અમેરિકાએ ડિપોર્ટેશનની સ્પીડ વધારી, ટ્રમ્પ જો સત્તા પર આવશે તો લોકોના ધાડેધાડા ડિપોર્ટ થશે!

ઈલીગલી અમેરિકા જનારા ગુજરાતીઓ એવું માનતા હોય છે કે એકવાર અમેરિકા પહોંચી ગયા બાદ કોઈ તેમનું કશુંય નહીં બગાડી શકે. લાખો રૂપિયા ખર્ચીને US જતાં લોકો પોતે ડિપોર્ટ થશે તે વાતનો તો ક્યારેય વિચાર સુદ્ધા નથી કરતાં. અમેરિકાની ઈમિગ્રેશન કોર્ટમાં પણ તેમનો અસાલયમનો કેસ વર્ષો સુધી ચાલતો રહે છે, પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે. એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે સત્તા પર આવતા જ માસ ડિપોર્ટેશન શરૂ કરશે તેવી વાતો કરી રહ્યા છે તો બીજી તરફ બાઈડની સરકાર પણ ઈલીગલ બોર્ડર ક્રોસિંગને ડામવા માટે સખ્ત થઈ છે, તેની સાથે હવે ઈલીગલી રહેતા લોકોને ઘરભેગા કરવા માટે ડિપોર્ટેશનની પ્રોસેસ પણ ધીરે-ધીરે ઝડપી બનાવાઈ રહી છે.
જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.timesxp.com/
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp.com/Hjwo7YqSPxS...

Пікірлер: 17

  • @jagdishpatel9449
    @jagdishpatel9449Ай бұрын

    Trump should be come again

  • @babubhaipatel9775
    @babubhaipatel9775Ай бұрын

    Good job ❤

  • @jagdishpatel9449
    @jagdishpatel9449Ай бұрын

    Not from china only but lot of Indian also : They should as early depot

  • @pareshprajapati3282

    @pareshprajapati3282

    Ай бұрын

    Indians mostly patels,.f king indians

  • @user-iw9xn1im9e
    @user-iw9xn1im9eАй бұрын

    When our modiji learn real politics ?

  • @govindlimbachia6353
    @govindlimbachia6353Ай бұрын

    આ બદ્ધુ અમેરીકાની ચુટણી પત્યા પછી ની વાત છે. સમય અને સંજોગની રાહ જોવી રહી. ॥જયશ્રી હરી॥

  • @youth5888
    @youth5888Ай бұрын

    Trump will make america great again.

  • @Samirbakrol
    @SamirbakrolАй бұрын

    Please do not represent and try to compare Biden and trump. It’s unfair for Trump.

  • @jeetendrapatel3544
    @jeetendrapatel354420 күн бұрын

    It’s nothing. Not even A 0.0001 % too. Please also show the numbers how many Bandladeshees entered into India 🇮🇳 till Today.

  • @babubhaipatel9775
    @babubhaipatel9775Ай бұрын

    Lot of Mexico Chinese n= all othe country

  • @harshh62

    @harshh62

    Ай бұрын

    Yes and numbers of Indians are increasing as well

  • @Samirbakrol
    @SamirbakrolАй бұрын

    Please do not make us feel that you are instrument of political party.

  • @pareshprajapati3282
    @pareshprajapati3282Ай бұрын

    Even Indians photograph, also got on social media😂

Келесі