આજે મેમાન આવવાના છે|| કોન મેમાન આવશે જુઓ સ્પેશિયલ વિડીયો|| આખો વિડીયો સ્નેહીજનો નો છે||village life

LIVE VILLAGE LIFE WITH SURBHI & VIREN
live village life with surbhi & viren
આજે મેમાન આવવાના છે|| કોન મેમાન આવશે જુઓ સ્પેશિયલ વિડીયો|| આખો વિડીયો સ્નેહીજનો નો છે||village life
#livevillagelifewithsurbhi&viren
#indianvillagelife
#villagelife
#villagelifewithsurbhi
#મારાં મેમાન
#સ્પેશિયલ મહેમાન
#villagevlog
#gamdu
મારા વ્હાલા મિત્રો મને સપોર્ટ કરવા બદલ તમારા બધા નો ખુબ ખુબ આભાર.....મને વિડીયો બનાવવામાં બહુ આનંદ આવે છે.એટલે મને યુટ્યુબ ચેનલ પર આવવા નું મન થયું.અને યુટ્યુબ શું છે ઈ કાઈ ખબર ન હતી પણ હમણાં હું યુટ્યુબ માં વિડીયા જોતી હતી એમા એક વિડીયો એવો જોયો કે શહેરમાં રહેનારા લોકોને ગામળા ની રહેણી કરણી બહુ પસંદ છે.તો મને વિચાર આવ્યો કે હું પણ એક યુટ્યુબ ચેનલ બનાવું અને યુટ્યુબ પર અપલોડ કરુ મારા વિડીયો મને મોટા થાશું ત્યારે મારા બાળપણ ની યાદ અપાવશે અને જો કોઈને મારા વિડીયો ગમશે તો જોશે.......તો મારા વ્હાલા મિત્રો જો તમને મારા વિડીયો માં કાઈ પણ ફેરફાર લાગે તો કોમેન્ટ કરી અને કેજો🙏🏻🙏🏻 અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક 👍🏻👍🏿કરજો.અને વિડીયો ને તમારા મિત્રો ને મોકલજો.
🙏🏻તમે અમારો પરિવાર છો એટલે તમે વિડીયો જોઈ ને લાઈક કરો અને કોમેન્ટ કરો તો અમને નવા વિડીયો બનાવવામાં બહુ આનંદ આવે એટલે તમે અમારા વિડીયો જોવ અને લાઈક કરો આગળ શેર કરો અને અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો.
🙏🏻🙏🏻🙏🏻તમારા બધાનો ખુબ ખુબ આભાર ધન્યવાદ 🙏🏻🙏🏻🙏🏻
Hallo everyone how_r_u_all
Welcome to our youtube femily...thank you all for your love and support for our channel...please subscribe like and share our channel........
We salute and respect marmers and army of india
Thank toh🙏🏻🙏🏻

Пікірлер: 272

  • @technicaljaygoga
    @technicaljaygoga Жыл бұрын

    ખુબ સરસ ખુબ આગળ વધો એવી માં હિંગળાજ ને પ્રાર્થના

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    ખૂબ ખૂબ આભાર 🙏🏻🙏🏻જય માં હિંગળાજ 🙏🏻🙏🏻

  • @Mihirmummavlog
    @Mihirmummavlog Жыл бұрын

    Khubaj saras vlog 👌🏻👍🏼👍🏼👍🏼👍🏼 bhai Jay shree Krishna

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Khub khub aabhar ben 🙏🏻🙏🏻jay shree krishna

  • @arjunahir-ib4qz

    @arjunahir-ib4qz

    2 ай бұрын

    કખગપશલજબણ

  • @arjunahir-ib4qz

    @arjunahir-ib4qz

    2 ай бұрын

    કખગપશલજ

  • @Gujaratilifestory3
    @Gujaratilifestory3 Жыл бұрын

    Bahut Hi Sunder लाजवाब GOOD MORNING WAAH Kya Baat Hai

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Good morning 🙏🏻🙏🏻jai shree krishna 🙏🏻🙏🏻thank you

  • @hariombhajanmandali6105
    @hariombhajanmandali6105 Жыл бұрын

    Jay shree krishna beautiful video beautiful sharing 👍👍👍 new friends

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Jay shree krishna🙏🏻🙏🏻 khub khub aabhar

  • @narsibhimji2442
    @narsibhimji2442 Жыл бұрын

    saras

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Thank you,🙏🏻🙏🏻

  • @gujaratimaherfamilyvlogs
    @gujaratimaherfamilyvlogs Жыл бұрын

    Khubaj saras video 👌 ben

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Khub khub aabhar 🙏🏻🙏🏻bhai

  • @Bambhaniya_07
    @Bambhaniya_07 Жыл бұрын

    ખુબ જ સરસ વિડીયો છે 🤟🤟🤟

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    ખૂબ ખૂબ આભાર 🙏🏻🙏🏻

  • @chiragsolanki2904
    @chiragsolanki2904 Жыл бұрын

    Bhagvan mataji tamane badhay ne aava hasta ane khush rakhe

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Khub khub aabhar 🙏🏻🙏🏻

  • @singerbhaveshahirdwarka7223
    @singerbhaveshahirdwarka7223 Жыл бұрын

    ખૂબ સરસ vlog

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    ખૂબ ખૂબ આભાર 🙏🏻🙏🏻

  • @krupalirajputvlogs
    @krupalirajputvlogs Жыл бұрын

    ખુબ સરસ વિડીયો છે 👌👌

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    ખૂબ ખૂબ આભાર 🙏🏻🙏🏻બેન

  • @visalahirahir4873
    @visalahirahir4873 Жыл бұрын

    👍👍

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    🙏🏻🙏🏻

  • @rbvillagevlogs8593
    @rbvillagevlogs8593 Жыл бұрын

    જય દ્વારકાધીશ 🙏મોજ મોજ 👌મસ્ત વિડીયો 👍

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻ખૂબ ખૂબ આભાર 🙏🏻🙏🏻

  • @pavanahir0605
    @pavanahir0605 Жыл бұрын

    Bhai Bhai mast video

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Khub khub aabhar bhai 🙏🏻🙏🏻

  • @ushapatel
    @ushapatel Жыл бұрын

    Jay shree krisna good 👍 👌

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Jay shree krishna 🙏🏻🙏🏻🙏🏻thank you

  • @maldeahir3787
    @maldeahir3787 Жыл бұрын

    👍🏻👍🏻👍🏻👍🏻

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    🙏🏻🙏🏻

  • @chalokahemankibaat.roshaniahir
    @chalokahemankibaat.roshaniahir Жыл бұрын

    Super vlog family 😊🙏

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Thank you 🙏🏻🙏🏻🙏🏻ben

  • @Mr_Parth_Nandaniya
    @Mr_Parth_Nandaniya Жыл бұрын

    Jay murlidhar Jay mataji Jay dwarkadhish Nich vlog

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Jay murlidhar 🙏🏻🙏🏻bhai jay mataji jay dwarkadhish 🙏🏻🙏🏻khub khub aabhar bhai

  • @Rtipswithvlog24
    @Rtipswithvlog24 Жыл бұрын

    Jay shree Krishna radhe radhe nice VEDIO 👌👌🙏

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Jay shree krishna radhe radhe 🙏🏻🙏🏻thank you

  • @ranjitjethwa9665
    @ranjitjethwa9665 Жыл бұрын

    Nice and good video of family

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Thank you bhai 🙏🏻🙏🏻🙏🏻

  • @shilpakananivlog8489
    @shilpakananivlog8489 Жыл бұрын

    જય માતાજી 🙏 મસ્ત વિડ્યો ભાઈ મજા આવી ગઈ 👌🙏

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    ખૂબ ખૂબ આભાર બેન 🙏🏻🙏🏻

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    જય માતાજી 🙏🏻🙏🏻

  • @bharatmitna8965
    @bharatmitna8965 Жыл бұрын

    Jay shree krishna

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    jay shree krishna 🙏🏻🙏🏻

  • @shingadgogan8523
    @shingadgogan8523 Жыл бұрын

    રામ રામ ભાઈ

  • @jivangadhavi5332
    @jivangadhavi5332 Жыл бұрын

    Jay mataji ben

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Jay mataji 🙏🏻🙏🏻bhai

  • @jassidubariya3701
    @jassidubariya3701 Жыл бұрын

    રાધે કૃષ્ણ જય સીયારામ બહુ સરસ 👍👌👌👌👌👌👌👌

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    રાધે ક્રિષ્ના જય સીતારામ 🙏🏻🙏🏻ખૂબ ખૂબ આભાર

  • @shitu_piyush
    @shitu_piyush Жыл бұрын

    Jai shree Krishna 🙏🙏

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Jay shree krishna ben🙏🏻🙏🏻

  • @LIFEatBOTADVILLAGEVlogs
    @LIFEatBOTADVILLAGEVlogs Жыл бұрын

    congratulations 🎉 4k જય માતાજી 🙏

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Thank you bhai 🙏🏻🙏🏻જય માતાજી

  • @khedutvillagearyan9075
    @khedutvillagearyan9075 Жыл бұрын

    વાહ ફુઇ તમે તો હસાવી હસાવી ને મોજ આવી ગય વિડિઓ તો ઘણા જોયા પણ આ ફુય દિલ થી બોલે છે હજી આ ફુય નૂ વિડિઓ બનાવજો ઇ કે વિડીઓ મા હુ આવી જાવ આ કડી આગળ જમાનામાં નહિ શાભળવા નહિ મળે

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    જરૂર ક્યારેક ત્યાં જઈશ તો ચોકક્સ ફુઈનો વિડીયો બનાવીશ🙏🏻🙏🏻🙏🏻👍🏽

  • @VinodPatel7662Vlog
    @VinodPatel7662Vlog Жыл бұрын

    Jay swaminarayan

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Jay swaminarayan 🙏🏻🙏🏻

  • @alajogal6230
    @alajogal6230 Жыл бұрын

    વા

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    આભાર ભાઈ 🙏🏻🙏🏻

  • @kajalchavdavlogs1
    @kajalchavdavlogs1 Жыл бұрын

    Jay shree krishna🙏

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Jay shree krishna 🙏🏻🙏🏻ben

  • @desigamdawalevlog
    @desigamdawalevlog Жыл бұрын

    Jay Shree Krishna 🙏🙏

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Jay shree krishna 🙏🏻🙏🏻🙏🏻bhai

  • @samatchavda3721
    @samatchavda3721 Жыл бұрын

    સરસ હો ભાઈ

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    ખૂબ ખૂબ આભાર ભાઈ 🙏🏻🙏🏻

  • @maldeahir3787
    @maldeahir3787 Жыл бұрын

    Good shesh bche👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Thank you bhai 🙏🏻🙏🏻🙏🏻

  • @vihabhairabari8271
    @vihabhairabari8271 Жыл бұрын

    ખુબ સરસ છે ભાઈ મજાક પણ સારી છે અને પ્રેમ ભાવ પણ સારો છે ભાઈ મજા આવી વિડીયો જોવા ની. કયુ ગામ ને ક્યા તાલુકા નુ છે ભાઈ ખુબ સરસ છે ભાઈ જય દ્વારકાધિશ જય માતાજી

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    ખૂબ ખૂબ આભાર ભાઈ 🙏🏻🙏🏻ભાઈ ગામ છે કોલવા અને તા,ખંભાળિયા,જી,દેવભૂમિ દ્વારકા છે 🙏🏻🙏🏻જય માતાજી 🙏🏻🙏🏻જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻

  • @Gujaratwalahd
    @Gujaratwalahd Жыл бұрын

    વાહ રંગીલા મહેમાન હોય.......

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    🙏🏻🙏🏻ખૂભ ખૂબ આભાર ભાઈ 🙏🏻🙏🏻છે રંગીલા મામી મારાં👍🏽👍🏽

  • @sureshjaviya3681
    @sureshjaviya3681 Жыл бұрын

    Jaydvarkadhis

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Jay dwarkadhish🙏🏻🙏🏻🙏🏻bhai

  • @kapilyadavv395
    @kapilyadavv395 Жыл бұрын

    Jay Murlidhar 🙏 jay Ma Mogal

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Jay murlidhar🙏🏻🙏🏻🙏🏻jay ma mogal

  • @shaileshbhaibharvadvlog
    @shaileshbhaibharvadvlog Жыл бұрын

    જય ઠાકર ભાઈ

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    જય ઠાકર 🙏🏻🙏🏻ભાઈ

  • @yammyfoods6016
    @yammyfoods6016 Жыл бұрын

    Jay Gopal

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Jay gopal 🙏🏻🙏🏻

  • @harshadrajput8801
    @harshadrajput8801 Жыл бұрын

    જય માતાજી ભાઈ

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    જય માતાજી 🙏🏻🙏🏻ભાઈ

  • @Ranaji876
    @Ranaji876 Жыл бұрын

    Jay Mataji 🙏

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Jay mataji 🙏🏻🙏🏻

  • @ashvindasvlogs
    @ashvindasvlogs Жыл бұрын

    જય માતાજી 🙏🙏

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    જય માતાજી 🙏🏻🙏🏻

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 Жыл бұрын

    જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    જય માતાજી 🙏🏻🙏🏻જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻

  • @Kana_Gojiya
    @Kana_Gojiya Жыл бұрын

    Supper Vlog 👌

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Ha bhai swagat tmaru ghana time pachhi🙏🏻🙏🏻

  • @Kana_Gojiya

    @Kana_Gojiya

    Жыл бұрын

    @@livevillagelifewithsurbhiviren pani ni sizan chalu chhe to Motor rewinding kam ma bhai salvana 😂

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Ok bhai kai vandho nai 👍🏽👍🏽kam karo dhandho raja chhe 👍🏽👍🏽👌🏻

  • @manjukitchenmarwadi5969
    @manjukitchenmarwadi5969 Жыл бұрын

    Jay Mataji🙏

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Jay mataji 🙏🏻🙏🏻ben

  • @mbgadhavimbgadhavi4890
    @mbgadhavimbgadhavi4890 Жыл бұрын

    Jay mogal ma bhai

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Jay mogal ma 🙏🙏 bhai

  • @masrubhaigoriya4412
    @masrubhaigoriya4412 Жыл бұрын

    જય માતાજી 🙏

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    જય માતાજી 🙏🏻🙏🏻ભાઈ

  • @rudraahir7023
    @rudraahir7023 Жыл бұрын

    Vaah su moj 6 mami.ni.ho 🤗🤗🤗🤗

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    😊😊🙏🏻🙏🏻

  • @arvindwithkajalvillagelife1939
    @arvindwithkajalvillagelife1939 Жыл бұрын

    તમે મારી ચેનલ ને તમારી community post Kari aapso

  • @raymallivevillage5847
    @raymallivevillage5847 Жыл бұрын

    Jay Dwarkadhish

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Jay dwarkadhish 🙏🏻🙏🏻

  • @tamuahir6139
    @tamuahir6139 Жыл бұрын

    bhai tamari femeli bov mast 6e kayrk malva avsu bhai kau gam se bhai

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Khub khub aabhar 🙏🙏 amaru gam kolva chhe jarur aavjo big big welcome

  • @P_r_a_k_a_s_h_a_h_i_r_5009
    @P_r_a_k_a_s_h_a_h_i_r_5009 Жыл бұрын

    ખુબ ખુબ સરસ ખૂબ આગળ વધો કાકા

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    ખૂબ ખૂબ આભાર🙏🏻🙏🏻ગામનુ નામ જણાવો🙏🏻

  • @P_r_a_k_a_s_h_a_h_i_r_5009

    @P_r_a_k_a_s_h_a_h_i_r_5009

    Жыл бұрын

    @@livevillagelifewithsurbhiviren દાત્રાણા

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    એમ.... તો શું મારા માસીયાય ભાઈ નો છોકરો છે તું?

  • @P_r_a_k_a_s_h_a_h_i_r_5009

    @P_r_a_k_a_s_h_a_h_i_r_5009

    Жыл бұрын

    @@livevillagelifewithsurbhiviren હા

  • @kathadvirda7073
    @kathadvirda7073 Жыл бұрын

    Jaymataji Jay murli dhar

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Jay mataji jay murlidhar 🙏🏻🙏🏻

  • @mukeshlagariya4413
    @mukeshlagariya4413 Жыл бұрын

    જય શ્રી કૃષ્ણ બહેન બનેવી ને ભાણીયાવ ને

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    જય શ્રી કૃષ્ણ ભાઈ🙏🏻🙏🏻

  • @rambhaijogal7158
    @rambhaijogal7158 Жыл бұрын

    Jay murlidhar

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Jay murlidhar 🙏🏻🙏🏻

  • @facts-pt5qj
    @facts-pt5qj Жыл бұрын

    Jay Murlidhar

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Jay murlidhar 🙏🏻🙏🏻jay shree krishna 🙏🏻🙏🏻

  • @ranchodbhai651vlog2
    @ranchodbhai651vlog2 Жыл бұрын

    Khoob saras🙏🙏

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Khub khub aabhar 🙏🏻🙏🏻🙏🏻

  • @mayuribrahmbhatt5980
    @mayuribrahmbhatt5980 Жыл бұрын

    Jay mataji

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Jay mataji 🙏🏻🙏🏻

  • @pabhabhailimbadiya.chachar9183
    @pabhabhailimbadiya.chachar9183 Жыл бұрын

    જય દ્વારકા ધીશ

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    જય દ્વારકાધીશ ભાઈ🙏🏻🙏🏻

  • @sureshgoriyavlogs1742
    @sureshgoriyavlogs1742 Жыл бұрын

    Congratulations

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Thank you 🙏🏻🙏🏻🙏🏻bhai

  • @mmgajjuvlog
    @mmgajjuvlog Жыл бұрын

    Jay મુરલીધર

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    જય મુરલીધર 🙏🏻🙏🏻

  • @hakabhaimakwana7448
    @hakabhaimakwana7448 Жыл бұрын

    Ram Ram 🙏 Jay mataji 🙏

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Ram ram bhai 🤝🏻🙏🏻🙏🏻jay mataji 🙏🏻🙏🏻

  • @narendrarathod9683
    @narendrarathod9683 Жыл бұрын

    Jay dvarkadhis

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Jay dwarkadhish bhai 🙏🏻🙏🏻

  • @shobhanachudasama3789
    @shobhanachudasama3789 Жыл бұрын

    Radhe krishna 🙏 Nice video very nice family 👌👍

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Khub khub aabhar ben 🙏🏻🙏🏻🙏🏻radhe krishna ben

  • @bhikhukarangiya2994
    @bhikhukarangiya2994 Жыл бұрын

    Ram ram

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Ram ram bhai 🙏🏻🙏🏻

  • @indirapatel3492
    @indirapatel3492 Жыл бұрын

    જય મોગલ મા જય ખોડીયાર મા જય શ્રી કૃષ્ણ ભાઈ

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @jatinnakum336
    @jatinnakum336 Жыл бұрын

    Jay MURLiDHAR

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Jay murlidhar 🙏🏻🙏🏻

  • @VEJABHAIKANDORIYA
    @VEJABHAIKANDORIYA Жыл бұрын

    હા હો પટેલકા

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    ઈ વેજા કાકા મારા મામા ના સારા થાય

  • @VEJABHAIKANDORIYA

    @VEJABHAIKANDORIYA

    Жыл бұрын

    Ok

  • @VillageLifeWithVishal
    @VillageLifeWithVishal Жыл бұрын

    જય મુલીધર

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    જય મુરલીધર 🙏🏻🙏🏻

  • @markhibhatiya4512
    @markhibhatiya4512 Жыл бұрын

    જય મુરલીધર 🙏🙏 ખુબ સરસ

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    જય મુરલીધર 🙏🏻🙏🏻ખૂબ ખૂબ આભાર 🙏🏻🙏🏻

  • @rathodlalabhai103

    @rathodlalabhai103

    Жыл бұрын

    जय रामा पीर

  • @markhibhatiya4512

    @markhibhatiya4512

    Жыл бұрын

    @@rathodlalabhai103 જય રામાપીર જય હીન્દવા પીર 🙏🙏🙏

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    જય રામદેવ પીર 🙏🏻🙏🏻

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    જય રામાપીર 🙏🏻🙏🏻

  • @rajeshumbal4989
    @rajeshumbal4989 Жыл бұрын

    જય મુરલીધર ભાઈ કેમ છો મજામાં

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    જય મુરલીધર 🙏🏻🙏🏻એકદમ મોજમાં હો ભાઈ 🙏🏻🙏🏻👍🏽

  • @baradgopal2706
    @baradgopal2706 Жыл бұрын

    જય મુરલીધર ભાઈ

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    જય મુરલીધર ભાઈ 🙏🏻🙏🏻

  • @ahirmoriarvind6584
    @ahirmoriarvind6584 Жыл бұрын

    વાહ ભાઈ ખૂબ સરસ.. છે.. સ્વર્ગ તમારું

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    ખૂબ ખૂબ આભાર ભાઈ🙏🏻🙏🏻

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 Жыл бұрын

    રામ રામ જય માતાજી 🙏🙏🙏

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    રામરામ જય માતાજી 🙏🏻🙏🏻

  • @parmarmadhaparmarmadha8146
    @parmarmadhaparmarmadha8146 Жыл бұрын

    jamvanu saru se jay duvarkadhis ki

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Kub khub aabhar 🙏🏻🙏🏻jay dwarkadhish🙏🏻🙏🏻

  • @mbgadhavimbgadhavi4890
    @mbgadhavimbgadhavi4890 Жыл бұрын

    Kayu gam bhai

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    kolva

  • @sunilvaru1055
    @sunilvaru1055 Жыл бұрын

    Vahhh Bhai tmare meman તો bovj bolka

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Ha bhai kai no ghate ho bhai 🙏🏻🙏🏻🙏🏻

  • @jayalakhdhani3305
    @jayalakhdhani3305 Жыл бұрын

    આસુ બનાવ્યું છે બહેન

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    સેવ અને સેન્ડવીચ બનાવ્યું હતું ભાઈ 🙏🏻🙏🏻

  • @vaghnaja7678
    @vaghnaja7678 Жыл бұрын

    જય દ્વારકાધીશ મકાન બવ મસ્ત છે

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻ભાઈ મકાન ઠીક છે ભાઈ 🙏🏻🙏🏻ખૂબ ખૂબ આભાર

  • @vaghnaja7678

    @vaghnaja7678

    Жыл бұрын

    @@livevillagelifewithsurbhiviren આહિર નુ આગણુ હોયપછિ મુરલીધર નીમેરહોય

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    🙏🏻🙏🏻હા ભાઈ દયા છે મુરલીધર ની 🙏🏻🙏🏻ખૂબ ખૂબ આભાર

  • @vaghnaja7678

    @vaghnaja7678

    Жыл бұрын

    આભાર......બેન...જય મુરલીધર

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @karunaprakrutikfarm1511
    @karunaprakrutikfarm1511 Жыл бұрын

    જગતની કોઈપણ 'માં' ગમે એટલી ગરીબાઈમાં જીવતી હોઈ પણ એનુ સંતાન એના માટે રાજકુંવર જ હોઈ છે. તમે કદાચ ત્રીસેક વરસ વટાવી ગયા હોઈ તો ખ્યાલ હશે અથવા તો આપણા વડીલો પાસેથી વાત સાંભળી જ હશે કે પહેલાનાં સમયમાં આજે છે તેવા ઘોડિયાં (પારણાં) ન હતા. દેશી મકાનમાં આવેલ લાકડામાં રાશ નાખી ઘોડિયું બનાવી દેતા. વાડીએ જાય તો ઝાડની બે ડાળીએ દોરડું બાંધીને ઘોડિયું બનાવી દેતા. ઘરે તો મોટે ભાગે લાકડાનું ઘોડિયું હોય જ. આજે પણ 'માં' જે હાલરડાં ગાતી તે યાદ આવતા આંખમાં આસું આવી જાય અને માં યાદ આવી જાય છે. 'માં' જ્યારે પોતાનાં સ્વરમાં હાલરડાં ગાય એટલે બાળક રડતુ હોઈ તો છાનું રહી જતું. 'મારો લાલો' 'મારો કાનો' જેવા શબ્દો થકી જે હાલરડુ ગવાતુ એ અદ્દભૂત હતુ. સૌથી મોટી વાત કે ઘોડિયામાં સુતેલુ બાળક ભલે છ મહિનાનું જ હોઈ પરંતુ ઘોડિયાની દોરી 'માં' ના હાથમાં હોઈ અને માં હિંચકો નાખતી હોય ત્યા સુધી બાળક રડતુ નહિ અને એને ખબર હોઈ કે મને હિંચકો મારી 'માં' જ નાખે છે પરંતુ જેવી હિંચકાની દોરી બહેન કે ભાઈનાં હાથમાં જાય એટલે તરત ખબર પડી જાય કે આ દોરી 'માં' ના હાથમાં નથી. હવે તો બાળકનાં ઉછેર માટે વ્યસ્ત માં-બાપ આયા રાખે છે. હવે એ હાલરડાં ભાગ્યે જ સાંભળવા મળે છે. અને ઘોડિયાંમાં પણ ઇલેક્ટ્રીક આવી ગયા. ખેર સમય સાથે બધુ બદલતુ ગયુ. અને વિષય ઉપરાંત જઈને વાત કરીએ તો ગમે તેવો ગરીબ યુવાન કેમ ન હોઈ દરેકને પોતાનાં માં-બાપ ઉપર ગૌરવ હોઇ છે. કદાચ કોઈના પિતા ઉંચી જગ્યાએ હોઈ, મોટા માણસ હોઇ કે ધનવાન હોઈ અને એ ગૌરવ કરે કે હું કરોડપતિનો દીકરો છું એ જ રીતે કોઈ ભલે ગરીબ હોઈ પણ એનેય એના પિતા ઉપર ગૌરવ હોઈ છે અને ગરીબ પરિસ્થિતિમાં જીવનાર માણસ પોતાનુ નામ મોટુ કરે ત્યારે માં-બાપને ગૌરવ થાય કે મારૂ સંતાન છે અને પોતાની ઓળખ ઉભી કરી છે. અંતમાં એટલુ જ કે ઓળખાણ ભલે નાની હોઇ પણ પોતાની હોઈ ત્યારે જીવન સાર્થક ગણાય છે. - બી.એન આહીર 🙏 જય દ્વારિકાધ્ધીશ 🙏

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    હા ભાઈ ખુબજ સરસ વાત કરી છે તમે 🙏🏻🙏🏻ખૂબ ખૂબ આભાર ભાઈ,🙏🏻🙏🏻🙏🏻

  • @myphotographykiduniya3281

    @myphotographykiduniya3281

    Жыл бұрын

    Hello Bhai saras VAT kri khub j gamyu my photography ki duniya subscribe like shair support bhai

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Ok thank you 🙏🏻🙏🏻

  • @veljiahir6167
    @veljiahir6167 Жыл бұрын

    જય મુરલીધર ભાઈ હું કચ્છ વાગડ થી 👍

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    જય મુરલીધર ભાઈ 🙏🏻🙏🏻ખૂબજ સરસ ભાઈ 🙏🏻🙏🏻👍🏽👍🏽

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    અમે કચ્છ માં સાતમ આઠમ ના આવ્યા હતા બોવ મજા આવી અને એના વિડીયો પણ છે આ ચેનલ પર 👍🏽🙏🏻🙏🏻

  • @Kiranahir126
    @Kiranahir126 Жыл бұрын

    Tamara Ben sasare che?

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Ha a sasre chhe 🙏🏻🙏🏻👍🏽

  • @shivanshfamilyvlogs8532
    @shivanshfamilyvlogs8532 Жыл бұрын

    Sache j rangoli family chhe .

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Ha ben khub khub aabhar 🙏🏻🙏🏻

  • @mihirjoshi2785
    @mihirjoshi2785 Жыл бұрын

    આવા મામી મારા જ છે

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    તો તો તમે પણ ભાગ્યશાળી છો 👍🏽👍🏽👌🏻👌🏻

  • @user-cc5uz3pr3x
    @user-cc5uz3pr3x Жыл бұрын

    મહેમાન પણ સરસ બોલે છે જય માતાજી બેન

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    ખૂબ ખૂબ આભાર ભાઈ 🙏🏻🙏🏻જય માતાજી

  • @khedutvillagearyan9075
    @khedutvillagearyan9075 Жыл бұрын

    તમે કયા ગામ થી છો

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    કોલવા ગામના

  • @himatbhaimehta1783
    @himatbhaimehta1783 Жыл бұрын

    Tmara mate time pasno idya Saro. Jonarane Kai janvake manoranjn Mle tevu n jova mlu.tmne koike Sari nisrni btavi didhi lage chhe Agavthi kone shu bolvu teni tyari Hoy to Jame.

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Bhai tame video ma aavi ane comment karvani taklif lidhi a badal tamaro aabhar (pachhi tame j lakhyu hoy te farivar aavij taklif lyo avi aasa 🙏🏻🙏🏻

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Ane gamdama ane amaye kheti nu kam karta karta ame tamara jeva to naj hoiye bhai👍🏽

  • @Kiranahir126
    @Kiranahir126 Жыл бұрын

    Tamara saga ben che ke ?

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Mara bha bha ni dikri chhe

  • @keshurambaliya2340
    @keshurambaliya2340 Жыл бұрын

    ભાઈ. આવા. મામી. બધા. ને. આપે

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    હા ભાઈ સાવ સાચી વાત છે 👍🏽👍🏽🙏🏻🙏🏻

  • @dineshahir2180
    @dineshahir2180 Жыл бұрын

    રામ રામ મોટા ભાઈ કેમ છો

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    રામ રામ ભાઈ 🙏🏻🙏🏻બસ મોજેમોજ છે ભાઈ 👍🏽👍🏽

  • @chiragsolanki2904
    @chiragsolanki2904 Жыл бұрын

    Tame mer chho pan tamara meman rabari pehare aem kalu odhanu kem peharyu chhe

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Ame mer nathi bhai ame ahir chhiye

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Amuk beno amuk umar pachhi kalu odhnu pere chhe bhai amara ma atle k ahir ma👍🏽👍🏽

  • @chiragsolanki2904

    @chiragsolanki2904

    Жыл бұрын

    @@livevillagelifewithsurbhiviren barobar ben hu to mer janato hato tamane

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Na bhai ame ahir chhiye 🙏🏻🙏🏻

  • @parbatodedara9072
    @parbatodedara9072 Жыл бұрын

    ભાઈ અમે પણ તમારા બધા વિડીયા જોયે છે

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    ખૂબ ખૂબ આભાર ભાઈ 🙏🏻🙏🏻જય દ્વારકાધીશ ભાઈ 🙏🏻🙏🏻

  • @rathodlalabhai103
    @rathodlalabhai103 Жыл бұрын

    राम राम राम

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    રામ રામ ભાઈ 🙏🏻🙏🏻

  • @karunaprakrutikfarm1511
    @karunaprakrutikfarm1511 Жыл бұрын

    તમે આહીર પરિવાર માં લાગો છો

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    હા હો ભાઈ અમે આહિર છીયે🙏🏻🙏🏻

  • @poojavyas4556
    @poojavyas4556 Жыл бұрын

    Tamaru gam kYu

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Amaru gam kolva chhe ben🙏🏻🙏🏻

  • @poojavyas4556

    @poojavyas4556

    Жыл бұрын

    @@livevillagelifewithsurbhiviren તાલુકો

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    તા ખંભાળિયા જી દેવભૂમિ દ્વારકા ગામ કોલવા

  • @jitendrabhaipatel5811
    @jitendrabhaipatel5811 Жыл бұрын

    વાડીમાં ફુવારા બતાવવા વિનંતી

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    હા ભાઈ ચાલુ કરી દીધા છે કાલ કે પરમ દિવસે બનાવશુ વિડીયો આજે હું બાર છું

  • @vadhers6715
    @vadhers6715 Жыл бұрын

    મહેમાન આવયા કયે ગામ થી

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    નંદાણા થી

  • @vadhers6715

    @vadhers6715

    Жыл бұрын

    @@livevillagelifewithsurbhiviren સારૂ સારૂ

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    🙏🏻🙏🏻👍🏽

  • @sonalahir2774
    @sonalahir2774 Жыл бұрын

    rmkdu se fuy 😀❤️

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    😄kai no ghate ho ben👍🏽👍🏽

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    Haju to koi divas joyu nathi kyarek time malse to jarur aavsu ben 🙏🏻🙏🏻khu khub aabhar behna🙏🏻🙏🏻

  • @valakanubhai9887

    @valakanubhai9887

    Жыл бұрын

    😁👌

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    🙏🏻🙏🏻

  • @valakanubhai9887

    @valakanubhai9887

    Жыл бұрын

    🙏👌

  • @divyeshambaliya4907
    @divyeshambaliya4907 Жыл бұрын

    કયા ગામના મીમાન છે ભાઇ‌ તમારા મામી

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    નંદાણા (બારાળી)

  • @VEJABHAIKANDORIYA
    @VEJABHAIKANDORIYA Жыл бұрын

    તમારા માશી તો અમારી બાજુના

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    એવું?તમારું ગામ પટેલકા છે?

  • @VEJABHAIKANDORIYA

    @VEJABHAIKANDORIYA

    Жыл бұрын

    હા

  • @livevillagelifewithsurbhiviren

    @livevillagelifewithsurbhiviren

    Жыл бұрын

    હમમ🙏🏻🙏🏻ત્યાં વેજાણંદ મસરી ગોજીયા છે એમને ઓળખો?

  • @VEJABHAIKANDORIYA

    @VEJABHAIKANDORIYA

    Жыл бұрын

    હા

Келесі