ધોડીઆ ભાષામાં બે વાત

ધોડીઆ ભાષાના જતન અર્થે 'ધોડીઆ ભાષા સમિતિ - અનાવલ' દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે. યુવાઓમાં પોતીકી ભાષા તરફેની સભાનતા આંખે ઉડીને વળગે એવી છે. ધોડીઆ ભાષાના અભ્યાસ વર્ગનું પણ આયોજન કરવામાં આવે છે.ગત વર્ષના એક કાર્યક્રમ માંથી ધોડીઆ ભાષા-સંસ્કૃતિ અંગે થોડી વાતો અત્રે પ્રસ્તુત છે.

Пікірлер: 57

  • @PatelDhirubhai
    @PatelDhirubhai2 жыл бұрын

    એક દમ ખરી વાત આયખી.

  • @hitendrapatel6577
    @hitendrapatel65773 ай бұрын

    બૉ હાજી વાત આયખી

  • @jitudhodi3998
    @jitudhodi3998 Жыл бұрын

    જય જોહાર

  • @bhavikadhodi4490
    @bhavikadhodi449011 ай бұрын

    🙌👍

  • @yog
    @yog4 жыл бұрын

    કુલીન ભાયા તુની વાત 100% હાચી કા આપડે ભાષા બચાવું તારી જ સંસ્કૃતિ બચાવી જાણું... 👍

  • @patelbr8547
    @patelbr85474 жыл бұрын

    Jay dhidiya jay adivasi...

  • @JrpatelPatel-wu1pj
    @JrpatelPatel-wu1pj Жыл бұрын

    બો હાજી વાત

  • @sureshbhaipatel1950
    @sureshbhaipatel19502 жыл бұрын

    હાજી વાત આયખી,જયશ્રીરામ જયદિતિયારામ વિરવલ ધરમપુર વલસાડ દ ગુજરાત.

  • @patelbhupen1771
    @patelbhupen17714 жыл бұрын

    Jordar kulinbhaya 👌👌👌👌

  • @JCInforteinment
    @JCInforteinment4 жыл бұрын

    વાહ ભાયા વાહ

  • @dhodiyopoho5290
    @dhodiyopoho52904 жыл бұрын

    Jay johar 🏹

  • @pravingavit7218
    @pravingavit72183 жыл бұрын

    जय जोहार..

  • @SACHIN_PATEL_17
    @SACHIN_PATEL_173 жыл бұрын

    Dhodiya Patel😍

  • @MaheshPatel-hz6gw
    @MaheshPatel-hz6gw3 жыл бұрын

    Kulinbhai tumni badhi hachi vat aaye.ej reete aapni dhodiya bhasha jalvi rakhja.

  • @Hm_3496
    @Hm_34962 жыл бұрын

    Johar 🙏

  • @valviravya6729
    @valviravya67293 жыл бұрын

    Jordar... good

  • @alpeshpatel9296
    @alpeshpatel92964 жыл бұрын

    બો હાજા કુલીન ભાઈ..👌👌

  • @officialpikachuff1163
    @officialpikachuff11633 жыл бұрын

    એક તીર એક કમાન આદિવાસી એક સમાન

  • @rajeshdhodi3623
    @rajeshdhodi36233 жыл бұрын

    Vah kulin bhai tune jaha manuh aye to j apdi bhasha jivti rayi

  • @ucgarasiya4873
    @ucgarasiya48733 жыл бұрын

    Jay gohar,🚩👍🏼👍🏼👍🏼👍🏼

  • @ashapatel7103
    @ashapatel71033 жыл бұрын

    Jay johar

  • @rekhapatel8168
    @rekhapatel81683 жыл бұрын

    Varey good bro👍👍👍👍

  • @kulinpatel6127

    @kulinpatel6127

    2 жыл бұрын

    Thank you so much 😀

  • @drviralatara8958
    @drviralatara89584 жыл бұрын

    Bo mst kulinbhaya

  • @kulinpatel6127
    @kulinpatel61274 жыл бұрын

    जोहार

  • @jayeshbhai7967

    @jayeshbhai7967

    3 жыл бұрын

    ફાળિયા કજે નાય પોધેલા

  • @kulinpatel6127

    @kulinpatel6127

    Жыл бұрын

    @@jayeshbhai7967 ई बधी वात कधी ज आय, हरखां आयकी ते हमाझ पडी ज जी।

  • @parvatibenpatel2891
    @parvatibenpatel2891 Жыл бұрын

    Jay johar🏕

  • @hansrajpatel9437
    @hansrajpatel94373 жыл бұрын

    👨‍💼🙏♥️👌

  • @KantiPatelWaves
    @KantiPatelWaves4 жыл бұрын

    ખૂબ હાજી વાત!

  • @satishpatel8060
    @satishpatel80603 жыл бұрын

    ઈ તુણી વાત હાચી આય

  • @maneshnaik6259
    @maneshnaik62592 жыл бұрын

    અમારી દેસાઈ લોકોની તળપદી ભાષા સાથે ઘણી મળતી આવે છે તમારી ભાષા

  • @kulinpatel6127

    @kulinpatel6127

    2 жыл бұрын

    'દેસાઈ' અટક તો અમારા સમુદાયના લોકોની પણ હોય છે! આપ રાજપૂત દેસાઈ કે અનાવિલ દેસાઈ?!

  • @maneshnaik6259

    @maneshnaik6259

    2 жыл бұрын

    @@kulinpatel6127 ધન્યવાદ અમો અનાવિલ દેસાઈ છીએ 🙏

  • @jayananagar6325

    @jayananagar6325

    2 жыл бұрын

    नवी जानकारी मिडनी ! ती बदल आभार आदरणीय श्री !

  • @thakorbhaipatel3778

    @thakorbhaipatel3778

    Жыл бұрын

    અનાવિલ દેસાઈનુ મૂળ અનાવલમાં હોવાનુ કહેવાય છે. કોઈ કારણસર અનાવલ છોડવા પડેલુ. એટલે જ તેઓ અનાવિલ બ્રાહ્મણ કહેવાય છે. એટલે શક્ય છ કે આ વિસ્તાર ઢોડિયા સમુદાયનો હોય અહીંના મૂળ ઢોડિયાઓની સાથે દેસાઈના પૂર્વજો પણ સાથે સાથે બોલતા હોય તો શક્ય છે કે એના ઘણા શબ્દો દેસાઈ લોકોની ભાષામા આવતા હોય. 🙏🙏🙏👍

  • @arpanpatel7795
    @arpanpatel77953 жыл бұрын

    Geet naay varade aakhaay bhaaya

  • @kulinpatel6127

    @kulinpatel6127

    2 жыл бұрын

    बार गांवे बोली बदलाय, आमणे एधे ते 'गीतें' आखे!

  • @SnehalPatelworld
    @SnehalPatelworld4 жыл бұрын

    बो हाज़ा

  • @RajeshPatel-ih5jk

    @RajeshPatel-ih5jk

    3 жыл бұрын

    Bhai Bhai mastaryo poho akhva pde

  • @akshaypatel9883
    @akshaypatel98834 жыл бұрын

    Vadil #kulinbhai aapda dhodia yi vasti darek district vise januni ichha aay Dhodia culture mate koi તટસ્થ book??

  • @kulinpatel6127

    @kulinpatel6127

    4 жыл бұрын

    आंकडा वसति गणतरी कमिश्नर पाहें मांगेला पुण आझुं देधा नांई... ने तटस्थ चोपडी वाळां ते अघरांज रा, कजे का बधीं पोत पोतानी मेळे घणां बाफेलां !

  • @akshaypatel9883

    @akshaypatel9883

    4 жыл бұрын

    @@kulinpatel6127 होई

  • @ffloves8005
    @ffloves80053 жыл бұрын

    કુલીનભાયા બો હાજી વાત કધી....

  • @uttambhaipatel1955
    @uttambhaipatel1955 Жыл бұрын

    આપણા લગ્ન ગીતોપણ જુદા વિભાગ ના લખો

  • @kulinpatel6127

    @kulinpatel6127

    Жыл бұрын

    આ બધું કામ એકલા હાથે મેળ પડે એમ નથી! આપણે સૌએ ભેગા મળીને કરવું પડશે...

  • @patelpritesh2499
    @patelpritesh24994 жыл бұрын

    Tamare game kayu

  • @AamuAdivasi

    @AamuAdivasi

    3 жыл бұрын

    અનાવલ તરકાણી...

  • @kulinpatel6127

    @kulinpatel6127

    Жыл бұрын

    @@AamuAdivasi कोस

  • @srproduction913
    @srproduction9134 жыл бұрын

    દુઃરો ભાગ આય કા નાય??

  • @kulinpatel6127

    @kulinpatel6127

    4 жыл бұрын

    😃

  • @yogeshpatel6015

    @yogeshpatel6015

    2 жыл бұрын

    વરાડા વાડો

  • @maharaja22836
    @maharaja228363 жыл бұрын

    ક્યાનુ છે? નવી ભાષા સાભળવા મળી

  • @kulinpatel6127

    @kulinpatel6127

    3 жыл бұрын

    ભાષા નવી નથી, પેઢીઓથી ધોડીઆ ભાષા બોલાતી આવી છે...

  • @kulinpatel6127

    @kulinpatel6127

    3 жыл бұрын

    ભાષા નવી નથી, પેઢીઓથી ધોડીઆ ભાષા બોલાતી આવી છે...

Келесі