હોમ ટુર Home Tour ( અમારૂ ઘર ) || Paru N Guru Vlogs

હોમ ટુર ( અમારૂ ઘર ) || Paru N Guru Vlogs

Пікірлер: 839

  • @divyeshjain1796
    @divyeshjain17969 ай бұрын

    તમારા ખુબસુરત ઇન્ટિરિયર વાળા ઘર ની સાથે તમારી સાદી ને સરળ ભાષા ઍ મન મોહી લીધુ ખુબ સરસ!

  • @kamleshraval5656
    @kamleshraval56569 ай бұрын

    ખૂબ ખૂબ સુખે થી રહો.... ખૂબ સરસ ઘર છે તમારું... માતાજી તમારી બધી મનોકામના પૂરી કરે.....🙏🙏🙏

  • @ashokrathod8834
    @ashokrathod88348 ай бұрын

    તમારા બન્ને નો સ્વભાવ સુંદર તેવુ તમારૂ ઘર 🏡 સુંદર છે હોં તમારી ભાષા માં કહ્યું ને તો મોજલી આવીગય હોં 😊❤

  • @naynashah5529
    @naynashah55293 ай бұрын

    તમારું ઘર બહુજ સરસ ને સુંદર છે.👌👌🏡 પરંતુ શું આપનુ ઘર સુરતમાં છે કે વડોદરામાં છે ? કે પછી બીજે ક્યાંય છે તે જરૂરથી જણાવશો જી 🙏🙏 પ્લીઝ 🙏🏡👌 ભલે તમે અત્યારે ફ્લેટમાં રહો છો પણ અમે તો એવી શુભેચ્છાઓ પાઠવી એ છીએ કે તમે હવે મોટા બંગલામાં રહો એવી અમારા તરફથી શુભાશિષથી પ્રભુ ને પ્રાર્થના કરીએ છીએ. 🙏🙏🏘️એક બંગલા બને ન્યારા🥰🤗😊😎💐💐😂👍

  • @KiritsinhVala-jc3zw

    @KiritsinhVala-jc3zw

    2 ай бұрын

    Surat

  • @user-no3di4gf7u

    @user-no3di4gf7u

    2 ай бұрын

    Surat

  • @user-no3di4gf7u

    @user-no3di4gf7u

    2 ай бұрын

    विडियो मा कीधु छे साभरो

  • @hirensolanki8048
    @hirensolanki80489 ай бұрын

    બહુજ સુંદર ઘર છૅ એક દમ ચોખ્ખું છૅ 👌🏻👍🏻

  • @kiranpandya6776
    @kiranpandya67769 ай бұрын

    પારૂબેન અને ગુરૂભાઇ તમારૂં ઘર બહું સરસ છે હવા ઉજાસ પણ ખુબ છે ભગવાન તમને ખુશ રાખે અને સ્વસ્થ રાખે એજ ભગવાને પ્રાથૅના.

  • @barotdhiraj7258
    @barotdhiraj72587 ай бұрын

    ખુબજ સરસ ઘર છે તમારું હમેશાં હસતા રહો અને ખુશ રહો એજ પ્રાથના છે અમારી ❤👌🙏

  • @damyantithakar8114
    @damyantithakar811428 күн бұрын

    Your home is simple, sweet, beautiful, AWESOME like both of you, 🤗🏡👌👍

  • @user-rv8ix8rz1p
    @user-rv8ix8rz1p7 ай бұрын

    બહુજ સરસ ઘર છે ભાઈ જોયું ને અમેબહોખોસથયા ભગવાન ની મહેરબાની છે તમારા ઉપર હમેસા બનીરહે ફેનડ ગુડલક હેપી લાઈવફ ગુડલક

  • @mayurgadhiya2787
    @mayurgadhiya27872 ай бұрын

    એ લાટ બધો રાજીપો ...... લ્યો અને બેય માણાહ્ આજીવન આમને આમ રાજી ર્યો એવી શુભેચ્છાઓ . જૂની બુક વસાવી છે અને વાંચન નો શોખ છે આપને .. ઇ બોવ ગયમુ .... એવી જ એક દુર્લભ બુક આપને આપવી છે પણ રૂબરૂ . ક્યારેક મળવા નાં અંજળ આવે એટલી વાર . ❤

  • @minaxishah2310
    @minaxishah23109 ай бұрын

    Bahuaj saras 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍💐💐ghar🎉🎉🎉💐💐❤️bs ek poja bhagvan ni karavjo💐💐🙏🏻 jsk 🙏🏻 Jay jinendra 🙏🏻

  • @poojachawda8843
    @poojachawda88438 ай бұрын

    ખૂબ જ સુંદર તમારૂ ઘર અને એનાં કરતાં વધુ સુંદર તમારો સ્વભાવ. એક વાર પણ એમ ના લાગ્યું કે વિડિયો માં તમારૂ ઘર જોઈ રહ્યા છીએ. જાણે તમે રૂબરૂ અમને ઘર બતાવી રહ્યા હોય એવુ જ લાગ્યુ😊.

  • @nazeemkhan8803

    @nazeemkhan8803

    8 ай бұрын

    Khubaj sundar ane chokkhu ghar 6

  • @abdulbhaisama9114

    @abdulbhaisama9114

    8 ай бұрын

    🎉

  • @jyotisolanki4330
    @jyotisolanki43308 ай бұрын

    તમારુ ઘર બહુજ સુંદર છે તમે સુરત મા ક્યા રહો છો અને કેટલા માળા પર રહો છો તમારો ટાવર કેટલા માળ. નો છે એ પણ કહો ફલેટ નંબર આ બધુ જાણ વુ છે

  • @rasoinirangat277
    @rasoinirangat2779 ай бұрын

    khub saras

  • @hemantdabhi6803
    @hemantdabhi68039 ай бұрын

    પારૂલબેન ગુરુભાઈ ભગવાન ને પ્રાર્થના કરી ઇ છીયે કે અજી આઉ જ ધર આપે તમને ❤

  • @shivbhadrasinhzala-mq8nt
    @shivbhadrasinhzala-mq8nt7 ай бұрын

    Khub saras khub sukhi raho

  • @sonashah2340
    @sonashah234028 күн бұрын

    Beautiful house Thanks for sharing God Bless you with Happiness abd Good Health

  • @jasmingori4695
    @jasmingori46959 ай бұрын

    Ala tame chho to aa ghr chhe ❤️ghar ni shobha j tame chho ❤️tamari mehnat dekhy chhr ❤️ ane ghr bov sars chhe bhai ❤️ Allah hamesha khush rakhe 💐💐💐

  • @rekhatalsaniya803
    @rekhatalsaniya8039 ай бұрын

    Hu Rajkot thi rekha talsania apnu house jordar che very nice

  • @ritaparekh9730
    @ritaparekh97309 ай бұрын

    Khub saras pan kaya shaher ma raho choe

  • @jyotirathod6945
    @jyotirathod69459 ай бұрын

    ખૂબ જ સરસ ઘર છે.👌👌👌 ભગવાન તમને હંમેશા હસતાં ને હસાવતા રાખે તેવી પ્રાર્થના 🙏👏👏😍😍

  • @jalpamehta5116
    @jalpamehta51169 ай бұрын

    Good....very good Natural lokonu Natural sweet home👌👍🏻🫶

  • @vrushankdave8729
    @vrushankdave87299 ай бұрын

    તમારું ઘર તો એકદમ સુંદર અને સ્વચ્છ છે ઇન્ટિરિયર બહુ મસ્ત છે કયા ગામમાં આવેલું હે તો કહો???

  • @patelpayal7382
    @patelpayal73822 ай бұрын

    Khub sundor chhe

  • @krishdhakan1222
    @krishdhakan12229 ай бұрын

    Khub sars

  • @chandeep303
    @chandeep3039 ай бұрын

    Very neat and clean house.. It takes good efforts .. congratulations

  • @sarojpatel482
    @sarojpatel482Ай бұрын

    Nice 👌🏻 Jai swami Narayan

  • @thetwelfthhourartist5980
    @thetwelfthhourartist59809 ай бұрын

    Ekdum raw video. No cuts. Ej vastu sauthi vadhare gami. Banne jana jem vat karta jaine gharw avela mehman ne jem ghar batade em j batade che. Loved loved it. Baki badhi mummiyo nu roj nu problem, ke mare saf karvu padse. Badha sarkha j che yar😂😂😂 cute

  • @dodiyamanisha9003
    @dodiyamanisha90039 ай бұрын

    Nice home

  • @chadharysurekha9387
    @chadharysurekha93879 ай бұрын

    Mst se home

  • @parthsolanki170
    @parthsolanki1709 ай бұрын

    Saras

  • @shanjaysakriya351
    @shanjaysakriya3519 ай бұрын

    Nice hom paru and guru

  • @jayshreesolanki9999
    @jayshreesolanki99999 ай бұрын

    વાહ આપનું ઘરતો ખુબ સુંદર છે hu પણ મારાં ઘરને આવુ સજાવીશ 😍😍👌🏻👌🏻

  • @ManishaPatel-eh9bq
    @ManishaPatel-eh9bq22 күн бұрын

    Khub SARS gar che

  • @Heenamunshiofficial
    @Heenamunshiofficial9 ай бұрын

    Khub khub saras ghar che,😊many many congratulations, mahdevji bless your family lot.har har mahadev

  • @fullenjoyvideos2583
    @fullenjoyvideos25839 ай бұрын

    Must chhe Ghar tamaru, Bhagwan tamane Ane Tamara Parivar ne khub khush rakhe,JAY SHREE KRISHNA

  • @hemantthakore9647
    @hemantthakore96479 ай бұрын

    khub saras 👌👌👌👌

  • @madhusolanki8601
    @madhusolanki86017 ай бұрын

    બહુજ સરસ ધર છે ભાઇ જોયને અમે બહુજ ખુશ થયા ભગવાન ની મહેરબાની છે તમારા ઉપર હમેશા બની રહે ફેનડ ગુડલક હેપી લાઇફ ફેનડ ગુડ લક 🙏🙏🙏👍😁👌🌷

  • @aksharsojitra9081
    @aksharsojitra90818 ай бұрын

    ખૂબ ખૂબ સુંદર તમારું ઘર છે અમને જોવાની ખૂબ આનંદ થયો અને તમારી કોમેડી અમને બહુ ખૂબ જ ગમે છે તો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ

  • @dsp9101
    @dsp91019 ай бұрын

    Rehvanu city area.??

  • @harshasolanki7803
    @harshasolanki78039 ай бұрын

    Bhuj Sars bagvan tmaru saru kare

  • @sonalravivaja1142
    @sonalravivaja11429 ай бұрын

    Tamaru ghar amne bov gamyu

  • @nehaldani2804
    @nehaldani28049 ай бұрын

    Beautiful home dear 🎉🎉🎉🎉💃🏼🤗💐🙌🏾😘😃👍

  • @monalishah7633
    @monalishah76339 ай бұрын

    N gurubhai tame surat na kaya area ma ragi cho

  • @truptimerchant4166
    @truptimerchant41669 ай бұрын

    Nice and Wonderful House Home Sweet 🏡 😍👍

  • @mayanksarda8730
    @mayanksarda87305 ай бұрын

    Khub saras ghar che

  • @zarinl2426
    @zarinl24262 ай бұрын

    Very nice and tastefully decor done inside your flat. Also good views 👌

  • @nayanarathod8932
    @nayanarathod89329 ай бұрын

    बहु सरस ने मोटु छे...👌👌👍✌️🎉🎉🎉

  • @reshmayadav859
    @reshmayadav8595 ай бұрын

    Kya 6 thamaru house 🏠 very nice 👌 lovely house 🏠

  • @sonaldesai5033
    @sonaldesai50339 ай бұрын

    Mastt

  • @hetalGohil-kp1fp
    @hetalGohil-kp1fp3 ай бұрын

    KNeat n clean Home. Lovely couple. 👌👍khubj saras. Tame ane tamaro ghar. Thank you for visit your home tour 🙏

  • @sonusolanki620
    @sonusolanki6209 ай бұрын

    Nice

  • @krupachauhan284
    @krupachauhan2843 ай бұрын

    Khub khub aanad thayo aapnu ghar joine am j sukhi rahi ne aavo j prem rahe aap banne ma . Nasibwada cho aap . Har Har Mahadev

  • @dthakk5636
    @dthakk56369 ай бұрын

    Always stay blessed 🙏🙏 Very beautiful home 👍👍💕💕

  • @shanvirathod5860
    @shanvirathod58602 ай бұрын

    Bo jordar house che..... ❤❤❤ tamara video pn must video banavo cho... ❤ god bless you ...

  • @latavyas8065
    @latavyas80659 ай бұрын

    Congratulations ..Jay mataji ji..🎉🎉🎉💐💐👍👍🙏👋👌

  • @heerapadaya
    @heerapadaya4 ай бұрын

    Very nice housa😊good 👍 👌 👏

  • @user-fu6zi6rp8z
    @user-fu6zi6rp8z9 ай бұрын

    ભાઈ તમારી દેસી ભાસા એન્ડ રેનિકેની જોય મજા આવે જેવા હોય એવા વિડિયો બનાઓ મજા આવે

  • @Jay.Ramapir.
    @Jay.Ramapir.9 ай бұрын

    Good

  • @indumunia9355
    @indumunia935523 күн бұрын

    Nice...... Jetlu motu ghar che etlu motu aap bnne na ❤ pan mota che and clean house 🏠.. Very good 😊

  • @kinjalramani4059
    @kinjalramani40599 ай бұрын

    So swite

  • @FarkunnishaShaikh
    @FarkunnishaShaikhАй бұрын

    Nice so butiyfull home

  • @ramdevvideo.
    @ramdevvideo.9 ай бұрын

    Bauj must che home

  • @minaxigediya9859
    @minaxigediya98599 ай бұрын

    Bahu saras ghar che aavu jordar ghar kya eriyama aavelu che eto kho

  • @homequeen5059
    @homequeen50599 ай бұрын

    Very beautiful

  • @nipavyas154
    @nipavyas1549 ай бұрын

    Home Sweet Home jeva tme bev sweet 6o evu j tmaru ghr pn SuperSweet 6e love u both soooooooooo very much my sweet Paru 'n' Guru ❤❤😍❤️🥰🌹😘🌹🥳🤗

  • @dipak__boricha
    @dipak__boricha9 ай бұрын

    Very nice Home 🏠

  • @bhrugutasurani5622
    @bhrugutasurani56229 ай бұрын

    Very nice home

  • @hemajoshi5975
    @hemajoshi59752 ай бұрын

    પારુ અને ગુરુ આપના ઘરમાં જે પિલર લગાવેલા છે એ અમને ખુબ જ ગમ્યા છે જે તમારા ઘરમાં ચાર ચાંદ લગાવે છે ❤

  • @chavdameetas6617
    @chavdameetas66179 ай бұрын

    ઘર બહુ જ સરસ છે તમારું મહાદેવે baless you

  • @monalishah7633
    @monalishah76339 ай бұрын

    Khub sundar ghar che tamaru

  • @vivanoza710
    @vivanoza7109 ай бұрын

    Super flat che

  • @rakshabajadeja8022
    @rakshabajadeja80228 ай бұрын

    Wowwwww... beautiful home paruben Guru bhai...👌👌👌

  • @nasimlohiya1021
    @nasimlohiya10219 ай бұрын

    Wow nice

  • @jasminraval3639
    @jasminraval36392 ай бұрын

    Superb home

  • @ashokpatel6499
    @ashokpatel64999 ай бұрын

    Very very sweet n Happy filling in your Home 🏠 A complete Home

  • @ilabhimani7531
    @ilabhimani75313 ай бұрын

    Verry nice home

  • @sarmisthapatel2925
    @sarmisthapatel29259 ай бұрын

    Butiful house

  • @appu26336
    @appu263369 ай бұрын

    Very nice👌🏻

  • @jinalrajparia8631
    @jinalrajparia86319 ай бұрын

    Amazing housee and very well maintained

  • @meenabavishi8017
    @meenabavishi80172 ай бұрын

    Wow excellant your video 👍🙂

  • @sachinsonisam2094
    @sachinsonisam20949 ай бұрын

    Bohot accha he apka ghar

  • @AshaRobin-iq5or
    @AshaRobin-iq5or8 ай бұрын

    Bovj saras che very nice Home sweet Home 😍😍

  • @geetahindocha5334
    @geetahindocha53348 ай бұрын

    Excellent home...

  • @parmarshaktisinh2366
    @parmarshaktisinh23669 ай бұрын

    Saras😊

  • @bhavnachheda3880
    @bhavnachheda3880Ай бұрын

    Nice Beautiful flat and you both also 👌👏👍

  • @GirishVed-wk2sx
    @GirishVed-wk2sx9 ай бұрын

    સદાય સુખી રહો હસતા રહો અને સહુને હસાવતા રહો .શુભેચ્છા સહ આશિર્વાદ.

  • @MARVEL_OCEAN
    @MARVEL_OCEAN7 ай бұрын

    તમે આમ જ હસતા રમતા રહો અને બીજાને પણ હસાવતા રહો એજ પ્રભુને પ્રાર્થના માણસ ગમે તે સંજોગોમાં હોય હાસ્યથી માણસ હળવો થઈ જાય છે જિંદગીની ભાગાદોડી માં માણસ હસતા ભૂલી ગયો છે તમારા નાના પ્રયાસ થી લોકોની જિંદગીમાં અનેરો હાસ્ય છવાઈ જાય છે તમે બીજાપર નઈ પણ પોતાના પર લઇને લોકોને હસાવો છો બીજાની જીંદગી માં હાસ્ય સ્વરૂપે સહભાગી થવું એ ખુબ જ સારી વાત છે

  • @user-vo5hi9zv8r
    @user-vo5hi9zv8r9 ай бұрын

    Mast home

  • @manishachauhan5869
    @manishachauhan58692 ай бұрын

    Very beautiful house 🏠.Stay happy always.

  • @radheshrimali8283
    @radheshrimali82832 ай бұрын

    Very nice home for u beautiful place...😮

  • @PriyankaPatel-gf7gi
    @PriyankaPatel-gf7gi9 ай бұрын

    Jai shree Krishna 🙏 Ghar khub j saras hatu .. ane e thi pan wadhare maja awi k guru Bhai tame bhabhi ne priority apo che .. emne patni tarike sanman apo cho, aa joi khub Anand thayo .. bhagwan tamari jodi sada salamat rakhe .. radhe radhe 🙏

  • @mittalpatel8851
    @mittalpatel88517 ай бұрын

    Bav sundar ghar che aena thi sundar gharma rahnara god bless you both jay mataji

  • @hansagajra3554
    @hansagajra35549 ай бұрын

    Tamaru ghar bhuj mast che clin&net mane pan aavu chokhu j game👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍

  • @anujashah1079
    @anujashah10799 ай бұрын

    Mast Ghar che

  • @gaurangharkhani9749
    @gaurangharkhani97498 ай бұрын

    Saras che tamaru dhar Jay shree Krishna

  • @ashokrangani2987
    @ashokrangani29879 ай бұрын

    Nice guru

  • @sunitahirani7241
    @sunitahirani72419 ай бұрын

    Sundar ghar , builders ey idea levo joye apna ghar na jeva construction karva maate .Which city do you live in ?? Jai Mataji

  • @healthylife1250
    @healthylife12509 ай бұрын

    Very nice home .tamara bane jevu j,tamari lifeni story pan janavo. Tamara badhaj video khubj sara hoy chhe thanks.

  • @mayuripatel8141
    @mayuripatel81419 ай бұрын

    You both are inspiration of many people

Келесі