જીરું નો સુકારો , ચરમો , કાળીયો રોગ જડમુળ માં થી દુર કરવા માટે માહિતી.
#જીરું
#jiru
#જીરુંનો_ચરમો
#જીરૂનો_ચરમી
#જીરૂનો_સુકારો
#cumin
#jiruno_sukaro
#jiru_ma_sukaro
#ઉતારો
#જીરૂ
#ભાવ
#jirucharmi
#ચરમી
#jira
#safar
#સાફ
#saaf
#bavistin #jeeru
#જીરૂનોભાવ
Пікірлер: 79
ખૂબ સરસ માહિતી આપી સાહેબ
ખૂબ સરસ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, સમયાંતરે આવી સારી માહિતી આપતા રહેશો. 🙏
ખુબ સરસ માહિતી આપી સાહેબ આભાર
Good information menejar saheb
ખૂબ ખૂબ આભાર આગળ પણ આવીજ માહિતી આપતા રહેજો અને રોગ ના નામ બોલો ત્યારે એની સાથે એનો ફોટો પણ દેખાડો એટલે દર્શકો વધારે આકર્ષાશે
@hepilchhodavadiya4109
2 жыл бұрын
આભાર
સુપર હેપીલ bhai
Sir ખૂબ સરસ માહિતી આપી છે
Khub saras saheb
Good information
@hepilchhodavadiya4109
2 жыл бұрын
અભાર
ખુબ સરસ માહિતી
વાહ ખૂબ સરસ માહિતી...
Very good
ખુબ જ સરસ જાણકારી આપી
જામો પાડી દીધો કાય નો ઘટે 🙏🏻😊
Supper hepil Bhai Aava vidio apata rahejo Khub khub abhar
Good information sir...
Good information. Thank u
@hepilchhodavadiya4109
2 жыл бұрын
આભાર
ખુબ સરશ માહિતી
Very good mahiti
@hepilchhodavadiya4109
2 жыл бұрын
આભાર
khub saras mahiti aapi sir thank-you
જય માતાજી સાહેબ
@hepilchhodavadiya4109
2 жыл бұрын
Jay mataji
સરસ
Good
Unalu tal ma tricoderma sudomonas sukara ma kevuk result aape plz batao
Sarsh mahiti aapi bhai
@hepilchhodavadiya4109
2 жыл бұрын
આભાર
👌👌
ખુબ જ સરસ માહિતી આપી સાહેબ સુડો મોના ક ઈ રીતે આપવી
ટાટા અર્ગોન, અલ્ટરનેરીયા (કાળિયા ના રોગ) માટે સારું પરિણામ આપે છે
જય શ્રી કૃષ્ણ હેપીલભાઈ...🙏. મિત્ર કિટકોના આજીવન વસવાટ માટેનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું એનો વીડિયો બનાવાની વાત કરેલી તો એ બનાવો તો થોડો આઈડિયા આવે...
@hepilchhodavadiya4109
2 жыл бұрын
ટુંક સમય માં... 7574848586 પર વોટટ્સ એપ કરજો
@mrronny9569
2 жыл бұрын
@@hepilchhodavadiya4109 OK 😊🤝
Sir powedry mildwe mate mango ke jiru ma ke anay pak ma coper sulphet 47 % + mancozeb 30 % chale
@hepilchhodavadiya4109
2 жыл бұрын
7574848586 પર પ્રોડક્ટ નો ફોટો મોકલો
Sir mare 50 divs nu jiru thyu...sukaro aavyo...ky dva chatvi sir plz kejo
@hepilchhodavadiya4109
2 жыл бұрын
75 74 84 85 86 ફોટો મોકલો
Dhana ma sukaro hoy to vidio banavo
Sar sukara mate bavisteen salfar90 Pani sate aapi sakay
@hepilchhodavadiya4109
2 жыл бұрын
7574848586 ફોટો મોકલો
ખાલી છાસ ચાલે ????
ચણાના સુકારા માટે ઉપાય બતાવો
@hepilchhodavadiya4109
2 жыл бұрын
આગળ વિડિઓ બનાવેલ છેઃ 7574848586 પર ફોટો વોટ્સ એપ થી મોકલો
ગાય આધારિત ખેતી માં આંકડો અને ખાટી છાશ નો સો મહત્વ છે. તે ફૂગ નાશક તરીકે ના ચાલે?
@hepilchhodavadiya4109
2 жыл бұрын
ખાટી છાસ ચાલે. અકડાં નો ખ્યાલ નથી
Saheb jipasam ne Rok fosfet vise mahiti aapajo
@hepilchhodavadiya4109
2 жыл бұрын
ચોક્કસ
@yogeshbambhaniya7272
2 жыл бұрын
@@hepilchhodavadiya4109 Aabhar
Mag no vidiyo banavo
Sudomanas kiya thi malse
સુડોમોનાસ અને ટ્રાઇકોડરમા સાથે અપાય કે કેમ?
@hepilchhodavadiya4109
2 жыл бұрын
જમીન અને વાતાવરણ માં પુષ્કળ ભેજ હોય તો સાથે આપવા નહિતર અલગ અલગ આપવા જોઈએ
સર. સૂડોમોનાસ બેક્ટેરિયા કયાં મળશે..
@hepilchhodavadiya4109
Жыл бұрын
7574848586
મે તમારો મગફળી નો વિડિઓ જોયને શુડોમોનાસ બેકટેરિયા નાખેલ ખૂબ જ સારુ રીજલ મલેલ છે
@Vedpatelgaming603
9 ай бұрын
પ્રવિણભાઈ મારવણિયા લિંબુડા જોડીયા જામનગર ખૂબ ખૂબ🎉🎊 અભિનંદન
Jiru ma pani ketladevana shaheb
@hepilchhodavadiya4109
2 жыл бұрын
જમીન ની તાસીર વાતાવરણ ઉપર નિર્ભર રહે
બેક્ટેરિયા કિયા મળસે
@hepilchhodavadiya4109
Жыл бұрын
7574848586
હવે માવઠુ થયુ તો ચણા ની માવજત છુ કરાઈ મારે અઠી વિધા મા છે 20 દિવસ ના થયા પાયા મા 12 32 16 અને વિટાવેકસ નો પટ મારેલ છે કોક ચુકારો છે અને વરધક ઓછી છે સર
@hepilchhodavadiya4109
2 жыл бұрын
7574848586 વોટસ એપ ફોટો કરો
ચરમી આવી ગઈ છે હવે શુ કરવુ વિનંતી છે જણાવો
@hepilchhodavadiya4109
2 жыл бұрын
7574848586 ફોટો વોટ્સ એપ કરો
જય માતાજી! આભાર હેપીલભાઈ, સુડોમોનસ જીરુ ઊગ્યા પછી આપી શકાય?
@hepilchhodavadiya4109
2 жыл бұрын
હા પાણી સાથે આપજો શરૂવાત માં આપો તો વધારે સારું
@dilubhaikasela5334
2 жыл бұрын
@@hepilchhodavadiya4109 સુડા મોનાશ નુ પરિણામ સરસ આવ્યું ,apn છંટકાવ કરવામાં આવે તો કોઇ વિપરીત અસર ન થાય ને?
Sir tamaro mobile no. Muko plz
@hepilchhodavadiya4109
2 жыл бұрын
7574848586 Only wotts app
Orgeni dava kyathi malshe
@hepilchhodavadiya4109
Жыл бұрын
7574848586 મેસેજ કરવો