શિયાળું સ્પેશિયલ હોમમેડ ગરમાગરમ ચાનો મસાલો બનાવાની પરફેક્ટ સિક્રેટ રેસિપી - Home Made Tea Masalo

ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "વિન્ટર સ્પેશિયલ હોમમેડ ચાનો મસાલો બનાવવાની પરફેક્ટ રેસિપી" એકદમ ગરમાગરમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને સુગંધીદાર તેમજ મસાલેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ બનાવ્યો હોઈ આવો ચાનો મસાલો. આ મસાલાને તૈયાર કરીને 12 મહિના સુધી આરામથી સ્ટોર પણ કરી શકો છો.એકવાર બનાવીને ટેસ્ટ કરશો તો સ્વાદ એટલો લાજવાબ આવશે કે ઘરમાં છોકરાવથી લઈને વડીલો સુધી સૌઉં કોઈને ખૂબ જ પસંદ પડશે.એક વખત ઘરે જરૂર બનાવજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
Ingredients :
1/2 Cup Sooth Powder
1/2 Cup Elichi
3 Tbsp Black Papers
2 Tbsp Ganthoda Powder
2 Cinnamon Sticks
2 TeaSpoon Lavang
1 TeaSpoon Jayfal (Nutmeg)
1 Pod Javantri
અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

Пікірлер: 117

  • @ritamistry320
    @ritamistry3202 жыл бұрын

    સુરભિ બેન મે તમારી રેસીપી થી ચા મસાલો બનાવયો છે ખુબ જ સરસ બન્યો છે ચાટ મસાલો બનાવી ને બતાવોને મેમ..❤️

  • @mamatadesai8076
    @mamatadesai8076

    Bolvanu ochhu karo to good

  • @kalpanakhara7607
    @kalpanakhara7607

    250gra, m cha no masalo ketlo lavano che ingredients batado

  • @hiteshjoshi981
    @hiteshjoshi981 Жыл бұрын

    તમારી રેસીપી હોય છે સરસ પરંતુ ઓછું એટલે જરુર પૂરતું જ બોલો plese

  • @pravinapatel3081
    @pravinapatel3081 Жыл бұрын

    Pipri moli alg che and ganthoda alg che

  • @pritammulaokar7549
    @pritammulaokar7549 Жыл бұрын

    Pipri mul nathi levanu?

  • @rickysparikh
    @rickysparikh2 жыл бұрын

    Surbhi Ben aa j rit thi 500gram cha na Masala nu maap apso pls.

  • @shahkalpana996
    @shahkalpana9962 жыл бұрын

    Khubaj saras

  • @rameshtrivedi8916
    @rameshtrivedi89162 жыл бұрын

    સુરભી બેન તમે રસોઈ શો માં આયુર્વેદિક મુખવાસ બનાવેલો તેની રેસીપી આપશો પ્લીઝ પ્લીઝ

  • @jalsarecipes9092
    @jalsarecipes90922 жыл бұрын

    સરસ મસાલો તૈયાર થયો છે જરૂર બનાવીશ ,👌👌

  • @priyadarshanmacwan4042
    @priyadarshanmacwan40422 жыл бұрын

    Excellent preparation 👍👌

  • @kashmirashah7823
    @kashmirashah78232 жыл бұрын

    Excellent Tea Masalo Recipe 👌

  • @amishatanna9832
    @amishatanna98322 жыл бұрын

    Wow its super thanks for sharing and tips 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @jayshreeshukla3518
    @jayshreeshukla3518

    Nishamadhurika ltea masala

  • @binathakker5466
    @binathakker54662 жыл бұрын

    Wow nice 👍

  • @vasantmody1116
    @vasantmody11162 жыл бұрын

    Very good combination for tea masala. Thanks. Vasant K Mody.

  • @iamAnupamaDas
    @iamAnupamaDas

    Nice presentation 😊

  • @meetashah6245
    @meetashah6245 Жыл бұрын

    Thank you surabhiben

  • @kiranr1093
    @kiranr10932 жыл бұрын

    Jordaar very good👍👍

  • @deepashah4280
    @deepashah42802 жыл бұрын

    Too good. Hu sure banavis. 🙏

Келесі