ગીર ના ડુંગરા ની સફર || હાવજ ના ઠેકાણાં || અહીં હાવજ રહે છે ||

રામ રામ ડાયરા ને
સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ગીર દર્શન માં આપને ગામડા ના વીડીયો ખેતર અને વાડી ના વીડિયો અને જોવાલાયક અને ફરવા લાયક સ્થળો ના વીડિયો જોવા મળશે તો મીત્રો અમારી યુટ્યુબ ચેનલ ગીર દર્શન ને સબ્સ્ક્રાઇબ જરુર થી કરી દેજો આપનો ખુબ ખુબ આભાર👏
Follow me on Facebook👇
jignesh.vari...
Follow me on Instagram 👇
variya_jignesh1...
Follow me on twitter👇
x.com/variyajignesh1?s=21
My KZread channel👇
youtube.com/@GIR_DARSHAN_143?...
My snapchat account 👇
/ hpmogzdt
#ગીરદર્શન
#GirDarshan
#GIRDARSHAN
#ગીર
#ગીરગાય
#ગીરનુંગામડું
#ગીરનાસાવજ
#ગીરનુંજંગલ
#ગાંડીગીર
#ગીરનોનઝારો
#ગીરનુંજીવન
#ગીરનામાલધારી
#ગીરગુજરાત
#ગુજરાતીવીડીયો
#જીજ્ઞેશવરીયા
#ગુજરાતીવ્લોગ
#asiaticlion
#lion
#GIR
#Gir
#girgujratindia
#girgujrat
#villagelife
#GIRGUJRAT
#GANDIGIR
#GandiGir
#gandigir
#गीर
#गीरकाजंगल
#गुजरातकेगाव
#girdarshanvidio
#girvlog
#ગીરદર્શનવીડીયો
#ગીરવ્લોગ
#villagelife
#rurallifeinindia
#dailylifeinindia
#bharat
#jigneshvariya
#સોરઠ
#સૌરાષ્ટ્ર
#નેહડું
#ગામડું
#કાઠીયાવાડ

Пікірлер: 47

  • @NikeshMaraj-tq8jl
    @NikeshMaraj-tq8jl14 күн бұрын

    ભાઈ ભાઈ

  • @KiritKaklotar-iu6or
    @KiritKaklotar-iu6or5 ай бұрын

    ખુબ સરસ ❤

  • @ashvinvaghela5426
    @ashvinvaghela54263 ай бұрын

    Jay mataji

  • @pravinsinhdabhi2274
    @pravinsinhdabhi22745 ай бұрын

    ખૂબ સુંદર સાવજ દેખાડો

  • @astikpatel3807
    @astikpatel38072 ай бұрын

    આજે બોરડી ના બોર જોઈ ને મોજ પડી ગય લંડન મા બેઠાં બેઠાં

  • @pravinbhairaval8043
    @pravinbhairaval80435 ай бұрын

    જય માતાજી🙏

  • @GirDarshan

    @GirDarshan

    5 ай бұрын

    જય માતાજી🙏

  • @kaushikbambhania5322
    @kaushikbambhania532218 күн бұрын

    Nigala no 2 thi jay mata di

  • @GirDarshan

    @GirDarshan

    18 күн бұрын

    ઢુંકડુ ને ધાર આડું ઓહો જય માતાજી ભાઈ

  • @dholakiyahirendholakiyahir5944
    @dholakiyahirendholakiyahir59444 ай бұрын

    ખૂબ સરસ વિડિઓ મન ને શાંતી થઈ એવો વિડિઓ છે હવે સિંહ દર્શન કરવો

  • @himmatparmar1346
    @himmatparmar13465 ай бұрын

    4 સુપર કેમ વિસવાસ નથી આવતો ભાઈ

  • @pravinsinhdabhi2274
    @pravinsinhdabhi22745 ай бұрын

    આજનો વિડિયો ખૂબ સરસ લાગ્યો સાવજ જોવા હું ધોળકા થી વર્ષે ૩વાર ગીરમાં આવું છું કયારેક સિંહ દર્શન કરાવો

  • @shaileshparakhiya9319
    @shaileshparakhiya93195 ай бұрын

    Mare family ma tamari vadima aavavu chhe tamane malva Ane hu prakruti premi chhu Mane maja aavechhe aava drashyo joy ne

  • @GirDarshan

    @GirDarshan

    5 ай бұрын

    પધારો ભાઈ ખુબ મજા આવશે

  • @shaileshparakhiya9319

    @shaileshparakhiya9319

    5 ай бұрын

    @@GirDarshan ok vacation ma aavasu

  • @savaliyassh166
    @savaliyassh1665 ай бұрын

    Jordar gir jignesh Bhai ajno video bov adbhut che

  • @GirDarshan

    @GirDarshan

    5 ай бұрын

    આભાર🙏

  • @himmatparmar1346
    @himmatparmar13465 ай бұрын

    0: જવાબ તો આપો ભાઈ

  • @GirDarshan

    @GirDarshan

    5 ай бұрын

    તમારો મોબાઇલ નંબર કોમેન્ટ કરો હું તમને કોલ કરીશ

  • @Motivation-dr7rg
    @Motivation-dr7rg5 ай бұрын

    Super Bhai Bhai

  • @GirDarshan

    @GirDarshan

    5 ай бұрын

    આભાર🙏

  • @himmatparmar1346
    @himmatparmar13464 ай бұрын

    તમારા વિડીયો કેમ નથી આવત હવે

  • @GirDarshan

    @GirDarshan

    4 ай бұрын

    અગમ્ય કારણોસર નથી આવતા હમણાં ટુંક સમયમાં યુટ્યુબ પર સક્રીય થઈશુ

  • @kishanvariya9282
    @kishanvariya92825 ай бұрын

    જય માતાજી

  • @GirDarshan

    @GirDarshan

    5 ай бұрын

    જય માતાજી🙏

  • @chandulalmajithia-nb5tv
    @chandulalmajithia-nb5tv2 ай бұрын

    ભાઈ શરૂઆત ગામના નામઠામ ને ઠેકાણાથી જ થાય!!!!!તમારૂ ગામ તાજમહાલ નથી!!!!કે તેને દુનિયા જાણતી જ હોય.

  • @GirDarshan

    @GirDarshan

    2 ай бұрын

    હાં ભાઈ તમારી વાત સાચી છે મારાથી ભુલ થઈ ગઈ છે કારણકે હું હજી શીખું છું એટલે ખ્યાલ નહોતો ભાઈ મારું ગામ વાંગધ્રા ગીર તાલુકો ખાંભા જીલ્લો અમરેલી છે મારી ભુલ જણાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ભાઈ🙏

  • @rohitkalola5809
    @rohitkalola58095 ай бұрын

    Kyu gam tamaru bhai

  • @GirDarshan

    @GirDarshan

    5 ай бұрын

    વાંગધ્રા તાલુકો ખાંભા જીલ્લો અમરેલી

  • @GirDarshan

    @GirDarshan

    5 ай бұрын

    તમારું ગામ ?

  • @salimsumra2437
    @salimsumra24375 ай бұрын

    Bhai tamaro contact karvo hoy to

  • @GirDarshan

    @GirDarshan

    5 ай бұрын

    Bhai koi pan KZreadr emno no. Comment nahi kare Karan ke ahi jaher ma no. Apvathi viral Thai Jay badhaj Loko pase AVI Jay etle KZread guidelines ni virudh che abhar🙏

  • @user-qk2pd6ot2s
    @user-qk2pd6ot2s5 ай бұрын

    Kayu gam bhai kya aavelu che khub naseeb wala cho

  • @GirDarshan

    @GirDarshan

    5 ай бұрын

    અમરેલી જિલ્લા ના ખાંભા તાલુકાનુ ગીર માં આવેલું ગામ🙏

  • @sumitmadani7518
    @sumitmadani75185 ай бұрын

    જય માતાજી તમારા ગામે આવું હોય તો કેમ અવાય જુનાગઢ થી

  • @GirDarshan

    @GirDarshan

    5 ай бұрын

    જુનાગઢ થી બીલખા ત્યાંથી વિસાવદર ત્યાંથી ધારી પછી ખાંભા અમારો તાલુકો ત્યાં થી ડેડાણ પછી મારું ગામ વાંગધ્રા ગીર

  • @sumitmadani7518

    @sumitmadani7518

    5 ай бұрын

    @@GirDarshan અમે આવ સુ તમને મળવા મેસેજ કરીશ જય માતાજી

  • @sumitmadani7518

    @sumitmadani7518

    4 ай бұрын

    જય માતાજી ભાઈ તમને મળવા આવું હોય તો આજે

  • @GirDarshan

    @GirDarshan

    4 ай бұрын

    Sorry bhai reply na api skakya tme kya cho.?

  • @pravingajjar7131
    @pravingajjar71315 ай бұрын

    Kya gir gam no video chhe ?

  • @GirDarshan

    @GirDarshan

    5 ай бұрын

    વાંગધ્રા તાલુકો ખાંભા જીલ્લો અમરેલી

  • @raosarang3249
    @raosarang32495 ай бұрын

    તમે બોર ખજો નહી તો સીઝન વય જશે

  • @GirDarshan

    @GirDarshan

    5 ай бұрын

    હા ભાઈ ખાઈયે છીયે આવો ખાવા

  • @raosarang3249

    @raosarang3249

    5 ай бұрын

    @@GirDarshan અમારે પણ ખુબજ બોર છે આ બાજુ આવો તો કહેજો તમને પણ મજા આવશે

  • @GirDarshan

    @GirDarshan

    5 ай бұрын

    ઓકે જરુર ભાઈ

  • @himmatparmar1346
    @himmatparmar13464 ай бұрын

    ભાઈ હવે તો ફોન કરો

  • @GirDarshan

    @GirDarshan

    4 ай бұрын

    અહીં તમારો નંબર મોકલો ભાઈ

Келесі