Diksha Aagna And Diksha Mantra | Jain Diksha 2018, Rajkot| Aatma Yatra Diksha | Param Gurudev

Seeking Aagna from all the near and dear ones Pujya Gurudev bestowed the Mumukshus with the Karemi Bhante Diksha Mantra marking the beginning of their Spiritual Voyage!
દીક્ષામંત્રથી અભિમંત્રિત મુમુક્ષુઓ
સંસારના રંગીન વસ્ત્રોનો સદાને માટે ત્યાગ કરીને....મસ્તકે મુંડન અને દેહ પર વેશ ધારણ કરીને મુમુક્ષુ આત્માઓ જ્યારે ગુરુમુખેથી દીક્ષામંત્ર ગ્રહણ કરવા પધાર્યા તે સમયે......
રાષ્ટ્રસંત પૂજ્ય ગુરૂદેવશ્રીએ, સંયમ લીધાં પછી વસ્તુ હોય ચાહે વ્યક્તિ, આજ્ઞા લીધાં વિના ગ્રહણ કરવી નહીં એવા પ્રભુ કથિત વચનને અનુસરીને મુમુક્ષુ બેનોના માતા-પિતા, ધર્મ માતા-પિતા, સમગ્ર ગોંડલ સંપ્રદાય, શ્રી બૃહદ રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘો, વિરલપ્રજ્ઞા ગુરુણીમૈયા પૂજ્ય શ્રી વીરમતીબાઈ મહાસતીજી આદિ શિષ્યા પરિવાર, ઉપસ્થિત હજારો ભાવિકો તેમજ સ્વયં મુમુક્ષુ શ્રી ઉપાસનાબેન તેમજ ગંભીર રીતે ઘાયલ થએલાં મુમુક્ષુ શ્રી આરાધનાબેનની સહર્ષ સંમતિ લઈને....બ્રહ્મનાદે કરેમિ ભંતે રૂપી દીક્ષામંત્રથી મુમુક્ષુઓને અભિમંત્રિત કરી દીક્ષા પ્રદાન કરી.....
ધન્ય છે તે દરેક આત્માને...જેમણે દીક્ષા લેવાની તત્પરતા દર્શાવીને સ્વયંના આત્મકલ્યાણનો રાજમાર્ગ પામી લીધો અને ધન્યાતિધન્ય છે કરુણાનિધાન રાષ્ટ્રસંત પૂજ્ય ગુરૂદેવશ્રીને...જેમણે કરુણા કરીને બે આત્માઓને ભવસાગર તરવા માટે દીક્ષાના કલ્યાણ દાન અર્પણ કર્યા.
Rashtrasant Pujya Gurudev Shree Namramuni Maharaj Saheb is a Jain saint whose thoughts, words and work are an inspiration for people around the world. A profound visionary, a humanitarian engendering positive difference in uncountable lives globally and a guiding light to aspirants on the path of self discovery; Pujya Gurudev is a phenomenal human being who has enkindled the flame of wisdom, compassion and self awareness. Touching the hearts of millions with the pragmatic message of Parmatma Mahavir, Pujya Gurudev is the manifestation of ONE mission 'Shubh Thao aa Sakal Vishwa nu (Evoking the well being of every living being)'!
Time Duration - 6:45
Language: Gujarati
*********************************
Follow Us on:
Facebook: / parasdhamindia​
Instagram: / parasdham​
Twitter: / parasdham​
SoundCloud: / parasdham​
Visit our website at: www.parasdham.org
Download Parasdham App: parasdham.org/parasdham-app/​
Connect with us on Email : connect@parasdham.org
SUBSCRIBE to our channel and PRESS THE BELL ICON to get updates of our latest videos 🔔
*********************************
#Diksha #Jainism #Parasdham #Gurudev #Namramuni #NamramuniMaharajSaheb #Saiyam #JainDiksha #Jain #Mahotsav #DikshaMahotsav #JainPhilosophy #JainReligion #DikshaEvent #SaiyamUtsav #RajkotDiksha #JainPreaching #Inspiring stories #DikshaMantra #JainMantra #JainDikshaMantra

Пікірлер: 1

  • @miteshsolanki7982
    @miteshsolanki7982Ай бұрын

    Jay Gurudev Dada 🙏🏻

Келесі