જનમ જનમની માવડી મને યાદ તારી આવે || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો || કષ્ટભંજન કિર્તન

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
__________________ કિર્તન ___________________
હે જનમ જનમની માવડી મને યાદ તારી આવે મને યાદ તારી આવે
તારી મારી પ્રીતલડી માં કેમ કરી ભુલાશે
જનમ જનમની માવડી મને યાદ તારી આવે મને યાદ તારી આવે
હે તારા વિના માવડી મને લાડ કોણ લડાવે (૨)
તારા વિના માવલડી મને કોળિયા કોણ ખવડાવે
જનમ જનમની માવડી મને યાદ તારી આવે મને યાદ તારી આવે
હે માડી તારી યાદ મને વારંવાર સતાવે (૨)
હે પાલવ તારો પકડતી માં કેમ કરી ભુલાશે (૨)
હે વારે ને વારે મને યાદ તારી આવે (૨)
હે સગા સંબંધી સૌ કોઈ મળશે માં નો નહીં મળે સહારો
જનમ જનમની માવડી મને યાદ તારી આવે મને યાદ તારી આવે. હે તારા વિના માવડી મને ઘર સુનું લાગે (૨)
કયારે મારી મા આવશે મને એવાં ભણકારા લાગે
જનમ જનમની માવડી મને યાદ તારી આવે મને યાદ તારી આવે
આજે તારા બાળકો ને માં તારી જરૂર પડી છે
હે જનમ જનમની માવડી મને યાદ તારી આવે મને યાદ તારી આવે

Пікірлер: 11

  • @dharamshipatel3349
    @dharamshipatel334920 күн бұрын

    રાધે રાધે like સાથે. ખુબ ખુબ જ સુંદર ❤❤... માતૃદેવો ભવ... જનનીની જોડ જગે નહીં જડે રે લોલ..ધન્યવાદ આવજો જ ય દ્વારકાધીશ બેન.

  • @abhesangbhaivala6597

    @abhesangbhaivala6597

    20 күн бұрын

    જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ સરસ ગાય

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    19 күн бұрын

    ખુબ ખુબ ધન્યવાદ ધરમશી ભાઈ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @bipinbabopatel1817
    @bipinbabopatel181720 күн бұрын

    સરસ ભજન ગાયું છે

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    19 күн бұрын

    ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ20 күн бұрын

    મા એ માં બીજા વગડાના વા ખુબ સરસ નયનાબેન 👌 ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    19 күн бұрын

    ખુબ ખુબ ધન્યવાદ કાજલ બેન જય દ્વારકાધીશ

  • @harshad286
    @harshad28620 күн бұрын

    સરસ ગાયું

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    19 күн бұрын

    ખુબ ખુબ ધન્યવાદ

  • @hansapatel5039
    @hansapatel503920 күн бұрын

    Ma kadi bhulay na to yad karavani vat kaythi hoy 🙏🙏🙏

  • @user-xo9ef1pj7c

    @user-xo9ef1pj7c

    19 күн бұрын

    હાં બેન સાચી વાત છે તમારી 🙏

Келесі