Kulin Patel

Kulin Patel

Culture, Language & Literature

facebook.com/kulin.dhodia

April 30, 2024

April 30, 2024

November 8, 2023

November 8, 2023

કંસેરી

કંસેરી

Пікірлер

  • @tarlikapatel3210
    @tarlikapatel32104 күн бұрын

    Very nice

  • @bharatpatel.nicesinging.4807
    @bharatpatel.nicesinging.480710 күн бұрын

    Jay Aadivasi

  • @anitapatel4861
    @anitapatel486111 күн бұрын

    Jai Adivasi mast aaye 👌👌👌

  • @fenilpetel7429
    @fenilpetel742927 күн бұрын

    બો હાજા બોલે અમુ નવા પેઢી યા આયે પણ અમુ બોલુ ઢોડ્યા ભાસા

  • @HirendrakumarPatel-pp4zc
    @HirendrakumarPatel-pp4zcАй бұрын

    બો ભારી હોજી 👍👍👍

  • @prafulprajapati817
    @prafulprajapati8172 ай бұрын

    Kalam saru se

  • @prafulprajapati817
    @prafulprajapati8172 ай бұрын

    Kalam sari se

  • @Nature-Lover5788
    @Nature-Lover57882 ай бұрын

    Nice sir hu brahman chu... Pan mane aadivashi dhodia bhasha khub gami... Jay aadivashi❤

  • @Nature-Lover5788
    @Nature-Lover57882 ай бұрын

    Hu brahman chu aneane aa sanskriti gami che.... I like aadivashi 🙏 jay baram dev

  • @chandrakantparsotbhai1590
    @chandrakantparsotbhai15902 ай бұрын

    બો ભારી કલમ હો કા.

  • @bholusfamilyvlog1777
    @bholusfamilyvlog17772 ай бұрын

    જબરદસ્ત છે‌

  • @pravindhodi5770
    @pravindhodi57702 ай бұрын

    अस्सल धोडिया खेतीवाडी वाला बोज मेहनत करा तुम्ही भी कुलीनभाई आंबा खाव हादजाह आंबा कलम बोझ मस्त आये

  • @kulinpatel6127
    @kulinpatel61272 ай бұрын

    आझुं तीन वरहें लागी आंबा आवतां, पाठीं झेर वगारना आंबा खावाडीं!

  • @vijaypatel-pt6dm
    @vijaypatel-pt6dm2 ай бұрын

    આંબા લાગે તેર ખાવાડી

  • @patelsatyen58
    @patelsatyen582 ай бұрын

    બો ભારી કલમી તે....

  • @snehetal
    @snehetal2 ай бұрын

    KEDHE THI LAMNELA NE KULAAK BHAV MA AAMNELI...

  • @kulinpatel6127
    @kulinpatel61272 ай бұрын

    नानी तंबाडी थी आणेल्या, १५०/-

  • @pushpabenpatel8299
    @pushpabenpatel82992 ай бұрын

    Kulinbhai Jai bramdav go on God blessed you and your family pushpaben patel nanavanjariya faladhara hal mumbai

  • @patelsatyen58
    @patelsatyen582 ай бұрын

    અહા આમુ ધોડિયા આદિવાસી

  • @RAKESHPATEL-ov6pj
    @RAKESHPATEL-ov6pj2 ай бұрын

    જય ધોડિયા આદિવાસી...

  • @pravindhodi5770
    @pravindhodi57702 ай бұрын

    अभिनंदन कुलीन भाय

  • @vibhootipatel4012
    @vibhootipatel40122 ай бұрын

    ધોડિયા ભાષામાં કવિતા રજૂ કરી આપડી ભાષા ને ગૌરવ આપ્યું ભાયા તમે તો વાહ

  • @bholusfamilyvlog1777
    @bholusfamilyvlog17772 ай бұрын

    જોરદાર. જય બરામદેવ જય કંશેરી.

  • @jatinpateljp7068
    @jatinpateljp70682 ай бұрын

    Jay Johar ... 🙏👌

  • @dhodiyopoho5290
    @dhodiyopoho52902 ай бұрын

    #jayjohar #jayadivasi #jaybaramdev

  • @hitalpatel
    @hitalpatel2 ай бұрын

    જય આદિવાસી

  • @user-ic2uo2hc4o
    @user-ic2uo2hc4o2 ай бұрын

    Jay adivasi

  • @ajju_dhodiya
    @ajju_dhodiya2 ай бұрын

    ખુબ સરસ 👌👌

  • @srproduction913
    @srproduction9132 ай бұрын

    Jay baram dev

  • @hirenpatel5523
    @hirenpatel55232 ай бұрын

    જય આદિવાસી ❤

  • @12notesproduction
    @12notesproduction2 ай бұрын

    અદ્ભુત...❤

  • @dhirubhaipatel1168
    @dhirubhaipatel11682 ай бұрын

    Nikitaben tu took Sara's vajvi Jane ahe. 4:07

  • @YogeshPatel-pc2wr
    @YogeshPatel-pc2wr3 ай бұрын

    મા અજુ બોલતા મથાવે તોય જે ઉવે તે વાત કરૂની ઘાટ આવી જાય વટ થી આખે મી આદિવાસી ધોડિયા ફકત માં પ્રકૃતિ અને આદિવાસી દેવી દેવતાના ને પુજનારા 🏹જય જોહાર જય આદિવાસી 🏹 🌾પ્રકૃતિ પૂજક 🌾

  • @user-io4pf1ur8h
    @user-io4pf1ur8h3 ай бұрын

    Mumbai ke dunia naa koi pan country maa koi pan satta athava post par hoi ye vaat saari paruntu apani sanscruti jevi ke parivaar kutumb jaat samaj gam sagaa rivaaj bhasha je bachapan maa joyu hoi to maan sanmaan ijjat rahe tuk maa des tevo ves aapanu gam ane dharti aapana thi nafarat ni kare jeno khyal rakho

  • @dharmeshg
    @dharmeshg3 ай бұрын

    નવી પેઢીના લોકોને ધોડિયા બોલવામાં શરમ આવે છે. તેની પાછળનું એક મોટું કારણ છે કેટલાક ભણેલા (ખાલી નામના ભણેલા) ધોડિયા લોકો. પેલી કેહવત છેને કે 'ભણેલો પણ ગણેલો નહિ' તેવા. આવા વિકૃત ભણેલા (માફ કરજો કોઈને ખોટું લાગે તો) લોકો ને એમ થઇ ગયું છે કે જે અભણ કે ઓછું ભણેલા હોય, તે ધોડિયા બોલે. કેમ ભાઈ? આવા લોકો શુ કરે છે ખબર કે તમોને, જયારે જાતિનો દાખલો કાઢવો હોય કે કોઈ સરકારી યોજનાનો લાભ ઉઠાવવાનો હોય ત્યારે લખાવે હિન્દુ ધોડિયા, એટલે ભાઈ આદિવાસી અમને લાભ આપો. (પણ પોતાની ભાષા બોલવામાં શરમ આવે..!) અરે કેટલાક તો (મને લાગે મોટા ભાગે) શિક્ષકો થઇ ગયા છે તેઓ મોટાભાગે આવું જ કરે છે. જરા શરમ કરો, જે જાતિના નામ પર તમારું ભરણપોષણ થાય છે, તે ભાષા બોલવામાં શરમ આવે? હું આવા ભણેલા લોકોને એક સવાલ પૂંછું છું. તમે જે ભણ્યા તેમાં આવું આવેલું કે ઇતિહાસમાં પોતાની ભાષા બચાવવા લોકોએ શુ શું કર્યું હતું? બાંગ્લાદેશ, ઈશરાયેલ જેવા દેશની ભાષાનો ઇતિહાસ જુવો. આ વિશેષ કારણ મેં મારા આજુબાજુ, સગા સંબંધીઓ તથા મિત્રમંડળમાં જોયું છે, તે ઉપરાંત અન્ય ઘણા કારણો છે જેમકે લિપિનો અભાવ વગેરે . આપડે હવે આગળ આવીને, ધોડિયાભાષા માટે કંઈક કરીયે જેથી આગામી પેઢીઓને તે મદદરૂપ થાય. બીજા શુ કરશે તેની મને ખબર નથી પણ હું મારા બાળકોને ધોડિયા ભાષા જ શીખવીશ. (હું આ ધોડિયામાં લખવા માંગતો હતો પણ આ ફક્ત વાંચન પૂરતું ગુજરાતીમાં લખું છું) ENGLISH VERSION: People of the new generation are ashamed to speak Dhodia. A major reason behind it is some educated (nominally educated) Dhodia people. Such perversely educated (sorry if anyone finds it wrong) people thinks that those who are illiterate or less educated speak dhodia. why brother? Do you know what such people do, when they want to make an caste-certificate or take advantage of a government scheme, they write Hindu Dhodia, we are Adivasi, benefit us. (But shame to speak our own language) I wonder why (most) Dhodia people who become teachers do this mostly. Are you ashamed, ashamed of speaking the language of the caste you live in? I ask such learned people a question. What did people do to save their language in history? See the language history of countries like Bangladesh, Israel. I have seen this particular reason around me, relatives and friends, besides there are many other reasons like lack of script etc. Let us now come forward and do something for Dhodiabhasha so that it will help the next generations. I don't know what others will do but I will teach my children only Dhoria language. I proud myself as Dhodia.

  • @hitendrapatel6577
    @hitendrapatel65773 ай бұрын

    બૉ હાજી વાત આયખી

  • @dipakkumarpatel6997
    @dipakkumarpatel69974 ай бұрын

    Aabhar kulinbhai

  • @thakorbhaipatel3778
    @thakorbhaipatel37784 ай бұрын

    આદિવાસી વિધિ બરાબર પણ આદિવાસી દેવી દેવતાઓના નામને બદલે જય પરમાત્મા ? 🤔🤔🤔

  • @user-su5bl6um7v
    @user-su5bl6um7v4 ай бұрын

    Jai dhodia jai johar

  • @devgamit2558
    @devgamit25584 ай бұрын

    Program. માટે Contec. નંબર મોકલજો

  • @vipuldhodi702
    @vipuldhodi7025 ай бұрын

    jay johar🙏

  • @jivubhaipatel2984
    @jivubhaipatel29845 ай бұрын

    વાહ વાહ તુરીયા.

  • @kulinpatel6127
    @kulinpatel61277 ай бұрын

    दुहरां गीत भी एरा... kzread.info/dash/bejne/k2l1mbqagajcp9o.htmlsi=SamY2UNjDcLvJTTR

  • @sureshbhaipatel2681
    @sureshbhaipatel26817 ай бұрын

    Ap no contacts number

  • @jayeshdesai9091
    @jayeshdesai90918 ай бұрын

    SIr can I get Dhodia Clan Kanseri mata temple....

  • @jitudhodi3998
    @jitudhodi39988 ай бұрын

    Jay Adivasi

  • @kulinpatel6127
    @kulinpatel61278 ай бұрын

    जय बरामदेव 🙏

  • @aniketpatel2873
    @aniketpatel28738 ай бұрын

    🙏🏻💐જય બરામ દેવ💐🙏🏻 🏹જોહાર જય આદિવાસી🏹

  • @dhawalpatel5341
    @dhawalpatel53418 ай бұрын

    જય બરામદેવ

  • @DilipPatel-jm7pb
    @DilipPatel-jm7pb8 ай бұрын

    Jay adivasi

  • @BRPATEL165
    @BRPATEL1658 ай бұрын

    બો હાજા લાગે, એકવાર હુવાયા કરે, કા આખે ધુમાં...

  • @jitudhodi3998
    @jitudhodi39988 ай бұрын

    Jay Adivasi

  • @kamalpatelanaval09
    @kamalpatelanaval098 ай бұрын

    Jay aadivasi