No video

Gopal Bharwad | તળકા માં કાળા પડી જાસો | Talka Ma Kala Padi Jaso | Gujarati New Love Song | 4k Video

Jhankar Music Gujarati Presenting Latest Love Video Song Of તડકા માં કાળા પડી જાસો, Talka Ma Kala Padi Jaso Sung by Gopal Bharwad & Penned by Dev Aakash & Music Compose by Shashi Kapadiya & Starring : Karan Rajvee, Aarti Suthar & Directed by Pinakin Rathod
Join this channel to get access to perks:
/ @jhankarmusicgujarati
" તળકા માં કાળા પડી જાસો " ☂️ - ગોપાલ ભરવાડ
▶️ 𝐅𝐨𝐫 𝐑𝐞𝐞𝐥𝐬: 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐋𝐢𝐧𝐤𝐬 : / 3589315847996752
#talkamakalapadijaso #gopalbharwad #newgujaratisong #newgujarativideosong #devaakash #chanduraval #shashikapadiya #pinakinrathod #karanrajveer #aartisuthar #jhankarmusicgujarati #jhankarmusicvideosongs #તળકામાંકાળાપડીજાસો #ગોપાલભરવાડ #ગુજરાતીગીત
🎶 𝐋𝐢𝐬𝐭𝐞𝐧 𝐚𝐧𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐒𝐨𝐧𝐠 𝐨𝐧 :
♪ 𝐖𝐲𝐧𝐤 : tinyurl.com/78zs4fnr
♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧 : tinyurl.com/rrzx5zdb
♪ 𝐈 𝐓𝐮𝐧𝐞𝐬 : tinyurl.com/3pyus85e
♪ 𝐆𝐚𝐚𝐧𝐚 : tinyurl.com/ycys8k62
♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲 : tinyurl.com/4622zyvt
♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 : tinyurl.com/3cj3ep8c
♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : tinyurl.com/28a2xb5t
♪ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬 : / 3589315847996752
♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : / tadkama-kala-padi-jash...
🎶 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Song : Talka Ma Kala Padi Jaso
♪ Singer : Gopal Bharwad
♪ Lyrics : Dev Aakash
♪ Music : Shashi Kapadiya
♪ Recording : Vraj Studio Kalol
🎬 𝐅𝐮𝐥𝐥 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Produce By : Mars Films
♪ Project By : Chandu Raval
♪ Director & : Pinakin Rathod
♪ Star Cast : Karan Rajveer, Aarti Suthar
♪ Choreograhar : Pinakin Rathod
♪ DOP : Montu Rajput
♪ Editing : Ravindra. S. Rathod
♪ Production: Satubha Thakor
♪ Makeup : Harshad Sharma
♪ Poster Design :
♪ Genre : Gujarati Love Song
♪ Music Label : Jhankar Music
------------------------------------------------
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬 : Gujarati ⤵️
હે જાનુ તમે છત્રી નો છાયડો રાખો ( ૨ )
તળકા માં કાળા પડી જાસો માણારાજ
હે ગોડી તમે માથે ઓઢણી ઓઢો
તળકા માં કાળા પડી જાસો માણારાજ
હો રૂપ તારુ લાગે જબરુ જાણે લીલી વાડી નુ ફુલડુ ( ૨ )
હો દિકુ તમે બપોરે બહાર ના જાશો
હે તળકા માં કાળા પડી જાસો માણારાજ... ( ૨ )
હો ભોભળ ને ગોડી કેવુ માન મારુ
ગુલાબી ગાલે તારા ટપકુ કર કાળુ
હો જોઇ તને તડકે હુ જીવ મારો બાળુ
ચમ તને તારુ રૂપ નથી વાલુ
હો મેલીદે ને મેલીદે ને
હમજવુ હાન માં હઠ મેલીદે ને ( ૨ )
હે ગોડી તમે આટલો ભાવ ના ખાશો
હે તળકા માં કાળા પડી જાસો માણારાજ... ( ૨ )
હો તારા મન મા એવુ આ નવરો પડી ગયો હશે
એવુ નથી બકા મને લવ થઈ ગયો છે
હો ઓરે ગોડુડી તમે ઉતારો ને ચશ્મા
આવીજો ઓરા થઈ જો મારા વશમાં
હો ગોઠવાઈ જો તમે ગોઠવાઈ જો
વેલા હર મારી જોડે ગોઠવાઈ જો ( ૨ )
હો ગોડી તમે મનની માલણ થઈ જો
હે તળકા માં કાળા પડી જાસો માણારાજ... ( ૨ )
ગીત લેખક : ✍આકાશ રાવળ
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬 : English ⤵️
He Janu Tame Chhatri No Chhaydo Rakho (2)
Talka Ma Kala Padi Jasho Manaraj
He Godi Tame Mathe Odhni Odho
Talka Ma Kala Padi Jaso Manaraj
Ho Roop Taru Lage Jabaru Jane Lili Wadi Nu Fuldu
Ho Diku Tame Bapore Bare Na Jasho
Ho Talka Ma Kala Padi Jaso Manaraj (2)
Ho Hobhal Ne Godi Kevu Man Maru
Gulabi Gale Tara Tapku Kar kalu
Joi Tane Tadke Hu Jiv Maro Balu
Cham Tane Taru Roop Nathi Valu
Ho Melide Ne Melide Ne
Hamjavu Han Ma Hath Melede Ne (2)
He Godi Tame Aatlo Bhav Na Khasho
He Talka Ma Kala Padi Jaso Manaraj (2)
Ho Tara Man Ma Aevu Aa Navro Padi Gayo Hashe
Aevu Nathi Baka Mane Love Thai Gayo Chhe
Ho Ore Godudi Tame Utaro Ne Chasama
Aavijo Ora Thai Jo Mara Vashma
Ho Gothvai Jo Tame Gothvai Jo
Vela Har Mari Jde Godvai Jo (2)
He Godi Tame Manni Malan Thai Jo
He Talka Ma Kala Padi Jaso Manaraj (2)
Lyrics_Writer : ✍ Aakash Raval
talka ma kala padi jaso
gopal bharwad
gopal bharwad new song
gopal bharwad songs
new song gopal bharwad
gopal bharwad new song talka ma kala padi jaso
gopal bharwad gujarati song talka ma kala padi jaso
gopal bharwad gujarati song 2024
gopal bharwad new song 2024
gopal bharwad 2024
▶️ @𝐄𝐱𝐜𝐥𝐮𝐬𝐢𝐯𝐞𝐥𝐲 𝐨𝐧 𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 : ↓↓←
/ @jhankarmusicgujarati
➡️ 𝐄𝐧𝐣𝐨𝐲 & 𝐒𝐭𝐚𝐲 𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 𝐖𝐢𝐭𝐡 𝐮𝐬 !
👉𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 : / @jhankarmusicgujarati
👉𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 : / jhankarmusicgujarati. .
👉𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 : / music_jhankar. .
👉𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 : / jhankarmusicgujarati. .
𝐓𝐡𝐚𝐧𝐤𝐬 𝐟𝐨𝐫 𝐰𝐚𝐭𝐜𝐡𝐢𝐧𝐠 !

Пікірлер: 50

  • @JadavVaishali
    @JadavVaishali2 ай бұрын

    ગોપાલ ભરવાડ ના ગીતો કોને કોને પસંદ છે. લાઈક કરો ❤

  • @mrkano2002

    @mrkano2002

    2 ай бұрын

    My Favorite singar

  • @JadavVaishali
    @JadavVaishali2 ай бұрын

    ગોપાલ આમજ આગળ વધતા રહો અને ભરવાડ સમાજ અને ચિતરવાડા ગામ નું નામ રોશન કરો...🎉❤❤❤

  • @RajputVijaysinhVada
    @RajputVijaysinhVada2 ай бұрын

    બનાસકાંઠા વાળા લાઈક ઠોકો ❤

  • @NileshVaru-tn4nu
    @NileshVaru-tn4nu2 ай бұрын

    હા..મોજ..હા..

  • @Suresh_Ahir_770
    @Suresh_Ahir_7702 ай бұрын

    Bhai Bhai 1:01 🎉

  • @VipulThakor-tj9ns
    @VipulThakor-tj9ns2 ай бұрын

    Nice

  • @VipulThakor-tj9ns
    @VipulThakor-tj9ns2 ай бұрын

    Nice song ♥️♥️♥️

  • @valagali3832
    @valagali38322 ай бұрын

    ગોપાલ ભાઈ નો અવાજ બહુ સારો છે

  • @valagali3832
    @valagali38322 ай бұрын

    મને બહુ જ ગમે ગોપાલ ભાઈ ના ગીત

  • @Silent_mod_on
    @Silent_mod_on2 ай бұрын

    Song સાંભળ્યા પહેલા કોમેન્ટ કરું છું 😂😂😂

  • @DharmeshSaniya
    @DharmeshSaniya2 ай бұрын

    Are va su songs bhanavyu boom 💥💥

  • @JadavVaishali
    @JadavVaishali2 ай бұрын

    અમને ખૂબ આનંદ થાય છે કે અમે ગોપાલ ભરવાડ ના ગામ ના છીએ😊😊😊❤

  • @maajahumogaloffceal3654

    @maajahumogaloffceal3654

    2 ай бұрын

    કયું ગામ

  • @valammer1

    @valammer1

    2 ай бұрын

    Kayu gam bhai

  • @JadavVaishali

    @JadavVaishali

    2 ай бұрын

    Chitarvada

  • @vikramthakor1203

    @vikramthakor1203

    2 ай бұрын

    Hi

  • @jpdizital8511

    @jpdizital8511

    2 ай бұрын

    કયો તાલુકો​@@JadavVaishali

  • @RajaHindustaniGasbypartner
    @RajaHindustaniGasbypartner2 ай бұрын

    Supper song verry nice

  • @SureshChavda-tm1qm
    @SureshChavda-tm1qm2 ай бұрын

    Vah new song

  • @ramabhaibhuva5846
    @ramabhaibhuva5846Ай бұрын

  • @karmi804
    @karmi8042 ай бұрын

    Me America thi aa song sambalu Chu...

  • @ChamundaM
    @ChamundaM2 ай бұрын

    મારી કોમેન્ટ પણ એક દિવસ વાયરલ થશે 😊😊😊

  • @JyotsnaChauhan-ze4kt
    @JyotsnaChauhan-ze4kt2 ай бұрын

    Nice song ❤

  • @jagdishrana7226
    @jagdishrana72262 ай бұрын

    આ સોંગ કોને ગમ્યું ❤

  • @ashokchoudhry343
    @ashokchoudhry3432 ай бұрын

    આ ગીત કેટલા ને ગમે છે ગમે તો લાઈક કરો ❤❤

  • @user-ru8uw3ey5h
    @user-ru8uw3ey5h2 ай бұрын

    હા મોજ હા 👏👏

  • @RVcomedyofficial20
    @RVcomedyofficial202 ай бұрын

    Gj 8 vala like karo

  • @ramyiogadhvi7899
    @ramyiogadhvi78992 ай бұрын

    ❤❤❤❤

  • @indaj1120
    @indaj11202 ай бұрын

    4th Comment Mari ❤

  • @vishal_asara_4553
    @vishal_asara_45532 ай бұрын

    😍😍

  • @manojvansfodiya1531
    @manojvansfodiya15312 ай бұрын

    સુપરસોગ

  • @dhanabaraiya5650
    @dhanabaraiya56502 ай бұрын

    🌞🤙🏻🤙🏻 ૐહરિરામ 🌞🤙🏻🤙🏻 ૐહરિરામ 🌞🤙🏻🤙🏻 ૐહરિરામ 🌞🤙🏻🤙🏻 ૐહરિરામ 🌞🤙🏻🤙🏻 ૐહરિરામ 🌞🤙🏻🤙🏻

  • @prakashparmar177
    @prakashparmar1772 ай бұрын

    Jordaar song

  • @all_video_005-dt5ql
    @all_video_005-dt5ql2 ай бұрын

    👌❤️💖💗💓👍

  • @no.0ne950
    @no.0ne9502 ай бұрын

    ❤❤❤❤❤

  • @lalbhathakorsaheb6843
    @lalbhathakorsaheb68432 ай бұрын

    Ha maru bhanbhusan ha

  • @thakornikul602
    @thakornikul6022 ай бұрын

    Dhandhusan Vara like karo

  • @Gujaratilovestatus1111
    @Gujaratilovestatus11112 ай бұрын

    Haa Arati Suthar 😮

  • @artisuthar4631
    @artisuthar46312 ай бұрын

    🎉🎉🎉🎉🎉

  • @SatanSindhav-gm6io
    @SatanSindhav-gm6io2 ай бұрын

    Best super song

  • @ankitrana1248
    @ankitrana12482 ай бұрын

    Nice song 🥰

  • @thakornikul602
    @thakornikul6022 ай бұрын

    Ato amaru gam 6

  • @VipulThakor-tj9ns
    @VipulThakor-tj9ns2 ай бұрын

    Nice song ♥️♥️♥️

  • @mr.pintu.makavana.143
    @mr.pintu.makavana.1432 ай бұрын

    ❤❤❤❤

  • @laxman_rabari
    @laxman_rabari2 ай бұрын

    👌❤️💓💗👍

  • @thakormukesh8010
    @thakormukesh80102 ай бұрын

    ❤❤❤❤

Келесі