Gujarat નો આ જિલ્લો આટલો બધો ગરીબ કેમ? રસ્તા, વીજળી, પાણી કે પછી રોજગારી, કશું જ નથી

#gujarat #politics #life
છોટા ઉદેપુરમાં તુરખેડાથી છેલ્લાં ફળીયા સુધી કોઈ રસ્તો જ નથી. અહીં કોઈ શાળા નથી, પાણી પણ નથી અને વીજળી પણ નથી. કોઈ પણ જાતની માળખાગત સુવિધાઓ વિના અહીંના લોકો જીવન પસાર કરે છે. ગામની મુલાકાત લીધી હતી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાએ અને આ લોકોનું જીવન કોઈ પણ સુવિધાઓ વિના કેટલું કપરું વીતી રહ્યું છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. જુઓ આ ગ્રાઉન્ડ રિપોર્ટ.
વીડિયો : રૉક્સી ગાગડેકર છારા/ સાગર
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati​
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 135

  • @KalpeshKumar-yz2kh
    @KalpeshKumar-yz2kh3 ай бұрын

    દોસ્ત... આ વિસ્તારમાં વિકાસની સૌથી વધારે જરૂર છે સરકાર માત્ર વાત જ કરે છે સરકારને આ ચેનલના માધ્યમથી વિકાસ દેખાડો એમને વધારે દેખાશે

  • @DilsingRtw-mb8ih

    @DilsingRtw-mb8ih

    3 ай бұрын

    Ooyiiio

  • @tadvikunik5689

    @tadvikunik5689

    Ай бұрын

    :તો પછી ત્યાં થી નીકળી ને જ્યાં મજૂરી કરીને બે પૈસા કમાવા મલે ત્યાં જાઓ

  • @atulrathva7567
    @atulrathva75673 ай бұрын

    અમારા વિસ્તારની સમસ્યાઓ બતાવવા બદલ આભાર BBC NEWS ❤

  • @KharadiMukesh-tz7jt

    @KharadiMukesh-tz7jt

    Ай бұрын

    BBC News thodik vijaynagar ane khedbrhma ni pan mulakat karo

  • @MKeditofficial-up9ye

    @MKeditofficial-up9ye

    25 күн бұрын

    Asav sachu ce. Chhota udepur maa majuri kartya 75%. Ce

  • @sunilvasava1367
    @sunilvasava13673 ай бұрын

    નર્મદા જિલ્લા ના દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ અને ડુંગર વિસ્તાર માં પણ શિક્ષણ, આરોગ્ય ,રોડ રસ્તા અને પાણીની અનેક સમસ્યાઓ છે.

  • @user-iw9xn1im9e

    @user-iw9xn1im9e

    Ай бұрын

    તો પછી ત્યાં થી નીકળી ને જ્યાં મજૂરી કરીને બે પૈસા કમાવા મલે ત્યાં જાઓ

  • @tadvikunik5689

    @tadvikunik5689

    Ай бұрын

    @@user-iw9xn1im9e sachi vvat che bhai..................

  • @tadvikunik5689

    @tadvikunik5689

    Ай бұрын

    advance advice :તો પછી ત્યાં થી નીકળી ને જ્યાં મજૂરી કરીને બે પૈસા કમાવા મલે ત્યાં જાઓ

  • @thakorbhaipatel3778
    @thakorbhaipatel37783 ай бұрын

    कहते हैं कि गुजरात में गुजरात के मुख्यमंत्री मोदी जी थे तब से बहुत बहुत विकास कीया था वो सच नहीं है ? अब तो मोदी जी इसके कारण ही तो प्रधानमंत्री बने ! फिर भी आज ये हालत है गुजरात की और गुजरात के लोगों की ? 🤔🤔🤔

  • @shantilalrathva5189

    @shantilalrathva5189

    2 ай бұрын

    આ નેતાઓ નો વિકાસ છે.

  • @user-iw9xn1im9e

    @user-iw9xn1im9e

    Ай бұрын

    ये सारे बांग्लादेशी और रोहिंग्या है

  • @valvidipak3813

    @valvidipak3813

    Ай бұрын

    ​@@user-iw9xn1im9etribal area kabhi dekha hai chutiye tribal ka pani se gujrat mein pani hai varana tum sab bukhari ho.

  • @valvidipak3813

    @valvidipak3813

    Ай бұрын

    ​​​@@user-iw9xn1im9ekis ne bola Tha bhil pradesh ko gujarat mein samil Kiya kisi ko developed karna koi badi baat nahi hai. Ye aise kamane lag Jaye to ye Aap se ache dikhay denge. dusra gujrat China 🇨🇳 ya Korea, ya dubai nahi hai bikhari state hai jaha government employees 19500 ki saleri se start hoti. Jaidatar private sector mein 12000 seleri ke sath job karte log najar aayenge tum kis state se ho

  • @valvidipak3813

    @valvidipak3813

    Ай бұрын

    ​@@user-iw9xn1im9e mein kahta hoo tribal ko alag karo fir dekho. Bhilisthan tere gujrat se purana state tha. Jaha tak development karne ke liye hame dusro ki language sikhana nahi padenga. Surat,baroda, amadavad kya bikhari city se hoo.ya tribal apne aas pass ka pani bech Kar rich ho jayenge.

  • @anishofficial2514
    @anishofficial25143 ай бұрын

    અમારા વિસ્તારની સમસ્યાઓ બતાવવા બદલ આભાર BBC NEWS

  • @parjijikuvarji4790
    @parjijikuvarji47903 ай бұрын

    બનાસકાંઠા ડીસા taluka માં manekpura. માં એક પણ રૉડ નથી 3500 નુ વોટિંગ. છે.

  • @NareshRathwa
    @NareshRathwaАй бұрын

    Dhanyavad BBC amara baju ni khabar dekhadva badal Haalat Kharab Chhe Gamdao ma ( Sarkar + Sarpanch Dyan Aapo To Saru )

  • @maxgamerzyt.
    @maxgamerzyt.3 ай бұрын

    Gujarat model 😢😢😢

  • @tadvikunik5689
    @tadvikunik5689Ай бұрын

    advance advice :તો પછી ત્યાં થી નીકળી ને જ્યાં મજૂરી કરીને બે પૈસા કમાવા મલે ત્યાં જાઓ

  • @Santoshkumar_25
    @Santoshkumar_252 ай бұрын

    અહીંયા ચૂંટણી સમયે evm પોંહચી જતા હોય પણ વિકાસ નઈ...આતો કેવી સરકાર

  • @user-fm1up6em8b
    @user-fm1up6em8b3 ай бұрын

    Roksee bhai no 1 dhaniyvad

  • @chiragchauhan783
    @chiragchauhan7833 ай бұрын

    Good Job, Keep It Up

  • @videocreation7765
    @videocreation776513 күн бұрын

    દાહોદ માં ભી આવો ને. કોઈ શિક્ષણ ❤ વ્યવસ્થા નથી

  • @shreeramdiesels3500
    @shreeramdiesels35003 ай бұрын

    Khare khar bov takalif ma jivan jive che a loko BBC news ne thank you 🙏

  • @vinodbariya9341
    @vinodbariya9341Ай бұрын

    आपका बहुत बहुत धन्यवाद! आभार! इस कवरेज के लिए।🙏

  • @1NUMBER.
    @1NUMBER.3 ай бұрын

    હજુ સુધી ગુજરાત માં અનેક ઈલેક્ટ્રીસિટી મળીનથી, રસ્તા ની હાલત ખરાબ છે એજ્યુકેશન મા પણ સંતોષ જનક પરીણામ નથી . શિક્ષક ભરતી નથી કરતા.... કેટલાય ફિલ્ડ માં હજુ નોકરી ભરતી થતી નથી....

  • @DantanikalpeshDantani-jv7eu
    @DantanikalpeshDantani-jv7eu3 ай бұрын

    ઉતર ગુજરાત માં આવી જાઓ

  • @jaydipdhadhar7103
    @jaydipdhadhar71033 ай бұрын

    અઝું પણ આવી પરિસથિતિ .......M L A ને પેન્શન અને ઘર ભાથું આપવાનું બંધ કરો .......

  • @tadvikunik5689
    @tadvikunik5689Ай бұрын

    qustion :નર્મદા જિલ્લા ના દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ અને ડુંગર વિસ્તાર માં પણ શિક્ષણ, આરોગ્ય ,રોડ રસ્તા અને પાણીની અનેક સમસ્યાઓ છે. ans :advance advice :તો પછી ત્યાં થી નીકળી ને જ્યાં મજૂરી કરીને બે પૈસા કમાવા મલે ત્યાં જાઓ.(own expireance :me narmada district no vatani chhu.AA NARMADA DEDYAPADA NA LOKO NE SAMAJ SACHAVVO CHE PAN NOKRI DHANDHO NAHI KARVO . KHALI NARMADA PROTEST KARVA CHHE NE GOVERMENT PASE THI HARAM NA PAISA KHAVA CHHE.

  • @KADIYANishidh
    @KADIYANishidhАй бұрын

    True reporting

  • @nareshdamor5270
    @nareshdamor52702 ай бұрын

    Thank BBC

  • @NEET2024-yz9zh
    @NEET2024-yz9zhАй бұрын

    Thank you bbc

  • @AkbarhusenShaikh-hi1xo
    @AkbarhusenShaikh-hi1xo3 ай бұрын

    गरीबों ને ગરીબ જ રાખવામાં સ 4:16 તા ધારી ગરીબ રાખવામાં રસ હોય છે 🌹🇮🇳🌹❤️🤍💚🌹🇮🇳🌹

  • @chandrapalnarvin7232
    @chandrapalnarvin72323 ай бұрын

    30વષઁ થયા આ ભાજપ સરકાર છે તોય હજી આવી હાલતમાં છે આ લોકો,અને‌ વિકાસ વિકાસ જ‌ કરો છો,હવે તો આવા વિસ્તારમાં કામ‌ કરો.

  • @Adivasitaribal
    @Adivasitaribal3 ай бұрын

    માણકા મારુ ગામ છે

  • @sanatrathva7048
    @sanatrathva70483 ай бұрын

    આ વિકાસ દેખાય છે. સાહેબ

  • @maheshsatasiya4311
    @maheshsatasiya431120 күн бұрын

    30 વર્ષથી ભાજપ ની સરકાર છે, 30 વર્ષથી શું કરે છે ?

  • @maganvadechavadecha6799
    @maganvadechavadecha67993 ай бұрын

    🤔

  • @LaxmanDparmar
    @LaxmanDparmar3 ай бұрын

    Gujrat model no 1 Aisa Suna hai Magar Aaj dekha hai

  • @MPBGM1137
    @MPBGM11373 ай бұрын

    😮😮😮

  • @amitmuchhadiya5019
    @amitmuchhadiya5019Ай бұрын

    બીજેપી મા વાતુ મોટી કામ ઓછુ,ગુજરાત મા આવું જ છે

  • @pravinsinhchauhan1675
    @pravinsinhchauhan1675Ай бұрын

    Well done sir for showing the reality of our district. The politicians and the officers are interested in making money. Nobody is working for the upliftment of the area. Life is really tough here.

  • @arjunsisodia1564
    @arjunsisodia1564Ай бұрын

    Kayo dist che bhai

  • @GamitAdvin
    @GamitAdvin3 ай бұрын

    Atla divas kya Mari Gaya huta atyre Election kurvu se atle Ava lgya se

  • @hiteshahir10
    @hiteshahir103 ай бұрын

    😢😢😢😢

  • @Rathvamalsing-is1cc
    @Rathvamalsing-is1cc3 ай бұрын

    Neta potanu j kare se pablik nu koy vichartiu j nahi ..atle rod na hoy k pani na male ..avi halat se ava to tamne. Anek gamda malse .udepur ma..

  • @user-gz7my1fq3t
    @user-gz7my1fq3t3 ай бұрын

    B b c danyvad

  • @dipakgamit4487
    @dipakgamit44873 ай бұрын

    Gujrat model ❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂5trilion economic growth no matlab ye.😢😢😢😢😢😢😢😢

  • @jayujoshi9713
    @jayujoshi97133 ай бұрын

    માત્ર સરકાર પર આધાર રાખવાથી પરિણામ ન મળે. સમાજે બદલાવ સ્વીકારવાની તૈયારી બતાવવી પડે. 1964 થી આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કોલેજ છે.

  • @babalboom4314

    @babalboom4314

    2 ай бұрын

    Pelha tamebadla vo pachi bija ni vat karo

  • @babalboom4314

    @babalboom4314

    2 ай бұрын

    Bhantar mate book ni nathi jarur... Jarur cha money money

  • @patelshirish-xy8of
    @patelshirish-xy8of3 ай бұрын

    હજુ કરો વિકાસ.

  • @dhamuedit6194
    @dhamuedit619423 күн бұрын

    દેડિયાપાડા તાલુકાના માં બી એવા બો ગામો છે જે બધી સુવિધા થી વંચિત છે તો તેને આગળ લાવવા ના પ્રયત્ન કરો ભારત ના બધા નાગરિક નો અધિકાર છે બધી સુવિધા અને સરકારી યોજનઓ પર dill thi

  • @tanvirmalekm5008
    @tanvirmalekm50083 ай бұрын

    Sab ka sath sabka vikas,?

  • @shaileshbhil2055
    @shaileshbhil20553 ай бұрын

    શૈલેષ બીલ ગામ આંબા ડુંગર હું તુરખેડા ગામમાં ખરેખર જઈને આવેલો છું તેમાં

  • @shaileshbhil2055

    @shaileshbhil2055

    3 ай бұрын

    કઈ પણ પ્રકારનો વિકાસ નથી

  • @rameshbhil16204

    @rameshbhil16204

    3 ай бұрын

    Avu la

  • @vatarnir
    @vatarnir27 күн бұрын

    BBC are doing word instead of India media must do this Still so many villages are without progress 😢😢

  • @wx8bw
    @wx8bw3 ай бұрын

    Bhil pradesh

  • @mahesh-rc6oj
    @mahesh-rc6ojАй бұрын

    આ વિકાસ છે

  • @Vipultalsaniya.
    @Vipultalsaniya.Ай бұрын

    આ વીડિયો બધા ગ્રુપ માં લોકો ને મોકલો કઈક વ્યવસ્થા થાય

  • @rahulrathwa535
    @rahulrathwa5353 ай бұрын

    Loko jagarut nia thai to haji kharab paristithi avase..

  • @rathwamanish1038
    @rathwamanish10383 ай бұрын

    Congress

  • @navinbhalani5505
    @navinbhalani55053 ай бұрын

    Sarkaar kadach ahi na pochi saki hoyi ke sarkar ni madad poche te pela khavayi jaati hoyi parantu mota samajo kya chhupayi ne rahe chhe? Fanka thokva mate darek bija samajo ne keva dabave chhe? Koyi sachayi jova magtu nathi, sachayi sambhrva magtu nathi fakt cream vari malayi cack khavi chhe

  • @ashokparadiyaofficial5294
    @ashokparadiyaofficial52943 ай бұрын

    🙏🙏🙏👌👌

  • @Ambala8540
    @Ambala85403 ай бұрын

    arebhai chhotaudepur ma ketalay varsho thi congresh hatu,eloko kam kai jotaj nathi,ema modi su kare amara gam ma pan taklif che

  • @miteshvasasa6160
    @miteshvasasa61603 ай бұрын

    Aa video bjp na office ma moklo

  • @FarzanaHaramjiwala-tt1qs
    @FarzanaHaramjiwala-tt1qs3 ай бұрын

    Gujrat modal

  • @habibkhokhar3087
    @habibkhokhar30873 ай бұрын

    chati vakhata daru ne pesa api ne vota ape

  • @nikulpatel7111
    @nikulpatel71113 ай бұрын

    Vikas gujarat no 1 che

  • @ashish9706
    @ashish9706Ай бұрын

    Garib nu kon paisawarani sarkar che

  • @prakashpanchal5400
    @prakashpanchal54003 ай бұрын

    Bhopa ane modi ne aa vistaar na gaam koi batavo ....kevo vikas karyo che bjp sarkare

  • @user-tr9xy1nd3d
    @user-tr9xy1nd3d3 ай бұрын

    Kayo jilo se

  • @b.mrathwa8143

    @b.mrathwa8143

    3 ай бұрын

    Chhotaudepur

  • @priyakantpatel7446
    @priyakantpatel74463 ай бұрын

    Bhai have game tem Kari BJP hatavo Desh bachao Congress Lavo

  • @jitenbamneofficial
    @jitenbamneofficial3 ай бұрын

    सर आपके चैनल को दिल से शुक्रिया धन्यवाद, आदिवासी समाज कि आवाज उठाई 🎉🎉🎉🎉🎉

  • @sureshdamor7168
    @sureshdamor71683 ай бұрын

    તાય ધારાસભ્ય બતવો ને રસ્તો કેવો છે એમ

  • @gandigir5808
    @gandigir58083 ай бұрын

    S T p વર્ગ સાલું કરો કાયમી કરો

  • @dineshpatel84
    @dineshpatel84Ай бұрын

    वांदरा ने बतावो,भाई ओ बहेनो ने विकास देखाडे छे एने

  • @jaydipdhadhar7103
    @jaydipdhadhar71033 ай бұрын

    MLA KO PENSION DENA BANDH KRO

  • @pravinrathwa1631
    @pravinrathwa16313 ай бұрын

    હજી ભાજપ ને વોટ આપો

  • @PatelminaPatel-dp7zh
    @PatelminaPatel-dp7zh3 ай бұрын

    Bulet train su jarur

  • @Shamjibhai-sg9uy
    @Shamjibhai-sg9uy2 ай бұрын

    વાહ BBC આજે લોકો નાં પાયાના પ્રશ્નોના નો મુદે વાત કરી ધન્યવાદ

  • @kalajain5828
    @kalajain58283 ай бұрын

    Jesarkarsuvidanaaapeaenevotnhidevobichara

  • @anuragchaudhari6406
    @anuragchaudhari64063 ай бұрын

    આઝાદીના આટલા વર્ષો પછી પણ આવી પરિસ્થિતિ

  • @earthisgod9949
    @earthisgod99493 ай бұрын

    😂 vikas

  • @ramanrathwa4515
    @ramanrathwa45153 ай бұрын

    મોદી નો વિકાસ...ભાજપ ને મત આપો.

  • @user-cg5ow3ri8j
    @user-cg5ow3ri8j3 ай бұрын

    Kya gya b. J. P vala

  • @Santoshkumar_25
    @Santoshkumar_253 ай бұрын

    શિક્ષણ લો નહીતર આવનાર પેઢી નુ પણ આજ હાલત થશે

  • @sarasiyababu6945
    @sarasiyababu69453 ай бұрын

    Kiayay parfect no hoy baki 95 gujrat gam ma badhi suvidha che gujrat ma

  • @user-te2pc6sl8m
    @user-te2pc6sl8m2 ай бұрын

    5 g yug aavi gayo

  • @Ratlamichacha
    @Ratlamichacha3 ай бұрын

    Lakin feku toh kehta he ki usne bahut vikas kiya he

  • @tadvikunik5689
    @tadvikunik5689Ай бұрын

    advance advice :તો પછી ત્યાં થી નીકળી ને જ્યાં મજૂરી કરીને બે પૈસા કમાવા મલે ત્યાં જાઓ

  • @tadvikunik5689
    @tadvikunik5689Ай бұрын

    advance advice :તો પછી ત્યાં થી નીકળી ને જ્યાં મજૂરી કરીને બે પૈસા કમાવા મલે ત્યાં જાઓ

  • @tadvikunik5689
    @tadvikunik5689Ай бұрын

    advance advice :તો પછી ત્યાં થી નીકળી ને જ્યાં મજૂરી કરીને બે પૈસા કમાવા મલે ત્યાં જાઓ

  • @tadvikunik5689
    @tadvikunik5689Ай бұрын

    advance advice :તો પછી ત્યાં થી નીકળી ને જ્યાં મજૂરી કરીને બે પૈસા કમાવા મલે ત્યાં જાઓ

  • @tadvikunik5689
    @tadvikunik5689Ай бұрын

    advance advice :તો પછી ત્યાં થી નીકળી ને જ્યાં મજૂરી કરીને બે પૈસા કમાવા મલે ત્યાં જાઓ

  • @user-ll1mp8vt7k

    @user-ll1mp8vt7k

    23 күн бұрын

    મજૂરી કરી ને જીવે છે. મોટાભાઈ .. વિકાસ કઈ ગયો..કેમ અત્યાર સુધી સરકારી એકપણ સુવિધા નહિ એની વાત કર... શુ એ નાગરિક નહિ.. દેશ ના મુલમાલિક છે...

  • @tadvikunik5689

    @tadvikunik5689

    23 күн бұрын

    @@user-ll1mp8vt7k medicine to forigin country karta sasti made chhe ne. Jara price check kar madrchod.

Келесі