ભાલા નો રસિયો વાલો રણુજામાં વસ્યો અષાઢી બીજ સ્પેશિયલ લાઈક કરો લખેલું છે krishna mandal કાજલબેન

Ойын-сауық

પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍
..... રામાપીરનુ ભજન....
રૂમઝૂમ રૂમઝૂમ રામદેવપીર આવે રે,
હાથમાં ભાલો ને વાલો ધુપલિયા ધમકાવે રે.
મથુરામાં જનમ્યા વાલો ગોકુળમાં આવ્યા જો,
દ્વારકાનો નાથ વાલો રણુજામા વસ્યો રે.
રૂમઝૂમ રૂમઝૂમ રામદેવપીર આવે રે,
હાથમાં ભાલો ને વાલો ધુપલિયા ધમકાવે રે.
વાંસળી નો લેતો વાલો લાકડી નો લેતો રે,
ભાલાનો છે રસિયો વાલો રણુજામાં વસ્યો રે.
રૂમઝૂમ રૂમઝૂમ રામદેવપીર આવે રે
, હાથમાં ભાલો ને વાલો ધુપલિયા ધમકાવે રે.
હાથીડે નો બેસે વાલો રથડે નો બેસે રે,
ઘોડલાનો રસિયો વાલો રણુજામાં વસ્યો રે.
રૂમઝૂમ રૂમઝૂમ રામદેવપીર આવે રે,
હાથમાં ભાલો ને વાલો ધુપલિયા ધમકાવે રે.
સાખડી નો પેરે વાલો પાવડી નો પેરે રે,
મોજડીનો રસિયો વાલો રણુજામાં વસ્યો રે,
રૂમઝૂમ રૂમઝૂમ રામદેવપીર આવે રે,
હાથમાં ભાલો ને વાલો ધુપલિયા ધમકાવે રે.
દહીં નો પીવે વાલો દૂધ નો પીવે રે,
દેગુ નો રસિયો વાલો રણુજામાં વસ્યો રે,
રૂમઝૂમ રૂમઝૂમ રામદેવપીર આવે રે,
હાથમાં ભાલો ને વાલો ધુપલિયા ધમકાવે રે.
હરિનાં ચરણે ભાટી હરજી બોલ્યા રે,
સદાય ચરણોમાં પીર રાખજો અમને રે.
રૂમઝૂમ રૂમઝૂમ રામદેવપીર આવે રે,
હાથમાં ભાલો ને વાલો ધુપલિયા ધમકાવે રે.
#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar#ramapir #jay #ranuja #ramdev #ramdevpir #ramdevra #jayramapir #jaybabari #alakh #babaramdev #alakhdhani #dwarkadhish #ramdevbaba #surat #rajkot #runicha #moj #shree #dwarka #vadodara #ramadhani #marvad #mahadev #junagadh #palitana #ram
રણુજા, મારવાડ, અજમલ જી તંવર, ભાદરવા સુધી બીજ,
રામદેરિયા, કાશ્મીર, રાજસ્થાન, મીનલ દેવી, હિન્દુ, રામદેવ જયંતી, સમાધિ, પીપળીધામ, સુરેન્દ્રનગર, શુક્લ એકાદશી, મહારાજા ગંગા સિંહ, રામદેવપીર ના પરચા, સેવા મંડળ, તંવર વંશ,

Пікірлер: 44

  • @VarshabenGKaklotar
    @VarshabenGKaklotar16 күн бұрын

    🙏🙏 જય અલખ ધણી જય બારબીજના ધણી ખૂબ સરસ🙏🙏

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    16 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય રામાપીર ખુબ ખુબ આભાર દીદી

  • @dharamshipatel3349
    @dharamshipatel334916 күн бұрын

    જય બાર બીજના ધણી રામાધણી ❤❤... ખુબ ખુબ જ સુંદર ભાલાવાળા.. ધન્યવાદ આવજો જય યોગેશ્વર

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    15 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય યોગેશ્વર ધરમશીભાઈ ખુબ ખુબ આભાર

  • @parthsavani4654
    @parthsavani465416 күн бұрын

    જય રામાપીર રણુજા વાળા રામાપીર

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    16 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય રામાપીર ખુબ ખુબ આભાર

  • @jalarammandal5125
    @jalarammandal512516 күн бұрын

    બારબીજના ધણી ની જય હો જય અલખધણી જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    16 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય રામાપીર ખુબ ખુબ આભાર

  • @VilasVekariya
    @VilasVekariya16 күн бұрын

    વાહ રૂમઝૂમ રૂમઝૂમ રામદેવ પીર આવે ખુબ સરસ ભજન છે કાજલબેન ખૂબ ખૂબ આગળ વધુ ખૂબ પ્રગતિ કરો એવી રામદેવપીરને પ્રાર્થના

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    16 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય રામાપીર ખુબ ખુબ આભાર દીદી

  • @parthsavani4654
    @parthsavani465416 күн бұрын

    જય ગોપાલ.

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    16 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય રામાપીર જય ગોપાલ ખુબ ખુબ આભાર

  • @sachinhome623
    @sachinhome62310 күн бұрын

    જય હો રામામંડળ ખૂબ સરસ

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    10 күн бұрын

    જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય રામાપીર અષાઢી બીજ ની ખુબ ખુબ શુભકામના🙏🏻

  • @rekhabenparmar5621
    @rekhabenparmar562116 күн бұрын

    વાહ વાહ ખુબ ખુબ સરસ કીર્તન ગાયું જય શ્રી રણુજા ના રાજા રામદેવ પીર જય શ્રી સ્વામિનારાયણ 👌❤️🙏

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    16 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય રામાપીર ખુબ ખુબ આભાર

  • @rasilasangani7573
    @rasilasangani757316 күн бұрын

    જય બારજ બીજ ધણી ખુબ સરસ અંજુ બેન રસીલાબેન કાજલ બેન ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ ❤

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    15 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય સ્વામિનારાયણ મંડળના બધા જ બહેનો ને ખુબ ખુબ આભાર

  • @hiraodedara813
    @hiraodedara81316 күн бұрын

    જય રામાપીર બાપા ખુબ ખુબ સરસ

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    16 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય રામાપીર ખુબ ખુબ આભાર

  • @gondaliyaparul4090
    @gondaliyaparul409016 күн бұрын

    જયહો જયબારબીજ ના ધણી ખુબ ખુબ સરસ કીર્તન સંભળાવુબેન બેન સૌને જય રામાપીર મહિલા મંડળ ના જયશ્રી કૃષ્ણ જયરામાપીર સીતારામ

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    15 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય રામાપીર દીદી ખુબ ખુબ આભાર

  • @user-zj6us7hi2p
    @user-zj6us7hi2p16 күн бұрын

    વાહ વાહ રણુજા વાળો બાપો વાહ વાહ કાજલ રામાપીરનુ કીર્તન બહુ મસ્ત ગાયું બેટા ધન્ય છે તને ધન્ય છે નાની ઉંમરમાં ભક્તિ કરે છે રસીલા પ્રજ્ઞા કાજલ કૃષ્ણ મંડળી બહેનો અષાઢી બીજ ની શુભેચ્છા જય ગોપાલ વાહ બેટા વાહ રામાપીરની જય હો જય હો જય હો જય હો

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    16 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય રામાપીર જય ગોપાલ ખુબ ખુબ આભાર

  • @rasilaanghan9042
    @rasilaanghan904216 күн бұрын

    જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻👍 જય રામાપીર 🙏🏻👌 જય દ્વારકાધીશ❤

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    16 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય રામાપીર ખુબ ખુબ આભાર

  • @jaydwarikadhishkirtanmala
    @jaydwarikadhishkirtanmala16 күн бұрын

    બધા બહેનોને જય શ્રી કૃષ્ણ જય રામદેવપીર 🙏🏻🙏🏻 ખુબ સરસ કીર્તન 👌🏻👌🏻👍🏻👍🏻

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    15 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય રામાપીર ખુબ ખુબ આભાર

  • @RameshBhai-ep7rg
    @RameshBhai-ep7rg16 күн бұрын

    Saras kirtan

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    16 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય રામાપીર ખુબ ખુબ આભાર

  • @mayuriparabiya9956
    @mayuriparabiya995616 күн бұрын

    જય બારબીજના ધણી જય રામાપીર ખુબ સરસ સત દેવીદાસ સમર દેવીદાસ

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    15 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય રામાપીર જય સંત દેવીદાસ અમરદેવીદાસ ખુબ ખુબ આભાર

  • @gohilvandana1984
    @gohilvandana198416 күн бұрын

    ખુબ સરસ ભજન ગાયુ બાર બીજનાં ધણીનું તમને અને તમારા પરિવારને મારા જય રામાપીર 🙏🏻🚩

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    15 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય રામાપીર કૃષ્ણ મંડળ તરફથી તમારા પુરા પરિવારને ખુબ ખુબ આભાર

  • @rasilathumbar1741
    @rasilathumbar174116 күн бұрын

    Jay baba ramdev 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌💅💅💅💅🤗🤗🤗🤗🤗

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    15 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય રામાપીર ખુબ ખુબ આભાર

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala659716 күн бұрын

    જય ભોળાનાથ કાજલબેન અંજુબેન રશીલાબેન ખુબખુબ ધન્યવાદ બેન તમારા કીર્તન ના સબદો સમજવા જેવાછે તમારા જીવનનો વિકાસ ખુબ આગળ વધારે ભોળાનાથ

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    15 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય ભોળાનાથ દાદા ખુબ ખુબ આભાર

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel419916 күн бұрын

    જય રામાપીર

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    16 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય રામાપીર ખુબ ખુબ આભાર

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel419916 күн бұрын

    વાહ માસી વાહ

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    16 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય રામાપીર ખુબ ખુબ આભાર

  • @parthsavani4654
    @parthsavani465416 күн бұрын

    વાહ રામાપીર રણુજા વાળા

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    16 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય રામાપીર ખુબ ખુબ આભાર જય ગોપાલ ગીતા માસી

Келесі