આજે તો મીઠી ખારેક ખાવા ગયા 😋 | Life at Botad Village Vlogs

આજે તો મીઠી ખારેક ખાવા ગયા 😋 | Life at Botad Village Vlogs
#lifeatbotadvillagevlogs
#ખારેક
#gujratlife
#desigujrativlogs
#familyvlog
#travel
#farming
#gujrativloging
#familyvlog

Пікірлер: 79

  • @technologygyanguru9393
    @technologygyanguru9393Күн бұрын

    કુદરત જાણે આપના ખેતરમાં ખીલી છે......... વાહ

  • @LIFEatBOTADVILLAGEVlogs

    @LIFEatBOTADVILLAGEVlogs

    Күн бұрын

    👍❣️😍

  • @ChiragSejuvlogs
    @ChiragSejuvlogs6 күн бұрын

    Jay mataji 🙏

  • @chandrikabenjambudia1823
    @chandrikabenjambudia182327 күн бұрын

    રામ રામ પરિવારને

  • @hitengareja2882
    @hitengareja288227 күн бұрын

    જય માતાજી ભાઈ

  • @JigneshNilamVlogs
    @JigneshNilamVlogs9 күн бұрын

    આ મધમાખી ડંખ નથી મારતી..કારેખ બોવજ સરસ છે..👌👌👌👌😊

  • @LIFEatBOTADVILLAGEVlogs

    @LIFEatBOTADVILLAGEVlogs

    9 күн бұрын

    Thank you ❣️

  • @VinodFarmer1012
    @VinodFarmer101216 күн бұрын

    તમને મોજ આવે કે નો આવે બાકી મધમાખી ને મોજ સે હો😂

  • @LIFEatBOTADVILLAGEVlogs

    @LIFEatBOTADVILLAGEVlogs

    16 күн бұрын

    @@VinodFarmer1012 હા હો 🤣😜😜😜🤣🤣

  • @gangjiravaria5395
    @gangjiravaria539527 күн бұрын

    જય શ્રી કૃષ્ણ

  • @zapdiyauday1853
    @zapdiyauday185327 күн бұрын

    જય શ્રી રામ

  • @NanajiChauhan-sb3eo
    @NanajiChauhan-sb3eo16 күн бұрын

    😮😮😮😮😮😮😮😮

  • @savaliyassh166
    @savaliyassh16627 күн бұрын

    Jay swaminarayan savjibhai tatha family

  • @bharatparmarparmar4189
    @bharatparmarparmar418927 күн бұрын

    Jay mataji Bharatbhai Parmar botad

  • @BinduSusaniatop
    @BinduSusaniatop27 күн бұрын

    Jai Ganesha 👏 bahu sarsh 🙏 good work 👍 👏 😊

  • @asmitalimbadiya2390
    @asmitalimbadiya239027 күн бұрын

    જય માતાજી

  • @divyakantshilu8486
    @divyakantshilu848627 күн бұрын

    જય શ્રી કૃષ્ણ વાહ ખૂબ સરસ

  • @kanabheda2961
    @kanabheda296127 күн бұрын

    Jay dwarkadhish

  • @KiranravalKiranRaval-zi6ow
    @KiranravalKiranRaval-zi6ow12 күн бұрын

    ખુબ જ સરસ ❤

  • @LIFEatBOTADVILLAGEVlogs

    @LIFEatBOTADVILLAGEVlogs

    12 күн бұрын

    Thank you ❣️

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya979927 күн бұрын

    ❤😊🎉

  • @ramjibhaijamod330
    @ramjibhaijamod33018 күн бұрын

    Koni kharek chhe

  • @SmilingCookies-vj3wg
    @SmilingCookies-vj3wg16 күн бұрын

    😋🤤

  • @BholabhaiNandaniya-et6oc
    @BholabhaiNandaniya-et6oc27 күн бұрын

    ખૂબ ખૂબ સરસ

  • @LIFEatBOTADVILLAGEVlogs

    @LIFEatBOTADVILLAGEVlogs

    27 күн бұрын

    આભાર

  • @mrsdip2000
    @mrsdip200026 күн бұрын

    🙏👌👍

  • @pankajpatel8903
    @pankajpatel890327 күн бұрын

    Jay khodiyar ma Jay swami Narayan bhai 🌹

  • @Kishorvatukiya
    @Kishorvatukiya27 күн бұрын

    ❤❤❤🥰🥰

  • @maheshmakwana5764
    @maheshmakwana576424 күн бұрын

    🎉🎉🎉🎉🎉🎉❤

  • @indirapatel3492
    @indirapatel349227 күн бұрын

    સવજીભાઈ તમારા પરીવાર ને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તમે એક દિવસ જાંબુ એક દિવસ ખારેક સરસ ફુટ જ ખાવાનું ચાલુ કર્યુ છે કે શુ ડાયટ😂

  • @LIFEatBOTADVILLAGEVlogs

    @LIFEatBOTADVILLAGEVlogs

    27 күн бұрын

    હા હો 🤣🤣🤣

  • @indirapatel3492

    @indirapatel3492

    26 күн бұрын

    😂😅

  • @Rkbudhelvlogs
    @Rkbudhelvlogs26 күн бұрын

    ❤❤

  • @pkgolden1622
    @pkgolden162226 күн бұрын

    Jay shree krishna

  • @gujaratiboys1240
    @gujaratiboys124027 күн бұрын

    એકલા એકલા નો ખાવ અમને પણ બોલાવો ભાઈ ખારેક ખાવા માટે,સાથે સાથે મુલાકાત પણ થય જાય 🌴

  • @LIFEatBOTADVILLAGEVlogs

    @LIFEatBOTADVILLAGEVlogs

    27 күн бұрын

    એતો અમે બધી ખાય ગયા 🤣 ખાવી હોય તો બીજી મંગાવી લઈએ

  • @gujaratiboys1240

    @gujaratiboys1240

    27 күн бұрын

    ​@@LIFEatBOTADVILLAGEVlogsભાઈ આ ખજૂર ના રોપ કિયા મળે,,

  • @HaribhaiSankhat-sb2oy
    @HaribhaiSankhat-sb2oy16 күн бұрын

    આરોલાવિદો

  • @HaribhaiSankhat-sb2oy
    @HaribhaiSankhat-sb2oy16 күн бұрын

    મારુગામવાગરછે

  • @virajibhusadiya1828
    @virajibhusadiya182826 күн бұрын

    રામ રામ રામ....

  • @LIFEatBOTADVILLAGEVlogs

    @LIFEatBOTADVILLAGEVlogs

    26 күн бұрын

    રામ રામ

  • @jayamaa7408
    @jayamaa740827 күн бұрын

    Kamco Bhai. Na. Baa. Na Babi na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa. Dayro to. Ok. To. Bay

  • @rudatalavanrajbhai1002
    @rudatalavanrajbhai100218 күн бұрын

    Kharek na rop levo hoy to kayamale bhav su

  • @LIFEatBOTADVILLAGEVlogs

    @LIFEatBOTADVILLAGEVlogs

    18 күн бұрын

    કચ્છ માં મળે છે ભાવ ની નથી ખબર

  • @user-pz7iy5gj1d
    @user-pz7iy5gj1d27 күн бұрын

    Bapa sitaram dayarane kemaso dayaro

  • @LIFEatBOTADVILLAGEVlogs

    @LIFEatBOTADVILLAGEVlogs

    27 күн бұрын

    ડાયરો એકદમ મજામાં છે

  • @uskm1874
    @uskm187427 күн бұрын

    અમે પણ આવીએ મસ્ત મજાની રેડ મીઠી ખારેક ખાવા બાળકો ને ખવડાવજો બહુ ફાયદાકારક છેપીળી પણ મીઠી અમે જામનગર મા વેચાતી લાવી ને ખાઇએ અહે રેડ નથી આવતી અમેરીકા મા ન્યુજર્સી મા જાબુ બહુ મોઘા નાનુ પેકેટ

  • @LIFEatBOTADVILLAGEVlogs

    @LIFEatBOTADVILLAGEVlogs

    26 күн бұрын

    ઓહ

  • @uskm1874
    @uskm187427 күн бұрын

    વાવી દેજો ખારેક જાબુ

  • @LIFEatBOTADVILLAGEVlogs

    @LIFEatBOTADVILLAGEVlogs

    26 күн бұрын

    હા

  • @s.b.gaming3103
    @s.b.gaming310327 күн бұрын

    Tame kharekh vavo

  • @LIFEatBOTADVILLAGEVlogs

    @LIFEatBOTADVILLAGEVlogs

    27 күн бұрын

    હા પણ એના રોપા બવ મોંઘા છે

  • @user-pz7iy5gj1d
    @user-pz7iy5gj1d27 күн бұрын

    Savaji bhai khajuri nu fam kai baju aayu

  • @LIFEatBOTADVILLAGEVlogs

    @LIFEatBOTADVILLAGEVlogs

    27 күн бұрын

    મોટા ભડલા

  • @rajeshpatel1741
    @rajeshpatel174127 күн бұрын

    Hu kale aavu su khalela khava ok

  • @LIFEatBOTADVILLAGEVlogs

    @LIFEatBOTADVILLAGEVlogs

    27 күн бұрын

    સાચુ 🤔

  • @JagdishRathod20
    @JagdishRathod2026 күн бұрын

    વધારે પાકી ગય છે એટલે ખરે છે

  • @LIFEatBOTADVILLAGEVlogs

    @LIFEatBOTADVILLAGEVlogs

    26 күн бұрын

    હા

  • @Setuofficialvlog
    @Setuofficialvlog14 күн бұрын

    Jay shree ram

  • @LIFEatBOTADVILLAGEVlogs

    @LIFEatBOTADVILLAGEVlogs

    14 күн бұрын

    જય શ્રી રામ

  • @nayanapatel1988
    @nayanapatel198827 күн бұрын

    Jay swaminarayan

  • @JagdishRathod20
    @JagdishRathod2026 күн бұрын

    બખળ બખળ ભારે અવાજ આવે ખલેલા ખાવ ત્યારે 😂😂😂😂

  • @LIFEatBOTADVILLAGEVlogs

    @LIFEatBOTADVILLAGEVlogs

    26 күн бұрын

    🤣🤣🤣🤣😜😜😜

  • @golanirumit678
    @golanirumit67825 күн бұрын

    કયા ગામ ખારેક ખાવાગયાતા કેજો

  • @LIFEatBOTADVILLAGEVlogs

    @LIFEatBOTADVILLAGEVlogs

    25 күн бұрын

    મોટા ભડલા

  • @Mukesj-it9db
    @Mukesj-it9db11 күн бұрын

    મૂકેશભાઈ.તરસરિયા.સુરત.કતારગામસો.હરીદવાર.

  • @devrajbhradiya6691
    @devrajbhradiya669126 күн бұрын

    તમે મોટાભડલા ગયા તા તો અમારા ઘરે કેમ નો આયા

  • @LIFEatBOTADVILLAGEVlogs

    @LIFEatBOTADVILLAGEVlogs

    26 күн бұрын

    ઉતાવળ માં હતા

  • @devrajbhradiya6691

    @devrajbhradiya6691

    26 күн бұрын

    @@LIFEatBOTADVILLAGEVlogs ઓકે

Келесі