દાદી સુધી પહોંચી ગયા । Khajur Bhai VLOGS | Nitin Jani | Jigli and Khajur | junagadh | Help | Seva

Пікірлер: 2 600

  • @rathodparesh786
    @rathodparesh7864 ай бұрын

    કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે❤❤❤❤

  • @villegelifeandcawloverveer1164

    @villegelifeandcawloverveer1164

    4 ай бұрын

    ❤❤

  • @mr.dphoto

    @mr.dphoto

    4 ай бұрын

    Ela badha mane j che pan tu khajur bhai na name tari comment like વધારવા માંગે છો, khajurbhai ના નામે tare ચરી ખાવું છે

  • @JAVANSINHGOHIL5253

    @JAVANSINHGOHIL5253

    4 ай бұрын

    હસે હસે

  • @sandybaraiya3590

    @sandybaraiya3590

    4 ай бұрын

    Bhai aavi comments Marva karta Bane etlo video Sher Karo please Ane like subscribe vadharo

  • @hardik4512

    @hardik4512

    4 ай бұрын

    I do ❤

  • @AKASHKUMARINDRAJITTHAKKAR
    @AKASHKUMARINDRAJITTHAKKAR4 ай бұрын

    કોણ કોણ માને છે કે ખજૂર ભાઈ ને ભારત રત્ન મળવો જોઈએ?

  • @rajalrajal141
    @rajalrajal1414 ай бұрын

    શબરી મા તમારા ઘરે રામ લક્ષ્મણ આવી ગયા ❤❤

  • @user-ng7gp1mt6k

    @user-ng7gp1mt6k

    4 ай бұрын

    Sachi vat bhai

  • @nikunjgohilindependentbusi1884
    @nikunjgohilindependentbusi18844 ай бұрын

    ખજુર ભાઈને અયોધ્યા નું આમંત્રણ મળવું જોઈએ મારી ઈચ્છા છે તમને આમંત્રણ પત્રિકા મળે 🙏🙏

  • @thugpoint9021
    @thugpoint90214 ай бұрын

    વાહ ખજૂર ભાઈ વાહ માત્ર થોડા જ સમય માં તમે દુઃખી દાદી પાસે પહોંચી ગયા ધન્ય છો તમે ખજૂરભાઈ ઉપર ભગવાન ને નીચે ખજૂર ભાઈ🙏🙏

  • @SanjayChaudhary-ig8fk

    @SanjayChaudhary-ig8fk

    4 ай бұрын

    સાચી વાત છે❤ ખજૂર ભાઈ ભગવાન છે

  • @TrushangDeshmukh
    @TrushangDeshmukh4 ай бұрын

    ખજુર પોત ભગવાન જેવા છે કોઈ ને દુઃખી જોઈ શકતા નથી ભગવાન ખજુર ભાઈ ની ખુબ જ લાંબી ઉમર આપે 🙏🏻❤

  • @madhav_tractor_4446
    @madhav_tractor_44464 ай бұрын

    ભગવાન પણ બધે ન પહોંચી વલે તે માટે ખજૂર ભાઈ જેવા લોકો ને આ ભૂમિ પર જન્મ આપ્યો સે ❤️ ધન્ય સે ખજૂર ભાઈ ને ❤️❤️

  • @ketanmori9074
    @ketanmori90744 ай бұрын

    ખરેખર ખુબજ આનંદ થયો... જાણે ભગવાન ખુદ આવ્યા હોય ..

  • @MrPrashant585
    @MrPrashant5854 ай бұрын

    સાલું એક વાત નથી સમજાતી ખજૂર ભાઈ ના દરેક vlog હું જોઉં છું.. પણ.. કોઈ બી પાર્ટી ના નેતા કેમ આવતા નથી જોવા... દરેક ગામ હોય કે શહેર.. નેતા તો હોય ને.. કોરપોરેટર તો હોય ને.. ધન્ય છે ભાઈ તને...🎉

  • @gujaratifolkdayro3567

    @gujaratifolkdayro3567

    4 ай бұрын

    E vote magva j aave pachi jova n male koy ne vote na devo johiye nota ma j vote karay

  • @mayur9374825041

    @mayur9374825041

    4 ай бұрын

    ae no aave ae j saru... nahito aatalu pan no kam thay....

  • @rathodparesh786
    @rathodparesh7864 ай бұрын

    0% ego 0% attitude 0% hatter 100% donet 100% lovers 100% hardwork I love you khajurbhai ❤

  • @mmbaria9731

    @mmbaria9731

    4 ай бұрын

    ❤❤❤❤❤

  • @SENDY_TARUN_VLOGS

    @SENDY_TARUN_VLOGS

    4 ай бұрын

    Real hero khajur bhai ❤

  • @Dipss-oi9wx

    @Dipss-oi9wx

    4 ай бұрын

    Love you so much sir ❤

  • @jayrajsolanki357

    @jayrajsolanki357

    4 ай бұрын

    ❤❤❤❤❤❤

  • @5starkanudo956

    @5starkanudo956

    4 ай бұрын

  • @ShubhamThakurShubhamArvi-gs6zt
    @ShubhamThakurShubhamArvi-gs6zt2 күн бұрын

    ખજૂરભાઈ દશામાનો મંદિર બની રહ્યું છે તો તમારી જે ઇચ્છા હોય એ તમે દાન કરી શકો છો જય દશામાં જય દ્વારકાધીશ

  • @himatkavad4004
    @himatkavad40044 ай бұрын

    હર હર મહાદેવ નીતિન દાદા

  • @SanjayChaudhary-ig8fk
    @SanjayChaudhary-ig8fk4 ай бұрын

    👍CM🇮🇳 ગુજરાતમાં કોણ કોણ ખજૂર🚩 ભાઈ ને🚩 જોવા માંગે છે કોમેન્ટ કરજો ભાઈ ❤️

  • @user-ng7gp1mt6k

    @user-ng7gp1mt6k

    4 ай бұрын

    Me

  • @ranasurpalsinh4758

    @ranasurpalsinh4758

    4 ай бұрын

    સારા લોકો ને રાજકારણ થી દુર રાખો

  • @SanjayChaudhary-ig8fk

    @SanjayChaudhary-ig8fk

    4 ай бұрын

    સાચી વાત છે સારા લોકોને દૂર રાખે છે રાજનીતિમાં

  • @gjkishanff1019

    @gjkishanff1019

    4 ай бұрын

    First vote

  • @vijayjoliya
    @vijayjoliya4 ай бұрын

    ધન્ય છે ખજુર ભાઇ તમને ભગવાન હજાર વર્ષ નું આયુષ્ય આપે

  • @Faujiheart007
    @Faujiheart0074 ай бұрын

    બીજો રામ મારો ખજૂર ભાઈ ❤️🙏👑

  • @PAGALAkGAMING-xz8fz
    @PAGALAkGAMING-xz8fz4 ай бұрын

    વાહ ખજૂરભાઈ તમારી જેવું કોઈ ના કરી શકે ❤ ભગવાન તમને હર પલ ખુશ રાખે❤❤❤❤❤

  • @avinashbariya9423
    @avinashbariya94234 ай бұрын

    😭😭😭😭😭😭😭😭આ વીડિયો જોઈ ને મને રડવું આવી ગયું ખજુર ભાઈ તમે ભગવાન છો જય દ્વારકાધીશ પ્રાથના કરું છું તમને દ્વારકાધીશ ખુબ આગળ વધવા તાકત આપે 😢😢. જય દ્વારકાધીશ 🙏🙏

  • @MiteshBariya-fl6qo

    @MiteshBariya-fl6qo

    4 ай бұрын

    💯 vat sasi se

  • @zalasanjju
    @zalasanjju4 ай бұрын

    આ માંજી નો વિડિયો જેને જેને શેર કર્યો ઈ બધાં નો ખુબ ખુબ આભાર જય શ્રી રામ 🙏🙏

  • @vijaybhairathod9985
    @vijaybhairathod99854 ай бұрын

    અયોધ્યામાં રામનિ પ્રાણ પ્રતિક્ષા થવાનિછે અયોધ્યા માં રામ પાસા ફર્યા અમારા આપળા ગુજરાત મા ખજુર ભાઈ સાક્ષાત રામ બનિને આવ્યા છે ગરિબોનિ વારે ઘન્ય છે ખજુર ભાઈ તમને

  • @bharatdesai7722
    @bharatdesai77224 ай бұрын

    આજ તો સબરી ના ઘરે રામ પધાર્યા ❤

  • @Kuking31

    @Kuking31

    4 ай бұрын

    Ha bhai jai srhi ram🙏🙏🙏🙏🙏

  • @alkhdhaniofficialtaredi
    @alkhdhaniofficialtaredi4 ай бұрын

    ખજૂર ભાઈ હું તો તમને ભગવાન માનું તમારા ઘણા બધા વિડ્યો જોતા જોતા પણ રડવું આવી જાય😢❤

  • @HelloHello-co1xv
    @HelloHello-co1xv4 ай бұрын

    વાહ ખજૂર ભાઈ વાહ ધન્ય છે તમને ધન્ય છે તમારી ટીમ ને ધન્ય છે તમારી માતાજી ને જેને તમારા જેવા સુરવીર ને જન્મ આપિયો તમે ગરીબો ના બેલી છો તમારા માટે તમે રિયલ હેરો છો ખજૂર ભાઈ ને ભારત રત્ન એવોર્ડ મળવો જોઈએ જે લોકો મારી વાત થી સહમત હોય ઇ લાઈક કરો ❤ વાહ ખજૂર વાહ જય હો તમારી ભગવાન તમને બધી જ ખુશી આપે આપ હંમેશા નિરોગી રહો તાદુરસ્ત રહો આ જ રીતે તમે ગરીબો ની સેવા કરતા રહો જય હો ખજૂર ભાઈ ધન્ય છે તમને

  • @user-qr4te4id1o
    @user-qr4te4id1o4 ай бұрын

    આ દૃશ્ય જોઈ ને આખમા આસુ આવી ગયા ભગવાન તમને સુખી રાખે હર હર મહાદેવ

  • @VANTARRATHVANEW
    @VANTARRATHVANEW4 ай бұрын

    જ્યાં ભગવાન ના પોહચે ત્યાં ખજૂર ભાઈ પોહચી જાઈ છે ,🙏🙏🙏love you bhai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @viralvideo9751
    @viralvideo97514 ай бұрын

    ભણતર ની વાત માટે દાદી માટે એક like❤

  • @chaudharynilesh3979
    @chaudharynilesh39794 ай бұрын

    ભાઈ આવાં દુઃખી વ્યક્તિ ને જોઈ ને આંખ માંથી આંસુ આવી જાય છે 😢

  • @user-qq7rq5hb6m
    @user-qq7rq5hb6m4 ай бұрын

    જય શ્રી કૃષ્ણ જય માતાજી ખજુરભાઈ તમે એક ગરીબના ભગવાન થઈ ને આ ધરતી પર અવતાર ધારણ કર્યો છે તમારા ચરણોમાં હજારો વંદન જય શ્રી કૃષ્ણ જય માતાજી

  • @RakeshRaval-bd8qy
    @RakeshRaval-bd8qy4 ай бұрын

    ખજૂર મામા તમારા હેલ્પ ની જરૂર છે ગામ ભૂમેલ માજી અને એમનો ભાણિયા બે જણા રહેશે માજીને ભાણીયા ને કોઈ નથી તમારો આધાર આશરો ખજૂર મામા આટલી અમને મદદ કરશો તો સારું લાગશે ઘરની હાલત ખરાબ છે ઘરની દીવાલોની ચિરાગ પડી ગઈ છે ઘરના પતરા તૂટી ગયા છે વાયરીંગ બરાબર નથી ઘરમાં વરસાદના ટાઈમ પાણી બહુ પડે છે ખજૂર મામા આટલી મદદ કરજો માજી છોકરો નથી કે ઘરવાળાએ નથી ભાણીયા ને માં-બાપ નથી એ ભાણીયા ને માજીએ મોટો કર્યો નાનપણથી એને ભણવું છે ઘરની જવાબદારી ના કારણે ને ભણી નથી શકતો આટલો ઉપકાર કરજો ખજૂર મામા આ એમનું તમને એડ્રેસ આપું ભૂમેલ દુની ડેરી સામે ગામ ભૂમેલ તાલુકો નડિયાદ જિલ્લો ખેડા આ ભાણીયા નો નંબર તમને આપું7990077408 લવ યુ ખજૂર મામા

  • @tadi20091
    @tadi200914 ай бұрын

    ખુબ સરસ ભગવાન ખજુર ભાઇ ને ખૂબ શક્તિ પ્રદાન કરે

  • @bharatbhairabari7110
    @bharatbhairabari71104 ай бұрын

    ખુબ સરસ કામ કરો છો હું ખજુર ભાઈ તમને ભગવાન માનું છું જય દ્વારકાધીશ 🙏🙏

  • @payaljawellarsmaking
    @payaljawellarsmaking4 ай бұрын

    ધન્ય છે મોટાભાઈને ભગવાન એમને સર્વ મનોકામના પૂરી કરે ❤

  • @user-sn9ns2jj4g
    @user-sn9ns2jj4g4 ай бұрын

    ખજુર ભાઈ તમે બવ સારુ કામ કરો સો ભગવાન તમને લાબી ઉમર દે જય જોહાર જય આદિવાસી 👍❤

  • @KarsnjiThakor
    @KarsnjiThakor4 ай бұрын

    ખજુર ભાઈ ને 10 મિલિયન સબ્સ્ક્રાઇબર કરાવી દો જલ્દી થી

  • @chiragpatel7400
    @chiragpatel74004 ай бұрын

    કહેવાય છે કે ભગવાન ક્યાં છે તો જોઈ લો ખજૂર ભાઈ મા સાક્ષાત ભગવાન છે ખજૂર ભાઈ તમે જે કામ કરી રહ્યા છો તેના માટે શબ્દો ઓછા પડે તેવા છે. જય હો ખજૂર ભાઈ 👏👏👏

  • @M.K.-mkthakor
    @M.K.-mkthakor4 ай бұрын

    ખજૂર ભાઈ આ વખતે ઘર ની પૂજા 22. તારીખે રાખજો.. સુકેવું ભાઈઓ તમારું jay shree ram 🙏🙏🙏🙏

  • @tanupatel993
    @tanupatel9934 ай бұрын

    દુઃખી માણસને સુખી કરનાર એવા આપણા બધાંના ભગવાન એટલે ખજુરભાઈ.❤🙏🙌☑️

  • @surendrasinghbhadoriya5714
    @surendrasinghbhadoriya57144 ай бұрын

    Khajoor ભાઈ માજીનો દિકારનો મોનોચક્ષક જોડે હોસ્પિટલ માં દિખા સારુ થીયે jay

  • @ankurthakor6197
    @ankurthakor61974 ай бұрын

    ગરીબો નાં ભગવાન ખજૂર ભાઈ .khajurbhai દુઃખ જોયા હોય એમણે ખબર હોય

  • @mernaresh3824
    @mernaresh3824Ай бұрын

    ગરીબો ના મસીહા❤❤❤❤જે કામ ખજુર ભાઈ કરે છે તે કામ તો આપણા દેશ ના નેતા ઓ પણ નકરે❤❤❤❤સલામ છે ભાઈ તમને મારો રામ તમને કદી હારવા નય દેય ❤❤❤❤❤❤❤

  • @sanjuthakor7179
    @sanjuthakor71794 ай бұрын

    ભગવાન જોયા નથી પણ ખજૂર ભાઈ ને જોઈ ને એમ લાગે છે કે ખજૂર ભાઈ ભગવાન નું જ એક રૂપ છે🙌🙌

  • @sagarjoshi4231
    @sagarjoshi42314 ай бұрын

    જીવતા ભગવાનરૂપી નીતિનભાઈ જોયાની ખુશી છે ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @anilpatel1398
    @anilpatel13984 ай бұрын

    ખજૂર ભાઈ અને એમની ટીમને ધન્યવાદ

  • @diposikotarofficialstudio
    @diposikotarofficialstudio4 ай бұрын

    ખુબ સરસ મારા ભગવાન મહેશ ભાઈ રબારી દોલગઢ હિંમતનગર

  • @vickyrathod2661
    @vickyrathod26614 ай бұрын

    ખજૂર ભાઇ તમને અને તમારા માઁ બાપ ને ધન્ય છે કે આવા કળિયુગ માં તમારા જેવા ભગવાન ને અવતાર લીધો 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @jayantibhaijayantibhai6700
    @jayantibhaijayantibhai67004 ай бұрын

    ખજુરભાઈ ભગવાન કરતા વેલા પોકી ગયા ભાઈ દાદી ના ઘેર ❤❤❤❤❤

  • @krishpatel5530
    @krishpatel55304 ай бұрын

    Khajur bhai tame election ma ubharo tamne CM banavani javabdari gujarat ni jantani... Tya pochine tame sari rite dindayal lokoni seva kari sakso...❤ Jay hind

  • @yogeshbariya8459
    @yogeshbariya84594 ай бұрын

    ખજૂર ભાઈ તમારો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે ભાઈ લક્ષ્મી જી નો સદુપયોગ કરી રહ્યા છો 🙏🙏🙏🙏🙏

  • @MaheshDabhi-ij1lw
    @MaheshDabhi-ij1lw4 ай бұрын

    ખજુર ભાઈ અને પોપટ ભાઈ સરસ કામ કરે છે આવા લોકોને ફૂલ સપોટ કરવો જોઈએ ❤❤❤❤🎉🎉🎉❤❤

  • @Mukeshthakor14680
    @Mukeshthakor146804 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ ખજુર ભાઈ જય માતાજી તમને ભગવાન ઘણું બધું આપે 🙏🙏

  • @mehulrathod1472
    @mehulrathod14724 ай бұрын

    Bhai tamne bau આશીર્વાદ મળશે ભાઈ ... જય માતાજી....

  • @chhatrasinhsolanki5822
    @chhatrasinhsolanki58224 ай бұрын

    ખરેખર આપ સાહેબ ભગવાન છો God bless you કુદરત આપને ખૂબ શક્તિ આપે

  • @hbgohil4646
    @hbgohil46464 ай бұрын

    ખરેખર તમે ભગવાન નું સ્વરૂપ છો ખજુરભાઈ તમને અને તમારી આખી ટીમ ને કોટી કોટી વંદન જાની દાદા માતાજી હંમેશા ખુશ રાખે એજ પ્રાથના કરું છું જય માતાજી 🙏

  • @BariaPruthviraj-dp2ik
    @BariaPruthviraj-dp2ik4 ай бұрын

    ધન્ય છે તમને જન્મ આપનારી જનેતા ને ખજૂર ભાઇ... મહાદેવના આશીર્વાદ સદા તમારી સાથે રહે... હર હર મહાદેવ 🙏

  • @hareshmakvana2427
    @hareshmakvana24274 ай бұрын

    પેલી વાત તો હું એકજ કહીશ કે ગુજરાતી બધા ને કે બીજા હિરોઈને હીરો ને સપોર્ટ કરે છે એમને કે ખજૂર ભાઈ . નીતિન ભાઈ ને ફૂલ સપોર્ટ કરે તેવી વિનંતી.. જય માતાજી ❤ માં બાપ એજ ભગવાન ❤

  • @bhupendragohil3334
    @bhupendragohil33344 ай бұрын

    Khjurbhai જય શ્રી જલારામ બાપાની કૃપા

  • @dipaksagarka
    @dipaksagarka4 ай бұрын

    માત્ર થોડા જ સમયમાં તમે આ દાદીમાં પાસે પહોંચી ગયા છો ધન્ય છો તમે ખજૂરભાઈ. તમે હર હંમેશા જરૂરિયાત લોકો અને ગરીબ લોકોની મદદ કરતા રહ્યા છો માતાજી તમને હર હંમેશા આવા કામ કરવાની શક્તિ આપે.. તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખે . તમે હર હંમેશા ખુશ રહો માતાજી પાસે પ્રાર્થના ..જય માતાજી ,જય શ્રી કૃષ્ણ.. જય ગિરનારી.

  • @user-yg5lj7je5h
    @user-yg5lj7je5h4 ай бұрын

    ગુજરાત નો સાચો 💎 હીરો તમેજ ખજુર ભાઈ ધન્ય છે તમને હર હર મહાદેવ 🙏🙏🙏❤❤

  • @sureshvavecha8249
    @sureshvavecha82494 ай бұрын

    જૂનાગઢ મા પેલું મકાન નિ શરૂવાત કરી ખજુર ભાઈ તમે માં ચામુડા તમને હર પલ ખુશ રાખે ❤❤❤❤❤

  • @jaypalsinghthakor390
    @jaypalsinghthakor3904 ай бұрын

    Thank you so much ખજૂર ભાઈ તમારા જેવું kam કોઈ પણ ni કરે

  • @rocksvijayrockvijay4219
    @rocksvijayrockvijay42194 ай бұрын

    ધન્ય શે ખજૂર ભાઈ તમને ને ધન્ય શે તમારી જનેતા ને જેમને તમારા જેવા દાનવીર કર્ણ ને જનમ આપ્યો....love you khajur bhai❤

  • @jaymalanma8130
    @jaymalanma81304 ай бұрын

    ધન્ય છે ખજૂર ભાઈ તમને સારૂ કામ કરવા બદલ

  • @rakeshnakrani3340
    @rakeshnakrani33404 ай бұрын

    Super khajur bhai Gujrat nahi pan Bharat na No.1 Daanveer Bhagwan tamne khub Ape..❤❤❤❤❤❤❤❤

  • @kanpariyagaurangsinger8325
    @kanpariyagaurangsinger83254 ай бұрын

    કેવડી જાહો જલાલી થી ભરપુર આશ્રમો છે એ લોકોને આ.......😢

  • @rakeshpanchal3344
    @rakeshpanchal33444 ай бұрын

    ખજૂર ભાઈ તમારા જનની ને કોટી કોટી વંદન કરું છું 🙏❤️🕉️💪🇮🇳💪 તમને અને તમારી ટીમને ખૂબ ખૂબ જ શુભકામનાઓ પાઠવું છું 💐🙏❤️💪🇮🇳💪 જય હિન્દ 🇮🇳 જય ભારત 🇮🇳 જય જય ગરવી ગુજરાત 🇮🇳❤️

  • @jigneshbhadresha4024
    @jigneshbhadresha40244 ай бұрын

    દેવું ભગત બાપા જય સીયારામ જય સત ગુરુદેવ જય લીરબાઈ માં હર હર મહાદેવ જય હનુમાન દાદા જય દ્વારકાધીશ જય ગાયત્રી માં

  • @jaydipjadav2117
    @jaydipjadav21174 ай бұрын

    Kon kon ichchhe se ke khajur bhai gujarat na CM bani jaay❤❤❤

  • @RajeshsinhChauhan-wg2mp
    @RajeshsinhChauhan-wg2mp4 ай бұрын

    Aa dadini vedna badha thi alag che khajur bhai tame jio hazaro sal❤❤❤

  • @GopalMori-hp1rj
    @GopalMori-hp1rj4 ай бұрын

    ગુજરાત નો દાનવીર કર્ણ ❤❤❤❤

  • @harjibharvad8182
    @harjibharvad81824 ай бұрын

    ધન્ય છે ખજૂર ભાઈ તમને અને તમારા માતા પિતા ને કે એક ભગવાન જેવા દીકરા ને જન્મ આપ્યો આવા મહાન માણસ

  • @VipulFamilyvlogs2673
    @VipulFamilyvlogs26734 ай бұрын

    હર હર મહાદેવ ખજુર ભાઈ જાની નેં ખૂબ ખૂબ અભિનંદન ઓલ ટીમને ખુબ ખુબ અભિનંદન આપ્યા છે 👍👍 ખજુર ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ અવતાર છે ❤❤જય શ્રી કૃષ્ણ ❤જય ભારત 🇳🇪🇳🇪

  • @muktavaghela830
    @muktavaghela8304 ай бұрын

    ધન્ય છે નીતીન ભાઈ ભગવાન તમને હંમેશા ખુશ રાખે મારી મોગલ તમને હંમેશા‌ લાંબુ આયુષ્ય આપે ❤❤🙏🙏🙏👌👌

  • @ashoksolanki7779
    @ashoksolanki77794 ай бұрын

    તમે નીતિનભાઈ રામ અને તરૂણભાઈ લક્ષ્મણ,તમને ભગવાન લાંબી ઉંમર આપે,ખૂબ શક્તિ આપે,પુષ્કળ શુભલક્ષ્મી આપે....મારા બાપ ભામાશા છો.

  • @Arjun_Gadhvi_7
    @Arjun_Gadhvi_74 ай бұрын

    ધન્ય છે ખજૂર ભાઈ તમારી સેવા ને ❤સો સો સલામ છે..🙌🏻🙏🏻

  • @g.v.acommando5836
    @g.v.acommando58364 ай бұрын

    ખુબ સરસ કાર્ય કરો છો નીતિન ભાઈ અને તેની આખી ટીમ જય ગિરનારી જય દત્તાત્રેય

  • @kishanraval3848
    @kishanraval38484 ай бұрын

    અરે આ ટુંકી જીન્દગીમાં માણસો તો ઘણા જોયાં છે પણ ખજુર ભાઈ તમારી તો વાત જ અલગ છે ગરીબો નો મસીયો❤❤

  • @bharatbharwad5577
    @bharatbharwad55774 ай бұрын

    દરેક જગ્યાએ ખજુર ભાઈ જેવા ધારાસભ્ય હોવા જોઈએ લાખ લાખ અભિનંદન ભાઈ જય ઠાકર ભાઈ ❤❤❤

  • @mohandewasi4407

    @mohandewasi4407

    4 ай бұрын

    ये विधायक नही,,,,, पूरी सरकार हे खजूर भाई,,,,, विधायक तो काम भी नहीं करते 😢

  • @rahul1263

    @rahul1263

    4 ай бұрын

    મુખ્ય મંત્રી બનવા જ જોઈએ 👍👍👍

  • @MevadaHitesh-kj7dq
    @MevadaHitesh-kj7dq4 ай бұрын

    નિતિન જાની તરૂણ જાની ધન્ય છે તમારી જનેતાને ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mr_jadeja555
    @mr_jadeja5554 ай бұрын

    Always support khajur bhai ane bhagvan haji che athi double sakti ape tamne seva kr va ni

  • @baghabhaibharwad7411
    @baghabhaibharwad74114 ай бұрын

    માજી સાફ દિલ ના છે બિચારા❤❤❤❤❤❤❤

  • @jambuchamayur3895
    @jambuchamayur38954 ай бұрын

    આ વિડીયો જોઈને મને રડવુ આવી ગયુ ખજુર ભાઈ ધન્ય છે તમને 😭

  • @jatingujarati5940
    @jatingujarati59404 ай бұрын

    No words khajur bhai 🥺🥺🙌

  • @vasavakiran7904
    @vasavakiran79044 ай бұрын

    Bhagvan nu Swarup cho tame khajur bhai ❤❤🎉💖🥰🥰🥰🎁

  • @alpeshdabhi973
    @alpeshdabhi9733 ай бұрын

    ખજુરભાઇ પોતે મને ભગવાન દેખાય સે ભગવાન થી ય મોટા ખજુર ભાય એના વીડીયો જોને મને પણ રડવુ આવી જાયસે

  • @vajavijay3555
    @vajavijay35554 ай бұрын

    *भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*

  • @ChetanGoswami327
    @ChetanGoswami3274 ай бұрын

    खजूर भाई आप कलयुग के भगवान हो 🙏

  • @godstory8840
    @godstory88404 ай бұрын

    કોઈ ભુવા ધુતારા ના પગે લાગવા કરતા આવા ભગવાન જેવા માણસ ને પગે લાગો અને આમના હાથ અડવાથી પણ તમારી તકલીફ દૂર થયી જશે મારી માઁ ઉમિયા તમને સદાય માટે આવા નિશાહાય લોકોની સેવા કરવા માટે ધન ધાન્ય થી ભરપૂર રાખે અને આપણું સ્વાસ્થ્ય સારુ રહે તેવી માઁ ઉમિયા ને પ્રાર્થના.

  • @jayantmunecha1084
    @jayantmunecha10844 ай бұрын

    હે માં જગત જનની માં ખજુરભાઈને સદાય ખુશ રાખે

  • @jognimusicdeesa6612
    @jognimusicdeesa66124 ай бұрын

    નિતીન ભાઈ ને લાખ લાખ વંદન 🙏🙏 🙏

  • @sureshkhant5555
    @sureshkhant55554 ай бұрын

    ઓલ ધ બેસ્ટ ખજુરભાઇ thank you ભગવાન

  • @Iamrahulvlogs7000
    @Iamrahulvlogs70004 ай бұрын

    😢 बहुत अच्छा कर रहे हो,आप एक मसीहा हो गरीबों के लिए❤❤❤❤❤❤❤❤ (और कुछ गरीबों को लूट रहे है)

  • @hareshthakoropmafia9312
    @hareshthakoropmafia93124 ай бұрын

    જય માતાજી ખજૂર ભાઈ 🙏

  • @ghayal_shayal_123
    @ghayal_shayal_1234 ай бұрын

    ભગવાન અવતાર છે ખજૂર ભાઈ ખુબ ખુબ અભિનંદન 🙏🙏

  • @BharatJDabhi
    @BharatJDabhi4 ай бұрын

    🙏ખુબ સરસ🙏 ગુજરાત મા કોઈ ના કરી શકે એ ખજુર ભાઈ કરે👍👍👍

  • @lalitakidecha3775
    @lalitakidecha37752 ай бұрын

    ખુબખુબ ધયવાદ ભાય ❤❤❤❤❤ભગવાનખુબ ખુસરાખેતમને તમેસાજાનરવારોએવીહમારી આસાસે

  • @vijayrabariofficial1826
    @vijayrabariofficial18264 ай бұрын

    ધન્ય ધન્ય છે ભાઈ તમને અને તમારી જન્મ દેનારી જનેતાને 👍🙏🙏

  • @jagdishrana7226
    @jagdishrana72264 ай бұрын

    બધા મિત્રો ને જય શ્રી રામ 🚩🙏

  • @pdgaminy1722
    @pdgaminy17223 ай бұрын

    ખજૂર ભાઈ ભગવાન બનીયા વિયા છે.

  • @ajaybhaiamrutlal6180
    @ajaybhaiamrutlal61803 ай бұрын

    Hi તમે બહુજ સરસ કામ કરો છો આ કામ કરવા બદલ હો તમને ખુબજ અભિનંદન પાઠવું છું. જય માતાજી 🙏🏽

  • @KETANMSODHA
    @KETANMSODHA4 ай бұрын

    જય માતાજી ખજૂર ભાઈ અને જય માતાજી બધા મિત્રોને

  • @VaydoDhamo
    @VaydoDhamo4 ай бұрын

    જય શ્રી રામ જય કષ્ટભંજન દેવ ❤️🙏

Келесі