છાસનો મસાલો ઘરે કેવી રીતે બનાવવો - How To Make Chaas Masalo At Home - Gujarati Recipes - Surbhi Vasa

ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "છાસનો મસાલો" હંમેશા આપણે છાસનો મસાલો બાહરથી લાવતા હોઈએ છીએ.બહારથી મસાલો લાવીએ તો ઘણીવાર તેમાં લીબુંના ફૂલ આવતા હોઈ છે.એટલે હંમેશા આપણે છાસનો મસાલો ઘરે જ બનાવવો જોઈએ.માર્કેટમાં મળે એના કરતા પણ એકદમ સરસ અને ચોખ્ખો તેમજ હાઇજેનિક બનશે.જયારે પણ છાસ પીવો ત્યારે આ મસાલો નાખશો તો છાસનો ટેસ્ટ એકદમ લાજવાબ આવશે.ઘરમાં નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી બધાને ભાવશે.એકવાર ઘરે અચૂકથી બનાવજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
છાસનો મસાલો :
1/2 કપ જીરું
2 ટેબલ સ્પૂન સૂંઠ
1 ટેબલ સ્પૂન મરી
1/4 કપ સંચળ
1/4 કપ હિંગ
1/4 કપ આખા ધાણા
1/4 કપ મીઠું
1 ટેબલ સ્પૂન આમચુર પાવડર
1 ટેબલ સ્પૂન ફુદીનો
મસાલા છાસ :
50 ગ્રામ કાકડી
10 - 15 ફુદીના પાન
1 ટી સ્પૂન છાસ મસાલો
1 કપ દહીં (200 ગ્રામ)
1- સૌથી પહેલા મેન સામગ્રી જીરું છે.તો અડધો કપ જીરું લઈશું.અને તેની સામે ૧/૪કપ આખા ધાણા લઈશું.આ બન્ને ને શેકી લેવાના છે.જો તમારી પાસે જીરું પાવડર હોય તો તે પણ યુઝ કરી શકો છો.
2- હવે તેની સાથે એક ચમચી મરી પણ ઉમેરી શું.જેથી તે પણ શેકાય જાય.હવે એક પ્લેટ માં લઈ લઈશું.જેથી ઠંડુ થઈ જાય.હવે ઠંડુ થઈ ગયું છે.
3- હવે તેને મિક્સર માં ક્રશ કરી લઈશું.હવે બાકી ના મસાલા ઉમેરી શું.તેમાં ૧/૪ ચમચી હીંગ ઉમેરી શું.ત્યારબાદ ૧/૪કપ આમચૂર પાઉડર નાખીશું.
4- હવે તેમાં ૧/૪કપ સંચળ પાવડર નાખીશું.ત્યારબાદ ૧/૪કપ મીઠું નાખીશું.ત્યારબાદ એક ટેબલ સ્પૂન ડ્રાય ફુદીના પાવડર નાખીશું.હવે તેની સાથે બે ટેબલ સ્પૂન સૂંઠ પાવડર નાખીશું.
5- હવે આ મિશ્રણને ક્રશ કરી લઈશું.હવે છાસ મસાલો તૈયાર છે.જે તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેનો કલર પણ એકદમ સરસ આવ્યો છે.બહાર મળે તેવો જ કલર આવ્યો છે.હવે આ છાસ મસાલો તમે ઘરે ચોક્ક્સ થી બનાવજો.
6- હવે આપણે છાસ બનાવી લઈશું.હવે એક ટેબલ સ્પૂન ફુદીનો લઈશું.તેની સાથે એક કાકડી લઈશું.ત્યારબાદ એક કપ દહીં લઈશું.હવે એક ચમચી છાસ મસાલો નાખીશું.હવે તેને ક્રશ કરી લઈશું.
7- હવે છાસ તૈયાર થઈ ગઈ છે.એકદમ સરસ છાસ નો મસાલો તૈયાર થઈ ગયો.અને તેમાં થી મસાલા છાસ પણ તૈયાર થઈ ગઈ.આ મસાલો જ્યારે તમને પેટ માં દુઃખ તું હોય એટલે કે ગેસ કે કબજિયાત કે અપચો જો આ તકલીફ થતી હોય ત્યારે પણ આ મસાલો છાસ માં ઉમેરી ને પીસો ને તો આ તકલીફ દૂર થઈ જશે.તો ચોક્કસ થી આ છાસ નો મસાલો ઘરે જ બનાવજો.આ જ રીતે બનાવજો.
અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

Пікірлер: 91

  • @hemlatagada6293
    @hemlatagada62933 жыл бұрын

    once again thanks sharing chhas masalo recipy its very hygenic👍

  • @henitsodha384
    @henitsodha3842 жыл бұрын

    Super

  • @kokilanaliyadara5473
    @kokilanaliyadara54733 жыл бұрын

    Khubaj saras Resipe che thank you mam

  • @sonalrupareliya1454
    @sonalrupareliya14543 жыл бұрын

    Nice di Thanks di

  • @chhayasoni6306
    @chhayasoni63063 жыл бұрын

    Super 👍 Surbhi ben Khakhrano mashalo sikhvadjo

  • @vrundasoni4634
    @vrundasoni46343 жыл бұрын

    Sure I try it.thank you for sharing this recipe

  • @rupalichokshy7069
    @rupalichokshy70693 жыл бұрын

    Thanks for chaas masala recipe

  • @amishatanna9832
    @amishatanna98323 жыл бұрын

    Thanku mam for showing again.

  • @sangeethashah629
    @sangeethashah6293 жыл бұрын

    Surabhi ben thank you again for sharing the video 👍👍

  • @durgasoni2096
    @durgasoni20963 жыл бұрын

    Surbhi mam bau j mast masalo banyo chhe 👍🏻

  • @raxitashah7475
    @raxitashah74753 жыл бұрын

    Pls share chaat masala recepie...

  • @deenapatel7912
    @deenapatel79123 жыл бұрын

    Nice butter milk Masala

  • @pallavipanchal8281
    @pallavipanchal82813 жыл бұрын

    U r just amazing 😘

  • @bhavnadonga9312
    @bhavnadonga93123 жыл бұрын

    Thanks surbhji cooking ma tmaru je knowledge che ae amri sathe shre karo cho ae bdla aabhar

  • @j.dstudio8327
    @j.dstudio83273 жыл бұрын

    Nice recipe 👍 di

  • @mayashah7008
    @mayashah70083 жыл бұрын

    Superb👍

  • @swatishah4828
    @swatishah48283 жыл бұрын

    Super recipe 👍

  • @rshah9265
    @rshah92653 жыл бұрын

    Thanks for sharing.

  • @pragnavora1852
    @pragnavora18523 жыл бұрын

    Yummyyyyy N Tasty 👌👌 Mashalo

  • @sejalacharya1291
    @sejalacharya12913 жыл бұрын

    Today I made this really testy n easily done with home ingredients 👍👍 Thanks dear 😊

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    2 жыл бұрын

    Most welcome 😊

  • @hemap.9561
    @hemap.95613 жыл бұрын

    Very nice thanks mam 👍

  • @binikarupala9511
    @binikarupala95113 жыл бұрын

    Yummy 🤗😋👌

  • @mahendrachhadwa7986
    @mahendrachhadwa79863 жыл бұрын

    Super v nice masala

  • @kashmirashah7823
    @kashmirashah78232 жыл бұрын

    Khub j sunder Recipe 👌

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    2 жыл бұрын

    Thank You So Much Kashmira Shah.

  • @user-fz3zk1yc4h
    @user-fz3zk1yc4h2 жыл бұрын

    Nice video

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    2 жыл бұрын

    Thanks A Lot Keep Watching Stay Connected.

  • @shitalpatel4819
    @shitalpatel48193 жыл бұрын

    Superb

  • @falusalvi3724
    @falusalvi37243 жыл бұрын

    Good.... I like your kitchen...

  • @sumanjain180
    @sumanjain1803 жыл бұрын

    Mam pavbhaji masala bhi batao

  • @manjumishra9359
    @manjumishra93593 жыл бұрын

    Pramaan ketlu

  • @jayswaminarayan8329
    @jayswaminarayan83293 жыл бұрын

    Always fine

  • @smitashah8729
    @smitashah87293 жыл бұрын

    👌👌

  • @alkeshthakkar2974
    @alkeshthakkar29743 жыл бұрын

    Well done,

  • @ilabenbadheka1689
    @ilabenbadheka16893 жыл бұрын

    બહુ જ સારું લાગ્યું recipie જોઇ ને

  • @yakshdhami5246
    @yakshdhami52463 жыл бұрын

    Very nice recipe

  • @kantilalmenger5066
    @kantilalmenger50662 жыл бұрын

    સરસ

  • @jayeshkoradia814
    @jayeshkoradia8143 жыл бұрын

    Excellent

  • @kanaiyakanabar5178
    @kanaiyakanabar51783 жыл бұрын

    Awesome recipe ma'am... Please share a video on how to bake using induction top!

  • @faizanalikagdi9553
    @faizanalikagdi95533 жыл бұрын

    Superb sikanji masalo banavta sikhvadjo

  • @sejalacharya1291
    @sejalacharya12913 жыл бұрын

    આજે અમે બનાવ્યો મસ્ત બન્યો છે

  • @20parthkhakhar9b8
    @20parthkhakhar9b83 жыл бұрын

    Nice Recpice

  • @binathakker5466
    @binathakker54663 жыл бұрын

    Wow

  • @kishansonani1538
    @kishansonani1538 Жыл бұрын

    Tamaro chass masalo khubaj helthi chhe

  • @alpadedhia2602
    @alpadedhia26023 жыл бұрын

    Thank u so much

  • @hinaparmar1388
    @hinaparmar13883 жыл бұрын

    Thank you Surbhi ben

  • @alpapatel8
    @alpapatel83 жыл бұрын

    Ymmmy tasty

  • @rshah9265
    @rshah92653 жыл бұрын

    Pls share chat masala

  • @anuradhatated8355
    @anuradhatated83553 жыл бұрын

    Nice

  • @amigandhi7491
    @amigandhi74913 жыл бұрын

    Thank you

  • @sejalacharya1291
    @sejalacharya12913 жыл бұрын

    Cha na masala ni recepie apjo n

  • @hemlatagada6293
    @hemlatagada62933 жыл бұрын

    how to make chat masala?pl. share

  • @dishatripathi8585
    @dishatripathi85853 жыл бұрын

    Nice👌cake ni recepie share karjo please ગેસ par thai sake avi. Mari વચ્ચે thi kachi rahi jay 6.tips aapso.

  • @dharagokani9688
    @dharagokani96883 жыл бұрын

    Super 🙏 Mem please have tame athana no je masalo banavye che teni recipe keso? Ane ha sathe sathe gunda Keri nu athanu je bar mahina nu thay e pan shikhadso?

  • @pinkydoshi4992
    @pinkydoshi49923 жыл бұрын

    Methi no masala ni method batavo ne.

  • @archanakothari8082
    @archanakothari8082 Жыл бұрын

    W What is sanchar masala

  • @kaumudijoshi1685
    @kaumudijoshi1685 Жыл бұрын

    1/4 cup hing ?

  • @jyotipitliya887
    @jyotipitliya8873 жыл бұрын

    Khakhra recipe share Karo

  • @nishaaramani232
    @nishaaramani2323 жыл бұрын

    Amachur powder nathe

  • @ushagosar3451
    @ushagosar34513 жыл бұрын

    Tamara batavela badha masala banavyu chhu amasala fridge vagar store kari sakay?

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    3 жыл бұрын

    Yes

  • @khushboo1000
    @khushboo10003 жыл бұрын

    Chat masalo ,kitchan king jain masalo.jain megu masalo pan batavo pls

  • @pritimehta824
    @pritimehta8243 жыл бұрын

    I have some jain recipe related question, where should I put it up

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    3 жыл бұрын

    You can asking me any questions over here too

  • @teenan9401
    @teenan94013 жыл бұрын

    🍅 ટામેટા સોસ ની રીત બતાવો ને pls

  • @anuradhatated8355
    @anuradhatated83553 жыл бұрын

    dabeli ni recipe batao

  • @vidyabhatt4775
    @vidyabhatt47753 жыл бұрын

    mem cheese ghar kevi rite banavi sakye

  • @teenan9401
    @teenan94013 жыл бұрын

    👌...peanut butter ni recipe બતાવો ને?

  • @satpalchhabda8851
    @satpalchhabda88513 жыл бұрын

    Mam hing is one fourth cup ?

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    3 жыл бұрын

    Yes

  • @hansaprajapati664
    @hansaprajapati6643 жыл бұрын

    Surbhiben bahuj mast masalo banavyo ama phudino powder add kari sakay

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    3 жыл бұрын

    Yes but little bit...

  • @hansaprajapati664

    @hansaprajapati664

    3 жыл бұрын

    Thank so much Surbhiben

  • @jayswaminarayan8329
    @jayswaminarayan83293 жыл бұрын

    Mari Puri fulti nathi to tips apko and paratha also jo sakya hoy to video banavjo

  • @pramiladesai5450
    @pramiladesai54503 жыл бұрын

    Can we please have the ingredients list and method in English as well thank u in advance 🙏

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    3 жыл бұрын

    Sure

  • @urmilabengoswami4171
    @urmilabengoswami41713 жыл бұрын

    Supar mam 😋👌 દાબેલી નો મસાલો બનાવો પ્લીઝ.

  • @maniyajay9564
    @maniyajay95642 жыл бұрын

    સંગીત ધીમે. વગાડો

  • @BONE_FEEL
    @BONE_FEEL3 жыл бұрын

    Super

  • @nayanamehta8157
    @nayanamehta81573 жыл бұрын

    Superb

  • @hetalparmar84
    @hetalparmar843 жыл бұрын

    👌👌

  • @kamininaik9426
    @kamininaik94263 жыл бұрын

    Thank you

  • @archanakothari8082
    @archanakothari8082 Жыл бұрын

    W What is sanchar masala

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    Жыл бұрын

    It’s Black salt

  • @patelmeena508
    @patelmeena5083 жыл бұрын

    Super

  • @ashajoshi2141
    @ashajoshi21412 жыл бұрын

    Super

  • @FoodMantrabySurbhiVasa

    @FoodMantrabySurbhiVasa

    2 жыл бұрын

    Thanks A Lot Asha Joshi.

  • @twinkleshah6624
    @twinkleshah66243 жыл бұрын

    Thank you

Келесі