કાળા કાનજી રૂપાળા રણછોડ|| viral's kirtan||લખાણ સાથે છે

Музыка

‪@Viralskirtan‬
કાળા કાનજી રૂપાળા રણછોડ ||viral's kirtan ||Krishna bhajan #ગુજરાતી ભજન #કાનુડા ના ગીત
કિર્તન નીચે લખેલું છે
કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ
રાધે ગોવિંદા...ગોવિંદા રાધે ગોવિંદા
શેઠ મારો શામળિયો ને દ્વારકા છે ધામ
રણછોડ રંગીલા... રંગીલા રણછોડ રંગીલા
સોના ની નગરી વાળો મારો દેવ દ્વારકા વાળો
માધવ તારી મેડી યુ માં બોલે ઝીણાં મોર..
રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા
કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ
રાધે ગોવિંદા... ગોવિંદા રાધે ગોવિંદા
શેઠ મારો શામળિયો ને દ્વારકા છે ધામ
રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા
ધજા બાવન ગજની ફરકે, જોય મારું હૈયું હરખે
સામે બેઠા શામળિયો ને ગોમતીજિ ભરપૂર...
રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા
કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ
રાધે ગોવિંદા..ગોવિંદા રાધે ગોવિંદા
શેઠ મારો શામળિયો ને દ્વારકા છે ધામ
રણછોડ રંગીલા..રંગીલા રણછોડ રંગીલા
મને વાલો અમારો ઠાકર, એને ભાવે મિસરી ને સાકાર
સોના રૂપાના ઢોલિયા ને દીવડાં ઝકામ જોળ...
રણછોડ રંગીલા...રંગીલા રણછોડ રંગીલા
કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ
રાધે ગોવિંદા...ગોવિંદા રાધે ગોવિંદા
શેઠ મારો શામળિયો ને દ્વારકા છે ધામ
રણછોડ રંગીલા ..રંગીલા રણછોડ રંગીલા
વાલો મધુરી મોરલી વગાડી, રંગ રસિયો રાસ રમાડે
ઝરમર વરસે મેહુલિયો ને વાદળીયું ધન ધોર..
રણછોડ રંગીલા... રંગીલા રણછોડ રંગીલા
કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ
રાધે ગોવિંદા... ગોવિંદા રાધે ગોવિંદા
#krishna bhajan
#gujrati bhajan
#krishna bhajan new
#kanuda na geet
#gujrati geet
#NVA bhajan
#kirtan
#satsang
#bhaJan
#kanudana geet nava
#shree krishna bhajan
#ગુજરાતી ગીત
#ગુજરાતી ભજન
#કાનુડાના ગીત
#શ્રી ક્રિષ્ના ભજન
#viral's kirtan
#viral kirtan
#gujrati
#kirtan
#new bhajan
like share and subscribe 👍

Пікірлер: 2

  • @kajalgoyani9101
    @kajalgoyani91019 ай бұрын

    Very nice kirtan

  • @neelapandya6315
    @neelapandya63154 ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Келесі