Dev Darshan: ગઢડાના પૌરાણિક ટાટમેશ્વર મહાદેવ મંદિરનો પાંડવો સાથે સંબંધ, જુઓ કોણે કરી હતી સ્થાપના?

Dev Darshan: ગઢડાના પૌરાણિક ટાટમેશ્વર મહાદેવ મંદિરનો પાંડવો સાથે સંબંધ, જુઓ કોણે કરી હતી સ્થાપના?
Dev Darshan: બોટાદ જિલ્લો ધાર્મિક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. જિલ્લામાં નાના ગામો આવેલાં છે. પરંતુ દરેક ગામનો ઈતિહાસ બહુજ વિશાળ છે. ગઢડા તાલુકાનું નાનું ગામ ટાટમ પણ મોટો ઈતિહાસ ધરાવે છે.
ધાર્મિક ક્ષેત્રે આગવુ સ્થાન ધરાવતા, બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ટાટમ ગામે પૌરાણિક અને ઐતિહાસિક મંદિર આવેલું છે. મંદિર ટાટમેશ્વર નામથી પ્રચલિત છે. ટાટમેશ્વર મહાદેવ મંદિર ટાટમ ગામ સહિત, પંથકના અઢારેય વર્ણની આસ્થાનું કેન્દ્ર છે. દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. બોટાદ જિલ્લામાં અનેક પૌરાણિક અને ઐતિહાસિક મંદિરો આવેલાં છે. એટલે બોટાદ જિલ્લો ધાર્મિક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. જિલ્લામાં નાના ગામો આવેલાં છે. પરંતુ દરેક ગામનો ઈતિહાસ બહુજ વિશાળ છે. ગઢડા તાલુકાનું નાનું ગામ ટાટમ પણ મોટો ઈતિહાસ ધરાવે છે. ટાટમ ગામની ભાગોળે પૌરાણિક અને ઐતિહાસિક ટાટમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મંદિરે ટાટમ ગામના તેમજ આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ભોળાનાથના દર્શન કરવા આવે છે અને નવી શક્તિના સંચાર સાથે ઘરે જાય છે.
#botad #tatammahadev #tatameshwarmahadev #vtvgujarati
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
Breaking News and Latest Updates in Gujarati | Gujarat News Live
Looking for Live News in Gujarati? Stay updated with the latest breaking news in Gujarati and Gujarat latest news on our reliable platform. Get real-time updates, comprehensive coverage, and stay well-informed about current events. Stay connected for the freshest news stories in Gujarati.
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
You can also watch -
Daily Dose (ડેઇલી ડોઝ)
• Intermittent Fasting ક...
Janva Jevu (જાણવા જેવું)
• Janva Jevu (જાણવા જેવું)
VTV SHORTS
• VTV SHORTS
EK Vaat Kau
• EK Vaat Kau
Mahamanthan
• Mahamanthan
Visit us at www.vtvgujarati.com/ for more updated news in Gujarati.
VTV Gujarati News Channel is also available on other social media platforms.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો whatsapp.com/channel/0029Va9P...
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati

Пікірлер: 6

  • @user-yl1vb3qb9i
    @user-yl1vb3qb9i6 күн бұрын

    ટાટમેશ્વ મહાદેવ ના ચરણોમાં કોટી કોટી વંદન

  • @GauswamiJit-rm5ol
    @GauswamiJit-rm5ol6 күн бұрын

    મહાદેવ

  • @jidiyaraj8525
    @jidiyaraj85257 күн бұрын

    હર હર મહાદેવ

  • @jayeshchekhaliya7181
    @jayeshchekhaliya71816 күн бұрын

    Har har mahadev 🚩

  • @bhaveshbhaiparmar8680
    @bhaveshbhaiparmar86807 күн бұрын

    જય ભોલેનાથ

  • @user-fx2yu6po6f
    @user-fx2yu6po6f6 күн бұрын

    Fake se story

Келесі