જયેશ રાદડિયા-સંજય ગોરડીયાએ કોનું અપમાન કર્યું? પ્રશાંત દયાળ આ મુદ્દે શું કહે છે? | Prashant Dayal

જયેશ રાદડિયા-સંજય ગોરડીયાએ કોનું અપમાન કર્યું? પ્રશાંત દયાળ આ મુદ્દે શું કહે છે? | Prashant Dayal
#prashantdayal
#jayeshradadiya
#bjpnews
#gujaratinews
#visheshwithdinesh
#dineshsindhav

Пікірлер: 67

  • @rasikpatel7538
    @rasikpatel75385 ай бұрын

    ખુબ સરસ સાચી સમજ આપી પ્રશાંતભાઈએ 👌👌 સાચા પત્રકાર ની સાચી ઓળખ 🙏🙏

  • @nareshparmar7714
    @nareshparmar77145 ай бұрын

    ગુજરાત મા હજી પત્રકાર જીવંત છે.. તમારા જેવા ૫-૭ લોકો થી સાચા મુદ્દા ની વાત થાય છે...

  • @kishorzalavadiya8612
    @kishorzalavadiya86125 ай бұрын

    સરદાર સાહેબે પોતે કહેલ કે હુ જ્ઞાાતિ નો નેતા નથી સર્વ સમાજનો નેતા છુ જો જયેશ રાદડીયા એમ કહેતા હોય કે હવે સમાજ ને સરદાર જેવો નેતા નથી મળીયો તો ભાઈ સરદાર ને સમજો સરદાર ને વાચો સરદારનુ જ્યારે દેહાંત થયુ ત્યારે સરદાર સાહેબ ની બચત માત્ર પોણા ત્રણશો રૂપિયા હતી અને અત્યાર નો ધારાસભ્ય પાંચ વર્ષ મા પંદર સો કરોડનો માલિક બને છે ભાઈ દિનેશ ભાઈ

  • @RajeshkumarHarijan
    @RajeshkumarHarijan5 ай бұрын

    અતિવ્યસ્તત્તાની વચ્ચે પણ તમારો વિડિયો જોઇ લઊ છું. આવા મુદ્દા પર હર હમ્મેશ અવાજ uthaavavo જ જોઇએ. આપને વંદન ...

  • @vipulkevadya5412
    @vipulkevadya5412Ай бұрын

    સાચી વાત છે

  • @KathekiyaLimbabhai
    @KathekiyaLimbabhai5 ай бұрын

    દરેક પત્રકાર પ્રસાત દયાલ જેવા હોવા જોય

  • @gohelsureshsuresh7368
    @gohelsureshsuresh73685 ай бұрын

    🙏 નમસતે સાહેબ ધન્યવાદ જાગતે રહી જય મા ભગવતી જય હિન્દ જ્ય ભારત ન્યાય 🙏

  • @rudrasound2031
    @rudrasound20315 ай бұрын

    વંદન સાહેબ બન્ને ને

  • @chavda84ranchhod
    @chavda84ranchhod5 ай бұрын

    વલ્લભભાઈ પટેલ ને લોકો સરદાર એટલા માટે જ કહેતા કારણકે તે નીડર હતા, એવી જ નીડરતા તમારી પત્રકારિક્તામાં પણ છે. આવા મુદ્દાઓમાં આજ અદાથી જવાબ આપજો.......

  • @KANODHARUKA7090
    @KANODHARUKA70902 ай бұрын

    ❤❤❤❤

  • @dhanjibhairaddiya6481
    @dhanjibhairaddiya64815 ай бұрын

    दयाल सर आ गुजरात नी प्रजा समजवा वाली नथी बंने सेल्युट आभार

  • @digvijayjadav1442
    @digvijayjadav14425 ай бұрын

    સાચા પત્રકારને કેટલું ભોગવુ પડે છે એ પ્રશાંતભાઈથી વધારે કોઈના જણાવી શકે .... પ્રશાંતભાઈ ના ઈન્ટરવ્યુની રાહ રહેશે..

  • @nanjibhaiparadva2308
    @nanjibhaiparadva23085 ай бұрын

    શાબાશ દિનેશભાઈ તમારી કોમેન્ટ ખુબજ ચોટદાર હતી (મૂરખ)

  • @jitendrabhaikapadiya7106
    @jitendrabhaikapadiya71064 ай бұрын

    આવા સાચા માણસો ની જરૂર છે.

  • @gambhirsinhchauhan5838
    @gambhirsinhchauhan58385 ай бұрын

    બે સાવજ ને સો સો સલામ

  • @user-zq8nl4kc9g
    @user-zq8nl4kc9g5 ай бұрын

    ખુબ સરસ

  • @ilabenpatel7885
    @ilabenpatel78855 ай бұрын

    દિનેશભાઈ સિઘવ આને પ્રશાંતભાઈ દયાળ બન્ને ને મારા અભિનંદન.અશોકભાઈ પટેલ.ચાણસમા

  • @vadhel_vipul_ahir
    @vadhel_vipul_ahir5 ай бұрын

    👌👌👌

  • @LaxmiGoswami-vv7dn
    @LaxmiGoswami-vv7dn5 ай бұрын

    Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao. This is right sir very nice sir. Navajivan news very nice news best news saachi baat chhe Prashant bhai

  • @patelnajmuddinbhai8921
    @patelnajmuddinbhai89215 ай бұрын

    ❤❤👍🏻

  • @rasilasoni130
    @rasilasoni1305 ай бұрын

    ❤❤❤❤❤❤

  • @mansukhhirapara5571
    @mansukhhirapara55715 ай бұрын

    જય દ્વારકાધીશ

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbh5 ай бұрын

    🙏જય 🚩 રામેશ્વર 🚩મહાદેવ 🙏દિનેશભાઈ

  • @sohampiano5554
    @sohampiano55545 ай бұрын

    Suparb

  • @dilipramani3314
    @dilipramani33145 ай бұрын

    દંભી ના bano bhai, goradiya એ શું ખોટું કહ્યું..???!!! માફી માંગવા ni શું જરૂર છે એને ક્યાં કોઈ સમાજ કે વ્યક્તિ ને કહ્યું છે..

  • @VinaMChauhan
    @VinaMChauhan5 ай бұрын

    Ja mataji

  • @dharmendratalaviya
    @dharmendratalaviya5 ай бұрын

    ગાંધી ના ગુજરાત માં દારૂ ને એન્ટ્રી જ ના હોય 🙏🙏🙏

  • @monikasingh-pq9vk

    @monikasingh-pq9vk

    5 ай бұрын

    રાહુલ ગાંધી ના चाले , वीरजी भाई ના चाले , कोन्ग्रेस ના चाले..... ગુજરાતના આખા બોલા કોંગી નેતા વીરજી ઠુમ્મર કોંગ્રેસના ભષ્ટાચાર પર બેબાક બોલ બોલ્યા... ઉપરાંત આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ 26 બેઠકો મેળવે તેવા જીતવાના સમીકરણો પણ વીરજી ઠુમ્મરે વ્યક્ત કર્યા હતા.

  • @sanjayvyas6847
    @sanjayvyas68475 ай бұрын

    Saras vat kari abhinnandan

  • @rajshikhuti6271
    @rajshikhuti62715 ай бұрын

    Jay vachhraaj

  • @bhailaldobariya6654
    @bhailaldobariya66545 ай бұрын

    Sarasvati Kari Prashant bhai Lokoma hir nathi rahyu

  • @chandubhaigothadiya1702
    @chandubhaigothadiya17025 ай бұрын

    Tamare jagavani jarur che bijane su jagad sho

  • @vihabhaiparmar1549
    @vihabhaiparmar15495 ай бұрын

    Supar

  • @monikasingh-pq9vk
    @monikasingh-pq9vk5 ай бұрын

    રાહુલ ગાંધી ના चाले , वीरजी भाई ના चाले , कोन्ग्रेस ના चाले..... ગુજરાતના આખા બોલા કોંગી નેતા વીરજી ઠુમ્મર કોંગ્રેસના ભષ્ટાચાર પર બેબાક બોલ બોલ્યા... ઉપરાંત આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ 26 બેઠકો મેળવે તેવા જીતવાના સમીકરણો પણ વીરજી ઠુમ્મરે વ્યક્ત કર્યા હતા.

  • @Guddupandit78

    @Guddupandit78

    5 ай бұрын

    વીરજી ભાઈ ની દીકરી ભાજપ માં જવાની છે એ તો ખબર છે ને તમને??? ચૂંટણી આવે ત્યારે જોઈ લેજો

  • @chandrasinhrathod8467
    @chandrasinhrathod84675 ай бұрын

    Dinesh sir tame ek vaar botad Jilla na nani vavadi gaam na sardarsinh Mori ne Malo khub malva jeva Manas se samajik karykrta se

  • @piyushshah6497
    @piyushshah64975 ай бұрын

    Dayalsaheb praja pase khumari chej j nahi ke girve muke..

  • @hajabhaihumbal4122
    @hajabhaihumbal41225 ай бұрын

    Modistedyam karyu tyare aa potanijatne sardarnavansjo ganavese tenetao kem chup rahiya

  • @SiroyaNarendar-vw7th
    @SiroyaNarendar-vw7th4 ай бұрын

    Gujrath o,b,c,lade anamath c,m, badle आंदोलन कोना voth मिले २६, मिले १८२,कोना चले जातिवाद परिवार vad o,b,c, b,p,l, lade gujrath

  • @navinbhalani5505
    @navinbhalani55055 ай бұрын

    Duniya na 99% loko badhhi vastu khayi chhe ne pive chhe ne e badhha sist badhha chhe bav educated chhe manav jaat mate e loko e bav bhog didho chhe to hu ichhu chhu k daru chhut thavi jaruri chhe

  • @chandubhaigothadiya1702
    @chandubhaigothadiya17025 ай бұрын

    Aa vayktigat na dikra saru kharab sasu khotu to nirnay aapvani himat nathi:::::::::::!!!!!!

  • @RAJABABUONE
    @RAJABABUONE4 ай бұрын

    પ્રજા એ ખુમારી ગિરવી મુકીદૂધી😂world bank માં

  • @dhavalpatel4948
    @dhavalpatel49483 ай бұрын

    દારૂબંધી ના નામ પર તમે પત્રકાર લોકો એ ગાંધી ને ગુજરાત ના બનાવી જ રહ્યા છો.....ગાંધી નુ ગુજરાત ગાંધી નુ ગુજરાત કરી ને.......દારૂબંધી દંભી છે......તમે જાતે જ કહો છો કે ૧૦ માંથી ૮ લોકો પીવે છે....તો આ દંભી દારૂબંધી હટાવવા માટે આપ કેમ કોઈ પ્રોગ્રામ કરતા નથી.......

  • @kumansavaliya4456
    @kumansavaliya44565 ай бұрын

    Jayesh radadiya Gujarat no baap che

  • @dasbalkrishna4208

    @dasbalkrishna4208

    5 ай бұрын

    અમારો બાપ નથી, તમારો હશે

  • @kapildave5361

    @kapildave5361

    5 ай бұрын

    ભાઈ તુ બોલવા મા ધ્યાન રાખ,,જયેશ ભાઈ ને અમે પણ પસંદ કરીયે છીએ,,એનો મતલબ એ નથી કે તુ આવેશમા આવી ને જેમફાવે એમ બોલે

  • @ddjadeja8086

    @ddjadeja8086

    5 ай бұрын

    Tamaro bap chhe badha no nathi

  • @Guddupandit78

    @Guddupandit78

    5 ай бұрын

    તારો બાપ હોય તો ભલે અમારો એ બાપ નથી.. અને હા આ બધા રાજકીય નેતા ઓ નો બાપ મોદી સાયપ છે એ યાદ રાખો

  • @piyushrokad
    @piyushrokad5 ай бұрын

    ખુબ સરસ

Келесі