કેનેડામાં ભારતીયોને રહેવાનાં પણ ફાંફાં, મોંઘા ભાડાને લીધે મોટા શહેરો છોડવા બન્યા લાચાર

Canada housing crisis news update: કેનેડામાં હવે વધતા જતા ભાડાને લીધે ભારતીય સ્ટુડન્ટસને મોટા મોટા શહેરોને છોડીને અફોર્ડેબલ પ્રોવિન્સમાં શિફ્ટ થવું પડી રહ્યું છે. કેટલાક લોકો તો કેનેડામાંથી હવે ભારત શિફ્ટ થવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. જ્યારે બીજા કેટલાક લોકો તો એલબર્ટા કે બીજા અન્ય અફોર્ડેબલ પ્લેસ હોય ત્યાં જવા વિચારે છે. અહીં જોવા જઈએ તો હાઉસિંગ ક્રાઈસિસ એટલું બધુ વધી ગયું છે કે ન પૂછો વાત. આના કારણે ભારતીયો હવે કેનેડામાં શહેર બદલવા લાચાર બન્યા છે.
જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.timesxp.com/
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp.com/Hjwo7YqSPxS...
#canada #housingcrisis

Пікірлер: 8

  • @amitdoshi4962
    @amitdoshi49629 күн бұрын

    Real News👍🏼

  • @asifkhafi2822
    @asifkhafi282210 күн бұрын

    Navrang sen ni speech khubaj sari hoy chhe

  • @uditshukla8508
    @uditshukla850810 күн бұрын

    To pn loko jase kai nahi sambhale

  • @patelnaresh6154
    @patelnaresh615410 күн бұрын

    Canada ફરજી ડિગ્રી ઓ માટે જાણીતું છે

  • @shitalmac1686

    @shitalmac1686

    9 күн бұрын

    Bro ae Loko ne Paisa joie

  • @shitalmac1686
    @shitalmac16869 күн бұрын

    Modi saheb ni lokpriata

Келесі