આ ઘર કેવુ છે? । Khajur Bhai VLOGS | Khajur Bhai | Jigli and Khajur | Nitin Jani | Help | Seva |

Пікірлер: 2 300

  • @MROfficial_raj1150
    @MROfficial_raj11503 ай бұрын

    કોન કોન ખજૂર ભાઈ ને ભગવાન માને છે

  • @bavaliyagautam53

    @bavaliyagautam53

    3 ай бұрын

    ❤❤❤

  • @Yashpalsinh._.jhala_

    @Yashpalsinh._.jhala_

    3 ай бұрын

    🙏🚩

  • @dharmendrasapariya9237

    @dharmendrasapariya9237

    3 ай бұрын

    Yes

  • @milanbhai2587

    @milanbhai2587

    3 ай бұрын

    માનવાનૂ નો હોય ભાઈ ભગવાન છે

  • @JaysukhSarvaiya-fq4gx

    @JaysukhSarvaiya-fq4gx

    3 ай бұрын

    😂😂😂😂😂😂❤❤❤❤❤

  • @BhaveshJotaniya-hx6oe
    @BhaveshJotaniya-hx6oe3 ай бұрын

    લાલા ભાઇ. ને અને ખજૂર ભાઇ ને. કોન રામ લક્ષ્મણ. માને. છે. ...લાઇક કરો ...

  • @manishparikh2820
    @manishparikh28203 ай бұрын

    તમે તો ભગવાન નું સ્વરૂપ છો તમને ભગવાન ખુબજ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય તેવી મહાદેવ જીને પ્રથાના

  • @k.nbharda7782
    @k.nbharda77823 ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏 વાહ ખજૂર ભાઈ સબરી ને ઘરે રામ પધાર્યા એવું દ્ર્શ્ય જોય ને ખૂબ આનંદ થયો અને ઘર તો ખૂબ સરસ બનાવ્યું કાય ઘટે નય 👌

  • @Sp.vlogger
    @Sp.vlogger3 ай бұрын

    ખજૂર ભાઈ ને ભગવાન કોણ કોણ માને છે લાઈક કર્ક ❤️❤️❤️

  • @jitsvlogs
    @jitsvlogs3 ай бұрын

    ખરે ખર તમે તો ભગવાન છો તમે ગરીબો ના રાજા છો ❤❤❤❤

  • @svarmamv9662

    @svarmamv9662

    3 ай бұрын

    Hello sir, we want to ask you for a help, I am sure sir you will definitely help me.

  • @svarmamv9662

    @svarmamv9662

    3 ай бұрын

    सर हम अपने लिए नहीं किसी और के लिए आपसे हाथ जोड़कर विनती कर रहे हैं 🙏🙏🙏🙏🙏🥹🥹

  • @hareshbhaivlog.
    @hareshbhaivlog.3 ай бұрын

    શબ્દો ઑછા પડે ખજૂર ભાઈ ભગવાન તમોને સદાય નીરોગી રાખે જય શ્રી કૃષ્ણ 🎉🎉

  • @solankijagdishbhai3031
    @solankijagdishbhai30313 ай бұрын

    કોણ કોણ ચાહે છે કે નીતિનભાઈ જાની વૃંદાવન ના ઉપી ના મહાન સંત પ્રેમાનંદ મહારાજજી ના આશીર્વાદ લેવા જાય અને ધન્ય બની જાય😊❤

  • @zarnasworld
    @zarnasworld3 ай бұрын

    શ્રી રાધા રાણી તમને ખૂબ ખૂબ ફળે, ખૂબ કમાઓ, અને આવી અનેક સેવા કરજો કોટિ કોટિ વંદન છે તમને ખજૂર ભાઈ... નીતિનભાઈ 🙏🏻🙏🏻🙏🏻

  • @MADHULISTUDIOGARIYADHAR
    @MADHULISTUDIOGARIYADHAR3 ай бұрын

    #khajurbhai હીરાદાદા ના શબ્દો ( લાગણી ) ખુબ જ સુંદર છે, ધન્યવાદ 🙏🏻 સાથે જ ઇશ્વર ખજુરભાઇ ને ખુબ ખુબ ખુબ જ લાંબુ અને નીરોગી જીવન આપે એવી ઇશ્વર પાસે પ્રાર્થના સાથે, જય માતાજી, જય શ્રીકૃષ્ણ 🙏🏻

  • @gujjufastpower

    @gujjufastpower

    3 ай бұрын

    Good ❤❤❤

  • @pravinbhaipatel4326
    @pravinbhaipatel43262 ай бұрын

    खुबज सरोवर बनाव्यु माजीनु तमे खजुरभाइ जुगजुगजीवो

  • @d.b.thakorofficial6528
    @d.b.thakorofficial65283 ай бұрын

    જે દાદાએ જે ગીત લખ્યું તે સ્ટુડિયોમાં જરૂર ગવરડાવજો 🙏🙏👍👍🙏🙏

  • @Nikhil_raval174
    @Nikhil_raval1743 ай бұрын

    એક નંબર હો ખજૂર ભાઈ ❤❤❤ ઘરમાં કંઈ ઘટે નહીં ...... Love You Khajur Bhai ❤❤❤

  • @SanjayChavda-dx9hs

    @SanjayChavda-dx9hs

    3 ай бұрын

    ❤❤❤❤❤❤

  • @tejarhantar127
    @tejarhantar1273 ай бұрын

    આણા જેવું ઘર તો કરોડો પતિ નું નાં હોય ખજૂર ભાઈ ❤❤❤❤❤❤❤

  • @sigmaruleat6798
    @sigmaruleat67983 ай бұрын

    ઘર ખુબ જ સરસ છે તમે જેટલા મકાન બનાવેલ એમાંનું આ સૌથી વધારે સુંદર મકાન છે. મહાદેવ હર

  • @jashpalvaghela5614
    @jashpalvaghela56143 ай бұрын

    આ વખતનું ઘર ખૂબ જ અતિ માં અતિ સુંદર બનાવ્યું છે ખજૂર ભાઈ તમે

  • @mitagohil3261
    @mitagohil32613 ай бұрын

    ખૂબ સુંદર ઘર બનાવ્યું છે નિતિન ભાઈ તમારી માટે કોઈ શબ્દ નથી.તમને દિલ થી વંદન કરું છું.ભાઈ❤❤❤❤❤

  • @vinodraitrivedi5921
    @vinodraitrivedi59213 ай бұрын

    જય મહાદેવ કાકા એ લખેલું લખાણ ખુબજ ગમ્યું.આવી ભાવના કોક વિરલોજ કરી શકે.ખરેખર અદભુત.કાકાને પ્રણામ.

  • @akashvasiya3864
    @akashvasiya38643 ай бұрын

    ખૂબ સુંદર ઘર બનાવ્યું છે નિતિન ભાઈ તમારી માટે કોઈ શબ્દ નથી.તમને દિલ થી વંદન કરું છું.ભાઈ

  • @rajeshrathod9776
    @rajeshrathod97763 ай бұрын

    ખૂબ સારું છે ખજૂર ભાઈ આવીને આવી સેવા કરતા રહેજો

  • @rajeshrathod9776

    @rajeshrathod9776

    3 ай бұрын

    Ok

  • @rathodparesh786
    @rathodparesh7863 ай бұрын

    0% ego 0% attitude 0% hatter 100% donet 100% lovers 100% hardwork I love you khajurbhai ❤

  • @rkvlog8717
    @rkvlog87173 ай бұрын

    Sir mai mp se hu aapki har video ❤ Dil ko ek nai uttejana paida krti hai mai aapke vidio se gujrati Sikh gaya😊😊 love you ❤️ khajur bhai

  • @kanumsoanki4379
    @kanumsoanki43793 ай бұрын

    મારાં ગુજરાત નાં લોકલાડીલા ગરીબોનાં ભગવાન એવાં ખજુર ભાઈ ને કરોડો વંદન કરીએ છીએ 🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @vpmpmech3062
    @vpmpmech30623 ай бұрын

    બહુજ સરસ ઘર બનાવ્યું છે અને માજી રાજી થયા એ એમના આશિષ બોલે છે ખજૂર ભાઈ માટે અને ખરેખર એમના માટે ખજૂર ભાઈ ભગવાન જ છે 🙏

  • @maheshprajapati6181
    @maheshprajapati61813 ай бұрын

    અદભુત ઘર બનાવ્યું ખજૂર ભાઈ ઘર જોઈ ને આખો ખુલ્લી જ રહી જાય એવું બવ મસ્ત ખજૂર ભાઈ ❤❤

  • @maheshpadhiyar6036

    @maheshpadhiyar6036

    3 ай бұрын

    ખૂબ સરસ અદભુત

  • @SpZala-lf1uv
    @SpZala-lf1uv3 ай бұрын

    ખજુરભાઈ તમને મહાદેવ ધણી શકિત આપે તેવી પ્રાર્થના

  • @kishorjadeja851
    @kishorjadeja8513 ай бұрын

    નીતિન ભાઈ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી રહ્યો છું જય માતાજી ભાઈ

  • @chauhankuladip5231
    @chauhankuladip52313 ай бұрын

    Khajurbhai Thanks Tamari mulakat karvani Mari Isha chhe Mare Tamari shath shevama aavvu chhe.

  • @darpeshbaraiya6842
    @darpeshbaraiya68423 ай бұрын

    ખૂબ સુન્દર ઘર બનાવ્યું છે ખજુરભાઈ ❤❤❤❤ખરેખર તમે ભગવાન છો🙏🙏🙏

  • @shubhasgohil2419
    @shubhasgohil24193 ай бұрын

    અમારા ગુજરાત નું ગૌરવ એટલે નીતીનભાઇ જાની જય શ્રી રામ 🙏

  • @vajaparesh1891
    @vajaparesh18913 ай бұрын

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻🙇🏻❤️

  • @user-pp5gr8ld8h
    @user-pp5gr8ld8h3 ай бұрын

    વાહ જાની દાદા વાહ તમને અને તમારી પુરી ટીમને સો સો સલામ છે પરશુરામ દાદા અને ભોળાનાથ દાદા તમારી બધી મનોકામના પુર્ણ કરે એવી પ્રાર્થના ❤❤❤

  • @journeytogther4247
    @journeytogther42473 ай бұрын

    દુખિયાના સહારો એટલે ખજૂરભાઈ❤❤

  • @rakeshkharad4174
    @rakeshkharad41743 ай бұрын

    જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ❤❤❤❤❤❤ખરેખર તમે તો ભગવાન છે ગરીબોની

  • @user-xy8sz9kw9y
    @user-xy8sz9kw9y3 ай бұрын

    ખૂબ સુંદર છે હો ખજુર ભાઈ

  • @bhabubhaichudasama2998
    @bhabubhaichudasama29982 ай бұрын

    બહુ સરસ કામ છે કામ કરસ કામ છે ખજૂરભાઈ તમારું ધન્યવાદ છે

  • @vajavijay3555
    @vajavijay35553 ай бұрын

    *भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*

  • @ajaypandya648
    @ajaypandya6483 ай бұрын

    આ બાળકો ને સ્વર્ગ મલીગયું છે... ખુબજ સરસ... ધન્ય છે તમને 👍.. 👌👌🙏👍

  • @VishnuGavit-ef5vk

    @VishnuGavit-ef5vk

    3 ай бұрын

    Nice

  • @Mogal_1
    @Mogal_13 ай бұрын

    સીરા નુ ચાક નો થાય અને નીતીનભાઇ તમારી વાત🗣 નો થાય તો પછી આ ઘરમાં કાઈ નો ઘટે હો. ❤

  • @bhawarmali2173
    @bhawarmali21733 ай бұрын

    બહુ સરસ ઘર બનાવ્યું છે ખજૂર ભાઈ સાક્ષાત ભગવાન છો

  • @Sp.vlogger
    @Sp.vlogger3 ай бұрын

    હું ખજૂરભાઈ ની જેમ જ સેવા કરવા માંગુ છું સપ્પોર્ટ પ્લીઝ 🙏🙏

  • @chauhanarvindbhai6595
    @chauhanarvindbhai65953 ай бұрын

    ખૂબ જ સુંદર ઘર છે ખજૂરભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન ગરીબોના મસીહા એવા ખજૂરભાઈ ને સલામ❤❤❤

  • @pratikgajera2564
    @pratikgajera25643 ай бұрын

    Super se bhi uper...salute khajurbhai

  • @kishanbambhaniya6493
    @kishanbambhaniya64933 ай бұрын

    હુ અને મારી ફેમીલી તમારા વીડીયો જોઈ ને બહુજ ખુશ રહીયે છે તમારા એક વીડીયો અમને અને અમારા પરિવાર ને ખુશ રાખે છે તમારા જેટલા વીડીયો અને વલોગ આવે છે એ અમે જોઈએ છે તમે તમારૂ ધ્યાન રાખજો ભાઈ ,,,, જય સિયારામ જય સોમનાથ જાફરાબાદ માછીમાર 🙏🙏🙏 I love you khajur bhai

  • @vinabenvinaben5890
    @vinabenvinaben58903 ай бұрын

    વાહ ભાઈ વાહ દુઃખિયા ના બેલી ખજુર ભાઈ ખુબ ખુબ આશિષ અમારી તમને ભગવાન હંમેશા ખુશ રાખે એવી પ્રાથૅના છે

  • @hiteshrathod5885
    @hiteshrathod58853 ай бұрын

    ખજૂરભાઈ તમે બહુ સારું કામ કરો છો અને માજી નું ઘર બની ગયું બધાય રાજી આના ભગવાન તમને બહુ

  • @user-by8jn9tm6f
    @user-by8jn9tm6f3 ай бұрын

    સત્ સાહેબ જી 🙏 હે દુખીયા ના બેલી ખજુર ભાઈ તેમને લાખ લાખ વંદન કરીએ છે 🙏🙏 સત્ સાહેબ જી 🙏♥️

  • @shivkrushnsastri
    @shivkrushnsastri3 ай бұрын

    હકીકતે 👍જાની ભાઈ ( ખજૂર જેવા મીઠાં અને પોષક ) તેના માતા - પિતા નાં પુણ્ય થી ધરતી પર દેવાત્મા નું અવતરણ 🙏જેની પાસે ધન હોય તે અવશ્ય આ પુણ્ય કર્મ માં ધન થી તન થી અને મન થી જોડે રહેશો 👏જય ગુરુદત ગિરનારી કી જય જય હો 🚩🚩🚩🌹😊😊😊😊

  • @bhavanabenasodariya8795
    @bhavanabenasodariya87953 ай бұрын

    જે દાદા એ કવિતા લખી એ દાદા ને ખુબ ખુબ ધન્યવાદ નિતીનભાઇ ને તેમની સેવા ને ખુબ ખુબ અભિનંદન

  • @ramanbhaichinese5350
    @ramanbhaichinese53503 ай бұрын

    તમારામાં કામ કરો છો એટલું આભાર છે આભાર ખજૂર ભાઈ તમને ધન્યવાદ થેન્ક્યુ ખજૂર ભાઈ તમને ધન્યવાદ થેન્ક્યુ ધન્યવાદ એટલું બધું કામ

  • @nitabenvasani5040
    @nitabenvasani50403 ай бұрын

    Jug jug jivo khajurbhai dhanyvad khajurbhai

  • @halvadnimoj7513
    @halvadnimoj75133 ай бұрын

    ખૂબ સરસ ખજૂર ભાઈ ❤ આ કળિયુગ મા ખરેખર કોઈ રામ હોય તો એ તમે જ છો 🙏🙏❣️

  • @rajubhaipatelparneradayrob8641
    @rajubhaipatelparneradayrob86413 ай бұрын

    ખજૂરભાઈ ઘર બનાવે એમાં કઈ ઘટે ના.... બોવ મસ્ત ઘર બનાવો ભાઈ તમે.... જય હો પ્રભુ 🙏

  • @GopalMonpara8000
    @GopalMonpara80003 ай бұрын

    ❤દુઃખિયા નો બેલી છે આપડો ખજુર ભાઈ ❤❤

  • @hirenbharvad614
    @hirenbharvad6143 ай бұрын

    કોઈ દીવસ ભગવાન જોયા નથી પણ ખજુરભાઈનૈ જોયા વછે❤❤❤

  • @user-gm4ux7rk1p
    @user-gm4ux7rk1p3 ай бұрын

    ધન્યવાદ ખજૂરભાઈ તમને કોટી કોટી ધન્યવાદ ભગવાન તમને કરોડ વર્ષના જીવાડે સારા સારા કામ તમારી પાસે કરાવે ખૂબ સરસ મકાન

  • @kajal-h22.rathod
    @kajal-h22.rathod3 ай бұрын

    Aaje to kharekar રડાવી દિધી 😭😭😭🙏🙏 ખૂબ ખૂબ આભાર નીતિન ભાઇ 🙏😭

  • @rathvakishan9549
    @rathvakishan95493 ай бұрын

    ❤❤ ખુબ સરસ છે તમારૂ કામ ખજુર ભાઈ જય જોહર જય આદિવાસી.❤❤❤❤❤❤

  • @harjivandabhi145
    @harjivandabhi1453 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ ભાઈ કળીયુગના રામ ભગવાન માડી હવે ચિન્તા કરવાની જરૂર નથી તમારા ઘરે ભગવાન આવીયા છે તમારી જીન્દગી સુધરી જશે અને તમારા બાળકોને પણ હવે પછી કોઈ બાબતમાં વાંધો નહીં આવે 🙏🏻🌹🙏🏻 જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🏻🌹🙏🏻

  • @kuldippatel2482
    @kuldippatel24823 ай бұрын

    બહુ સરસ કામ કર્યું છે ખજૂર ભાઈ. આ કામ માટે ખૂબ ખૂબ અભિનંદન. From Satvik K Patel (Happy Bachcha) Son of kuldip s patel

  • @lalubhathakor7949
    @lalubhathakor79493 ай бұрын

    ખુબ જ સુંદર ઘર બનાવ્યું છે ભાઇ...નાના ભૂલકાઓ ની ખુશી નો કોઈ જ પાર નથી... love you bro 🥰 Mahadev bless you 🙏

  • @kukadiyadipasan9755
    @kukadiyadipasan97553 ай бұрын

    બોવ સરસ ઘર બનાવ્યું છે ખજુર ભાઈ ભગવાન તમને લાવું આયુષ્યમય જીવન આપે એવી મહાદેવ નાં સર્ણ માં પ્રાથૅના 💐🙏🙏🙏🙏🙏💐

  • @indirapatel3492
    @indirapatel34923 ай бұрын

    ખજુર ભાઈ તમને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ ભાઈ તમને

  • @rajeshmorsana7493
    @rajeshmorsana74933 ай бұрын

    ખરેખર ખુબજ સરસ ખુબ અભિનંદન નિતીનભાઈ તમને અને તમારી પુરી ટીમ ને 🙏

  • @mukeshsolanki6311
    @mukeshsolanki63113 ай бұрын

    ખરેખર ખુબ સરસ કામ કરો છો ખજૂર ભાઈ હર હર મહાદેવ 🙏

  • @hareshrathod8540
    @hareshrathod85403 ай бұрын

    ખુબ ખુબ સરસ છે ખજુરભાઇ, ભગવાન મહાદેવ તમને વધુ સફળતા આપે

  • @Super_Bhajan_Santvani
    @Super_Bhajan_Santvani3 ай бұрын

    ખરેખર સરસ ઘર બનાવ્યું છે ખુબ સરસ... લાખ લાખ વંદન છે ખજૂરભાઈ... જય શ્રી કૃષ્ણ જય માતાજી ❤❤👌 🙏

  • @rkofficial5727
    @rkofficial57273 ай бұрын

    કાકા ના શબ્દો એ દિલ જીતી લીધું...❤❤❤❤❤❤❤❤ તમારા માટે તો આ શબ્દો પણ ઓછા પડે ..... ધન્ય છે તમારા કામ ને ધન્ય છે તમારી જનેતા ને અને ધન્ય છે તમારી જિંદગી ને ❤❤❤❤❤❤❤

  • @gujratistatus3946
    @gujratistatus39463 ай бұрын

    દાદા ની રચના અતિ સુંદર છે ❤

  • @HarshPatel-vr7vw
    @HarshPatel-vr7vw3 ай бұрын

    બહુજ સુંદર કામ કરો છો ખજૂર ભાઇ ભગવાન શિવ તમને શક્તિ આપે અને આવાં ને આવા કામ કરતા રહો અને તંદુરસ્ત રહો તમારી આખી ટીમ હંમેશા ખુશ રહે 😊😊😊

  • @Dada_Digital
    @Dada_Digital3 ай бұрын

    ધન સે ખજૂર ભાઈ તમારી જનેતાને કે તમારા જેવા દાતાર પુત્ર ને જન્મ આપિયો. હું મારાં કુળદેવી માઁ અને રામાપીર બાપા ને પર્થના કરીશ કે તમે ખુબ આગળ વધો અને આમનામ લોકો ની સેવા કરતા રહો. 😎કળિયુગ નો કર્ણ ખજૂર ભાઈ 😎

  • @MelabhaiThakor-xl8oo
    @MelabhaiThakor-xl8oo3 ай бұрын

    હીરા દાદા ના સબ્દો નૂ એક સોંગ જરૂથી ગવરાવજો ખજૂરભાઈ

  • @mehulroyal9719
    @mehulroyal97193 ай бұрын

    હા દાદા દિલજીતી લીધું ❤️

  • @chetanbhatt908
    @chetanbhatt9083 ай бұрын

    ખુબ સરસ ઘર બનીયુ છે ખજૂર ભાઈ તમને પ્રણામ 🙏🙏👍🙏🙏👌👌

  • @ravianiyariya585
    @ravianiyariya5853 ай бұрын

    જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને

  • @V27..
    @V27..3 ай бұрын

    વચ્ચે આવતી જાહેરાત પૂરી જોઈને ખજુરભાઈ ને મદદ કરો..

  • @parashthakor3240
    @parashthakor32403 ай бұрын

    એકવાર તમારી જોડે કામ કરવાનું મનથાય છે જય માતાજી❤❤❤

  • @gaminggiveme213
    @gaminggiveme2133 ай бұрын

    કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે❤❤❤❤

  • @jignesh7745

    @jignesh7745

    3 ай бұрын

    Ha ame manie chhe....

  • @gk_facts804

    @gk_facts804

    3 ай бұрын

    भगवाने मानवी ना रूप मां अवतार लिधो से

  • @parashthakor3240
    @parashthakor32403 ай бұрын

    ખજુર ભાઈ તમને સાથ તો નહિ આપી સક્રતો પણ વીડિયો જોઈને સંપોર્ટ જરૂર કરૂછુ....જય મા. સધી🙏❤❤

  • @nileshnayak4110
    @nileshnayak41103 ай бұрын

    Mahadev always blessings you sir 🌹 Har har Mahadev 🙌🙌🙌🙌🚩🚩

  • @sorathiyadipak2608
    @sorathiyadipak26083 ай бұрын

    દુઃખિયા ના બેલી ખજૂર જાની તરુણ જાની

  • @yessolanki2435
    @yessolanki24353 ай бұрын

    સુંદર ઘર બન્યું છે‍‌‌‌‌‌‌‌‌‌‌.ખજૂર ભાઈ‌‌‌‌‌‌.જય માં તાજી

  • @hiteshpatel6992
    @hiteshpatel69922 ай бұрын

    બહુ સરસ કામ કરો છો મહાદેવ તમને ખુબ લાંબુ આયુષ્ય આપે અને આમને આમ તમે લોકો ની મદદ કરો એવી દિલ થી પ્રાથના કરું છું

  • @dipakamdavadi5639
    @dipakamdavadi5639Ай бұрын

    ખુબ સરસ ઉમદા કાર્ય કરે છે ખજુર ભાઈ ખુબ ખુબ શુભેચ્છા

  • @akshayrathod2307
    @akshayrathod23073 ай бұрын

    જય માતાજી જય શ્રી કૃષ્ણ..one n Only...Man..... great ખજૂરભાઈ ❤

  • @gulamemustufamustufa4394
    @gulamemustufamustufa43943 ай бұрын

    જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤❤❤

  • @navneetpadsala4593
    @navneetpadsala45933 ай бұрын

    ખૂબ જ સરસ ખજૂરભાઈ તમારા કામને બિરદાવીએ છીએ

  • @priyankabhandari6234
    @priyankabhandari62343 ай бұрын

    જોરદાર ઘર બનવ્યુ છે...... ભગવાન તમને હજી અવી ને અવી સકતી આપે

  • @user-xu1id6wm1m
    @user-xu1id6wm1m3 ай бұрын

    ખુબ ખુબ ધન્યવાદ નીતિન ભાઇ

  • @maneklalpatel1244
    @maneklalpatel12443 ай бұрын

    નીતિનભાઈ તમને, તમારી ટિમ ને ખુબ ખુબ અભિનંદન ❤

  • @mrindiankishan
    @mrindiankishan3 ай бұрын

    ખજૂર ભાઇ તમારી સેવા જોઈ ને આત્મા મારી ગદ ગદ થઈ ગઈ

  • @lalubhaivasava2613
    @lalubhaivasava26133 ай бұрын

    ખૂબ સુંદર ઘર બાવવેલું છે નીતિન ભાઈ તમારી માટે કોઈ શબ્દ નથી તમને દિલ થી વંદન કરું છું ભાઈ

  • @sanjayporiya7401
    @sanjayporiya74013 ай бұрын

    ખુબ સરસ નીતિન ભાઈ ❤જય સોમનાથ 🙏🏿

  • @officialdtmusic6251
    @officialdtmusic62513 ай бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏😊

  • @user-qf1qy7ci3d
    @user-qf1qy7ci3d3 ай бұрын

    ખુબ સરસ ઘર છે ખજૂરભાઈ કોટી કોટી વંદન તમને અને તમારી ટીમને

  • @alpeshmakwana7177
    @alpeshmakwana71772 ай бұрын

    અમારે ત્યા મામસા એક ઘર સાવ ગરીબ તેને ખુબ જરૂર સે ઘરની તો plz ભાઈ તમે આ બાજુ આવો કઈક મદદ કરવા ભાવનગરના ગામડા માં

  • @jigarbarot1764
    @jigarbarot17643 ай бұрын

    જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબજજજજ સરસ ભાઈ તમે અને તમારી ટીમ જય હો ભાઈ માતાજી અને ભગવાન તમને ખૂબજજજજજ પ્રગતિ કરાવે તેવી પ્રાર્થના

  • @vatukiyavishal289
    @vatukiyavishal2893 ай бұрын

    ખજુરાભાઈ ખૂબ અભર તમરો તમ ભગવાન સા❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤

  • @dilshadkajani3207
    @dilshadkajani32072 ай бұрын

    આ લોકોને બહુ જ મસ્ત બનાવ્યુ તમારા તમામ ઘર જોયા પણ બધામાં અલગ અલગ તમે કરો છો ભગવાન તમને આવા કામ કરવા હિંમત શક્તિ ને પ્રેરણા આપે તેવા આશીર્વાદ છે મારા

  • @amakwana4084
    @amakwana40842 ай бұрын

    ગરીબોના ભગવાન એટલે ખજુરભાઇ તમે સાક્ષાત ભગવાન નુ રૂપ છો તમને બજરંગ બલિ સદાય ખુશ રાખે તમે ગરીબો નુ કામ કરી બદાય મન જીતી લિધા જય જય શ્રીરામ

Келесі