Gujarat Weather : ગુજરાતમાં ક્યારે અને ક્યાં સૌથી વધારે વરસાદ પડશે?

#Gujarat #Rain #weather
ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા દિવસોમાં રાજ્યમાં ધોધમાર વરસાદની શરૂઆત થવા જઈ રહી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતમાં આવનારા દિવસોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ આવવાની શક્યતા છે.
હાલ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગરમી પડી રહી છે પરંતુ આજથી જ રાજ્યના ઘણા વિસ્તારોમાં હવામાન પલટાઈ જશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થવાની શક્યતા છે.
ચોમાસું સતત આગળ વધી રહ્યું છે અને ગણતરીના દિવસોમાં જ ચોમાસું ગુજરાતમાં પહોંચી જશે. જોકે, ચોમાસું પહોંચે તે પહેલાં જ રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ જશે.
ચોમાસું હાલ આગળ વધીને મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે અને મુંબઈમાં ચોમાસા પહેલાના વરસાદની પણ શરૂઆત થવાની શક્યતા છે.
--
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 117

  • @sureshjograna6246
    @sureshjograna6246Ай бұрын

    જય શ્રી દ્વારકાધીશ દિપક ભાઈ ખુબ ખુબ સરસ માહિતી આપી છે.

  • @Vaghaji.a.Chaudhary
    @Vaghaji.a.ChaudharyАй бұрын

    જય શ્રી કૃષ્ણ દિપકભાઈ ખુબ જ સરસ માહિતી બનાસકાંઠા માટે

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8ntАй бұрын

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન માહિતી આપવા બદલ આભાર

  • @BariaChaganbhai
    @BariaChaganbhaiАй бұрын

    Sarasbhai

  • @harshadgadhavi1904
    @harshadgadhavi1904Ай бұрын

    Good Information

  • @vikramparmar8147
    @vikramparmar8147Ай бұрын

    સરસ

  • @tirthtrambadiya3908
    @tirthtrambadiya3908Ай бұрын

    🎉 ખૂબ ખૂબ અભિનંદન આભાર ખૂબ સરસ ધન્યવાદ 🎉🎉

  • @aswinpatel7553
    @aswinpatel7553Ай бұрын

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને મહિતી આપી છે. દીપકભાઈ જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏

  • @sharmayug5245
    @sharmayug5245Ай бұрын

    बहुत ही सुन्दर माहीती आपो छो दिपक भाई

  • @ssanjay4603
    @ssanjay4603Ай бұрын

    ખુબ સરસ દિપક ભાઈ ❤❤ સરસ માહિતી આપી

  • @gohilparul8062
    @gohilparul8062Ай бұрын

    Khub saras

  • @pranjivanbhaikasundra3734
    @pranjivanbhaikasundra3734Ай бұрын

    ❤ જયસીતારામ ❤

  • @Ramesht-gh6xg
    @Ramesht-gh6xgАй бұрын

    🌲🌳🌴🙏 વા વો

  • @gogastudio1232

    @gogastudio1232

    Ай бұрын

    Yas

  • @CHIRAGMAHERIYA-gd5en
    @CHIRAGMAHERIYA-gd5enАй бұрын

    Thank you Dipak bhai

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbhАй бұрын

    જય શંનીદેવ દિપકભાઈ

  • @devendragohil3537
    @devendragohil3537Ай бұрын

    Nice...

  • @ashokparmar340
    @ashokparmar340Ай бұрын

    Good mahiti

  • @user-dq9zw8kv2v
    @user-dq9zw8kv2vАй бұрын

    Video good che

  • @user-on4vn4jx6q
    @user-on4vn4jx6qАй бұрын

    ખુબ જ સરસ

  • @Ukeshthakor722
    @Ukeshthakor722Ай бұрын

    Good news sir 👍

  • @NileshKumar-qh9sc
    @NileshKumar-qh9scАй бұрын

    મોડાસામાં ખૂબ જ ગરમી અને પવન આવે છે ખૂબ જ મોજ પડે છે😅 Gj31 અરવલ્લી❤

  • @Truthsoul2152
    @Truthsoul2152Ай бұрын

    Saras

  • @jadavsolanki9657
    @jadavsolanki9657Ай бұрын

    Saras Dipak Bhai

  • @patelmanubhai8379
    @patelmanubhai8379Ай бұрын

    ખૂબ સરસ વાત

  • @hareshbhaichhodavadiya7349
    @hareshbhaichhodavadiya7349Ай бұрын

    Good

  • @labhujishivaji3224
    @labhujishivaji3224Ай бұрын

    ખુબ સરસ માહિતી દીપકભાઈ

  • @akbarkumbhar4977
    @akbarkumbhar4977Ай бұрын

    આભાર દીપક ભાઈ

  • @HH-1im
    @HH-1imАй бұрын

    Good news dipak bhai

  • @dilipsolanki4710
    @dilipsolanki4710Ай бұрын

    Thanks

  • @DineshGadhiya656
    @DineshGadhiya656Ай бұрын

    Verinaish

  • @PriteshThakor-je6fx
    @PriteshThakor-je6fxАй бұрын

    Very nice video dipak bhai 😊😊

  • @panotdhrumin5804
    @panotdhrumin5804Ай бұрын

    ખુબ સરસ દિપકભાઈ તળાજા તાલુકાના દાત્રડ છે જય બજરંગ બલી

  • @user-mx3qe7kf4w
    @user-mx3qe7kf4wАй бұрын

    Good news 👌

  • @gohilvarjalavad3244
    @gohilvarjalavad3244Ай бұрын

    સરસ હો દિપકભાઇ ❤❤❤

  • @rajubhaibavaliya752
    @rajubhaibavaliya752Ай бұрын

    ❤❤❤

  • @mukeshgor6809
    @mukeshgor6809Ай бұрын

    જીલ્લા વાઇસ માં કચ્છ જિલ્લામાં ક્યારે વરસાદ પડશે એતો કીઢો નઈ.. અને વિડિયો ને લાંબુ નહિ ખેચો...

  • @solo__jp
    @solo__jpАй бұрын

    सेला 3 वरस थी 13jun थी वरासद थाय जय छ

  • @user-ok3pu2sy1l
    @user-ok3pu2sy1lАй бұрын

    🌧🌧🌧🌧🌧

  • @user-fz6pn4fb1h
    @user-fz6pn4fb1hАй бұрын

    😮

  • @AmirambhaiRathod
    @AmirambhaiRathodАй бұрын

    ❤❤❤❤સરસ

  • @r.kstanar9591
    @r.kstanar9591Ай бұрын

    ખૂબ સરસ માહિતી સે

  • @VegdaNimesh-tb4cs
    @VegdaNimesh-tb4csАй бұрын

    દિપકભાઇ તમે માહીતી સરસ આપો છો પણ વધારે વાતો મા સમય ન બગાડો

  • @JawanThakur-eq5xg

    @JawanThakur-eq5xg

    Ай бұрын

    J ,,,

  • @vrujlalramolia7416

    @vrujlalramolia7416

    Ай бұрын

    હા બરાબર છે, ફક્ત વિસ્તાર બતાવવાને બદલે બધા જિલ્લા ના નામ બોલે છે, ફક્ત ક્લર વાળો વિસ્તાર બતાવે તો પણ ચાલે

  • @user-sg6gi2ly2u

    @user-sg6gi2ly2u

    Ай бұрын

    Sachi vaat che Bhai

  • @kapesh5633
    @kapesh5633Ай бұрын

    Mahiti bahut sari laagi

  • @kamleshjbaria8693
    @kamleshjbaria8693Ай бұрын

    આજે ભયંકર ગરમી છે

  • @hiteshthakor1545

    @hiteshthakor1545

    Ай бұрын

  • @Rabari_visu
    @Rabari_visuАй бұрын

    Video upload karvano parfect time rakho 12 vage

  • @laghrabhaikareliya7802
    @laghrabhaikareliya7802Ай бұрын

    સરસ..માહિતી..આપો..છો.. દિપકભાઇ

  • @Sorts-TV9
    @Sorts-TV9Ай бұрын

    દીપક ભાઈ કચ્છ ની પણ વાત કરો😊

  • @user-oo9ki2xi2i
    @user-oo9ki2xi2iАй бұрын

    દિપક ભાઈ તમે ખુબ સરસ કામ કરો છો ભાઈ

  • @hiteshthakor1545
    @hiteshthakor1545Ай бұрын

    GJ - 2

  • @user-cg9ld8ls5z
    @user-cg9ld8ls5zАй бұрын

    Surendranagar Jila Man ke di Wha

  • @princepatel34280

    @princepatel34280

    Ай бұрын

    15 psi

  • @user-mm7bv2eb2v
    @user-mm7bv2eb2vАй бұрын

    3:17 3:18 ,

  • @ashvindhamecha6615
    @ashvindhamecha6615Ай бұрын

    Jay mataji Deepak bhai Rajkot Jeela Thi Jetpur Taluko Thanagalol Gam thi Ashvin Dhamecha

  • @BhaveshDharjiya
    @BhaveshDharjiyaАй бұрын

    😢😢

  • @sachingor4125
    @sachingor4125Ай бұрын

    ભાઈ કચ્છ વાળા પણ તમારા વિડીયો જોવે છે પણ કચ્છનો બતાડો કે કચ્છમાં કઈ વરસાદ આવશે તે ભારે

  • @irfanchohan5208
    @irfanchohan5208Ай бұрын

    દિપકભાઈ.ચાલૂ.વાહન.ઉપર.વિજણિ.પડીશકૅ.રૉડ.ઉપર

  • @nareshkhuman9472
    @nareshkhuman9472Ай бұрын

    Jay surydev

  • @KunalravalKunalraval
    @KunalravalKunalravalАй бұрын

    ભાઈ તુ રોજ રોજ એકજ વાત કરે છે ચોમાસુ ગુજરાત મા કયારે પહોચ છે

  • @GabhruBorsaliya
    @GabhruBorsaliyaАй бұрын

    દીપકભાઈ સાસુ વાગે ડીજે😊

  • @mer.bhagirath6320
    @mer.bhagirath6320Ай бұрын

    Surendranagar ma varsad che ke nay

  • @VED_GAMER_7
    @VED_GAMER_7Ай бұрын

    GJ 14 - GJ? 🤔👇

  • @jagdishrabari2046
    @jagdishrabari2046Ай бұрын

    કચ્છ મા ક્યારે

  • @siddharajdodiya7100
    @siddharajdodiya7100Ай бұрын

    ઉત્તર ગુજરાતમાં વરસાદ કયારે આવશે

  • @hiteshthakor1545

    @hiteshthakor1545

    Ай бұрын

  • @thakormunna9762
    @thakormunna9762Ай бұрын

    દશાડા તાલુકામાં હાલમાં ભયંકર ગરમી છે

  • @pindariyakisorahir5524
    @pindariyakisorahir5524Ай бұрын

    😢😢😢😢😢😢😢😢

  • @BharatPatani2024
    @BharatPatani2024Ай бұрын

    Arbi samudra ni system vise janavo

  • @rajeshbajaria6329
    @rajeshbajaria6329Ай бұрын

    Try to cover areas of Mumbai in detail. Ghana Gujarati o Mumbai ane aaju baju na area rahe chhe.

  • @kisannews5711
    @kisannews5711Ай бұрын

    દિપક ભાઈ ભાવનગર પવન કેવો રેછે

  • @komaltevani
    @komaltevaniАй бұрын

    Madhya gujarat main kab padegi 8thi 9june maan ya phir 12june

  • @sahilrebel6357
    @sahilrebel6357Ай бұрын

    2 minut ni vaat ma 9 minut Kadhi naykhi saheb tame please gain a time.....

  • @rameshdesai4780
    @rameshdesai4780Ай бұрын

    શું ચોમાસું ખેંચાશે સર

  • @vinubhambhaniya2028
    @vinubhambhaniya2028Ай бұрын

    Hi

  • @shaileshjani746
    @shaileshjani746Ай бұрын

    Al-Nino ni kharab Asar Hale ! Divse divse Mudat ni Tarikho badlay Rahi chhe 20 june pachhi to Maharashtra ma pun Nathi

  • @r.kstanar9591
    @r.kstanar9591Ай бұрын

    આપડી ભાષા માં કડાકા ભડાકા સાથે 😊

  • @A-music.channel
    @A-music.channelАй бұрын

    Dipak

  • @dipakravaldevofficial509
    @dipakravaldevofficial509Ай бұрын

    મોરબી માં ક્યારે વરસાદ શરૂ થશે

  • @PeacefulPrairieAnimals-ox7pd
    @PeacefulPrairieAnimals-ox7pdАй бұрын

    રોજ એકજ વાત હોઈ bhai

  • @gogastudio1232
    @gogastudio1232Ай бұрын

    દીપક ભાઈ મહેસાણા માં વાત શૂ છુ

  • @hiteshthakor1545

    @hiteshthakor1545

    Ай бұрын

  • @balashjagdish710
    @balashjagdish710Ай бұрын

    12 vaage aapu

  • @vadansinhchauhanvadansinh1138
    @vadansinhchauhanvadansinh1138Ай бұрын

    કેટલા દિવસ રહેશે વરસાદ

  • @user-kk3ql4vf2j
    @user-kk3ql4vf2jАй бұрын

    दीपक भाई वाट्स नी लींक कया छे हुंतो नथी जोई

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799Ай бұрын

    હજુ પણ પવન ગતિ વધારે છે ભાઇ🌬 વરસાદ થાસે કે નહિ😮

  • @ramnikvamja5906
    @ramnikvamja5906Ай бұрын

    Valsad Dharmpur ma nathi bhai aj no

  • @user-kn4ow7hn1m
    @user-kn4ow7hn1mАй бұрын

    સુરેન્દ્રનગર જિલ્લામાં કઈ તારીખે આવશે વરસાદ

  • @princepatel34280

    @princepatel34280

    Ай бұрын

    બધે થાય પસી....gj13 સેલે જ હોય😂😂😂

  • @ramnikvamja5906
    @ramnikvamja5906Ай бұрын

    Varshad hoi te lakhe

  • @sachingor4125
    @sachingor4125Ай бұрын

    કચ્છમાં કંઈ આવશે વરસાદ

  • @yusuflorgat8472
    @yusuflorgat8472Ай бұрын

    Dipak bhai chikhli navsari ma varsat nathi

  • @SanjayJadav-jd4mf
    @SanjayJadav-jd4mfАй бұрын

    બનાસ કાંઠા મા વરસાદ ક્યારે આ આવશે

  • @ramnikvamja5906
    @ramnikvamja5906Ай бұрын

    Dipak d gujrat ma kay nathi aj ma

  • @bharatsinhrajputbharatsinh4226
    @bharatsinhrajputbharatsinh4226Ай бұрын

    Utar.gujratma.tarikh.apo

  • @VijayParmar-xp7lo
    @VijayParmar-xp7loАй бұрын

    ઉત્તર ગુજરાત નું નામ કેમ લેતા નથી સાહેબ

  • @ChauhanKiran-qb7ue
    @ChauhanKiran-qb7ueАй бұрын

    સાબરકાઠામાગરમીખૂબછે

  • @tusharv69
    @tusharv69Ай бұрын

    Aje 11 tarik se pan varaad nthi😂

  • @vasavapiyush928
    @vasavapiyush928Ай бұрын

    તમારો અવાજમાં મીઠાસ છે.એટલે તમારા મંતવ્યો ગમે છે.

  • @MaheshThakor-fg2zv
    @MaheshThakor-fg2zvАй бұрын

    મૂબંઈ મા. 10..11 મા પોકૈ તો મહેસાણા મા કઈ. તારીકે પોકે

  • @vijaythakor609

    @vijaythakor609

    Ай бұрын

    આપડા મેહસાણા મા 30 તારીખે

  • @user-mm7bv2eb2v
    @user-mm7bv2eb2vАй бұрын

    કચ્છ માં વરસાદ નથી

  • @vijayzala3093
    @vijayzala3093Ай бұрын

    Botad vese kho

  • @dahiyaghanshyam3547
    @dahiyaghanshyam3547Ай бұрын

    Aamare tadko bau se.

  • @user-wx3xg6dz2w
    @user-wx3xg6dz2wАй бұрын

    Dpkbai.jay.mataji.piyaj

  • @mayursinhmayursinh6860
    @mayursinhmayursinh6860Ай бұрын

    😅

Келесі