દૂર થઈ જા રે નિંદરડી...😴 મને ભજવા દે ભગવાન... ખુબ જ સરસ 👌 સાંભળવા જેવું Ram ji Bhajan 👇 છે

દૂર થઈ જા રે નિંદરડી...😴 મને ભજવા દે ભગવાન... ખુબ જ સરસ 👌 સાંભળવા જેવું Bhajan 👇 છે
other channel link
/ @rajnivoicegujarati
નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#ભગવાનમારાડોક્ટરનેહુંભગવાનનુંપેશન્ટ
#બાકીકરવુંકેનકરવુંએતોઉપરવાળાનીમરજી
#કુમકુમપગલેપધારોમારારામ
#અભિમાનકોઈનુંરહેતુંનથી
#રાધારાણીનેરુક્ષ્મણીવિવાદેચડ્યા
#શ્રીરણછોડરાયનીબાવની
#રણછોડરાયનુંભજન
#રણછોડરાયનુંમહિમા
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
દૂર થઈ જા રે નીંદરડી મને ભજવા દે ભગવાન
_____🌷🌼🌷_____
મને ભજવા દે ભગવાન મને લેવા દે હરિ નામ
દૂર થઈ જા રે નીંદરડી મને ભજવા દે ભગવાન
રામ નામની માળા બનાવી લેવા દે હરિ નામ
લેવા દે હારી નામ મારે ઉતરવું ભવ પાર
દૂર થઈ જા રે નીંદરડી મને ભજવા દે ભગવાન
રામ નામની કથા બેસાડી સાંભળવા દે આજ
સાંભળવા દે આજ મારો બેડો પાર થઈ જાય
દૂર થઈ જા રે નીંદરડી મને ભજવા દે ભગવાન
રામ નામનું આસન પાથર્યું ભજવા દે મને જાપ
ભજવા દે મને જાપ હરી દર્શન થઈ જાય
દૂર થઈ જા રે નીંદરડી મને ભજવા દે ભગવાન
રામ નામનો ભોજન બનાવ્યું જમશે રે મારો નાથ
જમશે મારો નાથ મારો ફેરો ટળી જાય
દૂર થઈ જા રે નીંદરડી મને ભજવા દે ભગવાન
કપરો કળીયુગ આવ્યો છે મારે લેવું છે રામ નામ
લેવું છે હરિ નામ મારો જન્મ મરણ ફેરો જાય
દૂર થઈ જા રે નીંદરડી મને ભજવા દે ભગવાન
દૂર થઈ જા રે નીંદરડી મને ભજવા દે ભગવાન
ભજવા દે ભગવાન મને લેવા દે હરિ નામ
દૂર થઈ જા રે નીંદરડી મને ભગવાન
જય શ્રી કૃષ્ણ કનૈયા
ધન્યવાદ
🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер: 2

  • @dakshapandhi1676
    @dakshapandhi167610 күн бұрын

    Jai shree Ram 🙏

  • @user-jy2qw7vr8i

    @user-jy2qw7vr8i

    10 күн бұрын

    ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ 🙏🙏😊

Келесі