No video

સાલિયાણું કોને કેટલું મળતુ જાણો. -ડો. પ્રદ્યુમ્ન ખાચર

Native state privy purse - Dr.Praduman Khachar
#Nativestateprivypurse#રાજવીઓનાસાલીયાણા@PradumanKhachar
For Buisness Enquiries:- pkhacharbuisness@gmail.com
📷Social Media Links:-
📺KZread:- / @pradumankhachar
📷Facebook:- / praduman.khachar.7
📷Facebook Page:- / praduman.khachar62
📷Instagram:- / praduman_khachar
💬Telegram:-

Пікірлер: 327

  • @patelkuldeep1312
    @patelkuldeep13123 ай бұрын

    ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરાજી નું ખુબ જ સરસ કાર્ય...👍🙏

  • @gordhanpanvi5762

    @gordhanpanvi5762

    3 ай бұрын

    અત્યારે બધાજ ચૂંટાયેલા નેતાને છાલિયાના ચાલુજ છે રજવાડા એના બાપના માલિકીના હતા પણ આ ચૂટાયેલાનેતા. જનતાના દેશની સંપત્તિમાંથી રજવાડા કરતા વધુ પગાર રુપીછાલીયાના .બધીજ સગવડો નોભરપેટ ઉપયોગ કરી રહ્યા છે જેટલા હોદા ભોગવે એટલા પગાર ભથ્થા બધું ઉછેડીલેછે. ભ્રષ્ટાચાર નોભોરીગતો હદપારનો બેહદ,,,,,,ભગવાન બચાવે દેવતાઓ સામે લડેલાએવા અત્યારના સમયના નેતાને

  • @gorshiyananubhai5252
    @gorshiyananubhai52524 ай бұрын

    સાલિયાણાં બંધ કર્યા તેવીજ રીતે નેતાઓ ના પેન્શન પણ બંધ થવા જોઈએ

  • @RkAhir-un3ns

    @RkAhir-un3ns

    4 ай бұрын

    Gujrat ma pension ni mltu Bhai...pn Tamara kejridin ne e Loko to ena state ma Dey che 😂😂

  • @mansengbhaipaya3718

    @mansengbhaipaya3718

    4 ай бұрын

    Right

  • @Edu_khabar

    @Edu_khabar

    3 ай бұрын

    સાલિયાણું કોણે બંધ કરેલું ?

  • @vinod8648

    @vinod8648

    3 ай бұрын

    Indira Gandhi e​@@Edu_khabar

  • @vinod8648

    @vinod8648

    3 ай бұрын

    ​@@RkAhir-un3nsગુજરાત અને આખા દેશમાં ધારાસભ્યો અને સંસદ સભ્ય ને પેન્શન મળે છે ભાઈ

  • @rmmundrakh8432
    @rmmundrakh84323 жыл бұрын

    ખાચર સાહેબ તટસ્થ ઈતિહાસકાર તરીકે અભિનંદન

  • @PradumanKhachar

    @PradumanKhachar

    3 жыл бұрын

    Thanks

  • @VdBhai-hr1nu
    @VdBhai-hr1nu4 ай бұрын

    રાજા રજવાડા ઑ એ પૉતાના સામ્રાજ્ય ની હકુમત નુ દાન કર્યુ હતુ રાજા રજવાડા ઑ એ પૉતાના સ્વાભિમાન પૉતાના માન અભિમાન અને પૉતાની સાંસકરુતિક અસ્મિતા નુ દાન કર્યુ નથી તેથી બની બેઠેલા રાજકીય વિધર્મીઓ ને ક્ષત્રીયૉ ના સ્વાભિમાન ની અસ્મિતા ને ખંડીત કરવાનૉ કૉઇ અધિકાર નથી

  • @govindsindhav8179

    @govindsindhav8179

    4 ай бұрын

    દાન નહી લઈ લીધા હતા ભાઇ પાકિસ્તાન કે ભારત સિવાય કોઈ વિકલ્પ જ ન હતો

  • @jivabhaisarikhada
    @jivabhaisarikhada4 ай бұрын

    આયુષ્યમાન,ખાચર સાહેબ,આપે સરસ માહિતી આપી.હુ આપની વિદ્યાપાસનાને વંદન કરું છું.દિરઘાયુષય પામો એવી મારી પ્રભુને પાસે પ્રાર્થના છે.... આચાર્ય,જય ભીમ,જય બુદ્ધ.

  • @ranakaransinhganubha6639
    @ranakaransinhganubha66393 ай бұрын

    પ્રદ્યુમનભાઈ સુંદર માહીતી આપવા બદલ આભાર..વંદન.. Rkg Toronto Canada

  • @PradumanKhachar

    @PradumanKhachar

    3 ай бұрын

    આપ સહુના રસથી દુનિયાના ખૂણે ખૂણે ગુજરાતી લોકો પાસે ઇતિહાસ પહોંચી ગયો ।

  • @bharatsinhrana5881
    @bharatsinhrana58814 ай бұрын

    ધારાસભ્ય અને સંસદ સભ્ય એકવાર ચૂંટાઈ એટલે સાલીયાણુ ચાલુ ! આશ્ચર્યજનક અને જે મૂળ માલીક હતા એના સાલીયાણા બંધ ! ?

  • @gordhanpanvi5762

    @gordhanpanvi5762

    4 ай бұрын

    Neta bani bethela na chhaiyana bandh karo CJI .... chori karta pagarbi khata

  • @vipulchauhan7709

    @vipulchauhan7709

    3 ай бұрын

    Sena Mul maalik.....e jamaano gayo have

  • @25devarshi

    @25devarshi

    3 ай бұрын

    માલિક શીના એ તો ભારત જોડે જોડાઈ ગયા વાર્તા પતિ ગયી મારા તમારા જેવા સામાન્ય પ્રજાજન કહેવાય

  • @Dharm_zala

    @Dharm_zala

    3 ай бұрын

    ​@@vipulchauhan7709jamano gyo koi vandho nahi baka 😂😂😂 India aam pan gulam j che aajad thayo j nathi haji sudhi

  • @jayeshdodiya6951
    @jayeshdodiya69512 жыл бұрын

    જે માતાજી.જય સૂર્ય દેવ.હુ આપને જોવા ની મારી રૂબરૂ મુલાકાત માટે મને આખરી ઇચ્છા છે. જે માતાજી.

  • @PradumanKhachar

    @PradumanKhachar

    2 жыл бұрын

    वेलकम मलशु

  • @chandrakantnayaknayak3091
    @chandrakantnayaknayak30914 ай бұрын

    જનતા જનાર્દન અને ક્ષત્રિયો ને જણાવવાનું કે જો સાલિયાણા બંધ થતા હોય તો નેતાઓ ના પેન્શન નો લોકોએ જાહેર વિરોધ કરવો જોઈએ

  • @parbatsinhrathod5672
    @parbatsinhrathod56723 жыл бұрын

    कांग्रेस ने राजपूतों से सब कुछ लें लिया लेकिन दिया कुछ भी नहीं

  • @kashiramjoshi6944

    @kashiramjoshi6944

    3 жыл бұрын

    હવે તો હિન્દુ ભાજપા છે, બીજાં કાયદાઓ ની જેમ બદલી શકે છે આ કાયદો પણ નથી, બંધારણીય બાંહેધરી પણ નથી કોઇકને ભાંડવા કરતાં, ઋદયસમ્રાટ નું કાન પકડીને છાત્રવટ દેખાડો નહીતો બારવટે ચડો પણ ધ્યાનમાં લેજો બારવટીયા નાં બારવૃત હોયછે બારવટીયો બાયલો થઈ ને ઘરધરણુ ન કરે માતાજી તમારી ચડતી કરે

  • @sureshvadgama2838

    @sureshvadgama2838

    2 жыл бұрын

    @@kashiramjoshi6944 chadja beta sudiye evo javab apyo tame, vah bhudev vah !!

  • @dharamvirsinh3607

    @dharamvirsinh3607

    2 жыл бұрын

    @@kashiramjoshi6944 ઘરધરનું એટલે???

  • @bharatsinhrana5881

    @bharatsinhrana5881

    4 ай бұрын

    @@kashiramjoshi6944હવે બસ કરૉ ભૂદેવ, ખૉટી ફૂલ ન ચડાવૉ ,

  • @bharatsinhrana5881

    @bharatsinhrana5881

    4 ай бұрын

    @@dharamvirsinh3607 ધરધરણુ એટલે મારી સમજ મુજબ, ધરનીવાત ધરમા , સમાધાન🌷

  • @valabapuvalabapu6588
    @valabapuvalabapu6588 Жыл бұрын

    જય માતાજી 🙏 અભિનંદન ખુબ જ સરસ વાત જણાવી છે 👍

  • @Radhe5253
    @Radhe5253 Жыл бұрын

    મારુ ગામ રાઈ સાંકળી છે અને મારા ગામ ના રાજા ગોપાલદાસ દેસાઈ છે અને મને મને ખુશી છે કે મારા ગામ નું નામ અને મારા ગામ ના રાજા નું નામ આજે પણ ઇતિહાસ માં અમર છે

  • @PradumanKhachar

    @PradumanKhachar

    Жыл бұрын

    દરબાર ગોપાલદાસ પર આ ચેનલ પર એક વિડિયો છે. એ જોવો

  • @AalinoneAalvideo

    @AalinoneAalvideo

    Жыл бұрын

  • @girirajsinhrana3521
    @girirajsinhrana35214 ай бұрын

    ખુબ સારી માહિતી આપી ડૉ.ખાચાર સાહેબ

  • @piyush12395
    @piyush12395 Жыл бұрын

    ખૂબ સરસ રજુઆત

  • @ghughabhai4711
    @ghughabhai4711 Жыл бұрын

    સકતિસીહ વાહ તમારોઆભાર જાણવામાઆવીયુ

  • @ghanshyambhaigodhaniya2532
    @ghanshyambhaigodhaniya2532Ай бұрын

    ખુબ સરસ માહિતી આપવા બદલ આભાર...

  • @govindsinhpadhiyar8945
    @govindsinhpadhiyar89454 ай бұрын

    અભિનંદન ખાચર સાહેબ ને👌🙏🏻

  • @editranjit5868
    @editranjit5868 Жыл бұрын

    અમારા વઢિયાર વિસ્તારમાં ૨૪ ગામ ની રાજધાની નાનીચંદુર હતું તેની પણ માહિતી આપજો એમાં શું સાલીયાણા હતા રાધનપુર રજવાડા નું એક નાનું રજવાડું હતું જય માતાજી આર બી ઠાકોર નાનીચંદુર પાટણ ઉત્તર ગુજરાત

  • @sanjaygiri.Goswami7045
    @sanjaygiri.Goswami70456 ай бұрын

    ખાચર સાહેબ 🙏🏻 ખુબ ખુબ આભાર

  • @ChalukyaHistory
    @ChalukyaHistory3 жыл бұрын

    वाह खाचर साहेब । सालीयाणा अने तेने नाबुद करवानी प्रक्रिया सारी रीते समजावी। आभार 👏👏

  • @surendrasichavada5774
    @surendrasichavada5774 Жыл бұрын

    આતો સરદાર વલ્લભભાઈ પટેલ ની દેન છે જેમ કે રજવાડા દાનમાં માંગી લીધાં છે એ સરદાર વલ્લભભાઈ પટેલ મીઠું મીઠું બોલી ને લય લિધા અને બાપુ હોય એ કદી કીધું નથી કે સુકરવુ છે પુછ્યા વગર આપી દીધું કેમ વિસ્વાસ સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર હતો કોંગ્રેસ ઉપર નય ને દગો કોંગ્રેસ સે આપોય છે સરદાર વલ્લભભાઈ પટેલ નયિ જય માતાજી બાપુ

  • @diliprathod9554

    @diliprathod9554

    4 ай бұрын

    No apya hot to jabarjasti deva padet

  • @hirenchavda5111

    @hirenchavda5111

    4 ай бұрын

    ​@diliprathod9554koni mani takat hati beta eh na bhulish ke eh vakhat ma je army hati te mostly rajput dogra Sikh ne hati Ane hydrabad eklu padi gayu hatu etle ena par sena mokli hati baki Jo koi Rajae rajwadu na apyu hot Ane jo netao jabardasti karva gaya hot to Congress nu namo Nisan mati jat

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial10683 жыл бұрын

    જબરદસ્ત જાણકારી ધન્યવાદ 🙏

  • @pravinchothani823
    @pravinchothani823 Жыл бұрын

    Jay Shri svaminarayan 🌹🌹🥀🥀🌹🌹

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial10683 жыл бұрын

    ડો સાહેબ જ્યારે તમાંરો વિડિયો જોવશુ અને સાંભળુ છુ ત્યારે ખરેખર ખુબ જુનો જમાનો એ મહેલો અને પુરાણીક વારસો ખરેખર નજરે તરે છે જય માતાજી જય જય ગરવી ગુજરાત 🙏

  • @rajendrasinhparmar9137
    @rajendrasinhparmar9137 Жыл бұрын

    Jay mataji. Vadil , very knowledgeable historical information given by you sir.

  • @senorharsh4842
    @senorharsh4842 Жыл бұрын

    अभी हमारे MLA , MP, मंत्री को नया आधुनिक समय के हिसाब से कानून बनाने का काम करने के लिए चुना है । सभि MLA/MP/CM/PM/राज्यपाल/राष्टपति का पगार /पेंशन बंध करे। इन सबने भारत राष्ट्र को जनता का tex पर मौज , धन लूटना ही समजा है। राजा रजवाड़ा भारत विलय के बाद वीरासत किल्ला, सब मिलकत विलय के बाद सालियाना दिया था।

  • @binabenpathak6055
    @binabenpathak60553 жыл бұрын

    Vah..vah Saras good

  • @makavanamahendarbhai8874
    @makavanamahendarbhai8874 Жыл бұрын

    સુંદર જય જય ગરવીગુજરાત

  • @virenpadhariya6219
    @virenpadhariya62193 жыл бұрын

    Jayswaminarayan sir

  • @mukeshjani961
    @mukeshjani9612 жыл бұрын

    Best Information.

  • @chudasamamahendrasinh9767
    @chudasamamahendrasinh97672 жыл бұрын

    બ્રહ્મચર્ય

  • @jayantibhaikankrecha4644
    @jayantibhaikankrecha46442 жыл бұрын

    Maja aavi gai

  • @user-ht8ru2ct1j
    @user-ht8ru2ct1j4 ай бұрын

    Khub. Saras

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag25572 жыл бұрын

    Ram ram ram docter Saheb

  • @user-id8uv5yj4r
    @user-id8uv5yj4r Жыл бұрын

    જયહો

  • @kareliyaprakash7116
    @kareliyaprakash71162 жыл бұрын

    Khub sundar rite aap saheb e Saliyana ane tena itihas ange samjavyu... Khub interested mahiti ni jankari mali

  • @PradumanKhachar

    @PradumanKhachar

    2 жыл бұрын

    જી.પી.એસ.સી.ના પરીક્ષાર્થીઓ માટે ખૂબ મહત્વનો ટોપીક છે.

  • @user-id8uv5yj4r
    @user-id8uv5yj4r Жыл бұрын

    ૐ જયશ્રી

  • @kiritsinhjadeja3656
    @kiritsinhjadeja36562 жыл бұрын

    Vah khachar saheb vah

  • @DT.VIRADIA
    @DT.VIRADIA4 ай бұрын

    Best information Sir

  • @user-jh8yl3yn8x
    @user-jh8yl3yn8x4 ай бұрын

    ખુબ સુંદર માહિતી નવી પેઢી રજવાડા વિશે જાણશે

  • @shahmdarhabibsha9052
    @shahmdarhabibsha90522 жыл бұрын

    Raja. Rjvada. Sara. Hta Emne Eknej. Slam krvi pdti Ane. Hve

  • @santusingh998
    @santusingh9982 жыл бұрын

    Vah Rajput vah

  • @dharmeshbhatt2859
    @dharmeshbhatt2859 Жыл бұрын

    Good knowledge

  • @gopalbhaihirapara1144
    @gopalbhaihirapara1144 Жыл бұрын

    Congratulation to give information ❤❤❤

  • @MukeshThakor-qx9tg
    @MukeshThakor-qx9tg2 жыл бұрын

    Good video

  • @dilipkumarvaghasiya1024
    @dilipkumarvaghasiya10244 ай бұрын

    Good bhai

  • @haritsinhgohil5112
    @haritsinhgohil51122 жыл бұрын

    Good 👍

  • @rameshbhaigohil4391
    @rameshbhaigohil43913 ай бұрын

    જય માતાજી

  • @babulalpatel8869
    @babulalpatel88692 жыл бұрын

    Shri Pradyumanbhai Khachar Jay Mataji. I like this video very much BGPatel Advocate Ahmedabad

  • @bharatbhaigadhavi33
    @bharatbhaigadhavi332 жыл бұрын

    वाह सरस माही ती

  • @rohitsinhzala2
    @rohitsinhzala22 жыл бұрын

    Jaymataji

  • @hiteshdharajiya5093
    @hiteshdharajiya50932 жыл бұрын

    Good

  • @vinitpatel7073
    @vinitpatel70733 ай бұрын

    👌👌👍

  • @rafiqhusainvirani2041
    @rafiqhusainvirani2041 Жыл бұрын

    છેલ્લે છેલ્લે રજવાડાઓ સાથે સરકારી ખુટલાઇ ???

  • @vrajfashion7210
    @vrajfashion72103 ай бұрын

    saheb tamari mahiti jordar che rajavi na saliyana bandh temaj neta na pension bandh thava joy

  • @kotraaziz8073
    @kotraaziz80734 ай бұрын

    Dr Dr KHACHAR Saheb WELCOME MEWAR UDAIPUR

  • @navdipkathi-ch7de
    @navdipkathi-ch7de4 ай бұрын

    Jay mataji ❤

  • @mukeshbaladhiya1979
    @mukeshbaladhiya19792 жыл бұрын

    Jay mataji

  • @ajayrajsinhgohil999
    @ajayrajsinhgohil9993 жыл бұрын

    🙏

  • @user-bg3ve2us8q
    @user-bg3ve2us8q2 жыл бұрын

    જય શ્રી મુરલીધર સાહેબ કોટડાસાંગાણી સ્ટેટ નો ઇતિહાસ મોકલો

  • @sameern3335
    @sameern3335 Жыл бұрын

    ❤❤❤

  • @lalajibhaigabani4442
    @lalajibhaigabani44422 жыл бұрын

    Ram ram bapu

  • @jalaluddinkhanjitalukdar373
    @jalaluddinkhanjitalukdar3732 жыл бұрын

    Namste Dr.Saheb Khub saras.ap na pase Takukdar History Hoy to Margdarsan apva vinti.Dholka Talukdar.

  • @PradumanKhachar

    @PradumanKhachar

    2 жыл бұрын

    એના માટે જમીન જાગીર નો ભોમિયો તથા વોકર સેટલમેન્ટ તથા કાઠિયાવાડ સર્વ સંગ્રહ રીફર કરો

  • @jalaluddinkhanjitalukdar373

    @jalaluddinkhanjitalukdar373

    2 жыл бұрын

    Book saheb amdavad mali jay ne Me Talukdar chu Dholka Mane Mara purvjo ni History janvi che.DaDa je ummar vala Gujri gyel che hamne 12 gam Talukdari Ma Malela che.

  • @jalaluddinkhanjitalukdar373

    @jalaluddinkhanjitalukdar373

    2 жыл бұрын

    12 gam Hamne kevi Rite apel che ane kaya Raja ke Badshah vti Malela che te janvu che.apno khub Aabhar.

  • @kotraaziz8073
    @kotraaziz80734 ай бұрын

    Dr P Khachar Saheb for your kind information in INDIA the only one THIKANA Who never accept this PRIVY PURSE AMOUNT it is PAHADA bhomat in MEWAR RAO BALWANT SINGJ JI HH our beloved ruler RAO SAHEB it is a historical fact

  • @jnkatara9751
    @jnkatara9751 Жыл бұрын

    સરસ માહીતી આપી. હાલ, ડાંગ ના રાજાઓ ને કેટલું સાલીયાણુ અપાય છે?

  • @harshadpatel8377
    @harshadpatel83772 жыл бұрын

    Namaste saheb

  • @sameern3335
    @sameern3335 Жыл бұрын

    ❤❤❤❤❤❤❤❤❤

  • @bharatvithlani6531
    @bharatvithlani65312 жыл бұрын

    Welldone by indiraji

  • @sureshvadgama2838

    @sureshvadgama2838

    2 жыл бұрын

    She could have done it in more appropriate and better ways

  • @cmgoswami2276
    @cmgoswami22763 жыл бұрын

    બહુ.સરસ.માહીતી.આપી.ડો.સાહેબ

  • @mahendrabhatt7245
    @mahendrabhatt7245 Жыл бұрын

    Sir no words to describe my pleasure.i am 72 years old belong to jasdan alakhar state.Thanks

  • @PradumanKhachar

    @PradumanKhachar

    Жыл бұрын

    આભાર

  • @ketank760
    @ketank7602 ай бұрын

    .લોકશાહી અમર રહો🇮🇳✌🏻

  • @tajagnatajagna7718
    @tajagnatajagna7718 Жыл бұрын

    Aa pradhanna saliyana kyare bandh thase

  • @champubhaidesai4249
    @champubhaidesai42493 жыл бұрын

    નમસ્તે સાહેબ , આ સાલિયાણું વાર્ષિક હતું કે માસિક ?? લી . તમારો દૈનિક દર્શક

  • @PradumanKhachar

    @PradumanKhachar

    3 жыл бұрын

    વાર્ષિક

  • @bapufoji1797

    @bapufoji1797

    2 жыл бұрын

    નામ જ સાલિયાણું છે

  • @ashokramani7853

    @ashokramani7853

    2 жыл бұрын

    સાલ એટલે વર્ષ,,,સાલીયાણુ એટલે એક વર્ષ પુરૂ થતાં આપવામાં આવતી રકમ,,

  • @p.p.ggohil.prakash9837
    @p.p.ggohil.prakash98373 жыл бұрын

    Saheb khubaj rasprad mahiti che me aavi mahiti kyarey sambhli na hati. Khud khud abhinandan saheb🙏🙏

  • @PradumanKhachar

    @PradumanKhachar

    3 жыл бұрын

    અચ્છા તો જેમણે ન સાંભળી હોય એના સામે મૂકીએ ઇતિહાસ જણાવીએ એ જ આપણી ફરજ. કરો શેર કરો શેર નવુ સહુને જાણવા મળશે.

  • @p.p.ggohil.prakash9837

    @p.p.ggohil.prakash9837

    3 жыл бұрын

    @@PradumanKhachar ok sir🙏

  • @hadiyaudaysinh5356
    @hadiyaudaysinh53563 ай бұрын

    નમસ્તે સાહેબ. સોરઠનુ સૌથી નાનુ રજવાડુ વેજાના નેશ વિષે સંપુર્ણ માહિતગાર કરવા મહેર કરશો, જેમ કે રાજ ચિન્હ, આખરી રાજા,વિસ્તાર, સાલીયાણુ વગેરે.

  • @PradumanKhachar

    @PradumanKhachar

    3 ай бұрын

    જો વેજાના નેસ ગામનો કોઈ આડો મોબાઈલ રાખી વિડિયો મોકલે તો બને ગામનું પાદર મંદિર નિશાળ પાળિયા અને જાણીતી જગ્યા તો પછી બનાવીસ બાકી તો હુ વેજાનો નેસ જાવ ત્યારે બને.નાના રાજય ચિન્હ કયાંય જોયા નથી.

  • @hadiyaudaysinh5356

    @hadiyaudaysinh5356

    3 ай бұрын

    @@PradumanKhachar આભાર સાહેબ

  • @ranjitbaldaniya3133
    @ranjitbaldaniya31332 жыл бұрын

    🌻👌🌷🌹🌺

  • @lrm177
    @lrm1772 жыл бұрын

    jay kathiyawad...

  • @દેશીભજન1111
    @દેશીભજન11112 жыл бұрын

    ઉજળો ઇતિહાસ 🙏

  • @OP.HETRAJ8902
    @OP.HETRAJ89022 жыл бұрын

    મધ્યગુજરાત ઘોડાસર નું સોલ્યુશન કેટલું?

  • @Hardipsinh78
    @Hardipsinh78 Жыл бұрын

    atyare 5 Year mate MLA thay jav aetle pensan chalu Aava 5-5 varse ketlay mla aave aenu pensan kya pochtu hase

  • @ramanlalpatel6728
    @ramanlalpatel6728 Жыл бұрын

    Ye pach sal ke liye aye huye rajvada ke saliyana ka kya ?

  • @shankarprajapati7372
    @shankarprajapati7372 Жыл бұрын

    Shuppar

  • @BhatiVijaysinh
    @BhatiVijaysinh4 ай бұрын

    મને ગર્વ છે હુ ખાચર સાહેબ પાસે અભ્યાસ કરતો

  • @jaydipjani1809
    @jaydipjani1809 Жыл бұрын

    ડો.સાહેબ ઓખા મંડળ નો ઇતિહાસ જણાવવા વિન્નતી

  • @PradumanKhachar

    @PradumanKhachar

    Жыл бұрын

    રુબરુ મુલાકાત વિના ઓખામંડળ શકય નથી।

  • @pradeepyagnik9313
    @pradeepyagnik93133 жыл бұрын

    Sirji. Vishesh adhikar ane Saliana nabudi Temni sa the sabotage ganay.

  • @drjaydeepdodiya2905
    @drjaydeepdodiya29052 жыл бұрын

    Khun saras mahiti sir..GPSC class 1,2 mate syllabus mujab upyogi vedio pn mukjo sir..

  • @PradumanKhachar

    @PradumanKhachar

    2 жыл бұрын

    મારી ચેનલનું પ્લે લિસ્ટ જૂઓ. મહા ગુજરાત આંદોલન,આરઝી હકૂમત,દેશી રાજ્યોનુ એકીકરણ અને રાજવીઓ છે.

  • @ramanbhaipatel2059
    @ramanbhaipatel20592 жыл бұрын

    નેતાઓ ના પેન્શન ચાલુ કર્યા.

  • @prafullbarot4188

    @prafullbarot4188

    2 жыл бұрын

    રજવાડા શાસન ની ઝાંખી તેમના સ્ટેટ મા રહેવી જોઈએ તમામ રજવાડા ને પરંપરાગત વારસા ગત સન્માન મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ

  • @hemrajdesai1211
    @hemrajdesai12113 ай бұрын

    કોર્પોરેટર થી છેક સંસદ સભ્ય સુધી પેન્શન અને ભથ્થા મલે છે ટેલીફોન ભથ્થું ત્રણ હજાર રૂપિયા થી વધુ મલે છે જ્યારે મોબાઈલ કંપનીઓ મહિના માં ૩૦૦/ રૂપિયા ચાર્જ વસૂલ કરે છે તો સરકારે નેતા ઓ ને મલતા ભથ્થા અને પેન્શન બંધ કરવા જોઈએ દરેક નેતા સ્વેચ્છાએ દેશ સેવા માટે જોડાય છે એ માટે કોઈ શૈક્ષણિક લાયકાત ધ્યાને લેવાતી નથી માટે પેન્શન બંધ થવું જ જોઈએ

  • @isubhadarbar1895
    @isubhadarbar1895 Жыл бұрын

    Rajvi yo nu balidan bhuligaya

  • @pmnakhva8390
    @pmnakhva8390 Жыл бұрын

    વીડીયો જોવાથી માહિતી સારી પણ સંપાદન ત્રૂટીપૂર્ણ.

  • @user-ei7fb7hm8j
    @user-ei7fb7hm8j3 ай бұрын

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @akubharathod4139
    @akubharathod4139 Жыл бұрын

    Mahikantha એજન્સી ના સાલિયાના વિશે જણાવો

  • @punjabhaijadav8415
    @punjabhaijadav84152 жыл бұрын

    RASTR HIT SHU KAHEVAY A RAJA-MAHARAJANA ONA TYAAG THI SHIKHAY BAAKI BADHI VAATO SAATHE SAR DAR SAHEB NI RASTR BHAKTI NA SUPAR STAR KAHEVAY ANE

  • @jayeshpatni2024
    @jayeshpatni20243 ай бұрын

    Old niyam change hue Hai like that this should be

  • @Newfashion-ri7zc
    @Newfashion-ri7zc3 ай бұрын

    Amod. + Kervana( Baruch ) Na Thakor Saheb nohitiyas ni mahiti janavi chey to kyaa madi sakey

  • @jodhabhainakum32
    @jodhabhainakum32 Жыл бұрын

    ❤ Jay Somnath 🌺🌺🌺🌺

  • @ggreligiousandhistoricalvl5531
    @ggreligiousandhistoricalvl55313 жыл бұрын

    જે મણે દેશ માટે સંપૂર્ણ મિલકત આપી દીધી છે તેઓને સળિયાંનું મળતું હતું જેની પૂન: માગણી કરવી જોઈએ

  • @lrm177
    @lrm1774 ай бұрын

    Congress se rajwada sathe ghor anyay kryo che

  • @raajput4398
    @raajput43983 ай бұрын

    આપડે સાલિયાના ની જગ્યા એ આપડે ટેક્સ આપીયે છીએ પેટ્રોલ રૂપિયા 36 ના 100 નું જનતા ખરીદે છે gst પણ

  • @narsibhimji2442
    @narsibhimji24423 жыл бұрын

    Sardargadh nu junu name gidad hatu

Келесі