કેનેડામાં ડિગ્રી મળે તો પણ ભારતીયોને કેવા-કેવા કામ કરવા પડ્યા? ઘર ભેગા થવાની નોબત આવી

Canada Job Crisis: કેનેડામાં લાખો રૂપિયાનો ધુમાડો કરીને માસ્ટર કે પોસ્ટ ગ્રેજ્યુએસન ઈન ડિપ્લોમાની ડિગ્રી મેળવનારા ભારતીયોને હવે નોકરી માટે વલખા મારવા પડી રહ્યા છે. કેનેડામાં ડિગ્રી તો મળી ગઈ પરંતુ પોતાની ફિલ્ડમાં તેમની નોકરી ન મળતા રેસ્ટોરાંથી લઈ ટોયલેટ સાફ કરવા સુધીના કામ કરવા પડી રહ્યા છે. એટલું જ નહીં તેમને પોતાની ફિલ્ડમાં કઈ રીતે એક તક મળે એ પણ નથી ખબર પડી રહી. કેનેડામાં અત્યારે જોબ ક્રાઈસિસ જે થઈ રહ્યા છે એના લીધે રેસ્ટોરાં, કેફે સહિતના નાના વેન્ચરમાં નોકરી કરવા માટે પણ સેંકડો લોકોની લાંબી લાઈનો લાગી રહી છે.
જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.timesxp.com/
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp.com/Hjwo7YqSPxS...

Пікірлер: 29

  • @patelnaresh6154
    @patelnaresh61543 күн бұрын

    જતા પહેલા થોડું તો સંશોધન ને લાગતા વળગતા ને પૂછી ને જવું જોઈએ આટલા પૈસા ખર્ચી ને જઈ એ તો થોડું તો વિચારવું જોઈએ

  • @nmistry4128
    @nmistry41282 күн бұрын

    પરિસ્થિતિ નો ફેઈસ ટુ ફેઈસ વીડીયો નો Live લો ને રજૂ કરો. તો ભારત થી કેનેડા જતા ને જોઈ શકે.

  • @heenagajjar3315
    @heenagajjar33152 күн бұрын

    Ekdum sachi vat chhe bhai

  • @minkalpatel2387
    @minkalpatel238713 сағат бұрын

    India is better

  • @ramilapatel7118
    @ramilapatel71183 күн бұрын

    इंडिया मा रही खेती करो अपाना बाप दादा गरनी खेती करी स्वामीनी पूर्वक जीवन जीवता अवनारा दिवसों मा खेती ज सुखी करसे

  • @mukeshdakshini9130
    @mukeshdakshini91302 күн бұрын

    Simple Solution Start Own Store Or Do Farming Work

  • @user-ot2ru4gh6h
    @user-ot2ru4gh6h4 сағат бұрын

    Koi sachu nathi ketu....mara reletive na chakra chokriyo che .. aaram kare che sachu e nathi keta k tame...

  • @kartiktalati76
    @kartiktalati7614 сағат бұрын

    Bhai I am Gujarat ne only duniya ma negativity na news male che kyarek koi positive news pan share karo

  • @microsoftlumia1981
    @microsoftlumia19812 күн бұрын

    ખરેખર આ સાચુ છે.

  • @microsoftlumia1981

    @microsoftlumia1981

    2 күн бұрын

    આ સાચુ છે કે ખોટું.

  • @niljaviya

    @niljaviya

    2 күн бұрын

    @@microsoftlumia1981 ભાઈ.. ના આવો.... ના આવો...ના આવો... કેનેડા ના આવો , ઇન્ડિયા માં જો તમે જમીન મકાન વેચી, લોન ને દેવા કરી 40-50 લાખ નાખો માં, કમ સે કામ તમારા માં બાપ ભાઈ બહેન જે શાંતિ થી રહે છે તેની જિંદગી સુકામ બગાડો છો બદ થી બદતર હાલત છે, 40-50 લાખ માં તો ઇન્ડિયા માં જલસા થી રહી શકાય, લાઈફ સ્ટાઇલ બદ થી બદતર છે, ટિક્ટોક ,ને youtube ના ફેંક વિડિઓ ના ભરોસા નો કરો

  • @heenagajjar3315
    @heenagajjar33152 күн бұрын

    Maro son pan ontario ma chhe aa badhu thae rahyu chhe chhata PR vagar india aavavani na pade chhe

  • @NIYO285
    @NIYO28517 сағат бұрын

    Bhai eva kam karta better k Ahiya j ijjat thi job karo chair per besva madse ijjat sachvai rehse

  • @dineshmistry8821
    @dineshmistry88212 күн бұрын

    Evi j job e Loko ne india ma karwani hoy to ...nanam Lage ane Canada ma Jai ne kare... Wah Indian

  • @indusanghani2324
    @indusanghani232420 сағат бұрын

    Tame bhanava jab chho nokari mate nahi

  • @nayanajoshi7426
    @nayanajoshi74262 күн бұрын

    Javuj na joia

  • @anilkumarpatel3663

    @anilkumarpatel3663

    21 сағат бұрын

    ઇન્ડિયા માં મોદી....મોદી...કરવાનું ?

  • @mukeshdakshini9130
    @mukeshdakshini91302 күн бұрын

    Do Driving Job

  • @puyosurani

    @puyosurani

    2 күн бұрын

    To be uber driver need own car.

  • @nitinchauhan5600
    @nitinchauhan56003 күн бұрын

    ભાઇ લેબર માર્કેટ ખરાબ છે. યોગ્ય કૉસ લઇ આવવુ બિઝનેસ મેનેજમેન્ટ કૉસ અહીંયા પાંચ લાખ લોકો છે.એટલે આ ટાઇપ અભ્યાસ કરવો એટલે પૈસા અને સમય બરબાદી.

  • @shaikhabdulrehman6030
    @shaikhabdulrehman60303 күн бұрын

    Video Batao practically story Bandh karo

  • @MINECRAFT-bd8dy
    @MINECRAFT-bd8dy2 күн бұрын

    સુ , ભારત કરતાં સારું છે કે નહી.

  • @Kiritshivanand

    @Kiritshivanand

    Күн бұрын

    no bharat is best

  • @devendrapatel6473
    @devendrapatel64732 күн бұрын

    Unchu,,bhnelo,,,nichu,,,Kam,,,karta,,,,saram,,thai,,,,,,,bhai,,,,😊,,brahman,,,,zadu,,,,mare,,?

  • @mukeshdakshini9130
    @mukeshdakshini91302 күн бұрын

    Some Suggestions For Job In USA & Canada 1 - Driving (Truck, Über, Etc) 2 - Police If U R legal In Canada (Not In USA) 3 - Farming (In Canada) 4 - Open Small Stores / Indian Restaurant Etc In Canada & USA 5 - Wide Opening In Motels / Stores In USA Little Possibility In Canada 6 - FORGET COMPUTER Job & White Color Job It Is Not So Easy U MUST BE HONEST & HARD WORKING U Must Be Ready To Work 16-17 Hours Per Day AND LOYAL TO YOUR BOSS OR THOSE WHO SUPPORTS U FOR GET U UP If U Follow & Obey Above Rules Then Life Is Easy In Canada & USA GOOD LUCK - GOD IS GREAT

  • @niljaviya

    @niljaviya

    2 күн бұрын

    ભાઈ.. ના આવો.... ના આવો...ના આવો... કેનેડા ના આવો , ઇન્ડિયા માં જો તમે જમીન મકાન વેચી, લોન ને દેવા કરી 40-50 લાખ નાખો માં, કમ સે કામ તમારા માં બાપ ભાઈ બહેન જે શાંતિ થી રહે છે તેની જિંદગી સુકામ બગાડો છો બદ થી બદતર હાલત છે, 40-50 લાખ માં તો ઇન્ડિયા માં જલસા થી રહી શકાય, લાઈફ સ્ટાઇલ બદ થી બદતર છે, ટિક્ટોક ,ને youtube ના ફેંક વિડિઓ ના ભરોસા નો કરો

Келесі