જૂનાગઢનો ઇતિહાસ-ચુડાસમા વંશના શ્રેષ્ઠ રાજાઓ/ Top 10 Chudasma kings

દોસ્તો, ‪@DBSpeaks‬ ચેનલ પર આપનું સ્વાગત છે. આ વિડિઓથી આપણે જૂનાગઢના ઈતિહાસ અંગે જાણેશું, આ વીડિયોમાં આપણે જોઈશું જૂનાગઢના ચુડાસમા વંશના શ્રેષ્ઠ રાજાઓ.
દોસ્તો, જૂનાગઢના આ વંશનું નામ વંશના પ્રથમ પુરુષ ચુડચંદ્ર પરથી પડયું છે. ચુડચંદ્ર "સમા" વંશના હતા. જે પરથી આ વંશનું નામ "ચુડા થી સમા" ધારણ કર્યું. ચંદ્રચૂડનાં પ્રપૌત્ર વિશ્વરાહ હતા. તેમના નામ પાછળ આવતા શબ્દ વરાહ અને પછીના જૂનાગઢ બધા રાજવીઓ એ રા' શબ્દ લગાડવાની શરૂઆત કરી.
ચુડાસમા વંશના કુલ 28 રાજાઓએ ઈ. સ. 1473 સુધી રાજ્ય કર્યું આ વિડીયોમાં આ પૈકીના 10 રાજાઓ અંગેની વિગતો છે.
સંદર્ભ ગ્રંથ :- ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ ગ્રંથ ૪ સોલંકીકાલ , ગ્રંથ ૫ સલ્તનત કાલ. પ્રકાશક:- ભોળાભાઈ જેશિંગભાઈ અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ
અને ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ (Anciant History of Gujarat ) પ્રકાશક:- ગુજરાત યુનિવર્સિટી ૧૯૭૩
#dbspeaks #gujarathistory #જૂનાગઢ ##junagadh

Пікірлер: 55

  • @karshan_rathod
    @karshan_rathod10 ай бұрын

    विडियो बहुत सरस धन्यवाद

  • @vijaychavda3528
    @vijaychavda35283 ай бұрын

    રામ વાળા નહીં રામ ચાવડા નુ રાજ વંથલી હતુ.

  • @sbgamerz6029

    @sbgamerz6029

    2 ай бұрын

    વાળા રામ હતા ચાવડા નહિ.

  • @b.j.gogaraaheer9660
    @b.j.gogaraaheer966011 ай бұрын

    ખુબ સરસ માહિતી આપી સાહેબ

  • @user-go4go6ee9h
    @user-go4go6ee9h10 ай бұрын

    રા એક પ્રકાર નો ઇલ્કાબ છે રા શબ્દ લગાડવાનુ ચાલુ કર્યું એ શબ્દ થોડોક અજુકતો લાગે છે ઉપર બતાવ્યા પ્રમાણે રા શબ્દ નો ઇલ્કાબ ચુડાસમા શાખ ના જુનાગઢ ના રાજવીને ઇલ્કાબ મળ્યા પછી રા શબ્દ નામ ની આગળ લગાડવુ ચાલુ કરેલ હતુ આપની જાણ ખાતર જય માતાજી જય માતાજી

  • @tembhachudasma8456
    @tembhachudasma845610 ай бұрын

    Very nice information about all of us JAY BHAWANI

  • @DBSpeaks

    @DBSpeaks

    10 ай бұрын

    🙏

  • @sdcreativity9205
    @sdcreativity92059 ай бұрын

    Jay mataji

  • @vijaycharan6900
    @vijaycharan69003 ай бұрын

    ખુબ સરસ

  • @kathiyawad246
    @kathiyawad246 Жыл бұрын

    ખૂબ સરસ ભાઈ ધન્ય છે તમને

  • @chudasamaprakasha5096
    @chudasamaprakasha50964 ай бұрын

    જય માતાજી

  • @rameshsarvaiya5352
    @rameshsarvaiya535211 ай бұрын

    જય ખોડીયાર માં. ખૂબ સરસ માહિતી

  • @MonaliMonalo
    @MonaliMonalo10 ай бұрын

    જોરદાર માહિતી આપી

  • @a2amazingfactschannel243
    @a2amazingfactschannel243 Жыл бұрын

    Supr 👍 mahiti bdl dhanyvad 👍

  • @mehulshah5709
    @mehulshah5709 Жыл бұрын

    Very nice informative sharing.thanks

  • @Hardik_p_154

    @Hardik_p_154

    11 ай бұрын

    Mkppatan

  • @meerakiranprajapati4811
    @meerakiranprajapati481110 ай бұрын

    Nice

  • @chudasmasamir1414
    @chudasmasamir1414 Жыл бұрын

    Super

  • @ajaybhaithakar8500
    @ajaybhaithakar8500 Жыл бұрын

    ઘણું જ મહત્વ નું જાણવા મળ્યું

  • @Hardik_p_154

    @Hardik_p_154

    11 ай бұрын

    Mkppatan

  • @laxprajapati554
    @laxprajapati554 Жыл бұрын

    અદભુત👌👌👌👌👌

  • @RaaNamrapalsinhji
    @RaaNamrapalsinhji11 ай бұрын

    Very nice 👌

  • @tembhachudasma8456
    @tembhachudasma8456 Жыл бұрын

    Very nice

  • @chudasmajagdissinh9296
    @chudasmajagdissinh929611 ай бұрын

    Verynice

  • @SANJAYNAGESHRI
    @SANJAYNAGESHRI11 ай бұрын

    Ahir Na Ashara Dharm Ane Uga ni Kurbani Bhulay Gay che...... Uga nu Bali Dan no hot to Ra na vansaj j No Hot....

  • @PrakashVaja-bn9bo
    @PrakashVaja-bn9bo6 ай бұрын

    ❤❤❤❤

  • @kathiyawad246
    @kathiyawad246 Жыл бұрын

    જય માતાજી ભાઈ

  • @DBSpeaks

    @DBSpeaks

    Жыл бұрын

    🙏

  • @Hardik_p_154

    @Hardik_p_154

    11 ай бұрын

    Mkppatan

  • @user-pe7vh9cl5n
    @user-pe7vh9cl5n2 ай бұрын

    ભાઈ આવાજ વિડીયો દરેક ગુજરાતી સાંભળે અને તમે બનાવો છો એ બદલ તમારો ખુબ ખુબ આભાર અને હિન્દુઓના ગુજરાતી રાજાઓ રહ્યા છે એના વિડીયો આવા વધારે તમે સોશિયલ મીડિયા ઉપર નાખો અને ગુજરાતીઓની આંખો કેમ કે આવું બધું જોઈ અને સાંભળીને લોકોની એક શાહના ભુતી એક બહુ ડેન્જર થાય છે એથી તમે આવા વિડીયો જેમ બને એમ વધારે નાખો

  • @DBSpeaks

    @DBSpeaks

    2 ай бұрын

    આભાર 🙏

  • @vickyrana2238
    @vickyrana22382 ай бұрын

    Junagadh no uparokot grihripu a nathi bandhavyo , tathya ni sathe satya gyaan aapo 🙏🏻 shri krishna na prapotra a Samar kaam (renovation) karavel Tena praman chhe

  • @mahavirsinhsarvaiya9789
    @mahavirsinhsarvaiya978911 ай бұрын

    Bhai ma Sarvaiya રાયજાદા રા છે ભુલાઈ નાઇ હો

  • @hematchavda2701

    @hematchavda2701

    11 ай бұрын

    અરે ભાઈ આહિર પણ ભુલાઈ નહીં હો ? આહિર યોદ્ધા ના ઈતિહાસ યાદ કરજો એ પણ અમારા માટે ઘણું છે આમંત્રણ ની જરૂર નથી જય યાદવ જય આશ્રાધર્મ ❤

  • @drjnpurohit8800

    @drjnpurohit8800

    3 ай бұрын

    જય માતાજી રણા ને પણ યાદ કરજો યજમાન મુળ ચાર પાંખ ચુડાસમા સરવૈયા રાયજાદા અને રણા અમો રા માડલીક ના રાજ્ય સુધી ગોર તરકે હતા પછી બાબી આવ્યા પછી જુદા પડ્યા અમો જુનાગઢ ગિરનારા બ્રાહમણ તરીખે હતા પછી અમારો વિસ્તાર વધારે થાતા અમારા ભાગ પડ્યા તેમા અમારે ભાગ મા આપ એટલે સરવૈયા પરીવાર આવ્યા પણ રા માંડલિક થી રાજ ગાદી વંશ પુરો થયો ત્યાર થી આઘાત સહન ના થાયો એટલે વેપાર વાણીજ્ય મા લાગી ગયા હાલ આખો પરીવાર અમદાવાદ ડો છીયે પણ સંસક્રુતી ને યાદ કરુ છુ આપ અમદાવદ પધારો તો ફોન જરુર કરશો 9824040223

  • @RaaRajputana

    @RaaRajputana

    4 күн бұрын

    ​@@drjnpurohit8800Jay mataji Maraj 🙏🏻👑

  • @kathiyawad246
    @kathiyawad246 Жыл бұрын

    Raa mandlik કે muslim dharm noto sikaryo

  • @Hardik_p_154

    @Hardik_p_154

    11 ай бұрын

    Patan

  • @pratapsinhdodiya5531
    @pratapsinhdodiya553111 ай бұрын

    Kya pustk na adhre aape Aa video teeyar kryo che te jnavso Me Ghana etihasik pustkono abhyas krel che.tmari rjuato ma aap mele ksu umervu lokone gumrah krvanu thay che.

  • @hematchavda2701

    @hematchavda2701

    11 ай бұрын

    પહેલા તમારો ઈતિહાસ જણાવો તમે કયા આધારે ઘુસણખોરી કરી ને સિંહ લખાવો છો અને પાછા દરબારોના નામે બીજા ને ઈતિહાસ ભણાવવા નિકળ્યા છો ? શરમ થવી જોઈએ બતાવો સૌરાષ્ટ્ર ની રસધાર માં ક્યાંય તમારો ઈતિહાસ હોય તો. મેં રાજપુતોને આખો ઈતિહાસ વાંચેલો છે. એમાં તમારો ક્યાંય ઉલ્લેખ જોવા નથી મળ્યો આ તો કરણી સેનાના નામ નીચે બધા દરબાર લખાવવા માંડ્યા છે.અને એમાંથી સિંહનું બીરુદ મેળવીને રાજપૂતોની નકલ કરે છે. અને થોડા આર્થિક સધ્ધરતા ના જોરે સિંહ લગાવે જય યાદવ.

  • @hematchavda2701

    @hematchavda2701

    11 ай бұрын

    તમારા નંબર આપશો ?

  • @pratapsinhdodiya5531

    @pratapsinhdodiya5531

    11 ай бұрын

    @@hematchavda2701 you have not answered of my question,

  • @mahavirsinhsarvaiya9789
    @mahavirsinhsarvaiya978911 ай бұрын

    જૂનાગઢ ના વંશજ 3 ભાઈ છે raa Chudasama raa Sarvaiya raa રાયજાદા ભાઈ ekj પાપના વંશજ છે

  • @DBSpeaks

    @DBSpeaks

    11 ай бұрын

    🙏

  • @hematchavda2701

    @hematchavda2701

    11 ай бұрын

    મહાવીર સિંહ વાક્ય સુધારી લ્યો એક જ પાપના નહીં એક જ બાપના એમ લખો દુનિયા આપણાં દાંત કાઢે અમારે આહીર લોકોએ હજુ સુધી તમારું કેટલું ધ્યાન રાખવાનું ? હવે તમે બાળક નહીં પરિપક્વ થઈ ગયા છો દેવાયત આવ્યો છે દળ લઈને મુળરાજ તને મારવા, ઉગા જેવા દીકરા દીધા છે રા નવઘણને ઉગારવા. જય આશ્રાધર્મ,જય યાદવ

  • @kkmend

    @kkmend

    7 ай бұрын

    darbar pap nhi bapp lkho

  • @HistoryofSaurashtra-mp4dg

    @HistoryofSaurashtra-mp4dg

    6 ай бұрын

    ખૂબ સરસ માહિતી છે

  • @vickyrana2238
    @vickyrana22382 ай бұрын

    Raam Chavda nahi 👉🏻vala Ram pehla raja hata

  • @rajpalsinhchudasama7437
    @rajpalsinhchudasama74375 ай бұрын

    ભાઈ બગસરા મા હાલમા સૌરઠઘણી રા"માંડલીકજી ની ખાભી છે જૌયાવ જૌ

Келесі