આવી અષાઢી બીજ ઢુકડી કળિયુગ આવ્યો છે વાલા ભજીલો રામાપીર લાઈક કરો લખેલું છે krishna mandal કાજલબેન

Ойын-сауық

જય રામાપીર મહિલા મંડળ માંથી શબ્દ લીધેલા છે ખૂબ ખૂબ આભાર અમે તમારા આભારી છીએ દીદી
પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍
🔴પ્રભુએ રહેવા માનવ શરીર ઘડિયું 👇 અહીં ક્લિક કરો
• હરતા ફરતા નારદજી આવ્યા...
....... આવી અષાઢી બીજ ભજન.....
આવી અષાઢી બીજ ઢુકડી રે
બે ઘડીક ભજીલો ને રામાપીર ને
કરવા તારી કાયા ના કલ્યાણ રે
બે ઘડીક ભજીલો ને રામાપીર ને
ધજા નોં ધણી આવ્યો ઠુકડો રે
બે ઘડીક ભજલો ને રામાપીર ને
ફરકે કાંઇ નેજા ના નિશાન રે
બે ઘડીક ભજીલો ને રામાપીરની
આવી અષાઢી બીજ ઢુકડી રે
બે ઘડીક ભજીલો ને રામાપીર ને
કરવા તારી કાયા ના કલ્યાણ રે
ધજા દેખીને ધણી સાંભરે
બે ઘડીક ભજીલો ને રામાપીર ને
દેવળ દેખી દુઃખ બધા જાય રે
બે ઘડીક ભજીલો રામાપીરને
સાદા સુણીને સામે આવતો રે
બે ઘડીક ભજીલો ને રામાપીર ને
વાયક વાંચીને વેલો આવતો રે
બે ઘડીક હજી લો ને રામાપીર ને
પલમાં નાખે લીલુડે પલાણરે
બે ઘભા જોઈલો ને રામાપીર ને
પાઠ મંડાવો રામાપીરના રે
બે ઘડીક ભજીલો ને રામાપીરને
ભક્તો માંગે છે દર્શન રે
બે ઘડીક ભજીલો ને રામાપીરને
સાદા કરે તો સામો આવતો રે
બે ઘડીક ભજીલો ને રામાપીરને
પલમાં આવે પોકરણનો પીર રે
બેઘડીક ભજીલો ને રામાપીરને
આવી અષાઢી બીજ ઢુકડી રે
બે ઘડીક ભજીલો ને રામાપીર ને
કરવા તારી કાયા ના કલ્યાણ રે
બે ઘડીક ભજીલો ને રામાપીરને
વસમી વેળાએ દોડી આવતોરે
બે ઘડીક ભજીલો ને રામાપીરને
ભીડ ભાંગે ભાલાવાળો પીર રે
બે ઘડીક ભજીલો રામાપીર ને
કળિયુગ આવ્યો છે વાલા કારમો રે
બે ઘડીક ભજીલો ને રામાપીરને
નોંધારાનો આ છે આધાર રે
બે ઘડીક ભજીલો રામાપીર ને
આવી અષાઢી બીજ ઢુકડી રે
બે ઘડીક ભજીલો ને રામાપીર ને
કરવા તારી કાયા ના કલ્યાણ રે
બે ઘડીક ભજીલો ને રામાપીર ને
મધદરિયે ડૂબ છે તારી નાવડી રે
બે ઘડીક ભજીલો ને રામાપીર ને
નાવ તારી નકળંગ ને હાથ રે
બે ઘડીક ભજીલો રામાપીરને
બાપુ મુળદાસ એમ બોલ્યા રે
બે ઘડીક ભજીલો ને રામાપીર ને
ભાલાવાળો ઉતારે ભવ પાર રે
બે ઘડીક ભજીલો રામાપીરને
આવી અષાઢી બીજ ઢુકડી રે
બે ઘડીક ભજીલો રામાપીર ને
કરવા તારી કાયા ના કલ્યાણ રે
બે ઘડીક ભજીલો ને રામાપીર ને
#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar
#ramapir #jay #ranuja #ramdev #ramdevpir #ramdevra #jayramapir #jaybabari #alakh #babaramdev #alakhdhani #dwarkadhish #ramdevbaba #surat #rajkot #runicha #moj #shree #dwarka #vadodara #ramadhani #marvad #mahadev #junagadh #palitana #ram
રણુજા, મારવાડ, અજમલ જી તંવર, ભાદરવા સુધી બીજ,
રામદેરિયા, કાશ્મીર, રાજસ્થાન, મીનલ દેવી, હિન્દુ, રામદેવ જયંતી, સમાધિ, પીપળીધામ, સુરેન્દ્રનગર, શુક્લ એકાદશી, મહારાજા ગંગા સિંહ, રામદેવપીર ના પરચા, સેવા મંડળ, તંવર વંશ,

Пікірлер: 46

  • @dharamshipatel3349
    @dharamshipatel334920 күн бұрын

    જય રામાપીર બાર બીજના ધણી રામાધણી ❤❤..ખુબ ખુબ જ સુંદર ભજન. ધન્યવાદ આવજો જય યોગેશ્વર

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    20 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય યોગેશ્વર ભાઈ ખુબ ખુબ આભાર

  • @rasilasangani7573
    @rasilasangani757320 күн бұрын

    જય રામાપીર 🙏 દિદી ખુબ જ સરસ છે વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ ❤

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    20 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય સ્વામિનારાયણ જય રામાપીર મંડળના બધા જ બેનોની ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર દીદી

  • @user-zj6us7hi2p
    @user-zj6us7hi2p20 күн бұрын

    જય હો જય હો બારબીજના ધણી રામાપીર જય હો વાહ વાહ

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    20 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻 જય ગોપાલ જય રામાપીર ખુબ ખુબ આભાર

  • @user-zj6us7hi2p
    @user-zj6us7hi2p20 күн бұрын

    વાહ વાહ જય રામાપીર એકદમ સરસ ભજન ગાયુ વાહ વાહ રસીલા કાજલ પ્રજ્ઞા તથા કૃષ્ણ મંડળ ના બેનો બધાયને અષાઢી બીજ રામાપીરની બીજ ની શુભેચ્છા જય જગત નાથ જય ગોપાલ

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    20 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻 જય રામાપીર જય ગોપાલ તમને અમારું કીર્તન ખૂબ ગમ્યું ધન્યવાદ રોજ સાંભળો છો ને કોમેન્ટ કરો છો ખુબ ખુબ આભાર🙏🏻🙏🏻

  • @VilasVekariya
    @VilasVekariya20 күн бұрын

    બહુ મસ્ત ભજન છે 12 બીજના ધણીને કોટી કોટી પ્રણામ જય રામાપીર નવા નવા ભજન મુકવા માટે ખુબ ખુબ ધન્યવાદ કૃષ્ણ મંડળ ની બેનોને ખુબ આગળ વધુ કાજલબેન પ્રગતિ કરો રામાપીર સદા તમને સાથ આપે ખૂબ ખુશ રાખે એવી પ્રાર્થના

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    20 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય રામાપીર કૃષ્ણ મંડળ ના બેનો તરફથી ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ દીદી આશીર્વાદ મારા પર રહે

  • @rasilasangani7573
    @rasilasangani757319 күн бұрын

    જય રામાપીર 🙏 ખુબ સરસ બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏🌷👌👍🙏

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    19 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻 જય રામાપીર જય સ્વામિનારાયણ બધા જ બહેનોને ખુબ ખુબ આભાર

  • @sachinhome623
    @sachinhome62312 күн бұрын

    જય હો રામાધણી ખૂબ સરસ

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    12 күн бұрын

    જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય રામાપીર ખુબ ખુબ આભાર

  • @umralasatsangmandal
    @umralasatsangmandal20 күн бұрын

    વાહ દીદી વાહ ખુબ સરસ જય રામાપીર

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    20 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય રામાપીર દીદી ખુબ ખુબ આભાર

  • @gondaliyaparul4090
    @gondaliyaparul409020 күн бұрын

    જયહો જયહો જયબારબીજ ના ધણી વા.કાજલબેન.વા. ખુબ સરસ ગાયુ બેન મારો રામદેવજી ખુબ આગળ વધારે એવી મારી પ્રાર્થના જયરામાપીર

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    20 күн бұрын

    દીદી તમારી ચેનલ માંથી લીધું છે ખુબ ખુબ આભાર ધન્યવાદ મેં મારી ચેનલની નીચે તમારી ચેનલ નું નામ લખી નાખ્યું છે તમે પણ સરસ ગાવ છો ખૂબ આગળ વધો

  • @krishnanghan6489
    @krishnanghan648921 күн бұрын

    બારબીજ ના અલખ ધણીને જય હો જય રામાપીર 🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏 જય ગુરુદેવ 🙏 ખુબ ખુબ સરસ ગાયુ કીર્તન 👌👌👌👌

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    20 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય દ્વારકાધીશ જય રામાપીર ખુબ ખુબ આભાર કિરણ

  • @rekhabenparmar5621
    @rekhabenparmar562121 күн бұрын

    ખુબ ખુબ સરસ કીર્તન ગાયું જય અલખધણી જયશ્રી બાર બીજ ના ધણી રામાપીર 👌🙏🚩❤️💐👏

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    20 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય રામાપીર જય બારબીજના ધણી ખુબ ખુબ આભાર

  • @newbhajankirtanvedsmit
    @newbhajankirtanvedsmit20 күн бұрын

    વાહ દીદી ખુબ જ સુંદર કિર્તન ગાયું 👍 ખુબ જ મજા આવી ગઈ સાંભળીને

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    20 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય રામાપીર દીદી ખુબ ખુબ આભાર

  • @anjanaaniyaliya6472
    @anjanaaniyaliya647220 күн бұрын

    ખુબ સરસ જય રામદેવપીર 🙏🙏👍

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    20 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય રામાપીર ખુબ ખુબ આભાર

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel419920 күн бұрын

    જય રામાપીર બાપા🙏🏻🙏🏻🙏🏻 ખુબ સરસ રામાપીર બાપા નું ભજન ગાયું માસી એ.. જય શ્રી કૃષ્ણ

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    20 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય રામાપીર ખુબ ખુબ આભાર બેટા

  • @bharatdabhi6817
    @bharatdabhi681721 күн бұрын

    Jay alakhadhani ramdevpir ❤🎉❤

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    20 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય રામાપીર ખુબ ખુબ આભાર

  • @hiraodedara813
    @hiraodedara81320 күн бұрын

    જય રામાપીર બાપા

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    20 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય રામાપીર ખુબ ખુબ આભાર

  • @user-jk3gp2lp2l
    @user-jk3gp2lp2l20 күн бұрын

    જય રામદેવપીર અષાઢી બીજ આવી રહી છે અને પીર ને લગતું ભજન છે બહુંજ સરસ બેટા છે ભજીલો ને રામાપીર ને બેટા આ ભજન કીર્તન ખુબ ખુબ સરસ છે તમારાં નવાં નવાં ભજન કીર્તન દરરોજ જોવું છું મને તો ખુબ આનંદ થાય છે અને બીજી વાત કે તમે લખીને આપો છો તો છે. જે જોવે તે ને બરાબર સમજણ પડે બહુંજ સરસ બેટા ધન્ય છે તમને બધાંય ને અવાજ માં પણ સરસ્વતી દેખાય છે ખુબ ખુબ ખુબ આનંદ બેટા જય શ્રી કૃષ્ણ જય માતાજી ❤❤❤❤❤

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    20 күн бұрын

    જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય માતાજી 🙏🏻 જય રામાપીર કોકીલા માસી ખુબ ખુબ આભાર તમારા જેવા વડીલોના આશીર્વાદ હંમેશા મારી સાથે રહીને આવા સારા સારા કીર્તન ગાયને મુકતા રહીએ પ્રણામ 🙏🏻🙏🏻🙏🏻

  • @rr6082
    @rr608219 күн бұрын

    જય રામદેવપીર મહારાજ

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    18 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય રામાપીર ખુબ ખુબ આભાર

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala659721 күн бұрын

    જય ભોળાનાથ કાજલબેન અંજુબેન રશીલાબેન ખુબખુબ ધન્યવાદ બેનો સરસ ટાઇમે ટાઇમે કીર્તન ગાવશો

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    20 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય ભોળાનાથ દાદા ખુબ ખુબ આભાર

  • @jalarammandal5125
    @jalarammandal512520 күн бұрын

    જય અલખધણી🙏🙏🙏

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    20 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻જય રામાપીર ખુબ ખુબ આભાર

  • @rasilathumbar1741
    @rasilathumbar174120 күн бұрын

    SRS dii🤗🤗🤗🤗🤗🤗🙏🙏👌👌👌👌

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    20 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻ખુબ ખુબ આભાર

  • @amitchudasama8638
    @amitchudasama863819 күн бұрын

    સરસ બેન👌👌

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    19 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻ખુબ ખુબ આભાર

  • @devangidhunofficial
    @devangidhunofficial21 күн бұрын

    🙏🙏🙏🚩🚩🚩🌹🌹🌹🌹🌹🌹👍👍👍👍👍👍👌👌👌👌👌👌

  • @કૃષ્ણમંડળ

    @કૃષ્ણમંડળ

    20 күн бұрын

    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય રામાપીર ખુબ ખુબ આભાર

Келесі