Analysis with Devanshi।Raju Solankiની ધમકી કે Jayrahsinh Gondalને પકડો બાકી મુસલમાન થઈ જશું|Jamawat

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 96

  • @bharatdonda7510
    @bharatdonda751011 күн бұрын

    સરકાર માં દમ નથી એટલે પોલીસ નો સહારો લેવો પડે છે

  • @enjoylifelearngroup6370

    @enjoylifelearngroup6370

    10 күн бұрын

    Rahul Gandhi Hindu virodhi bayan aapiyu hindu samaj nu apman kariyu To jyare swabhi man ni vat aave Atle hindu samaj kyarei chup na bese to Hindu samaj javab aape to Kem fate che , Rahul Gandhi ne bolavo padiyo Papa bachavo papa bachavo Janta jove che Dogla hindu o temna dharam nu apman karva Vada na khoda ma besi Jai atle to barbad che media ma aavi ne loktantra khatra ma , savidhan khatra ma Tamaro Rahul Gandhi kamaj nafrati kare che Tene su lagiyu 99 sheet aavi gai atle game te samaj nu apman karvanu Ye khud pappu che Bija des ma rahe che apman karse to muu ni khavi padse Ghani var court ma case thaya che samaj na apman karva badle Samaj pan tena swabhi man mate jive che Pan arajakta vadi nafrati o janijoi ne bayan aape che Vides ma Jai ne Ke pachi sansad hoi

  • @yogeshchauhan9764

    @yogeshchauhan9764

    10 күн бұрын

    @@enjoylifelearngroup6370samaj nu apman tyare Nathi thtu jyare ek rapist mate vote mage PM.

  • @valimohmmedv

    @valimohmmedv

    10 күн бұрын

    પેહલે ભાઈ તું તારી વિડિયો વરી વાત ને સરખાય થી હોય આવ જે તું ભાષણ આપે છે એના ઠીક લાગે છે કે તે આખો વિડિયો જોયો નથી અને કે તો તું ખુદ બીજેપી વારો છે અથવા એ ભળવા ની કટ કરેલ અર્ધો વિડિયો હોય ને તું ભાષણ આય આપે છે પેહલે આખો વિડિયો જો એને હિન્દુ સમાજ વિશે સારી વાત કરેલ છે સિવ ના ઉદાહરણ થી અને આરએસએસ એન્ડ બજરંગ દલ ના પેહરવેશ વાર હિન્દુ ના ઠેકેદાર ને એ હિંસા વાદી કહે છે હવે એ તારા પર છે કે તું કાય કેટેગરી માં આવે છે ​@@enjoylifelearngroup6370

  • @enjoylifelearngroup6370

    @enjoylifelearngroup6370

    10 күн бұрын

    @@valimohmmedv lukha dharam ekj hoi Ema catagory na hoi Atle agyanta na lidhe mandbudhi balak na udta teer na lo to saru Baki khabar na padti hoi to Pahela Rahul Gandhi pase thi training lai ne aav te teni bhasama samjavse Kem isai mate na bolyo Kem mulla o mate na bolyo Janijoi ne bayan aapiyu che arajakta felava mate Tamara jeva loko Khali 70 varas thi ek parivar ni gulami Kari sako Biju Kai na Thai Jani joi ne aava bayano aapiyu che jethi des ma arajakta no mahol ubho Thai Aani pahela pan hindu virodhi bayan aapiyu che je sachi hakikat che Ne BJP Ke RSS hindu samaj mate Kam kare to teno adhikar che Karan ke te khud Sanatan dharam na anuyai che Tenu potanu swabhimani che to saruj che ne Rahul Gandhi khud boliyo che ke Congress mulla o ni party che joi le bayan chej Ne mulla o Congress nej vote aape che te aavakhte pan joyu tame atle mandbudhi a mulla o vise Kai na boliyo Baki kanayakumar ni hatya Kari . Love jihad ma des ni bahen beti o ne hatya Kari je mulla o kabuliyu che Gau hatya Kari che .to su krur manshikta kyathi aavi Je sachu che te pan boli sakti hato Su neta o na dhram na hoi , potanu swabhimani na hoi to saruj che atle khota sadak chap Gyan na aap loko ne tari ghare rakh badhui Baki hindu samaj jose BJP and RSS des hit mate Kam karej che kare che , badha ne khabar che BJP che atle des ma santi che Aavi vato Pahela tu Jo ke bayan dharam virodhi che Rajniti mate nathi ke BJP RSS ni vat karia

  • @maheshganvit8729
    @maheshganvit872911 күн бұрын

    અર્જુન ભાઈ તમે બીજેપી માં જય ને સુ કાંદો કાયધો પસી કઈ બોલો

  • @valimohmmedv

    @valimohmmedv

    10 күн бұрын

    અર્જુન કન્સ્ટ્રક્શન ના રોકાયેલા કામ, અર્જુન કોન્સ્ટ્રકશન નેમ મળેલા રાજસ્થાન ની અંદર માઈન્ડ ના કામ બસ એ બધા કામ પૂરા થઈ ગયા અર્જુનભાઈ ના એટલે જિંદગી સુધરી ગઈ એસો ટકાની વાત છે જો રાજસ્થાનની અંદરમાં ગવર્મેન્ટ ના બદલાણી હોય તો અર્જુનભાઈ પક્ષ પલટો ના કરો એનું કારણ એક જ છે કે અર્જુનભાઈ ને મળેલો માઈન્ડનો કામ જેવી સરકાર બદલી એટલે એનું કામ અટકી ગયું એ અટકી ગયેલ કામમાં પૈસા ફસાઈ ગયા ને એ પૈસા છૂટા કરવા માટે મોકો જોતો તો બહાર આનો અને બહારનો મળી ગયો અને ભાઈએ પાર્ટી બદલી નાખે

  • @patelchandresh5204

    @patelchandresh5204

    9 күн бұрын

    E Dosa ne khabar nathi k manipur gyo hato k nai

  • @kanaiyagadhavi8075

    @kanaiyagadhavi8075

    Күн бұрын

    X

  • @ChhatrasinhParmar-ip2lz
    @ChhatrasinhParmar-ip2lz11 күн бұрын

    અર્જુનભાઈ તમે ગઇ કાલે ભાજપ નું ખરાબ ટિપ્પણી કરતા હતા હવે આજે કોંગ્રેસ નુ ખરાબ ટિપ્પણી કરી રહ્યા છો

  • @enjoylifelearngroup6370

    @enjoylifelearngroup6370

    10 күн бұрын

    27 varas thi hare che Congress to pachi Kai karvu pade ne

  • @bharvadmachhabhai7042

    @bharvadmachhabhai7042

    9 күн бұрын

    Bhai aaloko ne sarm nati

  • @Felix00007
    @Felix0000711 күн бұрын

    દેવાંશી બેન તમે સાચા પ્રત્તકાર છો right wing and left wing બને ને એક સમાન ગણી ન્યૂઝ અપો છો. Love u team જમાવટ ❤

  • @ranjitmky7743
    @ranjitmky774310 күн бұрын

    દેવાંશી બેન તમે ખૂબ સરસ અને સાચી વાત કરો છો ! મારી લાઈફ માં તમે પ્રથમ એવા પત્રકાર છો.. જે સત્ય એકદમ ખુલ્લું બોલવા માં જરા પણ અચકાતા નથી કોઈ જાતિ કે ધર્મ ના ટોપિક ઉપર તમે ખૂબ સરસ રીતે લોકો સમજાવવા ના પ્રયત્ન થી આપણા સરહદ માં રહેલા આપણા જવાનો એ પોતાના બલિદાન આપ્યાં અને તેના પરિવાર દુર્દશા પ્રસ્તુત કરી જે થી મને થયું કે ભારત માં હજી પણ આપણે ક્યાંક ને ક્યાંક આપણે અંદરો અંદર નું ઘર્ષણ થી પીડિત થઈ રહ્યા છીએ..અને આપણા માટે જે સૈનિક તરીકે ફરજ બજાવે છે..તે જવાનો ને આપણે દુઃખ પોહચાડી રહ્યા છીએ..માટે હવે આપણા દેશ માં ચાલુ સરકાર ને એક એવી નોંધ આપો કે આપણા દેશ માં એક શિક્ષણ ફ્રી કરે અને મોંઘી સ્કૂલો બંધ થાય અને હોસ્પિટલ માં દર્દી ને ફ્રી સારવાર મળે કાર્ડ ની સુવિધા વગર કોઈ પણ જાતિ હોઈ જેથી દેશ નો વિકાસ 100% થશે બીજી ચીજ વસ્તુ પર ટેક્સ લગાડે ચિંતા નથી મોંઘુ થાય એ બધું પોસાઈ જશે .. દેવાંશી બેન માત્ર શિક્ષણ ફ્રી અને હોસ્પિટલ ફ્રી અને ખોટા મંદિર ના નામે ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો ફંડ આપી રહ્યા છે..મંદિર આસ્થા નું પ્રતિક જરૂર છે..પણ જેને આપણે ઘર માં પણ આરતી પૂજા કરી શકીએ છે.અમુક અમુક ભારત માં મોટા મોટા મંદિર છે..જ્યાં લોકો ઉમટી પડે છે..દાન દેવા એ દાન કદાચ કોઈ ની બીમારી પાછળ કે કોઈ ગરીબ બાળક ના અભ્યાસ પાછળ ખર્ચવા માં આવે તો ? જનહિત કાર્ય સાબિત થાય હું એક નીતિન ભાઈ જાની જે ને કાયમ મારા મૃત્યુ ના અંત સુધી સલામી આપીશ જે વ્યક્તિ દાનવીર તરીકે પોતાનું કાર્ય કરે છે..અને એક તમે છો..બેન કે લોકો ને સાચી હકીકત અને ખૂબ માણસ ને સહેલાઇ થી સમજી શકે તેવી હકીકત પીરસો છો..માટે દેવાંશી બેન I sallute ... દીદી... આપણા દેશ માં જાતિ થી લોકો એકબીજા પ્રત્યે મહાન બને છે..કોઈ એ હું ભારતીય છું એવો ગૌરવ લેવા વાળા ખૂબ ઓછા છે..માટે બેન તમારા કાર્ય અને સાચા સમાચાર આપતા રહો અને લોકો ને સાચું માર્ગદર્શન અર્પણ કરતા રહો તેવા આશીર્વાદ છે..તમારા મોટા ભાઈ ના ...✍️ લી..રણજીત માકડિયા ( જૂનાગઢ )

  • @rasikpatel-mr7kx

    @rasikpatel-mr7kx

    9 күн бұрын

    Pan Ben jyare pappu a sansad ma bhasan vakhate hindu hinsak 6e Tena vise tamari analysis karo 6o Tema tamara Vicharo janavso

  • @karmajitsinhvaghela9074
    @karmajitsinhvaghela907410 күн бұрын

    Captain Ayushman Singh Sir ne shradhanjali 🙏

  • @ChanduKaka-fx8xs
    @ChanduKaka-fx8xs11 күн бұрын

    અજુન.ભાઈ.એટલે.તો.કોગેસ.ને.જાકારો.આપીયો.તો.ભાજપ.ને.તો.કરવુ.તુ.પણ.ભાજપ.ના.તો.બધા.કાટમા.ભાગીદાર.ની.કડીયા.

  • @kbjadeja7247
    @kbjadeja724711 күн бұрын

    અગ્નિકાંડ બોલ ક્યારે ન્યાય આપશો તમે

  • @buntyboxer7299
    @buntyboxer729911 күн бұрын

    Rahul Gandhi rocks

  • @jagdishmehta3090
    @jagdishmehta309010 күн бұрын

    વાહ બહેન ખુબજ સુંદર રજૂઆત કરવામાં આવી સેલ્યુટ છે આપને

  • @maghiobeedoparmar4221
    @maghiobeedoparmar422111 күн бұрын

    Jago Gujarat vasiyu Jago Jai Hind Jai Bharat Jai bhim 💙💙💙💙💙

  • @makavanashivabhai1319
    @makavanashivabhai131910 күн бұрын

    વાહ બેન સાંભળા જ કરીયે ખૂબ સરસ રીતે મુદ્દા સર સમજાવા ની રીત ખબ સરસ સે

  • @nareshbhaiitaliya3401
    @nareshbhaiitaliya340111 күн бұрын

    Modhvadiya saheb E vakhte Rahul Gandhi pase shu hodo hato

  • @maheshpatel6113
    @maheshpatel61139 күн бұрын

    Devanshi ben vir javano ne yaad apavi ese viro ko ko bar bar salam E sir viro ko naman karata he

  • @sandipahir9131
    @sandipahir913110 күн бұрын

    શહીદો ને વંદન બેન આપને વિનંતી શહીદો માટે જવાનો માટે આપ હજુ પણ ન્યુઝ બનાવજો

  • @shayaangajera1272
    @shayaangajera127210 күн бұрын

    આજ સુધી આવા સારા પત્રકાર જોયાં નથી

  • @nikufitness9016
    @nikufitness901610 күн бұрын

    Jay congress jay rahul gandhi❤

  • @dangasiyasuresh7807
    @dangasiyasuresh78079 күн бұрын

    ખરેખર સમાચાર આવા હોવા જોઈએ ❤,👍👍👍

  • @ashutoshpatel27
    @ashutoshpatel2711 күн бұрын

    Good news

  • @sagarahir271
    @sagarahir2719 күн бұрын

    ખૂબ જ સરસ ..

  • @ThakorPrahladbhai-zf4ih
    @ThakorPrahladbhai-zf4ih10 күн бұрын

    ખુબ સરસ

  • @hareshpanchal2322
    @hareshpanchal232210 күн бұрын

    19:41 should must see every Indian. Heartly Thanks Devanshiji..🙏 My heartfelt tribute to Captain Anshumansingh...🇮🇳🙏

  • @dineshshrimali8256
    @dineshshrimali82569 күн бұрын

    hearty salute to Smt Smruti........hearty tribute to Anshuman singh.....Jay Jawan.....Jay Hind

  • @rahullimbadiya7532
    @rahullimbadiya753211 күн бұрын

    Thank you

  • @zakirluhar8607
    @zakirluhar860711 күн бұрын

    salute mam ❤

  • @honestelectrical8620
    @honestelectrical862011 күн бұрын

    good job

  • @patelmanish6492
    @patelmanish649210 күн бұрын

    Ben Akdam sachi vat kari🙏

  • @JesabhaiJotava-lp2tc
    @JesabhaiJotava-lp2tc10 күн бұрын

    ગુજરાત ની પત્રકાર દિકરી ને ધન્યવાદ

  • @craftbyartafxn
    @craftbyartafxn10 күн бұрын

    Very good👍 The way you educate us in cast political base and their years long suffering with much best way it possible. Last but not least, much touched with teary eyes while listening of shaheed Captain Anshuman singh"s wife sharing 😢

  • @rathvadharmesh5025
    @rathvadharmesh502510 күн бұрын

    અર્જુન મોઢવાડિયા ગાળો ખાવા આવે છે વિડીયો માં 😂

  • @MiteshshihTharad
    @MiteshshihTharad10 күн бұрын

    અર્જુન મોઢવાડિયા સાવ જુઠું બોલે છે ❤

  • @hareshpanchal2322
    @hareshpanchal232210 күн бұрын

    16:20 🇮🇳 Salute...

  • @gujjubhai7333
    @gujjubhai733311 күн бұрын

    Halo usa

  • @karmajitsinhvaghela9074
    @karmajitsinhvaghela907410 күн бұрын

    Salam che Nikitaben ne 👍

  • @dangasiyasuresh7807
    @dangasiyasuresh78079 күн бұрын

    Like you super ❤❤❤

  • @Hlpl-rp5ir
    @Hlpl-rp5ir11 күн бұрын

    Ben jati ni koi vat nathi BJP loko ne dabavi ne Jamin Lai le chhe gundaraj chalave e tame nai j bolo.. tame Modi na gulam chho aeni gundagardi na gulam chho badha nathi.. congress Kadach game atli kharab pan Garib no Hak nathi lidho

  • @hasmukhbhaisuthar8051
    @hasmukhbhaisuthar805111 күн бұрын

    Patali badalu chhe

  • @pTstar-tb9nn
    @pTstar-tb9nn10 күн бұрын

    બેન તમે અગ્નિવીર પર બોલી શકો છો???

  • @Hlpl-rp5ir
    @Hlpl-rp5ir11 күн бұрын

    Amara mate jati dharm thi upar desh chhe atle j BJP sivay game tene mat apsu pan BJP ne kyarey nai apiye

  • @ajaymakwana1926
    @ajaymakwana192611 күн бұрын

    Politics is everywhere...in every aspect of Indian life..bad politics...who is responsible,? આપડા નેતા ઓ... last 10 વર્ષ થી તો હાલત ખુબ જ ખરાબ થઈ રહી છે..May God bless us.

  • @enjoylifelearngroup6370
    @enjoylifelearngroup637010 күн бұрын

    Is ko bolo ki Congress party ek Engrej ne banai thi Dusra ki loksabha me mahil o ko 1lakh ka offer deke form bharvake lalach deke vote kharide Kyu ki baad me dekha hoga ki mahila a inka gadi ya rok rahi thi Isliye un logo ne bhi bola ki lalcha ki vajah se vote de diye Lekin ab nahi dega In logo ne kuch kam nahi kiya he Ese nafrati kido ko bote mat do

  • @SurprisedHardHat-lm1pm
    @SurprisedHardHat-lm1pm11 күн бұрын

    Aa arjun kya aaviyo che

  • @rajanipatel6420
    @rajanipatel64208 күн бұрын

    ૧૦૦૧% બનાવી શકે છે

  • @maheshganvit8729
    @maheshganvit872911 күн бұрын

    ગણેશ ભાઈ ક્યાં દૂધ ના ધોયા સે પેલા.તે પણ બતાવો

  • @patelnita7477
    @patelnita74779 күн бұрын

    ના ક્યારેય નહિ

  • @ashokbhaidhirabhai2910
    @ashokbhaidhirabhai291011 күн бұрын

    Topa tu kya thi avyo chhe ?

  • @bhanubenpatel5127
    @bhanubenpatel512710 күн бұрын

    Congress never comeback in gujarat

  • @kantilalsonegara3593
    @kantilalsonegara359310 күн бұрын

    તમે વેચાવા છીવાઈ કાઈ કર્યુ નહી

  • @INDIAN_LIFE_IN_LONDON.
    @INDIAN_LIFE_IN_LONDON.10 күн бұрын

    Next fight for against acorocity act

  • @PrabhudasRathwa

    @PrabhudasRathwa

    10 күн бұрын

    ગુનો જ નાં કરો તો કોઈ નાં લગાવે ગરીબ લોકો માટે જ છે પરસોતમ રૂપાલા જોવે તમારે તો😂😂

  • @ravirajsinh2241
    @ravirajsinh22418 күн бұрын

    Rahul ne pan ena bap ni jem koy upadi lese khabr pan ny pade

  • @faizmursad3464
    @faizmursad34643 күн бұрын

    Gujrat ni people boges chhe.

  • @bharvadmachhabhai7042
    @bharvadmachhabhai70429 күн бұрын

    Arjun bhai ne sarm nadhi aavti bolta

  • @bhaskerpancholi1623
    @bhaskerpancholi162310 күн бұрын

    Congress Gujarat bahuj wick chhe.State level ko e local leader strong nathi ko e lead karvavala Neta nathi.

  • @enjoylifelearngroup6370
    @enjoylifelearngroup637010 күн бұрын

    Congress ke samai gujrat me updrav hi machta tha Mahine mahine karfu lagta tha Me khud 4 class me tha shirf hangama hota tha Asanti felai jati thi yahi kiya he Congress ne Gujrat ne bahut bhugat chuka he in Congress ke samai me Sale isne apne jivan me kuch kam nahi kiya he Hindu virodhi bayan deta he hindu o ka apman karta he Or hindu log hi eski god me jake beth jate he Ese hi thodi itne salo se des barbad huva he Modi ji ne des hit ke liye kam kiya he Devlopment kiya he Logo ki suraksa ke liye kam kiya he

  • @rasikpatel-mr7kx
    @rasikpatel-mr7kx9 күн бұрын

    Pappu I N D I A gathbandan Ayodhya se nahi jita vo to Faizabad se jita hai

  • @rasanbhaikhujibhairathwa9898
    @rasanbhaikhujibhairathwa989810 күн бұрын

    Arjun lukho che

  • @Goga_no_ladlo82
    @Goga_no_ladlo8210 күн бұрын

    Rahul gandhi ko pasand karne vale like kare 👍❤️

  • @macwanarpan6024
    @macwanarpan602410 күн бұрын

    Ben tme awu thyu tare aa kajal Hindustani aa dayara vada kyaa gya badha Rajkot agnikand ma

  • @bhikhubhachudasama7083
    @bhikhubhachudasama708310 күн бұрын

    Tutorial gadarcho

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara768711 күн бұрын

    Are bhai patli badlu BJP ni virudh nu tmaru j bhashan ak var joyalo have korona ma bhastachar khub mota paye same aavya chhe to Kem BJP ni sarkare jantanu na vicharyu ne jantane lutvanu chalu rakho avi niti sukam rakhi Loko vagr kam na dvakha na bill bhari Mari gaya to have bole chhe BJP na neta arjunbhai patli badlu

  • @enjoylifelearngroup6370
    @enjoylifelearngroup637010 күн бұрын

    Sansad ma Rahul Gandhi a hindu samaj nu apman kariyu che Nafrat felave che Hindu o dhyan rakhjo aava nafrati loko ne vote aapta pahela Hindu samaj nu apmna kariyu che swabhi man ni vat che Aava nafrati loko ne kyarei na mukta Saja to karjoj Vides ma jai ne apman karr che hindu samaj nu Sansad ma thai ne apman kare che hindu samaj nu Case karo saja karo Swabhiman ni vat che kyarei chalavi na levai Janijoi ne bayan aapiyu jethi aavi updrav mache ane loko jiv gumave Pan amuk dogla hinsu o ne aava nafrati na khoda ma besvani aadat thai che atle barbad che Potana hindu samaj par

  • @VikramkumarRajgor

    @VikramkumarRajgor

    10 күн бұрын

    તારા જેવા મુરખા ઓ ને કારણે જ દેશ બદનામ છે રાહુલ ને કાઈ ફરક નહીં પડે

  • @devendraoza1216
    @devendraoza121610 күн бұрын

    ૨૫ વરસ થી તો ગુજરાત માં બુલ ડોઝર ચાલે છે. હમણાંજ ૨૫ બેઠક જીતા છે એક બેઠક જીતા એટલે ગુજરાત જીતી લીધું! હિન્દુ ઓ ને હિંસક કહેહ્યા એની તો હિન્દુ ઓ એ જવાબ આપવો જ જોઈએ. નૂપુર શર્મા આજે પણ જાહેર માં આવી શકાતી નથી! અને આ પપ્પુ ગધેડો આખા સમજ ને હિંસક કહે તો એની સાથે શું કરવો કેવો સબક સિખવડવો તે હિન્દુ સમાજે નકી કરવાનું છે.

  • @KetanJoshi-gb9ds
    @KetanJoshi-gb9ds10 күн бұрын

    Har Har Mahadev 👍

  • @Siyaram9575
    @Siyaram957511 күн бұрын

    Hariyana se 24inch aloo.aayega..pappu sona.banayega....sone.ke aloo. Milenge. Khatakhat..khatakhat...😂😂😂😂

  • @SANJAYSHARMA-gi1kk
    @SANJAYSHARMA-gi1kk10 күн бұрын

    DEVANSHI JI GREAT 👍 👌 🙏 👏

Келесі