ma khabar padigay

  • @samsworld6828
    @samsworld6828 Жыл бұрын

    આ વ્યક્તિ તો જોવો એની લાઈફ સુટ પહેરે એવી છે તો પન *જન સેવા તે પ્રભુ સેવા* મન મા ગાઢ બાંધી લીધી છે અને સાદો માણા કડીયા જોડે જયા મોજ આવે ત્યાં માણી લે છે *Heads of you khajur bhai [NITIN JANI]❤️

  • @the_vd
    @the_vd Жыл бұрын

    કટોળા ને અમારા ગામમાં કંકોળા કહે છે 😀👍

  • @bakuln9779
    @bakuln9779 Жыл бұрын

    જય માતાજી ખજૂર ભાઈ

  • @TravelingEnjoy1234
    @TravelingEnjoy1234 Жыл бұрын

    ખજૂર ભાઇ. તમે સ્વાર્થી છો તમે ખાલી બિજનુજ વિચારો છો ક્યારેક તમારું શુ ફેવરિટ ફૂડ સે તમારા શોખ હોય છે તે કહો

  • @aniyaliyavijay3882
    @aniyaliyavijay3882 Жыл бұрын

    Vah khajur bhai.kantola nu sak baki banaviu mast

  • @experimentwithmasti
    @experimentwithmasti Жыл бұрын

    તમે ખુબજ સરસ કામ કરો છો જય દ્વારકાધશ🙏

  • @kattarhindubhavy
    @kattarhindubhavy Жыл бұрын

    Kajur bhai love you ❤️🥂

  • @jogirakeshbhai18
    @jogirakeshbhai18 Жыл бұрын

    વા નિતિનભાઈ હુ ખુબ સુંદર જમવાની બનાવુછુ મને એક વાર તમારી સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્તકરરો

  • @gamitsonu6348
    @gamitsonu6348 Жыл бұрын

    Aapda lala bhai , Tamne salam che tamari Acting mate ..bo khatarnaak ho baaki ...

  • @RadheRadhe-sd1ri
    @RadheRadhe-sd1ri Жыл бұрын

    Jay mataji khajurbhai& team

  • @Hari_officenal
    @Hari_officenal Жыл бұрын

    ખુબજ સરસ શાક બનાવીયુ ખજુર ભાઈ જય મહાદેવ 👍🙏

  • @abhipatel8769
    @abhipatel8769 Жыл бұрын

    Khajur Bhai Monsoon ma Tree🌳🌲🌴 vavo...500..

  • @vidyavaghela4147
    @vidyavaghela4147 Жыл бұрын

    જય માતાજી khajur bhai 🎊🙏🙏🙏🙏🙏very nice video 🌹👏👏👏❤️❤️❤️❤️🙌💐😊👌🌷

  • @sanjooYT

    @sanjooYT

    Жыл бұрын

    🙏🏻

  • @sanjooYT
    @sanjooYT Жыл бұрын

    "परिश्रम सौभाग्य की जननी है ।" "जिसके पास धैर्य है वह जो चाहे वो पा सकता है ।" "कोई व्यक्ति अपने कार्यों से महान होता है, अपने जन्म से नहीं ।"❤️

  • @singarsanjaykhakhdi1224
    @singarsanjaykhakhdi1224 Жыл бұрын

    સુપર વિડિયો 👌👌 ખજૂરભાઈ

  • @dcbambhaniya
    @dcbambhaniya Жыл бұрын

    ખજુરભાઈ કનટોલા ની સબજી બોવ મસ્ત બનાવી છે હા મોજ હા

  • @fan_of_dwarkadhis
    @fan_of_dwarkadhis Жыл бұрын

    Khajur Bhai big fan❤️❤️❤️

  • @jiganimoj
    @jiganimoj Жыл бұрын

    લાલા ભાઈ ને શાક જોઇ ને વધારે ભૂખ ઉપડી લાગે છે 😂😂😂😂

  • @jayjoganimakukvav7647
    @jayjoganimakukvav76479 ай бұрын

    ગુજરાત ના દાનેક્ષવરી કૅણ વાહ

  • @kirtithakor7745
    @kirtithakor77459 ай бұрын

    ખજૂર ભાઇ ખેરાલુ તાલુકાના મલેકપુર ગામમાં એક નિરાધાર કાકા સે એમની મુલાકાત અવશ્ય લેજો

  • @PATHUBHAI1234
    @PATHUBHAI1234 Жыл бұрын

    જય માતાજી આખી ટીમલી 🙏🙏🙏🙏🙏

  • @makawanarahulb3571

    @makawanarahulb3571

    Жыл бұрын

    Jay mataji khajurbhai 👍👍👍

  • @rohitvariyavlogs5387
    @rohitvariyavlogs5387 Жыл бұрын

    ખજૂર ભાઈ મે મારી આ ચેનલ માં એક vlog upload કરિયો હતો તમે ધનમોરા આવિયા હતા ત્યારે તે viral થય ગયો. 🙏🙏

  • @anandsolanki1260
    @anandsolanki1260 Жыл бұрын

    Va nitin bhai va Deval bhai ne khavdav jo tena mate bov sharu

  • @dhavalthakorvlog541
    @dhavalthakorvlog541 Жыл бұрын

    Khajur bhai jogmaya tiger team and sb hindustani team ne malo

  • @hk_gaming_official_1204
    @hk_gaming_official_1204 Жыл бұрын

    મારી બેન આંખોદી તમારા વીડિયો જોવે છે please 🙏🥺 ખજૂર ભાઈ

  • @hitusolanki7552
    @hitusolanki7552 Жыл бұрын

    Jay shree krishna khjuar bhai🙏🥰

  • @poojavadher4939
    @poojavadher4939 Жыл бұрын

    વાહ સર તમે તો સાક સરસ રીતે બનાવીયુ

  • @OMPATEL_18
    @OMPATEL_18 Жыл бұрын

    Moj karavi yarr aava vlog pan lavtaryo 🙌

  • @Hinarajput52
    @Hinarajput52 Жыл бұрын

    Nice recipe 👌😋

  • @razveer7330
    @razveer7330 Жыл бұрын

    જય શ્રી કૃષ્ણા🙏

  • @_ved_prajapati_2442
    @_ved_prajapati_2442 Жыл бұрын

    અમારે. માટે. રાખજો. હોને. જય શ્રી કૃષ્ણ ખજુરભાઇ

  • @dhambhaikhavad7934
    @dhambhaikhavad793410 ай бұрын

    આદસંગ ગામની મોજ હો ખજૂર ભાઈ

  • @laljivalani4868
    @laljivalani4868 Жыл бұрын

    Jay Shri Chamunda maa 🙏

  • @khushilakum9957
    @khushilakum9957 Жыл бұрын

    જય માતાજી ખજૂર ભાઈ તમારા વીડિયો જોઈને ખરેખર બહુ રડવું આવે છે અને દિલ ખુશ ખુશ થઈ જાય છે કે આવો પણ માણસ કોઈ દુનિયામાં છે

  • @jigardharani8289
    @jigardharani82899 ай бұрын

    Khajurbhai वाह्ह्ह्ह आप खाना भी बना लेते हो.. 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @aartigadhvi3372
    @aartigadhvi3372 Жыл бұрын

    Khajurbhai comedian with Chef mataji bless u maro dikro 8 years old che ae almost 3 hours tmaraj video joto hoy che Jay mogal jay shree Krishna jay mataji 🙏🙌 all team member hard work and good work

  • @vajavijay3555
    @vajavijay3555 Жыл бұрын

    Very nice video khajur bhai 😍

  • @heenalukka
    @heenalukka Жыл бұрын

    જય શ્રી કૃષ્ણ જય જલારામ જય માતાજી 🙏

  • @hk_gaming_official_1204
    @hk_gaming_official_1204 Жыл бұрын

    Khajur bhai.😃 👇👇👇 Like Free fire 🔥 👇👇👇 Comment

  • @kishanrathodkishanrathod4281
    @kishanrathodkishanrathod4281 Жыл бұрын

    ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઇ તમણે કારણ કે રૂપિયાનો ઘમંડ નથી કરો ખજૂર ભાઈ

  • @dillrajbhaivlog.1
    @dillrajbhaivlog.1 Жыл бұрын

    Khajur bhai love you 😘😍

  • @crazypower6697
    @crazypower6697 Жыл бұрын

    ખજુર ભાઈ અમારા ગામમાં એક માજી છે એમને પાછળ કોઈ નથી એમને પાછળ કોઈ નથી

  • @crazypower6697

    @crazypower6697

    Жыл бұрын

    ગામ ઉતેલિયા

  • @kaleyaharsad1848

    @kaleyaharsad1848

    Жыл бұрын

    Help

  • @rolexsir2262

    @rolexsir2262

    Жыл бұрын

    બધુ ખજુરભાઈ જ ન કરે... તમારા ગામ ના લોકો ભેગા થઈ એ માજી ની મદદ કરો.

  • @crazypower6697

    @crazypower6697

    Жыл бұрын

    Right Vat See Bhai Koy Saport karto nate Bhai

  • @hardikvatukiya1154

    @hardikvatukiya1154

    Жыл бұрын

    😭

  • @rameshbhaliya7151
    @rameshbhaliya7151 Жыл бұрын

    ખજૂર તમારી મોજ અલગજ હોય ભાઈ એમાય આદસંગ ની મોજ ભાઈ

  • @arunamp727
    @arunamp727 Жыл бұрын

    Vahhhhhhhhhhhhhj saras khajur bhai tame mahan cho

  • @pravinparmar7606
    @pravinparmar7606 Жыл бұрын

    Jai mataji bhai 🎊🎊🙏😊🥰🥰🥰

  • @hiteshsindha8202
    @hiteshsindha8202 Жыл бұрын

    Jay mataji 🙏

  • @ajaybariyaas4794
    @ajaybariyaas4794 Жыл бұрын

    એક આનંદ દેશી જમવા માટે બહુ આનંદ

  • @mjbaraiya7839
    @mjbaraiya7839 Жыл бұрын

    Vaseti Ni Bhaji Mari Fevret se..🥰

  • @vedishyakukadiya100
    @vedishyakukadiya100 Жыл бұрын

    900k soon bhaiya 😍😍😍😍 jaldi jaldi 1 million pan thay 🤩😍 congrats Nitin bhai and all team members 🎉🎉🎉🎉🙏😇❤

Келесі