No video

Gujarat Rain Update: ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, કયા જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ?

#monsoon2024 #rainupdate #gujaratweather #weatherUpdate
#GujaratRain #Kutchh #saurashtraRain #Saurashtra
ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ચોમાસું જામ્યું છે. પણ રાજ્યના અનેક વિસ્તારો એવા છે જ્યાં જોઈએ એવો વરસાદ નથી થયો. કાલથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તેવી હવામાન વિભાગની આગાહી છે. આ રાઉન્ડમાં કયા વિસ્તારોમાં વરસાદ પડશે? જુઓ વીડિયો
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : શાહનવાઝ અહેમદ
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
Privacy Notice :
www.bbc.com/gu...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 241

  • @Sahil-ho6ij
    @Sahil-ho6ijАй бұрын

    અરવલ્લી જિલ્લામાં ગઈ રાતે સારો એવો વરસાદ પડ્યો અમલાઈ ગામ માં

  • @siddharajdodiya7100
    @siddharajdodiya7100Ай бұрын

    ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી

  • @ktm-08

    @ktm-08

    Ай бұрын

    Santhi Rakho Aavse 😅😅😅

  • @patelbhaveshkumaranilbhaip4326
    @patelbhaveshkumaranilbhaip4326Ай бұрын

    આ આગાહી જોતા 16થી20 તારીખ માં પણ અરવલ્લી જિલ્લા માં વરસાદની શક્યતા નહીંવત એવુ લાગે છે 😂

  • @bharatvanjaravlogs4375

    @bharatvanjaravlogs4375

    Ай бұрын

    Aravalli ma bilkul varsad nathi Khali tap 6e

  • @user-im4pr7ls9r

    @user-im4pr7ls9r

    Ай бұрын

    😢😅

  • @dodhiyarvikram3895

    @dodhiyarvikram3895

    Ай бұрын

    😂😂😂😂

  • @bipinpatel-or5pv

    @bipinpatel-or5pv

    Ай бұрын

    @@bharatvanjaravlogs4375. , . .,

  • @VikarmRathod-ye9mi

    @VikarmRathod-ye9mi

    Ай бұрын

    વરસાદ નથી

  • @aswinpatel7553
    @aswinpatel7553Ай бұрын

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને🌂 વરસાદ નથી મહિતી આપી છે. આભાર દિપકભાઈ જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏

  • @samajusab7467
    @samajusab7467Ай бұрын

    દીપક ભાઈ હવામાન ની સારી જાણકારી આપો છો એના માટે ધન્યવાદ

  • @ravilive12345

    @ravilive12345

    Ай бұрын

    Kadi ma વરસાદ પડશે

  • @Raju-farm-vlog
    @Raju-farm-vlogАй бұрын

    ઉતર ગુજરાત કોરું ધાકોર સે વરસાદ નથી તલોદ સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લી જિલ્લામાં 😢😢

  • @SendhaThakorPatdiya
    @SendhaThakorPatdiyaАй бұрын

    સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ નથી !😢

  • @bharatbapugondaliya6349
    @bharatbapugondaliya634924 күн бұрын

    ઓગસ્ટ 11 થી 17 માં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જય રામદેવજી કેશોદ

  • @hareshchandu5517
    @hareshchandu5517Ай бұрын

    Jay mataji

  • @AmitPatel-ry8ul
    @AmitPatel-ry8ulАй бұрын

    આભાર દીપકભાઈ

  • @AravindChavada-go1pz
    @AravindChavada-go1pzАй бұрын

    ખાલી શક્યતા ચોક્કસ થશે કે નહિ

  • @r.mparmar466
    @r.mparmar466Ай бұрын

    સુરેન્દ્રનગર જિલ્લામાં બહુ જ ઓછો વરસાદ છે

  • @PriteshThakor-je6fx
    @PriteshThakor-je6fxАй бұрын

    Very nice video dipak bhai 😊😊

  • @mukeshpatel9512
    @mukeshpatel9512Ай бұрын

    આભાર

  • @dilipgohil9970
    @dilipgohil9970Ай бұрын

    jay mataji d c 🌹🌹🌹

  • @HareshMUNDHAVA-rs5eq
    @HareshMUNDHAVA-rs5eqАй бұрын

    પાલિતાણ વિસ્તાર મા રોજ વરસાદ આવે છે ભાઈ ❤❤

  • @vikrantbhatiya2523
    @vikrantbhatiya2523Ай бұрын

    અરવલ્લી. મોડાસા.મા 1.વાગે જોરદાર. વરસાદ. પડ્યો

  • @GUJARATI_STATUS_9094
    @GUJARATI_STATUS_9094Ай бұрын

    ઉત્તરગુજરાતવાવવરશાદનથી

  • @NageshMakwana-fw6rd
    @NageshMakwana-fw6rdАй бұрын

    બનાસકાંઠા ના કાંકરેજ તાલુકામાં વરસાદ હજુ સુધી પડ્યોજ નથી

  • @pareshtana9965

    @pareshtana9965

    Ай бұрын

    કેમ નથી આવતો

  • @pareshtana9965

    @pareshtana9965

    Ай бұрын

    ગેની બેનને વરસાદ બાંધ્યો નથી ને

  • @NageshMakwana-fw6rd

    @NageshMakwana-fw6rd

    Ай бұрын

    @@pareshtana9965 વિધાનસભાની ચૂંટણીમાં અમે પાટણ વિધાનસભામાં આવીએ છીએ અને ત્યાં ભાજપ જીતી ગયું છે

  • @user-ie2ey2tq1h
    @user-ie2ey2tq1hАй бұрын

    ધન્યવાદ દિપકભાઇ

  • @mrzizuvadiyahitesh4138
    @mrzizuvadiyahitesh4138Ай бұрын

    ❤ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ ક્યારે આવશે જય કિસાન

  • @ncc3953
    @ncc3953Ай бұрын

    જય શ્રી સોમનાથ 🙏દીપકભાઈ 🙏 ગીર સોમનાથ જિલ્લામાં આજે ફુલ વરાપ આપી છે.

  • @niteshbhaipatel7857
    @niteshbhaipatel7857Ай бұрын

    Jay shree Krishna

  • @BhemajiThakor-yj5vs
    @BhemajiThakor-yj5vsАй бұрын

    ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં વરસાદ નથી

  • @LP.shorts.
    @LP.shorts.Ай бұрын

    સરસ❤❤

  • @tarundangar4244
    @tarundangar4244Ай бұрын

    Jai girnari

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8ntАй бұрын

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન વિડિયો સરસ ❤

  • @LaljiChaudhary-cm5sj
    @LaljiChaudhary-cm5sjАй бұрын

    બનાસકાંઠા સુઈગામ તાલુકામાં વરસાદ ઓછો છે દિપક ભાઈ

  • @jitubhaigohil-zp4cl
    @jitubhaigohil-zp4clАй бұрын

    સારી.માહીતી.આપોછો.ભાઇ

  • @punbhazala230
    @punbhazala230Ай бұрын

    Good

  • @gajeraashokbhai3577
    @gajeraashokbhai3577Ай бұрын

    ખુબ જ સારો વરસાદ છે બાબરા

  • @sureshthakkar1852
    @sureshthakkar1852Ай бұрын

    કચ્છ વાગડ વિસ્તારમાં વરસાદ કેવો આવશે દિપકભાઈ જણાવવા વિનંતી

  • @pranjivanbhaikasundra3734
    @pranjivanbhaikasundra3734Ай бұрын

    ❤ જયસીતારામ ❤

  • @hidayatullahtambadiya3321
    @hidayatullahtambadiya3321Ай бұрын

    ઉત્તર ગુજરાત ની અપડેટ રોજ આપો તો સારૂ

  • @user-gv1fy7hh1h
    @user-gv1fy7hh1hАй бұрын

    બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં ના ગામોમાં બિલકુલ વરસાદ નથી ખૂબ ઘટ છે હજુ વાવણી પણ બાકી છે

  • @KarsanThakor-dx5rq
    @KarsanThakor-dx5rqАй бұрын

    સરસ માહિતી આપો છો દિપકભાઈ આભાર 🎉❤

  • @ashvindhamecha6615
    @ashvindhamecha6615Ай бұрын

    Jay mataji Deepak bhai Rajkot Jeela Thi Jetpur Taluko Thanagalol Gam thi Ashvin Dhamecha

  • @Milifestaylmarketing11
    @Milifestaylmarketing11Ай бұрын

    બનાસકાંઠા જિલ્લામાં આવેલ કાંકરેજ વિસ્તારમાં વરસાદ નહિવત્ છે શુ કયા સુધી આવી શકે છે

  • @sharmayug5245
    @sharmayug5245Ай бұрын

    बहुत ही सुन्दर माहीती आपो छो दिपक भाई जय श्री राधे राधे राधे

  • @user-iy7yw3yo7s
    @user-iy7yw3yo7sАй бұрын

    ખુબ. સારી. માહિતી. આપી

  • @SanjayBhai-dm1lc
    @SanjayBhai-dm1lcАй бұрын

    Bhare thi ati bhare etle ketla inch pdade e video ma keta jav to saru.... Baki mahiti saras aspo 6o....dipak bhai

  • @user-cz9ty7zh3g
    @user-cz9ty7zh3gАй бұрын

    ખૂબખુબ,આચાર્ય દિપકભા,ઈ અઞાવમાહિતિ આપવાબદલ આભકર

  • @rajubhaijethava3390
    @rajubhaijethava3390Ай бұрын

    અમારે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આજે તડકો છે તમારી વાત સાચી છે દિપક ભાઈ

  • @KirtikBhai-ix5nj
    @KirtikBhai-ix5njАй бұрын

    Kapadvan taluka mein bilkul

  • @ishvrdasgondaliya4088
    @ishvrdasgondaliya4088Ай бұрын

    જય સિયારામ દિપક ભાઈ હાલ વરસાદ ન થી

  • @rajeshshekh5937
    @rajeshshekh5937Ай бұрын

    તારીખ બોલતા જાવ

  • @m.d.nandaniya8655
    @m.d.nandaniya8655Ай бұрын

    જામ ખંભાળીયામાં 3. વરસાદ. છે

  • @bharatlavantra339
    @bharatlavantra339Ай бұрын

    અમદાવાદ શહેર માં બહુ ગરમી છૅ વરસાદ ક્યાય નથી

  • @kanubhaipadhiyar3137
    @kanubhaipadhiyar3137Ай бұрын

    જીલોઆણંદ

  • @BhavsangjiThakor-y9u
    @BhavsangjiThakor-y9uАй бұрын

    Ganjisar santal pur osho se

  • @user-pu3jz4kj1g
    @user-pu3jz4kj1gАй бұрын

    જય માતાજી દિપકભાઈ

  • @VishalMithapara-pw4lz
    @VishalMithapara-pw4lzАй бұрын

    ખંભાત ખૂબ વરસાદ છે

  • @BambhaniyaValbh
    @BambhaniyaValbhАй бұрын

    જય રાંદલ માં ભાઈ

  • @memakiyachandubhai8461
    @memakiyachandubhai8461Ай бұрын

    સુરેન્દ્રનગર મા હવે પાક સુકાવા ની તૈયારી મા છે ભલે 20 ઇંચ આવતો

  • @dilipbhaivaghasiya805
    @dilipbhaivaghasiya805Ай бұрын

    જય માતાજી દિપકભાઈ જસદણ ની આસપાસ ઘણા ગામોમાં વરસાદ નથી

  • @RajdeepSinh-v2s
    @RajdeepSinh-v2sАй бұрын

    At waghach ta naswadi dist chhotaudepur ... Aajthi savarna 7 vaga thi varsa chalu Thai gayo 6e

  • @KyRavat
    @KyRavatАй бұрын

    જે કોમેન્ટ કરે એ 😮😮😮😮

  • @bejolbhai111
    @bejolbhai111Ай бұрын

    આજે વરસાદ નથી બીકે લાખણી તાલુકામાં

  • @daveyashvi2505
    @daveyashvi2505Ай бұрын

    ગાંધીનગર,ગુજરાત માં ૧૫ જુલાઈ સુધીમાં વરસાદ જરા પણ નથી😢

  • @fardeenama
    @fardeenamaАй бұрын

    આણંદ ટાઉન મા તડકો છે ૨-૩ દિવસ થી, આશા છે કાલે સોમવાર ૧૫ થી વરસાદ ચાલુ થાય.

  • @user-fi9if3qp2v
    @user-fi9if3qp2vАй бұрын

    ખુબ સરસ

  • @talsaniyarasik7092
    @talsaniyarasik7092Ай бұрын

    રાઉન્ડ એ આવેશ સિસ્ટમ પણ આવેશે વરસાદના નથી આવતો

  • @BhavinPandyaMahuva
    @BhavinPandyaMahuvaАй бұрын

    આજે મહુવા મા ધોધમાર વરસાદ

  • @mansukhhirapara5571
    @mansukhhirapara5571Ай бұрын

    જય દ્વારકાધીશ

  • @user-sd3pq8tv7p
    @user-sd3pq8tv7pАй бұрын

    ઉત્તર ગુજરાતમાં બિલકુલ વરસાદ આવતું નથી શા માટે

  • @JadejaJanaksinh-tw4zl
    @JadejaJanaksinh-tw4zlАй бұрын

    જય માતાજી દીપક ભાય

  • @Mafatmashrurabari
    @MafatmashrurabariАй бұрын

    સરસ માહીતી અાપો છો દિપક ભાઇ અભાર

  • @rameshbhaichaudhary8140
    @rameshbhaichaudhary8140Ай бұрын

    ઉત્તર ગુજરાત બાકી છે

  • @naranbhaipatel-vk5zi
    @naranbhaipatel-vk5ziАй бұрын

    Very good information.

  • @user-ub1ee2ol5n
    @user-ub1ee2ol5nАй бұрын

    સરસ

  • @user-el1fi2cb6w
    @user-el1fi2cb6wАй бұрын

    એ વરસાદની શાયરી માહિતી આપો છો બહુ સારું

  • @rajnandaniya1015
    @rajnandaniya1015Ай бұрын

    My first comment

  • @Ukeshthakor722
    @Ukeshthakor722Ай бұрын

    Very good news sir 👍

  • @bhurabhaibarad9115
    @bhurabhaibarad9115Ай бұрын

    સરસ માહિતી

  • @msbhutiya506
    @msbhutiya506Ай бұрын

    દિપકભાઈ આભાર

  • @r.a.katara2595
    @r.a.katara2595Ай бұрын

    Dipak bhai sathe sathe vruksho ropavani salah apo

  • @bipinbhai5973
    @bipinbhai5973Ай бұрын

    अहमदाबाद में पडे तो अच्छा है

  • @rameshbhaighumaliya3711
    @rameshbhaighumaliya3711Ай бұрын

    મોરબી જીલ્લાના બગથળા માં સારો વરસાદ છે

  • @amrutlalparmar2126
    @amrutlalparmar2126Ай бұрын

    એલા ભાઈ રાજકોટ માં વરસાદ ની આગાહી આપોને

  • @magangabu713
    @magangabu713Ай бұрын

    ❤❤❤❤❤

  • @ModsihRajputRajput
    @ModsihRajputRajputАй бұрын

    बनासकांठा धानेरा आ ने रही है बारिश जुठ बोलना महापाप है कुदरत ने ऊपर कोई नहीं है

  • @kihlapathu6579
    @kihlapathu6579Ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ દીપકભાઈ

  • @solankimulsinh4374
    @solankimulsinh4374Ай бұрын

    Sabarkantha mo nahivat varsad chee 16thi 20sudhi kevo varsad avshe? Khubaj rah jovai rahi chhe.

  • @mahendraparmar1675
    @mahendraparmar1675Ай бұрын

    ભાઈ હવે બહુ થયુ , વરસાદ લાવો.......

  • @srchavda7363
    @srchavda7363Ай бұрын

    દિપકભાઈ વડોદરા જિલ્લામાં વરસાદ થાય ખરો માહિતી આપો છો પણ જયારે તે દુર ના થાય વરસાદ ઍનુ કારણ જણાવ્યું છે દિપકભાઈ 💐

  • @navghanrabari3040
    @navghanrabari3040Ай бұрын

    કચ્છ જિલ્લા માં વરસાદ નથી 😢

  • @jadavsolanki9657
    @jadavsolanki9657Ай бұрын

    Saras Dipak Bhai

  • @chenajiatumbiya4889
    @chenajiatumbiya4889Ай бұрын

  • @jaychauhan2993
    @jaychauhan2993Ай бұрын

    બનાસકાંઠા (પાલનપુર) બિલકુલ વરસાદ નથી.

  • @uditrajsinhsolanki786
    @uditrajsinhsolanki786Ай бұрын

    Surat ma gai kal saware 11 pachi atyar sudhi varsad nathi tadko che.

  • @shaileshjani746
    @shaileshjani746Ай бұрын

    20/7/24 Atra tatra sarvatra Jay Gujrat

  • @prayagjoshi8564
    @prayagjoshi8564Ай бұрын

    ખુબ સરસ માહિતી આપી સર 🙏🏼🙌 જય શ્રી દ્વારકાધીશ 🪔🌺 જય શ્રી સોમનાથ 🌺🙏🏼

  • @punithalpati958
    @punithalpati958Ай бұрын

    Ok Deepak Bhai

  • @vishantmavani6475
    @vishantmavani6475Ай бұрын

    રાજકોટ જિલ્લામાં વરસાદ નથી

  • @akbarkumbhar4977
    @akbarkumbhar4977Ай бұрын

    આભાર દીપકભાઈ ખૂબ સારી માહિતી આપી

  • @Truthsoul2152
    @Truthsoul2152Ай бұрын

    Ghandhinagar ma gaya somvare padyo tyar pachhi varshad nathi padyo , ha kyak nana japta padya chhe Dipakbhai, thank you sir saras mahiti aapo chho , aa bdhu kudarat na hathma chhe etle tame 100% sacha j pado evu manvu atishyokti kahevay

  • @ravikhuntimer539
    @ravikhuntimer539Ай бұрын

    Video saro lage se

  • @user-qt5py6bm7s
    @user-qt5py6bm7sАй бұрын

    સારી જાણકારી આપી

  • @bharatbhaipatel5856
    @bharatbhaipatel5856Ай бұрын

    વરસાદ નથી વિસનગર તાલુકામાં

  • @user-dq9zw8kv2v
    @user-dq9zw8kv2vАй бұрын

    Video good che

Келесі