No video

Aasu Ni Ahmiyat ||| Importance of Tears ||| Ismaili Waez |||

મોતી સમજ કર ચુંન લીએ શાને કરીમી ને,
કતરે જો ગીરે થે મેરી આંખ સે ઇન્ફિયાલ કે
એક બંદા ની આંખ ના પ્રેમ પ્રાયશ્ચિત ના આંસુ ની કિંમત ખુદા ને,મોતી ના જેવી કેમ કે આ પ્રેમ અશ્રુ થી ખુદા ની રહેમત જોશ માં આવી જાય,કુરાને શરીફ માં અલ્લાહ પત્થર નો દાખલો આપી ને ફરમાવે કે એ પણ ફાટી જાય છે અને એના અંદર થી પણ ઝરણાં વહેવા લાગે છે.રૂમી લખે કે એક બાળક ના રડવાથી માં પોતાના હજાર કામ મૂકી ને એની મદદે દોડે અને પોતાની ગોદ માં ઉપાડી લીએ ..એવું જ કાંઈક ખુદા નું પણ એના બંદા તરફ પણ હોય છે.આંસુ ના ઉપર એક અતિ સુંદર જબરજસ્ત વાયેઝ.જે આપણી આંખને પણ ખુદા ની મહોબત માં એને શંભળતા તરત ભીંજવવા લાગે.

Пікірлер: 5

  • @MeruNayani
    @MeruNayaniАй бұрын

    બહુજ સરસ very heart touching

  • @jusfon4480
    @jusfon448027 күн бұрын

    نور قلبي ياامامي ياكريم 💖💖💖💖💖💖💖

  • @user-xh1pm7kj1e
    @user-xh1pm7kj1e29 күн бұрын

    Very nice waez. Detail explanation of Tauba and mafi

  • @mezbinhussain380
    @mezbinhussain380Ай бұрын

    Every point, every word, every note is heart opening 🙏 MARYADA ni kaid, no darwajo parmatma na prem ma, swa odkhan ni swatantra ma khule chhe..This is Awesome 🙏 Haqiati samaj thi bhareli waez sidhi antarman ne prakashit kari dye evi! Blessed to listen this 🙏 May your efforts be blessed for sharing this precious gems🙌 Rich and fulfilling ❤ Thank You 😇

  • @mezbinhussain380
    @mezbinhussain380Ай бұрын

    Tobo Tobo Takshir Daar Bando Sirta Paa Gunehgaar 🥺 Yaa SHAH 🙏🙏Tame Kul Gunaah Bakshe Bakshanhaar 😭

Келесі