અથાણાં નો મસાલો એકદમ સરળ અને સસ્તો ઘરે જ બનાવો | homemadepickle masala#

૧/૫ કિલ્લો કેરીના અથાણા માટેની સામગ્રી:
તેલ -૧૦૦ગ્રામ/બધા મસાલા માં સારી રીતે લાગે તેટલું
મેથીના કુરિયા -૧૦૦ગ્રામ
ધાણાના કુરિયા -૫૦ગ્રામ
રાઇ નાં કુરિયા -૪૦ ગ્રામ
મીઠું -૪-૫ મોટી ચમચી
સ્ટ્રોંગ હિંગ -૨ મોટી ચમચી
મરચું -૧૫૦ ગ્રામ અથવા તમારા ટેસ્ટ પ્રમાણે(અથાણું બની ગયાં પછી તમે ઓછું લાગે તો ઉમેરી શકો)
જ્યારે ગળ્યું અથાણું બનાવો ત્યારે આ મસાલા માં તમે ૫૦ ગ્રામ ધાણા નાં કુરિયા શેકી લો અને ઉમેરી દયો એટલે એક જ મસાલા માંથી બન્ને અથાણાં થય જશે.
આ માપ પ્રમાણે મસાલો વધારે ઓછો કરી તમારે જોઈએ એટલો મસાલો કરી લો...
એક વાર આ માપ પ્રમાણે કરો તમારું અથાણું સ્વાદમાં ૧૦૦% બેસ્ટ બનશે ..👍😊
#@Foodideas207 #pickel #aacharrecipe #athana #gujrati #gujratirecipe #gujratifoodchannel #youtube #youtubevideo #food#foodie #foodporn#summer #food_channel #methiya #masala #indianfood #food #foodie #spices #foodporn #foodphotography #foodblogger #instafood #india #spicy #cooking #homemade #yummy #foodstagram #indianspices #foodlover #delicious #tasty #curry #streetfood #healthyfood #indian #gujrati #gujrati rasoi #recipi #rasoi #kathiyavadi #pickle #aachar #spice #foodies #foodiesofinstagram #bhfyp #desifood #homecooking
KZread: / @foodideas207

Пікірлер: 5

  • @Foodideas207
    @Foodideas20721 күн бұрын

    Video pasand aave to tamara badha group ma share karo ane support karjo .. video like karvanu na bhulta ૧/૫ કિલ્લો કેરીના અથાણા માટેની સામગ્રી: તેલ -૧૦૦ગ્રામ/બધા મસાલા માં સારી રીતે લાગે તેટલું મેથીના કુરિયા -૧૦૦ગ્રામ ધાણાના કુરિયા -૫૦ગ્રામ રાઇ નાં કુરિયા -૪૦ ગ્રામ મીઠું -૪-૫ મોટી ચમચી સ્ટ્રોંગ હિંગ -૨ મોટી ચમચી મરચું -૧૫૦ ગ્રામ અથવા તમારા ટેસ્ટ પ્રમાણે(અથાણું બની ગયાં પછી તમે ઓછું લાગે તો ઉમેરી શકો) જ્યારે ગળ્યું અથાણું બનાવો ત્યારે આ મસાલા માં તમે ૫૦ ગ્રામ ધાણા નાં કુરિયા શેકી લો અને ઉમેરી દયો એટલે એક જ મસાલા માંથી બન્ને અથાણાં થય જશે. આ માપ પ્રમાણે મસાલો વધારે ઓછો કરી તમારે જોઈએ એટલો મસાલો કરી લો... એક વાર આ માપ પ્રમાણે કરો તમારું અથાણું સ્વાદમાં ૧૦૦% બેસ્ટ બનશે ..👍😊

  • @YadavDigvijaysinh
    @YadavDigvijaysinhАй бұрын

    બહુ મસ્ત

  • @mansijoshi4330
    @mansijoshi433021 күн бұрын

    Map sathe apo

  • @Foodideas207

    @Foodideas207

    21 күн бұрын

    Sure❤

  • @Foodideas207

    @Foodideas207

    21 күн бұрын

    Discription ma Ane comment ma pan pinned karu chhu chek Kari lejo🙏

Келесі