ઇન્દ્રિયોનો વિવેક - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Indriyono Vivek - P. Anandswarup swami

જય સ્વામિનારાયણ | Jay Swaminarayan
ભગવાનનો ભક્ત હોય એને એવો કયો ઉપાય છે જેણે કરીને સદાય સુખિયા રહેવાય ?
આ સવાલનો જવાબ આપતા પૂર્ણ પુરુષોતમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ ગઢડા અંત્ય પ્રકરણ ના ૮ માં વચનામૃત માં કહે છે કે , ભગવાનના ભક્તને દ્રઢ વૈરાગ્ય હોય, દ્રઢ સ્વધર્મ હોય, ઇન્દ્રિયો જીતીને વશ કરી હોય, ભગવાનના ભક્તને વિષે અતિશય પ્રીતિ હોય, ભગવાનના ભક્તની સાથે મિત્રભાવ હોય, ભગવાનના ભક્તના સંગ થી રાજી હોય તથા વિમુખની સોબત રાખે નહીં તે આ લોક ને પરલોક માં સદાય સુખીયો થાય છે.
તેમાંથી ઈન્દ્રિયોનો વિવેક કેવો હોય અને કેમ રહે, એના વિષે નિરૂપણ આપણે પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામિ પાસેથી સાંભળીએ.
ઇન્દ્રિયોનો વિવેક - પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી | Indriyono Vivek - P. Anandswarup swami
#vachnamrut
#katha
#Anandswarupswami
#vachnamrutkatha
#vachnamrutnirupan
#BAPS
#sant
#Vicharan
#Mahantswami
#pramukhswami
This is not official BAPS channel.

Пікірлер

    Келесі