Hun To Bolish | હું તો બોલીશ | સ્માર્ટ મીટરનું સત્ય શું ?

Hun To Bolish | હું તો બોલીશ | સ્માર્ટ મીટરનું સત્ય શું ?
#Abpasmita #GujaratiNews
For more videos Visit our KZread Channel -
/ abpasmitatv
Click here to Subscribe and stay Updated -
kzread.info/dron/3C6.html...
ABP Asmita Website: abpasmita.abplive.in/
Facebook: / abpasmita

Пікірлер: 1 800

  • @czpatel5300
    @czpatel5300Ай бұрын

    અધિકારી તો સરકાર ના પક્ષ મા જ બોલશે ઘણી વાર એન્કર પણ નિષ્પક્ષ બોલતા નથી

  • @MaheshParmar-bd9iv

    @MaheshParmar-bd9iv

    Ай бұрын

    ૧૦૦૦ % વાત સાચી છે

  • @patelharishpatelharish8313

    @patelharishpatelharish8313

    Ай бұрын

    Midia vala ne tiya pahela lagavo

  • @AccountPhc

    @AccountPhc

    Ай бұрын

    ભાઇ સાહેબ ૭-૦૫-૨૦૨૪ના રોજ આપણો મોટા ભાગનો મઘ્યમ વર્ગ કદાચ સુઇ ગયો હતો.હવેે ૨૦૨૯માં અને ૨૦૨૭માં જાગીશુ. બસ ત્યા સુુુઘી બીલ ભરો હરવખત સરકાર થોડો ઉહાપોહ થયા તેમ માનીને મનમાની કરે છે અને લોકો સાથ આપેે છે.

  • @shaikhmakbul6337

    @shaikhmakbul6337

    Ай бұрын

    Achar ni gand fate etle achar ena pax ma bole

  • @manubhaimanubhai3633
    @manubhaimanubhai3633Ай бұрын

    માણસને હાલમાં ખાનગી નોકરીમા દસ હજાર રુપિયા આવકમાં,4000 મકાન ભાડુ,3000 લાઇટબીલ,બાકી વધ્યા 3000 શું આટલા રુપિયામા માણસ ઘર ચલાવી શકે?યક્શપ્રશ્ન.

  • @jdn8960

    @jdn8960

    Ай бұрын

    To bhai AC no chalavay to

  • @sitaparaghanshyambhai7295

    @sitaparaghanshyambhai7295

    Ай бұрын

    આનોચાલેકેજરીવાલઠીકહે

  • @raviodedra1092

    @raviodedra1092

    Ай бұрын

    ​@@jdn8960 ગજબ નો ચોદું માણસ છે તું

  • @criminalaj5649

    @criminalaj5649

    Ай бұрын

    Sachi vat

  • @user-iu5gz4uo5o

    @user-iu5gz4uo5o

    Ай бұрын

    શાચીવતછે

  • @nileshpatel3884
    @nileshpatel3884Ай бұрын

    આતો અદાણી ની સોલાર પેનલ નું વેચાણ કરવાની આગવી તયારી શ્માર્ટ મીટરથી કઁટાળી સોલાર પેનલ લગાવછે બીજું કાયની મુઝે ચન્દા દીયા મે તુમકો ધન્ધા દુંગા. વચન પાળવા સરકારની નીતિ બાકી બીજું કઇની.

  • @jr.govindamahendrakumarand3047

    @jr.govindamahendrakumarand3047

    Ай бұрын

    Right

  • @jr.govindamahendrakumarand3047

    @jr.govindamahendrakumarand3047

    Ай бұрын

    Tame banne poison pee ne mari jao janta kem maro chhe

  • @Aniket-mt9ng
    @Aniket-mt9ngАй бұрын

    એક્જ સવાલ કરો, બિલ કેમ વધારે આવે છે, બીજી બધી ગોળ ગોળ વાતો કરીને ટાઈમ પાસ કરવાનો મતલબ નથી.

  • @pradiptank7637

    @pradiptank7637

    20 күн бұрын

    નો સુધરે મા ના ભક્તો

  • @nilesh3151
    @nilesh3151Ай бұрын

    જો તમારી વાત સાચી હોય તો જુના મીટર રહેવા દઇને આગળ આ મીટર લગાવો તો ખબર પડશે કે મીટર બરાબર છે. જુના મીટર કાઠવાની શું જરૂર છે.

  • @prakashvohra3402

    @prakashvohra3402

    Ай бұрын

    તમારી વાત સાચી છે. બધાએ આ બાબત લખવી જોઈએ.

  • @ashokdarji9022

    @ashokdarji9022

    Ай бұрын

    સ્માટ મીટર હટાવો ગરીબ મધયમ વગ્ર ને બચાવો

  • @AccountPhc

    @AccountPhc

    Ай бұрын

    ભાઇ સાહેબ ૭-૦૫-૨૦૨૪ના રોજ કયા હતાા?

  • @khushifilms6723

    @khushifilms6723

    Ай бұрын

    aam pan juna miter bhangar j che to kadhine tame kya lai javana cho amaj reva daine grahakne santosh aapo jova do pachi ene barobar lage pachi kadhi nakhjo

  • @rabarikarashanbhai.j2169

    @rabarikarashanbhai.j2169

    Ай бұрын

    Smart miter na hata tare garib su Amir hata

  • @VkrdhanbhaiyMithapra-in4tj
    @VkrdhanbhaiyMithapra-in4tjАй бұрын

    તારે હરામ ના પૈસા આવે છે એટલે તને ન દેખાય 200 રુ મજુર ને ઘર કેમ ચલાવવું એ તકલીફ પડે છે આ ચાલુ મીટર માં બે દિવસ મોડું બીલ ભરાય તો પણ ચાલે છે એક બીલ ન ભરાય તો બીજુ બીલ આવે ત્યારે સાથે ભરે તો પણ ચાલે છે માટે આ વ્યવસ્થા બરોબર છે માટે ગરીબો ને લુટવા નું બંધ થાય તો સારું એવી વિનંતી

  • @AccountPhc

    @AccountPhc

    Ай бұрын

    ભાઇ સાહેબ ૭-૦૫-૨૦૨૪ના રોજ આપણો મોટા ભાગનો મઘ્યમ વર્ગ કદાચ સુઇ ગયો હતો.હવેે ૨૦૨૯માં અને ૨૦૨૭માં જાગીશુ.

  • @rameshdesai3894

    @rameshdesai3894

    Ай бұрын

    1 Post Paid ની સગવડ તા રાખો 2 મીટર ની ચોક્કસાઈ બાબત કેમ કોઈ વાત નથી 3 જુના મીટર સાથે લાઈન મા રાખી ચોક્કસાઈ કરો 4 મીટર ની કંપની, મોડેલ, વગેરે વિષે પેપર મા આપો 5 ગ્રાહક મા વિશ્વાસ ઊભો કરવાની GEB ની ફરજ

  • @laljibhai5182

    @laljibhai5182

    Ай бұрын

    L I'll k lol I'll o

  • @sidikkumbhar5338

    @sidikkumbhar5338

    Ай бұрын

    જે નો ધંધો દલાલી નુ હોય તેમને દલાલી થી કામ પછી ભલેને લોકો ને નફો થાય કે નુકશાન

  • @rushivedna-parivar

    @rushivedna-parivar

    Ай бұрын

    स्मार्ट अस्पताल, स्मार्ट सरकारी स्कूलों,, स्मार्ट समाज घर क्यों नहीं बनाते

  • @valajayrajbhai6765
    @valajayrajbhai6765Ай бұрын

    અમારી ચિંતા કરવાની તમારે કોઈ જરૂર નથી.... અમારે સ્માર્ટ મીટર નથી જોતા .... દલાલ સે આ બધાય

  • @nitinvasoya4551
    @nitinvasoya4551Ай бұрын

    શરૂઆતમાં સારું લડાડશે. પણ પછીથી જોઈ લેજો. Boycott smart meter

  • @user-fq3nv5iy6h
    @user-fq3nv5iy6hАй бұрын

    એલા.ભાઈ એ વાત આવતી નથી એ વાત કે જૂના મીટર કરતા નવા સ્માર્ટ મીટર ની સ્પીડ કેમ છે ઘરમાં વપરાશ કરતા વધારે બિલ કેમ અવે છે જે મૂળ વાત ઉપર આવો

  • @PrafuljrathodRathod-gz6si

    @PrafuljrathodRathod-gz6si

    7 күн бұрын

    Bhai use karva aavel wire isi wire n hoy to mete high sensitive howane karne bill vadhare aavi sake

  • @BARAIYA_BHARGAV_3027
    @BARAIYA_BHARGAV_3027Ай бұрын

    આ મીટર પેલા MLA આને સરકારી અધિકારીઓ ના ઘરે એક વર્ષ માટે લગાવવામાં આવે પછી મોટી કંપનીઓ માં લગાવવામાં આવે

  • @nitinvasoya4551
    @nitinvasoya4551Ай бұрын

    અત્યારે બધી ડાહી ડાહી વાતો કરે છે પછી જોઈ લેજો. જેમ ચાલે છે એમ ચાલવા દો .સ્માર્ટ મીટર તમારી પાસે રાખો.

  • @manharkatwala5498

    @manharkatwala5498

    26 күн бұрын

    આ મિટ્રો લગાવવાથી કંપનીને જેમ મા ફાયદો થાય તે પ્રમાણે યુનિટ ભાવ ઘટાડો કેમ કરવા વિચારતા નથી

  • @manharkatwala5498

    @manharkatwala5498

    26 күн бұрын

    હુ દર અઠવાડીયે એડવાન્સ ભરૂતો મારો વપરાસ ક્યા સ્લેબ પ્રમાણે આજે થશે? ચાર્ચ થશે

  • @manharkatwala5498

    @manharkatwala5498

    26 күн бұрын

    યુદર અઠવાડીયે બીલ. એડવાન્સ ભરુતો ક્યારેટે મારૂ બીલ ગણાશ રેટતો માસિક વપરાશ પ્રમાણે છે

  • @manharkatwala5498

    @manharkatwala5498

    26 күн бұрын

    જવાબ આપવા વિનંતિ કરૂ કે પછી ભાજપ નિતિ રહેશે

  • @nira477
    @nira477Ай бұрын

    સ્માર્ટ મીટર નથી જોતું ભાઈ કેમ કે સ્માર્ટ કમાણી નથી થાતી કેમકે બે મહિના પગાર થાય છે દરરોજ નું રિચાર્જ ક્યાંથી કરાવો

  • @vijaykher6431
    @vijaykher6431Ай бұрын

    આખો વીડિયો જોયા પછી તમામ બાબતો સાંભળીને હું વ્યક્તિગત એ મંતવ્ય પર આવ્યો છું કે ગ્રાહકના સંતોષ માટે તેનું જૂનું મીટર અને નવું સ્માર્ટ મીટર ચાલુ રાખી જો બંનેનું બિલ સમાન આવે તો એક વર્ષના ટ્રાયલ બાદ જૂનું મીટર હટાવી લેવું અને સ્માર્ટ મીટર ચાલુ રાખવું.અહીં હું એક તમામ વીજ કંપનીઓની એક ટીકા પણ કરું છું કે જેટલા મીટરમાં સ્માર્ટ બનો એટલા જ રીપેરીંગ અને લાઈટ પુરવઠો સમયસર પૂર્વવત કરી સ્માર્ટ બનો એ વધારે સારું છે.ચોમાસામાં રોનકભાઈ જ સમાચાર આપશે કે "ડી.જી.વી.સી.એલ ની પ્રિમોન્સૂન કામગીરીનો દાવો પોકળ નીકળ્યો અમદાવાદીઓ બે કલાક અંધારામાં રહ્યા'.😂😂😂

  • @CrossView4321

    @CrossView4321

    Ай бұрын

    Recharge karavelu hoy to light bandh thavi joiye nahi.. thamb padi gaya / cable tuti gaya / DP fire thai gai. ( server mentenence maa ) tower problam ) aa badhaa dhandhiya pachhi naa chaale.

  • @nakumvallabh3596

    @nakumvallabh3596

    Ай бұрын

    ❤ રામ રામ ભાઇ દર મહિને 2500સો બિલ આવે રેગ્યુલર તો નવાં મીટર ખાત્રી કરો ભાઈ બહેનો નવું મીટર વધારે કમ હાલે છે પાકું કરો ભાઈ બહેનો નય તો મીટર નાં નામ થી રાજકારણ કરશે જેમ રામ મંદિરના નામે કર્યું છે એમ રાજકારણી નું કામ મુદ્દા બનાવાનું છે તો જે થાવાનું એતો થાવાનું છે ભાઇ બહેનો ❤❤ રામ રામ

  • @HARRYVLOGER3056

    @HARRYVLOGER3056

    Ай бұрын

    Prepaid nahi hale electricity gas aa badha ma

  • @abhishukla6588

    @abhishukla6588

    Ай бұрын

    સહમત😊

  • @jagdishchandrathaman609

    @jagdishchandrathaman609

    Ай бұрын

    Prashant Kishore Maharaj previously attracted different political parties for ensure their victory in Elections , this advocacy of him became engaged Now since last 4/5 yrs he has lost.this magic.. Now it is felt that he is trying to find out term/ length of PM. Do not comprehend he himself I think not attached to any political party. How.he has developed & diverted his witty mind to find out intentions of PM for carrying on.? confusion Jagdish Chandra Thaman

  • @shivrajbhaidhadhal7996
    @shivrajbhaidhadhal7996Ай бұрын

    સરકાર ને આવક કેમ વધે તેનું ધ્યાન રાખીને સ્માર્ટ મીટર લગાડવામાં આવી રહ્યા છે

  • @sunilchaudhari5915

    @sunilchaudhari5915

    Ай бұрын

    Ekdam sachi vat che.

  • @dineshlashkari8507

    @dineshlashkari8507

    Ай бұрын

    સરકાર ને ગમે તેટલી આવક થાય,પણ તાયફાઓ કરી ,ખિસ્સા ભરી ને દેશ ને ખાડા માં નાખી દેશે

  • @AccountPhc

    @AccountPhc

    Ай бұрын

    ભાઇ સાહેબ ૭-૦૫-૨૦૨૪ના રોજ કયા હતાા?

  • @joys9339

    @joys9339

    Ай бұрын

    Satisfactory answer is not given by Officer

  • @kevalbaria127

    @kevalbaria127

    Ай бұрын

    😊😊b 😅😊 😊l0😊😅😮😢🎉😂❤pp​@@AccountPhc

  • @TrushaBen-oy5ex
    @TrushaBen-oy5exАй бұрын

    હાલતી નો થા અને જૂના મીટર પાછા લાવ નહિ to tara માથા માં આ મીટર લગાવી dys

  • @bhageshsevak1775
    @bhageshsevak1775Ай бұрын

    We don't want new technology OLD IS GOLD.

  • @savanzala11-ns6zh
    @savanzala11-ns6zhАй бұрын

    અલ્યા પોતાની કંપની તો પોતાના જ વખાણ કરે હવે સમય આવી ગ્યો અંધારા મા રહેવાનો 😪😪😪

  • @bhupendrasinhchauhan8512
    @bhupendrasinhchauhan8512Ай бұрын

    આ અધિકારીઓ ઉલ્લુ બનાવે છે જાગો નહિતો લૂંટફાટ krse

  • @SK_Raahi

    @SK_Raahi

    Ай бұрын

    અધિકારીઓ માત્ર પ્રજા પર રોફ જમાવે છે... સરકાર સામે તો ફાતડા બની જાય છે

  • @user-tl2bl5vp3t
    @user-tl2bl5vp3tАй бұрын

    જનતા ને જોતુ નથી જબરજસતી સુકામ આપો છો દરેક અધીકારી સરકાર તરફ બોલછે આટલી બધી ચંતા તમે સુકામ કરો છો ચંતા કરવી હોય તો સરકારી સાળા ની કરોને જબર જસતી સોલાર નુ ગતકડુ બટકાવુ આજ ચંતા છે ઉધોકપતીને કમાવવા દેવા જનતા ગય ભાળમા આ અધીકારી આવુ સમજાવે છે

  • @kachadhirubhai2957

    @kachadhirubhai2957

    Ай бұрын

    GOOD

  • @imranlula8094
    @imranlula8094Ай бұрын

    Mari salah em 6e k vijri free kari diyo gujrat ma jem ke dilhi ma kejrivale kari 6e tamaro khub khub dhanyavad 🙏🙏🙏

  • @pinkidesai7830
    @pinkidesai7830Ай бұрын

    મજૂર માણસ નો વિચાર કરો

  • @AccountPhc

    @AccountPhc

    Ай бұрын

    ભાઇ સાહેબ ૭-૦૫-૨૦૨૪ના રોજ આપણો મોટા ભાગનો મજૂર કદાચ સુઇ ગયો હતો.હવેે ૨૦૨૯માં અને ૨૦૨૭માં જાગીશુ. બસ ત્યા સુુુઘી બીલ ભરો હરવખત સરકાર થોડો ઉહાપોહ થયા તેમ માનીને મનમાની કરે છે અને લોકો સાથ આપેે છે.

  • @user-wb5nb3vn5z
    @user-wb5nb3vn5zАй бұрын

    આ ના જોઈએ સ્માર્ટ મીટર લોકો ને ઉલ્લુ બનાવે છે

  • @AccountPhc

    @AccountPhc

    Ай бұрын

    ભાઇ સાહેબ ૭-૦૫-૨૦૨૪ના રોજ આપણો મોટા ભાગનો મઘ્યમ વર્ગ કદાચ સુઇ ગયો હતો.હવેે ૨૦૨૯માં અને ૨૦૨૭માં જાગીશુ. બસ ત્યા સુુુઘી બીલ ભરો હરવખત સરકાર થોડો ઉહાપોહ થયા તેમ માનીને મનમાની કરે છે અને લોકો સાથ આપેે છે.

  • @SajidMasal-tw5jb
    @SajidMasal-tw5jbАй бұрын

    OLD IS GOLD..... જાગો જાગો જાગો. જાગ્યા ત્યાર થી સવાર......

  • @natubhaijadav4519
    @natubhaijadav4519Ай бұрын

    પાછલા બારણેથી વધારે ટેક્સ લાગુ થશે એ વાત મહત્વ ની છે

  • @jaybhavanijaysriram7168
    @jaybhavanijaysriram7168Ай бұрын

    સ્માર્ટ નોકરી તો આપો પેલા પસી જનતા સ્માટ રીચાર્જ કરાવે 😂

  • @ambedkarambedkarjaybhim1504
    @ambedkarambedkarjaybhim1504Ай бұрын

    આ મીટર આગળ થાળી વગાડો એટ્લે બિલ ઓછું આવશે....😂

  • @bhaveshpatel-je2jn

    @bhaveshpatel-je2jn

    Ай бұрын

    😂😂😂😂😂

  • @yugdevmurari206

    @yugdevmurari206

    Ай бұрын

    😅😅😅😅😅

  • @sharadbhaisoni9286

    @sharadbhaisoni9286

    Ай бұрын

    👌✔️🤣🤣🙏

  • @GameplayMlbb0044

    @GameplayMlbb0044

    Ай бұрын

    Hahahaha hahahha

  • @JAYSOM66

    @JAYSOM66

    Ай бұрын

    अच्छे दिन..? 😮😮😮😮 આ गए... 😂😂😂😂😂😂😂😂

  • @balkrishnasondarva9566
    @balkrishnasondarva956627 күн бұрын

    હું તો બોલીશ પણ સરકારને ગમે તેવું બોલીશ,શાબાશ

  • @amrutpatel5054
    @amrutpatel5054Ай бұрын

    જૂના મીટર સાથે સ્માર્ટ મીટર રહેવા દેવું જોઈએ જો બંને મીટર બરાબર હોય તો કોઈ વાંધો નથી બાકી એકલું સ્માર્ટ મીટર પર વિશ્વાસ ન રખાય

  • @jayrajbhaikotila1845
    @jayrajbhaikotila1845Ай бұрын

    ચોખ્ખી ફુલ આ લૂટજ છે

  • @AccountPhc

    @AccountPhc

    Ай бұрын

    ભાઇ સાહેબ ૭-૦૫-૨૦૨૪ના રોજ આપણો મોટા ભાગનો મઘ્યમ વર્ગ કદાચ સુઇ ગયો હતો.હવેે ૨૦૨૯માં અને ૨૦૨૭માં જાગીશુ. બસ ત્યા સુુુઘી બીલ ભરો હરવખત સરકાર થોડો ઉહાપોહ થયા તેમ માનીને મનમાની કરે છે અને લોકો સાથ આપેે છે.

  • @paragpawar9105
    @paragpawar9105Ай бұрын

    ABP નો સ્માર્ટ પોપટ બોલે.

  • @AccountPhc

    @AccountPhc

    Ай бұрын

    ભાઇ સાહેબ ૭-૦૫-૨૦૨૪ના રોજ આપણો મોટા ભાગનો મઘ્યમ વર્ગ કદાચ સુઇ ગયો હતો.હવેે ૨૦૨૯માં અને ૨૦૨૭માં જાગીશુ. બસ ત્યા સુુુઘી બીલ ભરો હરવખત સરકાર થોડો ઉહાપોહ થયા તેમ માનીને મનમાની કરે છે અને લોકો સાથ આપેે છે.

  • @aslammeman86.71

    @aslammeman86.71

    Ай бұрын

    Hmm

  • @jiteshganatra2641
    @jiteshganatra2641Ай бұрын

    I agree with u, We understand this matter

  • @maanishsrajani1333
    @maanishsrajani1333Ай бұрын

    Whaaa

  • @rambhaipatel3415
    @rambhaipatel3415Ай бұрын

    MGVCL ના MD ભાજપના ખાસ છે તેથી ફાસ્ટ મિટર મુકેલ છે.

  • @pathanmahebubkhan1446
    @pathanmahebubkhan1446Ай бұрын

    લાઈટ બીલ આવ્યા પછી મધ્યમ વર્ગ ને પૈસાની સગવડ 10.12 દિવસ મા કરી શકતો હવે શુ કરશે

  • @AccountPhc

    @AccountPhc

    Ай бұрын

    ભાઇ સાહેબ ૭-૦૫-૨૦૨૪ના રોજ આપણો મોટા ભાગનો મઘ્યમ વર્ગ કદાચ સુઇ ગયો હતો.હવેે ૨૦૨૯માં અને ૨૦૨૭માં જાગીશુ.

  • @PatelRakesh-kb2ih

    @PatelRakesh-kb2ih

    Ай бұрын

    હવે નાના માણસે કોક ના ઓડિયા રમાડવાનો વરો આવશે ત્યારે વિકાસ દેખાશે

  • @drkarangiya
    @drkarangiyaАй бұрын

    Nice information, Thanks Ronakbhai, Shivhare Sir

  • @ShIVaMMiShRa-ew5nx
    @ShIVaMMiShRa-ew5nxАй бұрын

    Okay U are Saying The mobile recharge is similar to Recharge of smart meter. Then 1st U offer the 1 year recharge or 6 months recharge Which should be less than combined recharge of all Months recharge. 2nd If the Smart meter is really Good , then 1st install in Private Premises ( bungalow, Mansion) Commercial Shops, Private and State University, Commercial and banking institution. Shopping Mall etc. They are categorised into smart region of City. Why installing in Housing society.

  • @chimansurani-mf4us
    @chimansurani-mf4usАй бұрын

    તમારી કોઇ સગવડ નથી જોઈતી જેમ ચાલે છે is the Best

  • @PatelRakesh-kb2ih
    @PatelRakesh-kb2ihАй бұрын

    મોજ કરો બીજેપી લાવ્યા છો બીજેપી ના ભક્તો મોજકરો

  • @nakumvallabh3596

    @nakumvallabh3596

    Ай бұрын

    ❤😂

  • @khushifilms6723

    @khushifilms6723

    Ай бұрын

    100%

  • @rabarikarashanbhai.j2169

    @rabarikarashanbhai.j2169

    Ай бұрын

    હા મોજ કરીએ છીએ કોઈ ફરક પડતો નથી વાત કરવી છે અમેરિકાની અને મીટર રાખવા છે જૂના

  • @PatelRakesh-kb2ih

    @PatelRakesh-kb2ih

    Ай бұрын

    @@rabarikarashanbhai.j2169 તમે સ્માર્ટ મીટર લગાવી દો

  • @manojkumarohmnamahshuvay1785
    @manojkumarohmnamahshuvay1785Ай бұрын

    Namskar, The detailed explanation is admirable but it would be much better better if the Electricity company officials extend their best for coordination, cooperation and assistance to the valued consumers in the intrest of the people. Kindly look into this. Thanks a lot.

  • @manojkumarohmnamahshuvay1785
    @manojkumarohmnamahshuvay1785Ай бұрын

    😊

  • @amarsinhsolanki6844
    @amarsinhsolanki6844Ай бұрын

    વીજળી ફ્રી હોવી જોઈએ.

  • @rabarikarashanbhai.j2169

    @rabarikarashanbhai.j2169

    Ай бұрын

    નહિ થાય

  • @Sk_Desi_Zugad
    @Sk_Desi_ZugadАй бұрын

    10 દિવસ માં 843 શું ઓછા કહેવાય ? એનો સરવાળો કરો એટલે બે મહિના ના 5058 રૂપિયા થાય જે બે મહિને 1500 થી 1700 રૂપિયા બિલ આવતું એ 5058 કેમ ?

  • @sharadbhaisoni9286

    @sharadbhaisoni9286

    Ай бұрын

    હવે લોકો ને કેટલી કેટલી જગ્યાએ થી લૂંટવા એ વિચાર ધારા ઉપર જ દરેક તંત્ર ચાલી રહ્યું છે,પ્રજા જીવે કે મરે કારણકે સરકાર ચલાવવી છે ને...🤔

  • @dilipsinhjadav6716

    @dilipsinhjadav6716

    Ай бұрын

    એકદમ વ્યાજબી પ્રશ્ન છે

  • @dkraval9583
    @dkraval9583Ай бұрын

    60 સ્માર્ટ સિટી બનાવવાની વાત હતી આ લોકોએ સ્માર્ટ મીટર બનાવી દીધા સરકારની જય જયકાર કરો

  • @vijaypandya5150
    @vijaypandya5150Ай бұрын

    What about the speed of smart meter & Today's regular metre? There is nothing in above interew i n this regard.

  • @milanjayswal5312
    @milanjayswal5312Ай бұрын

    Laboratory ના રિપોર્ટ ખોટા આપો છો. ચૂતિય બનાવા નું બંધ કરો ok

  • @devangshah7822

    @devangshah7822

    Ай бұрын

    Pahela Tamara Ghar ma Nakho ne badhi government ni office ma lagado Tena ek year pachhi loko mate muko

  • @devangshah7822

    @devangshah7822

    Ай бұрын

    Fix charg na name murakh banave chhe

  • @surendradarbar7466

    @surendradarbar7466

    Ай бұрын

    Bhai bjp na neta no contract che akha gujarat na miter no . Aetle have aa loko lavi ne j rese . Public kai nai kari sake

  • @milanjayswal5312

    @milanjayswal5312

    Ай бұрын

    @@surendradarbar7466 Bhai High court ma Sarkar virud jaher hit ne pitition dakhal kare sakay.

  • @surendradarbar7466

    @surendradarbar7466

    Ай бұрын

    ​@@milanjayswal5312adani group bags rs 13888 crore contracts for smart meter installation maharashtra . A j rite Google ma search karo bjp aa j company ne apse gujarat na loko ni pab kharab halat thse😢😢

  • @parshotambhaidungrani5167
    @parshotambhaidungrani5167Ай бұрын

    આવા હરામી નો પારનથી એનાઘરે મુકાવો સરકારી સંસ્થામાં પૈલામુકો અમારે આમીટરજોતાનથી

  • @manuelchauhan6031

    @manuelchauhan6031

    Ай бұрын

    ,પોષટ પેડ રાખો એડવાનસ શામાટે,?

  • @bhattgirish7534
    @bhattgirish7534Ай бұрын

    Very interesting information by abp Armitage. Thanks Ronakbhai.

  • @dharamjoshi8965
    @dharamjoshi896529 күн бұрын

    14:13

  • @chhatrasinhsolanki5822
    @chhatrasinhsolanki5822Ай бұрын

    ગરીબ દેશ માં બધા પાસે એન્ડ્રોઇડ સ્માર્ટ ફોન નથી સાહેબ

  • @CrossView4321

    @CrossView4321

    Ай бұрын

    koi mobile shop ma ke bank ma jaiye to service charges 5-10 Rs, extra le chhe. aadhaar thi cash karvi hoy to 20-30 Rs charges thaay chhe.

  • @AccountPhc

    @AccountPhc

    Ай бұрын

    ભાઇ સાહેબ ૭-૦૫-૨૦૨૪ના રોજ આપણો મોટા ભાગનો મઘ્યમ વર્ગ કદાચ સુઇ ગયો હતો.હવેે ૨૦૨૯માં અને ૨૦૨૭માં જાગીશુ. બસ ત્યા સુુુઘી બીલ ભરો હરવખત સરકાર થોડો ઉહાપોહ થયા તેમ માનીને મનમાની કરે છે અને લોકો સાથ આપેે છે.

  • @laljipatel86
    @laljipatel86Ай бұрын

    વારંવાર બેલેન્સ પતવા મેસેજ આવતા લોકોમાં હાર્ટ એટેક ના બનાવો વધશે.....

  • @news11gujarat19
    @news11gujarat19Ай бұрын

    રોજે રોજનું જોઈ શકાય.. તો ખબર પડે કે આતો એક દિવસમાં આઠ દિવસ જેટલા પૈસા કપાઈ ગયા.. તો ગ્રાહક સું કરે.. કેમ પૈસા પાછા મળે..

  • @user-iz2jv9bu5o
    @user-iz2jv9bu5oАй бұрын

    State people's Awareness necessarily good luck for future life opportunities and benefits in all fields after 1,2,3,4,5,10,15,20yrs and 25yrs Awards.

  • @dilipparmar3747
    @dilipparmar3747Ай бұрын

    સોલાર પેનલ વાળા ને એડવાન્સ payment આપશે. Geb વાળા. જે સ્માર્ટ meter માં લે છે એમ.

  • @-hl6sg
    @-hl6sgАй бұрын

    સ્માર્ટ મીટર બહું સરસ છે . બધુ જ સ્માર્ટ હોવું જોઈએ . પાણીના નળ માટે પણ સ્માર્ટ મીટર હોવા જોઈએ . જેવો " ભગત " સંડાસ કરવા જાય અને ધોવાના સમયે જ પાણીનું રિચાર્જ પુરુ થઈ જાય . 😜😜😜😜😜😜😜😜😜

  • @swatiraval6950
    @swatiraval6950Ай бұрын

    Sir government job je bill vibhag thi jodayela hata have ama to vacancy totally band thai gai smart mitra thi bill to je thavu hase thase pan rojagaar pan band thai gayo have😢

  • @sanjaybhaipatnipatnisanjay909
    @sanjaybhaipatnipatnisanjay909Ай бұрын

    😮😮😮😮😮

  • @maheshparmar460
    @maheshparmar460Ай бұрын

    થાળી વગાડો એટલે બિલ જ નહિ આવે

  • @yugdevmurari206

    @yugdevmurari206

    Ай бұрын

    😅😅😅😅😅

  • @vipulking7851

    @vipulking7851

    Ай бұрын

    😅😅😅😅😅

  • @sharadbhaisoni9286

    @sharadbhaisoni9286

    Ай бұрын

    👌👌🤣🙏😆✔️

  • @sanjurathva9464

    @sanjurathva9464

    Ай бұрын

    સાથે તાળીઓ પાડો જોરથી 😅😅😅

  • @prakashvohra3402
    @prakashvohra3402Ай бұрын

    મીટર ઝડપ થી ફરે છે તે સવાલ તો પૂછ્યો જ નથી.

  • @dilipsinhjadav6716

    @dilipsinhjadav6716

    Ай бұрын

    પ્રશ્ન એ જ પૂછવાની જરૂર હતી એ તો મુખ્ય વાત છે રામાયણ તેની જ છે

  • @Dcannar
    @DcannarАй бұрын

    Simple question i am asking? Why need Smart meter? Rhats finished. We are satisfied with ild meter and previous systems. Simple,No need smart meter. #BanSmartMeter

  • @jitendraparmar4870
    @jitendraparmar4870Ай бұрын

    ગ્રાહકો ને ઓપ્શન આપો જેને લાગવું હોય તે જ લગાવે કોઈ force ના કરવો જોઈએ Check metre લગાવો લોકોને લૂંટવાનું બંધ કરો

  • @prakashvohra3402
    @prakashvohra3402Ай бұрын

    હાલ ના મીટર કરતાં વધુ ઝડપથી ફરે છે કે નહીં તે ગ્રાહક ને કેવીરીતે ખબર પડે અથવા ખાતરી કરી શકે? 300 રૂપિયા ની ક્રેડિટ એ કોઈ ઉપકાર નથી કારણ કે બધા ગ્રાહકો વધારે પૈસા ક્રેડિટ તરીકે આપને આપે છે.

  • @mrsingh0
    @mrsingh0Ай бұрын

    पंजाब में 1 साल से स्मार्ट मीटर लगे है पर अभी तक बिल आता है। स्मार्ट मीटर में चिप लगी हुई है। जब सभी सिटी में स्मार्ट मीटर लग जायेंगे तब उसी मीटर में प्रीपेड (रिचार्ज) सिस्टम चालू हो जाएगा ।

  • @usmansahebji2323
    @usmansahebji2323Ай бұрын

    Meter badalvani zarur nathi wire ni jagyae cable vapro ane tame smart bano pehla

  • @MaheshParmar-bd9iv
    @MaheshParmar-bd9ivАй бұрын

    ન્યૂઝ વાળા ગરીબો ના હિત માં ન્યૂઝ આપો આમ જનતા મજૂરોની આવક ૧૦,૦૦૦ ની આસપાસ છે જાવક ૧૫૦૦૦ થી ૨૦,૦૦૦ છે સ્માર્ટ મીટર આવવાથી ઓવર ટાઈમ કામ કરે તો પણ ભરણ પોષણ શક્ય નથી.

  • @raajput4398
    @raajput4398Ай бұрын

    આપણું ગુજરાત ખુમાર વતી જનતા છે રોનક ભાઈ ગમે એટલી લાલ ખુમ થાય પણ 🤣🤣🤣🤣

  • @hdparmar9015
    @hdparmar9015Ай бұрын

    To recover the loss of lower quality coal purchased and now govt trying to recover that amount from the innocent public

  • @rahulsindhav4154
    @rahulsindhav4154Ай бұрын

    એમને વધારે જ લાગે છે અમારે મીટર જોતું જ નથી તો શું ફરજિયાત છે આ મીટર

  • @AccountPhc

    @AccountPhc

    Ай бұрын

    ૧૫૬ અને ૨૬ પુરી લાવવા પ્રયત્ન કરનાર ગુજરાતીને શોખ તો ડીઝીટલનો હતો માટે મીટર તો લેવુ જ પડે. માફ કરશો ભાઇ હાથના કર્યા હૈયે વાગ્યા. ગુજરાતમાં કોઇ રહેવા ન દિઘા જે આપણી વાત સાંભળે હવે સાંભળો મરી સાથે મનની વાત....... બાકી બીલ ભરો

  • @kishorpatel5185
    @kishorpatel5185Ай бұрын

    ખુબ ખુબ અભિનંદન રોનકભાઈ , બહુજ સારી પૃશ્રનોતરિ કરી , સાહેબ એક મુંઝવણ એે છે કે ગ્રાહક પોતાના મીટર મા કેટલા યુનિટ વપરાયા છે એ કઈ રીતે જાણી શકાય , એ પોતાના મીટર થી કઈ રીતે જાણી શકાય તથા બીજો સવાલ એ કે જેમની પાસે એન્ડ્રોઇડ મોબાઈલ ન હોય તો રીચાજ શી રીતે કરી શકશે ? મો નંબર તો રજીસ્ટર છે જ પરંતુ મોબાઈલ સાદો વાપરે છે , જણાવશો .

  • @nmistry4128

    @nmistry4128

    Ай бұрын

    બધા મોબાઇલ ANROID વાપરતાં નથી. સાદા મોબાઇલ વાપરતા હોય પણ માહિતી કેવી રીતે ઉપલબ્ધતા કરાવશો?

  • @KetuTech
    @KetuTechАй бұрын

    ronakbhai saval e karjo k ema net kya thi made che and ena paisa kya thi kapai che + e j meter chale che eno power sema thi use thai aa saval khas karjo thank you #Abpasmita #Ronakpatel

  • @rahulsahu-hz1qy
    @rahulsahu-hz1qyАй бұрын

    We can pay electricity bills from any payment app from anywhere in the world. So how is this better please explain?

  • @mehulsolanki4784
    @mehulsolanki4784Ай бұрын

    અરે યુનિટ નો શું ભાવ છે એ પણ જોવાનું હોય અને અમુક એરીયા માં જ કેમ ? ખરેખર તો એડવાન્સ પૈસા આપ્યા હોય તો યુનિટ દીઠ ચાર્જ ઓછા થવા જોઈએ.

  • @meghajibhaivora394
    @meghajibhaivora394Ай бұрын

    ગ્રાહક ને નુકશાન છે, લાંબી ચર્ચા ના કરાય , રદ કરો

  • @user-lx5pm1jh2m
    @user-lx5pm1jh2mАй бұрын

    Kerala smart meter ne Naa padi Dida.....smart meter adani Ane tata maate che. Privatization taraf jayi riyo che GEB.....public ne loot meethi meethi vaato Karine......atli utavar Kem smart meter lagava maate?....old meter best.......

  • @hardiktrivedi5576
    @hardiktrivedi5576Ай бұрын

    What about our Deposit for in GEB?

  • @AshokParmar-hn1hl
    @AshokParmar-hn1hlАй бұрын

    આ સરકાર નુ શુ કરવુ એજ સમજાતુ નથી

  • @user-ok1xm1vb2z

    @user-ok1xm1vb2z

    Ай бұрын

    હવે પાંચ વરસ વાટ જોવો કાતો દીવા કરો કા થાલી વગાડો તાલી બજાવતા કરી દીધા છે ભાઈ

  • @user-lq5dh4ih7i

    @user-lq5dh4ih7i

    Ай бұрын

    asrkarnenabudkrvijoisepelashikshntosughro

  • @CrossView4321

    @CrossView4321

    Ай бұрын

    GUJARAT + INDIA maathi BJP >>>>>>🙏🙏" GOOD BAY ". 2024

  • @AccountPhc

    @AccountPhc

    Ай бұрын

    ભાઇ ૦૭-૦૫-૨૦૨૪ના રોજ તો આપણે હિન્દુ - મુસ્લીમ જ્ઞાતિ - જાતિ અને મોદીના ગુણગાનમાં હતા હવે શુ? ૨૦૨૯ અને ૨૦૨૭ સુઘી રાહ જોવાની રહે.બાકી બીલ ભરો કાંઇ નહિ થાય

  • @niravkamdar5614
    @niravkamdar5614Ай бұрын

    આ વ્યક્તિ વધુ બિલ કેમ આવે છે તે સમજાવી શક્યો નથી.

  • @vaghelabrv5530
    @vaghelabrv5530Ай бұрын

    પોતાની માં ને કોઈ ડાકણ કહે જે કંપની માં છે આ ઓફિસર એણે જે બોલવા નું કહ્યું છે એ જ બોલ સે બાકી ખરે ખર આ સ્માર્ટ મીટર લાગવા ની જરૂર નથી આપણે સ્માર્ટ સિટી ની જરૂર છે મોદી યે કહ્યું છે તો મોદી સ્માર્ટ સિટી ક્યાં છે એ પણ એક જુમલા છે ફેકું ફેંકવા માં નબર છે અંધ ભક્તો હજી તો મોદી આ જવા નાં પં રૂપિયા વસૂલ કરશે ને જે સ્માર્ટ મીટર બનાવી રહ્યા છે એ કંપની અદાણી ગ્રુપ છે ને જે સોલાર ની કંપની અદાણી ગ્રુપ ની છે માટે ને વીજળી કંપની અદાણી ગ્રુપ ને વેંચી મારી છે માંટે અંધ ભક્તો સુધરી જાવ ને સ્માર્ટ મીટર નો વિરોધ કરો સાથે મળીને કોઈ બીજેપી સરકાર નો નેતા કે મંત્રી તમારી પાસે આવ્યો આ સ્માર્ટ મીટર માંટે એતો આમ આદમી પાર્ટી નાજ નેતા આવે ને દિલ્હી ને પંજાબ માં 300યુનિટ મફત છે કોઈ ને બિલ ભરવા નું નહી 300યુનિટ સુધી બોલો ને બીજેપી સરકાર ડબલ એન્જિન ની સરકાર ને 156સીટો તોપણ વીજળી નાં રૂપિયા લે છે કેવા લોકો ની સરકાર ભ્રષ્ટાચાર ની સરકાર અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર નો દેશ નું દેવું કરોડો લાખ રૂપિયા કરી નાખ્યું બીજેપી સરકાર ના મોદીએ દેશ વેચી માર્યો

  • @babajoshi
    @babajoshiАй бұрын

    We dont want prepaid meter. Electricity is a necessity a commodity. If there is no money, student can learn at home. Have smart meter, but not prepaid.

  • @pravinchavan2612
    @pravinchavan2612Ай бұрын

    એમ કેવા માં આવે છે કે અમે કોઓપરેટ કરીશું, પ્રજા ને બરાબર જવાબ આપીશું પણ ત્યાં જાય તો અધિકારી તોછડાઈ થી વાત કરી બહાર કાઢી મૂકે છે.

  • @abhishukla6588

    @abhishukla6588

    Ай бұрын

    સાચું

  • @gamdanimoj3344
    @gamdanimoj3344Ай бұрын

    ના ના નાજ હોવું જોઈએ આ ને સમજવા ની જરુર નથી આના ઘણા પ્રશ્ન છે

  • @vijaybavaliya953
    @vijaybavaliya953Ай бұрын

    Smart miter ni sathe smart worker pan rakho kisanone chomacha ma kyarek 5 divase kyarek 10divase light repering kare se tenu chu

  • @awesomedada9908
    @awesomedada9908Ай бұрын

    Thought Smart Meter has many features but why Meter is moving fast compared to old Meter. Why balance is exhausted fast. All queries of public should be solved. Public should satisfy.

  • @UdayRajBapu
    @UdayRajBapuАй бұрын

    Jene je Mitar gamtu hoy ene evu mitar apvu joye jabarjasti na lagadi Sako

  • @devangshah7822

    @devangshah7822

    Ай бұрын

    Right

  • @user-fr2gp6uw6q
    @user-fr2gp6uw6qАй бұрын

    અમારે કોઈ સુવિધા નથી જોઈતી અમો ઓફિસ રૂબરૂ ભરવા જઈશું.

  • @user-lf1qo3yc2u
    @user-lf1qo3yc2uАй бұрын

    😢😢😢😢😢

  • @dipakparmar1294
    @dipakparmar1294Ай бұрын

    Right

  • @rathodvashu7830
    @rathodvashu7830Ай бұрын

    સાહેબ સમ્રાટ સ્કૂલ બનાવો સમ્રાટ સીસીટીવી કેમેરા મૂકો

  • @amirbhaisheikh7090
    @amirbhaisheikh7090Ай бұрын

    ગામડામાં પંખા પણ ધીમા ફરે છે તો ત્યાં પાવર પૂરો પાડો પછી સ્માર્ટ મીટર લગાવજો

  • @SharmaYogeshK
    @SharmaYogeshKАй бұрын

    વાહ સાહેબ.... શું જોરદાર સમજણ આપી છે... આપના જેવા અધિકારી અને પત્રકારો જ ગુજરાતને સ્માર્ટ બનાવશે 😂 બાકી બધાનું જે થવું હોય તે થાય😂

  • @user-lx5pm1jh2m
    @user-lx5pm1jh2mАй бұрын

    Old is gold. Old meter best......smart meter get out..... .

  • @likunvanatiya4995
    @likunvanatiya4995Ай бұрын

    પહેલા BJPની ૧૫૬ વિધાનસભા વિસ્તારોમાં લગાવો કેમ કે ત્યાંની જનતા ને ખબર પડે

  • @AccountPhc

    @AccountPhc

    Ай бұрын

    ભાઇ સાહેબ ૭-૦૫-૨૦૨૪ના રોજ આપણો મોટા ભાગનો મઘ્યમ વર્ગ કદાચ સુઇ ગયો હતો.હવેે ૨૦૨૯માં અને ૨૦૨૭માં જાગીશુ. બસ ત્યા સુુુઘી બીલ ભરો હરવખત સરકાર થોડો ઉહાપોહ થયા તેમ માનીને મનમાની કરે છે અને લોકો સાથ આપેે છે.

  • @bhadanihiren9761

    @bhadanihiren9761

    Ай бұрын

    Tamare congress avi lage😂😂😂😂😂

  • @dineshlashkari8507
    @dineshlashkari8507Ай бұрын

    જી,ઇ બી, ના કેટલા કર્મચારી ઓના ઘરો માં કાયદેસર મીટર ચાલે છે એની તપાસ કરજો, મહિના ના100/200ના જ બિલ હસે

  • @RakeshGajjar-un8kb
    @RakeshGajjar-un8kbАй бұрын

    New Technology for advance Pay Why ?????

  • @arajanbhai.j.sutariya5772
    @arajanbhai.j.sutariya5772Ай бұрын

    Very nice 👍

  • @manojlodariya-id7ou
    @manojlodariya-id7ouАй бұрын

    બરાબર વાત કરી હવે ૨૮ દિવસ નો મહિનો કરશે અને રીચાર્જ મા ભાવ વધારો કરશે ગેસ સિલિન્ડર ની જેમ

  • @lalitbhaigajjar6502
    @lalitbhaigajjar6502Ай бұрын

    કોઈ ગ્રાહકે સોલાર સિસ્ટમ લગાવેલ હોય તો નવા સ્માર્ટ મિટરથી તેનાં વિજ વપરાશની ગણતરી કઈ રીતે થશે?

  • @chetansirsath6792
    @chetansirsath6792Ай бұрын

    Why not started before 07/05

  • @jdchavda6310
    @jdchavda6310Ай бұрын

    પ્રોગ્રામ નું નામ છે હું તો બોલીશ પણ લાગતું નથી હું તો બોલીશ પબ્લિક બાજુ ઓછું અને GEB બાજુ વધારે બોલે છે

  • @UserRadhikakubavat
    @UserRadhikakubavatАй бұрын

    ૧૨ રૂપિયા યુનીટ ચાર્જ છે હજી કેટલી લુટ કરવી છે

  • @pareshdelvadiya9846
    @pareshdelvadiya9846Ай бұрын

    Smart meter ni saathe solar free maa installation kari aapo koi vandho nahi uthave

Келесі