Exclusive|Gujarat Police જ શું કામ એડવોકેટ મેહુલ બોઘરાના ટાર્ગેટ પર? કેમ વકીલો વિશે નથી બોલતા?TDS

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 527

  • @satishjayantilal5634
    @satishjayantilal56344 ай бұрын

    મેહુલભાઈ તમે જન જાગૃતિ નું ખુબ સરસ કામ કરી રહ્યા છો...ખુબ હિંમત જોઈએ આ કામ કરવા માટે 🎉

  • @DineshPandya-em6mz

    @DineshPandya-em6mz

    4 ай бұрын

    હું પણ સૌરાષ્ટ્ર નો છું. આવા એકે એક ગામ માં ' મેહુલ બોઘ રાં ' હોવા જોઇએ. તોજ સરકાર ની અને પોલીસ ની સાન ઠેકાણે આવશે. નહિ તો આ ભ્રષ્ટ સરકાર અને પોલીસ બેફામ બની જશે.

  • @anupthakor829

    @anupthakor829

    4 ай бұрын

    Anup Thakor

  • @rajubhainaykaabesinh5125
    @rajubhainaykaabesinh51254 ай бұрын

    વાલજી હડીયા સાથે વાત કરવા ની કોશિશ કરોને એ સુ જવાબ આપશે છે. મેહુલ ભાઈ વિષે..

  • @bhajankaraoke3451

    @bhajankaraoke3451

    4 ай бұрын

    Ae boli na sakse Karn ke aene ghusho Bahu vadhare aave aetle..

  • @omkarlinga9002

    @omkarlinga9002

    4 ай бұрын

    bhai aa CORRUP CONGRESS channel chhe ... valji hadiya saathe vaat nahi kare...

  • @Aiyo..

    @Aiyo..

    4 ай бұрын

    झुंड में तो सुवर आते है मुन्ना। ....... शेर तो अकेला ही आता है

  • @rajeshrathva8234

    @rajeshrathva8234

    4 ай бұрын

    Haa 😂😂😂😂😂

  • @bharatbharvad5064

    @bharatbharvad5064

    4 ай бұрын

    Ha

  • @harsh.hk__
    @harsh.hk__4 ай бұрын

    મેહૂલભાઈ નું વ્યક્તિત્વ ખુબ જ શાનદાર

  • @K.P_4u
    @K.P_4u4 ай бұрын

    મેહુલ ભાઈ મર્દ વ્યક્તિ છે.. એક દમ સાચો વ્યક્તિ છે મેહુલ બોગરા.. પબ્લિક માટે લડે છે મારો ભાઈ..

  • @krboy30
    @krboy304 ай бұрын

    Support mehul boghra bhai ✅

  • @RK-jg6ks
    @RK-jg6ks4 ай бұрын

    દેવાંશી બેન મેહુલ ભાઈ ને બોલાવ્યા તેમ પોલીસ હડીયા ને પ્રસ્ન પુછો એ શું કહે

  • @rathwamiteshkumar
    @rathwamiteshkumar4 ай бұрын

    સત્ય મેવ જયતે

  • @sauravkanpara7437
    @sauravkanpara74374 ай бұрын

    Full support chhe mehul bhai ne Satyamevjayate

  • @bhaveshparekh674
    @bhaveshparekh6744 ай бұрын

    વાહ સરસ જવાબ આપ્યો. મેહુલભાઈ . જય હિન્દ

  • @rammakwana3906
    @rammakwana39064 ай бұрын

    મેહુલભાઈ. ખૂબ ખૂબ. અભીનદન

  • @rameshvalaki2308
    @rameshvalaki23084 ай бұрын

    ખૂબ ખૂબ ધન્યવાદ મેહુલભાઈ

  • @dineshtilva
    @dineshtilva4 ай бұрын

    પોલીસને પૂછવાનો પ્રશ્ન તમે મેહુલભાઇને કરો છો. પોલીસના ઇન્ટરવ્યૂ કરો કે તમારું મોરલ વધે એવા કામ કેમ નથી કરતા.?

  • @maheshshah8046

    @maheshshah8046

    4 ай бұрын

    Correct...!!👍👍

  • @rajnikantpatel4533
    @rajnikantpatel45334 ай бұрын

    મેહુલભાઈ ધન્યવાદ

  • @vadhiyabhai
    @vadhiyabhai4 ай бұрын

    સાચી વાત કરી મેહુલભાઈ

  • @sprajgor4623
    @sprajgor46234 ай бұрын

    ❤ આમાં પણ ખેડૂત છીએ પણ સંવિધાન વાંચેલું છે અને કાયદાના જાણકાર છીએ 540 કલમો તો મૂકે છે કઈ જગ્યાએ કી કલમ લગાડવી એમને ખબર પડે છે પોલીસ સામે એડવોકેટ અને કોર્ટ ની સાથે છીએ જય હિન્દ જય ભારત

  • @harshh62
    @harshh624 ай бұрын

    Mehulbhai ame tmari sath j chhiye. Jai Hind... Vande Mataram. Thanks Jamawat News & Devanshiben

  • @darsh_parmar
    @darsh_parmar4 ай бұрын

    Full of confidence in your words.. I like this

  • @jayeshkumarlapsiwala6452
    @jayeshkumarlapsiwala64524 ай бұрын

    If lowyer facing such problem wt abt normal people keep going Mahulbhai satya mav jayte🎉🎉🎉🎉

  • @narendrabhaisavseta3988
    @narendrabhaisavseta39884 ай бұрын

    વાહ મેહુલભાઇ ધન્યવાદ 🎉🎉🎉

  • @Aiyo..
    @Aiyo..4 ай бұрын

    झुंड में तो सुवर आते है मुन्ना। ....... शेर तो अकेला ही आता है ❤❤

  • @mahendrabhaichaudhari7867
    @mahendrabhaichaudhari78674 ай бұрын

    ખુબ ઓછાં લોકો સરકાર સામે લડત આપી રહ્યા છે.તેમને માત્ર સહકાર આપવા વિનંતી.બોઘરા અને બેન તમે લોકોને જાગૃત કરો છો.

  • @laxmanbhaikalabhaipatel3199
    @laxmanbhaikalabhaipatel31994 ай бұрын

    મેહુલ ભાઈ હેરાન થતા હોય તો સામાન્ય માણસ નું ગજું નથી આ લોકો આગળ માટે જનતા નો આવાજ મેહુલ ભાઈ બરાબર છે

  • @antiquepiece8082
    @antiquepiece80824 ай бұрын

    @Adv Mehul Bhogra, @Yuvrajsinh Jadeja, @Mahipatshinh chouhan, @Khajurbhai, Popatbhai Ahir , Chaitar Vasava, Anant patel, jignesh mevani,..

  • @antiquepiece8082

    @antiquepiece8082

    4 ай бұрын

    Real Hero

  • @ridersameer6831

    @ridersameer6831

    4 ай бұрын

    Mehulbhai is Real hero❤

  • @vikrammaheshwari2097

    @vikrammaheshwari2097

    4 ай бұрын

    Hardik Patel Ane Alpesh Thakor nu naam list ma thi kadhi nakhyu!!!!😂😂😂😂

  • @antiquepiece8082

    @antiquepiece8082

    4 ай бұрын

    @@vikrammaheshwari2097 e Hero mathi zero they gya 😂😂😂😂

  • @jigneshkumarrao5950
    @jigneshkumarrao59504 ай бұрын

    Dewangiben aapne ane mehulbhai ne abhinandan ke aap praja mate khub saras rite awaj uthao chho aapne vandan...

  • @dineshjaganiya1594
    @dineshjaganiya15944 ай бұрын

    જોરદાર તમે સાચી વાસ્તવિકતા રજુ કરી 🚩🚩🤝🏻🤝🏻

  • @sprajgor4623
    @sprajgor46234 ай бұрын

    ❤ મેહુલભાઈ બચારા તો ઓળખે છે આ તો ગાડી કાળી પડી હતી ને ગાડી ખોલાવી એટલે પોલીસવાળો નીકળ્યો ગણેશ જાણે ગણેશ ચોથ જાણે કે પોલીસવાળો છે શું છે કાળા કામ કરતો હતો બનાસકાંઠા માં હરી સર્વે ના મુદ્દા જમીન કેટલી ખેડૂતોની સરકારે તોડી નાખી છે અરજી કરો એટલે પોલીસ વાળા નું ગાડું કરી મેલે 80% છે 80% બનાસકાંઠા ની પોલીસ છે આવીને આવી જ છે આ મને કોઈ ફેર જ નહીં સરકારને કડકમાં કડક પગલા લેવા પડશે 2024 માં એમના જો મતદાન જોતા હોય તો કડકમાં કડક પગલાં લેવા જોઈએ છે ઘરોઘર મેહુલભાઈ બોઘરા જાગશે અને શું કરોડ મેહુલ બોઘરા તૈયાર થશે કારણ કે કાયદો ખીચામાં લઈને ફરવા વાળા લોકો જે તાનાશાહી ચલવે છે તે તાનાશાહી હવે ચલવી લેવાની નથી હવે સંવિધાન બચાવવાનું છે સમજણ ને અને સંવિધાન બચાવો દેશ બચાવો જયે ભારત કારણ કે અમારા જે મગજમાં અને હૃદયમાં જે અમારી જે ન્યાય નથી મળતો ફરિયાદ નથી લેતા અને આરોપીઓ થી મિલી ભગત કરી અને હપ્તા ખાય છે એટલે પોલીસ ઉપર અમારો મોટામાં મોટો રોજ છે અને રોજ ઠલવી રહ્યા છીએ માનવ અધિકારના કાયદા મુજબ કમેન્ટ કરેલી છે સંવિધાન જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા ની જય હર હર મહાદેવ ને જય પરશુરામ

  • @kamleshbhai706
    @kamleshbhai7064 ай бұрын

    સરસ જવાબ આપ્યો. મેહુલભાઈ . જય હિન્દ

  • @ashvinbhaipatel-le5vy
    @ashvinbhaipatel-le5vy4 ай бұрын

    Ben 5% Imandar police chhe shatyvadi chhe mehul Bhai

  • @kamliyavikrambhai2585
    @kamliyavikrambhai25854 ай бұрын

    વાત બહુ સત્ય છે પણ સત્યનો જય કરવા વાળો આપણી સરકારમાં કોઈ છે નહીં પોલીસના જે ઉઘરાવવાનું છે તો સત્ય જીવવા વાળા મેહુલભાઈ તમારી જોડે સત્ય જીવે છે જય હિન્દ જય ભારત

  • @vishalkharchaliya5224
    @vishalkharchaliya52244 ай бұрын

    સાચી વાત છે આ સાહેબ ની પણ તમે જોઈ શકશો કે આ સાહેબ ગોળ ગોળ જ જવાબ આપશે

  • @nileshjadav0508
    @nileshjadav05084 ай бұрын

    Keep it up Mehul bhai....🎉

  • @niravdavda3823
    @niravdavda38234 ай бұрын

    એક ખોટા સરકારી ઉપર ફક્ત એક સાચો સરકારી કેસ, અને આખી સરકારી ગટર સાફ.... Thank you મેહુલભાઈ. હું વકીલાત ભણવા જઈ રહ્યો છું....

  • @hardikpanchal8718
    @hardikpanchal87184 ай бұрын

    We Rajasthani love u more... Mehul bhai ... 🫂.. Jrur pde te emi pdosi pn ready che ... ❤

  • @nileshdudhecha3802
    @nileshdudhecha38024 ай бұрын

    હડિયા ડીસમીશ થવો જોઈએ

  • @maulik4440

    @maulik4440

    4 ай бұрын

    Arre dismis nai...crime karel chhe strict ma strict action lyo....dakhlo besvo joie...rioting na case karya chhe.....mehul uper sachu bole chhe to....😡

  • @user-vv7ps8qr6q
    @user-vv7ps8qr6q4 ай бұрын

    Good work. Mahul bhai tamari prasansha karva mate game tetla sabdo ocha pade.

  • @ashoksonagraashoksonagra7591
    @ashoksonagraashoksonagra75914 ай бұрын

    મેહુલ ભાઈ સૌરાષ્ટ્રની જનતા તમારી સાથે છે મોરબી સૌરાષ્ટ્ર 🧑‍🤝‍🧑👫👫👫👫👫🦁🌅🧑‍⚖️✍️🇮🇳

  • @premchandrayadav9408
    @premchandrayadav94084 ай бұрын

    Daru na stand par live karo ne tya Kem nahi jata

  • @vijaybhaijagani323
    @vijaybhaijagani3234 ай бұрын

    વાહ.... મેહુલભાઈ ધન્ય છે.તમારી જનેતાને આવો પુત્ર રત્ન આપ્યો ભારત ની ભુમી ને...........્

  • @user-mp9jd5om2b
    @user-mp9jd5om2b4 ай бұрын

    નિસ્વાર્થ. સેવા. કરી. લોકો. ને.મદદ. કરવા. તત્પર. એવા. મેહુલ. ભા ઈ. ને. નમસ્કાર.

  • @biren5445
    @biren54454 ай бұрын

    Mehul bhai aage badho ❤

  • @kamleshjoshi9018
    @kamleshjoshi90184 ай бұрын

    સરસ બોધરા ભાઈ, આખા ભારત મા ગુજરાત પોલીસના ખુબજ વખાણ થાય એવા ર દાખલા આપો બેન

  • @rohitdevganiya8848
    @rohitdevganiya88484 ай бұрын

    જેમ કે અમરેલી થી નિર્લિપ્ત રાય ની વિદાય સમારંભ નો કાર્યક્રમ એક અત્યંત ભાવુક કાર્યક્રમ બની રહ્યો હતો

  • @VadbarVadnagar
    @VadbarVadnagar4 ай бұрын

    જય હિંદ જય સંવિધાન ❤🎉મેહુલભાઈ ❤🦁

  • @dancerhero2470
    @dancerhero24704 ай бұрын

    Waah maara vhala mehul sir aap ne khub khub naman chhe🙏🙏🙏

  • @manishkumarkhaniya1486
    @manishkumarkhaniya14864 ай бұрын

    Full support.... mehul bhai...

  • @user-to1ep1ez1d
    @user-to1ep1ez1d4 ай бұрын

    મેહુલ બોઘરા ને ......લાખ લાખ......સલામ ન્યાય તત્રં ની સામે ❤❤❤❤❤❤❤❤

  • @priyamvashi2187
    @priyamvashi21874 ай бұрын

    Well said Mehul bhai. We are all with you. Jai Hind.

  • @shirishbhandari1826
    @shirishbhandari18264 ай бұрын

    સામાન્ય પબ્લીક ની સામે ગુજરાત પોલીસ નું સન્માન વધે એવું કય કાર્ય સરકાર રે કય કરવું જોઈએ કે કેમ

  • @anilthakor9407
    @anilthakor94074 ай бұрын

    🙏🏻🙏🏻👏👏

  • @zahirsufi7661
    @zahirsufi76614 ай бұрын

    Why??? ther is nothing wrong to expose corruption Mehul he is doing the duty of anti corruption department, while department is not performing their duty😊

  • @kathiyavadirasoi
    @kathiyavadirasoi4 ай бұрын

    સત્ય મેવ જયતે 🙏🙏🙏🙏🙏

  • @atulbhatt858
    @atulbhatt8584 ай бұрын

    Senior officers should investigate and intervene…

  • @imranrafai509
    @imranrafai5094 ай бұрын

    mehulbhai is great man ❤❤❤❤❤❤❤🇮🇳🇮🇳🇮🇳

  • @royaltiger1204
    @royaltiger12044 ай бұрын

    Saras mehul bhai

  • @rajubhaipariyabhai8215
    @rajubhaipariyabhai82154 ай бұрын

    ધન્યવાદ મેહુલ ભાઈ 👍

  • @sisodiyarambhai6745
    @sisodiyarambhai67454 ай бұрын

    👌👌મેહુલભાઈ અને દેવાંશીબેન આપને સત્યની સાથે રહેવા બદલ ખુબ ખુબ અભિનંદન...💐💐

  • @jayendrapatel9259
    @jayendrapatel92594 ай бұрын

    મેહુલભાઈ એક મર્દ વકીલ છે ગુજરાતી હોવાને નાતે અમને ગૌરવ છે પણ હર્ષ સંઘવીને આ બાબત ની ખબર તો હોવી જોઈએ ? એવું અમારું માનવું છે

  • @thakorsureshji5022
    @thakorsureshji50224 ай бұрын

    🎉🎉🎉🎉🎉 મેહુલલ ભાઇ ને આપો🎉🎉🎉🎉🎉🎉ફલ

  • @BP-310
    @BP-3104 ай бұрын

    Right, Mehul bhai, here in London we can record police officers breaking the law, abusing their powers etc without any problem. These corrupt public servants in India need to be taught a lesson and your recording is not only for your safety it's evidence when there is an investigation it's evidence that's needed in court 🫡🙏🏽

  • @harsh.hk__

    @harsh.hk__

    4 ай бұрын

    Sir can you please tell us how cop behave with public in London? So that our people also learn from their behaviour.

  • @ishwardas6869
    @ishwardas68694 ай бұрын

    मेहुल मोगरा आप आगे बढ़ो हम आपके साथ

  • @maheshkaravadara1201
    @maheshkaravadara12014 ай бұрын

    અભિનંદન પ્રણામ

  • @PardipCharel-ck4xr
    @PardipCharel-ck4xr4 ай бұрын

    મેહુલભાઇ,શરશ

  • @ankitninama2765
    @ankitninama27654 ай бұрын

    Support mahul sir

  • @nayakadineshbhaivirsingbha4566
    @nayakadineshbhaivirsingbha45664 ай бұрын

    પોલીસ કાળા કાચમાં કાળા કામ કરે અને વકીલો કાળા કોટ પહેરીને કરે 😱😱😀

  • @dhirajchauhan9967
    @dhirajchauhan99674 ай бұрын

    મેહુલ ભાઈ,,,ગુજરાત ના 🐯🐯🐯🐯ટાઈગર છે,,

  • @user-wv8ni7kz7d
    @user-wv8ni7kz7d4 ай бұрын

    Kai khotu thatu hoy to media ne jan karo...bijane kayadanu bhan karavavani padhtthi khub j binjavabdar khoti chhe.

  • @vijaysinhjadeja1565
    @vijaysinhjadeja15654 ай бұрын

    ઇમાનદાર પોલીસ તો બવજ ખુશ છે બેન મેહુલ ભાઈ થી પણ એ લોકો બંધારણ મા બંધાયેલા હોય છે બોલી શકતા નથી જય હિન્દ જય જવાન

  • @mukeshpandiya2038
    @mukeshpandiya20384 ай бұрын

    સૌરાષ્ટ્ર નો સિંહ , મેહુલ બોગારા

  • @hareshoganiya8260
    @hareshoganiya82604 ай бұрын

    Kevat se Police ni dosti pan nakami Ane dusmani pan nakami

  • @narendrabhaisavseta3988
    @narendrabhaisavseta39884 ай бұрын

    Perfect man for truth or dare 💐💐💐💐

  • @zahirsufi7661
    @zahirsufi76614 ай бұрын

    Devanshi jee Janta knows very well ,how police 🚨 cops corrupt . Mehul Bhai he is telling u the truth and reality ,factor of police

  • @lawlaw9390
    @lawlaw93904 ай бұрын

    દેવાથી બેન સરકાર મા ગોલમાલ હે ગોલમાલ હે

  • @user-jh8yl3yn8x
    @user-jh8yl3yn8x4 ай бұрын

    Best reporting

  • @umangpatel7141
    @umangpatel71414 ай бұрын

    Good sir we always support you

  • @umangpatel7141
    @umangpatel71414 ай бұрын

    Supb Mehul sir

  • @antiquepiece8082
    @antiquepiece80824 ай бұрын

    Hero che mehul Bhogra

  • @pranjivanbhaikasundra3734
    @pranjivanbhaikasundra37344 ай бұрын

    ❤ જયસીતારામ ❤

  • @NK2012N
    @NK2012N4 ай бұрын

    મેહુલ બોગરા ❤❤❤ આ દેશ માટે શહીદ ભગત સિંહ છે... અમે તમારી સાથે છે...❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️Love you Mehul Boghra power of Law....love you sir

  • @user-hb3bv6lk3k
    @user-hb3bv6lk3k4 ай бұрын

    Very good meul bhai

  • @aruncastudent4077
    @aruncastudent40774 ай бұрын

    Great devanshi ma'am 😊😊

  • @chudasmadharmendrasinhaaza6603
    @chudasmadharmendrasinhaaza66034 ай бұрын

    Suppr mehulbhai🎉aend devansiben🎉

  • @dhanjibhaigadhiya6535
    @dhanjibhaigadhiya65354 ай бұрын

    વાહ બેનવાહ

  • @shivshaktinetworknews
    @shivshaktinetworknews4 ай бұрын

    ખુબ સરસ ડિબેટ દિવ્યાશી બેન

  • @Ranbanka_Rathod7773
    @Ranbanka_Rathod77734 ай бұрын

    રાત દિવસ ચેકિંગ કરવું હોય આને પોલીસમાં ભરતી કરી લો સાહેબ તમે

  • @pravinpatel4588
    @pravinpatel45884 ай бұрын

    Devanshi Ben ne jay shree swaminarayan

  • @kgchopdachopda5007
    @kgchopdachopda50074 ай бұрын

    વાહ મેહુલ ભાઈ

  • @nareshpadalia9828
    @nareshpadalia98284 ай бұрын

    Congratulations now need to more support to such type of people.

  • @user-bz6pw5yf6b
    @user-bz6pw5yf6b4 ай бұрын

    Always police saport

  • @dipakchikodikar7639
    @dipakchikodikar76394 ай бұрын

    Gujarat sarkar not working should be suspended police commissioner, police puna must be suspended

  • @FACTSKAJALAVA
    @FACTSKAJALAVA4 ай бұрын

    મેહુલ ભાઈ ઇઝ ગ્રેટ, સફિન હસન ઇઝ બેસ્ટ ઓફિસર

  • @shaileshpandya482
    @shaileshpandya4824 ай бұрын

    મેહુલભાઈ જોરદાર કામ કરો છો. અભિનંદન

  • @user-qb7hi1mu3p
    @user-qb7hi1mu3p4 ай бұрын

    વાહ બોઘરાભાઈ બહુ સરસ

  • @jivanbhaidhudhalva3899
    @jivanbhaidhudhalva38994 ай бұрын

    જય હો મેહુલભાઈ બોઘરા

  • @jems600
    @jems6004 ай бұрын

    Thank you devansi ben

  • @Incredible.89
    @Incredible.894 ай бұрын

    Keep it up mam ❤

  • @ViralPatel-wq5pc
    @ViralPatel-wq5pc4 ай бұрын

    જય આદિવાસી મેહુલ ભાઈ

  • @desaiprakash3583
    @desaiprakash35834 ай бұрын

    Jay hind 🚩

  • @user-wh7ic9ji6m
    @user-wh7ic9ji6m4 ай бұрын

    સેવા કરતા કરતા આવા લોકો નેતા બનવાની ના પાડતા ક્યારે નેતા બની જાય છે તેની ખબર નથી પડતી

  • @jayendragotecha299
    @jayendragotecha2994 ай бұрын

    હા...જમાવટ... હા

  • @jiyanshtadvi3363
    @jiyanshtadvi33634 ай бұрын

    જય હિન્દ મેહુલ ભાઈ

Келесі