girnari neminath jo male taro saath | kaivan shah surat

Музыка

💐💐💐💐💐💐💐💐💐💐💐💐
LYRICS..
PUJYA BHAVYGNREKHA SHREEJI M.SA
...........………......................
SINGER..
KAIVAN SHAH SURAT
........................................
MUSIC..
TEJASBHAI
.......................................
MIXING & MASTRING
MUSICAL AROMA
MUSIC PRODUCTION STUDIO
..….…................................
VIDEO EDITING
ROHITBHAI JAIN
PRAVCHAN ART SURAT
.......................................
all type of jainism musical program
please contact..
9879894490..
9925895465..
ગિરનારી નેમ નાથ જો મળે તારો સાથ
ધન્ય આ જીવન છે.
પ્રભુ તું મારી માત પ્રભુ તું મારો તાત
તું મારો પ્રીતમ છે.
તું મારો શ્વાસ ને તું મારો ખાસ તું મારો છે
નેમનાથ.
ઓ દાદા મને પ્યારા નેમ મને વાલા નેમ મને દેજે સદા તારો સાથ રે. ( ૨ )
ભવોભવ ભટકી આવ્યો હું આજ પ્રભુ તારી પાસ પ્રભુ તારી પાસ.
તારી ક્રુપા નો મેહુલો વરશે એવો છે વિશ્વાસ એવો છે વિશ્વાસ.
હું જાગુ છું જ્યારે મારા મસ્તક પર હોય સદા તારો હાથ.
ઓ દાદા મને પ્યારા નેમ મને વાલા નેમ મને દેજે સદા તારો સાથ રે. ( ૨ )
આંખ મીચુ કે ખુલ્લી રાખું મને તું દેખાય મને તું દેખાય.
તારા વીના આ હૈયું મારું સુનું સુનું થાય સુનું સુનું થાય.
તું મારી પ્રીત ને તું મારી જીત તું મારું ગીત નેમનાથ.
ઓ દાદા મને પ્યારા નેમ મને વાલા નેમ મને દેજે સદા તારો સાથ રે. ( ૨ )
ગિરનારી નેમનાથ જો મળે તારો સાથ ધન્ય આ જીવન છે.

Пікірлер: 30

  • @rujuh.chheda4348
    @rujuh.chheda43483 жыл бұрын

    Beautiful stavan👌👌👌 Osam lyrics👌👌👌 #nem-rajul😍🙏🙏🙏 #nemrajul9bhavpreeti😍🙏🙏🙏 #jayhonemidada🙏🙏🙏😍 #girnari😍🙏🙏🙏 #JAYNEMINATHJAYGIRNAR🙏😍😍🙏🙏🙏🙏

  • @lakshitajmehta5463
    @lakshitajmehta54633 жыл бұрын

    બહુ સારું છે ખૂબ અનુમોદન🙏🙏🙏🙏

  • @kaivan_shah

    @kaivan_shah

    3 жыл бұрын

    Thanks

  • @tejas6590
    @tejas65904 жыл бұрын

    ખૂબ સુંદર...

  • @kaivan_shah

    @kaivan_shah

    4 жыл бұрын

    Thanks

  • @charmigandhi8057
    @charmigandhi80573 жыл бұрын

    Wow very nice song

  • @kaivan_shah

    @kaivan_shah

    3 жыл бұрын

    Thanks

  • @sandipjain2292
    @sandipjain22924 жыл бұрын

    बहोत ही सुंदर ।। खुब अनुमोदना ।।🙏🙏

  • @kaivan_shah

    @kaivan_shah

    4 жыл бұрын

    Thanks

  • @jaganishivani3109
    @jaganishivani31094 жыл бұрын

    Supb ....

  • @kaivan_shah

    @kaivan_shah

    4 жыл бұрын

    Thanks

  • @dhirenshah8312
    @dhirenshah83124 жыл бұрын

    Nice one....

  • @kaivan_shah

    @kaivan_shah

    4 жыл бұрын

    Thanks

  • @kaivan_shah

    @kaivan_shah

    4 жыл бұрын

    Thanks... Dhiren bhai

  • @sanjaygudhka1138
    @sanjaygudhka11382 жыл бұрын

    Beautiful song 🙏🙏

  • @sonalshah5508
    @sonalshah55084 жыл бұрын

    Nice voice...

  • @kaivan_shah

    @kaivan_shah

    4 жыл бұрын

    Thanks

  • @sonalshah5508
    @sonalshah55084 жыл бұрын

    Nice

  • @kaivan_shah

    @kaivan_shah

    4 жыл бұрын

    Thanks

  • @kaivan_shah

    @kaivan_shah

    4 жыл бұрын

    Thanks

  • @hardikshah1478
    @hardikshah14784 жыл бұрын

    Osam

  • @kaivan_shah

    @kaivan_shah

    4 жыл бұрын

    Thanks

  • @kaivan_shah

    @kaivan_shah

    4 жыл бұрын

    Thanks

  • @pritishah2655
    @pritishah26553 жыл бұрын

    A

  • @sonalshah5508
    @sonalshah55084 жыл бұрын

    Nice voice.. Osam

  • @kaivan_shah

    @kaivan_shah

    4 жыл бұрын

    Thanks

  • @kumarpaldoshi7764
    @kumarpaldoshi77644 жыл бұрын

    Jay Girnradhepati Shree Nemnath dad

  • @kaivan_shah

    @kaivan_shah

    4 жыл бұрын

    Thanks

  • @seleldjdfmn221
    @seleldjdfmn2214 жыл бұрын

    Exciting! when's your next video? see ya =O

  • @kaivan_shah

    @kaivan_shah

    4 жыл бұрын

    Thanks

Келесі