અમે બાળક ની વણઝાર !કૈલાસ માં હર હર મહાદેવ જી (લખેલું છે)મહાદેવ નું ભજન ||Mhadev Bhajan

Музыка

‪@Viralskirtan‬
અમે બાળક ની વણઝાર કૈલાસ માં હર હર મહાદેવ જી||મહાદેવનું ભજન||Mahadev Bhajan
ભજન નીચે લખેલું છે
શોભે કૈલાસ માં હર હર મહાદેવ જી
અમે બાળક ની વણઝાર. કૈલાસ માં હર હર મહાદેવ જી
સંગે પાર્વતી ને ગણપતિજી મોરયા
કાલા ઘેલા ગુણ ગાય ભક્તો સવુ ભોળિયા
ઉઘાડો અંતરનાં દ્વાર... કૈલાસ માં હર હર મહાદેવ જી
શોભે કૈલાસ માં હર હર મહાદેવ જી
અમે બાળક ની વણઝાર. કૈલાસ માં હર હર મહાદેવ જી
પશુપતિ ચરણોમાં શીશ નમાવી યે
નમઃ શિવાય ૐ ધૂન મચાવિયે
ગાજે ગગન માં જયકાર. કૈલાસ માં હર હર મહાદેવ જી
શોભે કૈલાસ માં હર હર મહાદેવ જી
અમે બાળક ની વણઝાર કૈલાસ માં હર હર મહાદેવ જી
ચંદન ફળફૂલ બિલી તમને ચડાવીએ
કોઈ જળધારા કોઈ દૂધે નવરાવી યે
આરતીમાં આંસુડા ની ધાર. કૈલાસ માં હર હર મહાદેવ જી
શોભે કૈલાસ માં હર હર મહાદેવ જી
અમે બાળક ની વણઝાર. કૈલાસ માં હર હર મહાદેવ જી
વાઘા બર વસ્ત્ર તારું ગળે રુદ્ર માળા
ભાલે બીજ ચંદ્ર કરે અંતર અજવાળા
શોભે છે આપનો શણગાર. કૈલાસ માં હર હર મહાદેવ જી
શોભે કૈલાસ માં હર હર મહાદેવ જી
અમે બાળક ની વણઝાર કૈલાસ માં હર હર મહાદેવ જી
કાશી કેદાર વતી કૈલાસ ને સોમનાથ
દર્શન દિયો ને તમે દીનબંધુ દીનાનાથ
શાંતિ ને સુખ દેનાર. કૈલાસ માં હર હર મહાદેવ જી
શોભે કૈલાસ માં હર હર મહાદેવ જી
અમે બાળક ની વણઝાર કૈલાસ માં હર હર મહાદેવ જી
#ભજન
#મહાદેવ ભજન
#કિર્તન
#નવા ભજન કિર્તન
#ભોળાનાથ નું ભજન
#ગુજરાતી ભજન
#ગુજરાતી કીર્તન
#ભોળાનાથ કિર્તન
#મહાદેવ ના કિર્તન
#બેસ્ટ ભજન કિર્તન
👉જો કિર્તન ગમે તો લાઈક કરો શેર કરો અને તમારો અભિપ્રાય વ્યક્ત કરજો
👉 રોજ નવા નવા કીર્તન ભજન ગીત ધૂન સાંભળવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો
pliz likes and shares and subscribe 👍

Пікірлер: 2

  • @VipulKakadiya1911
    @VipulKakadiya191110 ай бұрын

    હર હર મહાદેવ 🙏

  • @docvips1911
    @docvips191110 ай бұрын

    Har Har Mahadev ❤️

Келесі