જીવના કલ્યાણને અર્થે સત્સંગ-પૂ.આનંદસ્વરૂપ સ્વામી | Jivna Kalyanne Arthe Satsang-P. Anandswarup swami

જય સ્વામિનારાયણ | Jay Swaminarayan
આપડે સત્સંગ તો કરીયે છીયે પણ તે કોના માટે કરીયે છીએ એ પણ પહેલાથી જ ખ્યાલ હોય તો તેનું ફળ અલગ અને વધુ મળે છે.
વચનામૃત માં પૂર્ણ પુરુષોતમ શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સત્સંગ કરવો તે કેવળ જીવના કલ્યાણને અર્થે જ કરવો.
તો આ સત્સંગ જીવના કલ્યાણને અર્થે કેવી રીતે કરવો અને એનો શું લાભ થાય છે, એના વિષે નિરૂપણ આપણે પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામિ પાસેથી સાંભળીએ.
જીવના કલ્યાણને અર્થે સત્સંગ - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Jivna Kalyanne Arthe Satsang - P. Anandswarup swami
#vachnamrut
#katha
#Anandswarupswami
#vachnamrutkatha
#vachnamrutnirupan
#BAPS
#sant
#Vicharan
#Mahantswami
#pramukhswami
This is not official BAPS channel.

Пікірлер

    Келесі