80 વર્ષથી આ ચટણી ચેવડો ખાવા લોકો આસપાસના ગામો અને શહેરોથી પણ આવે | બોટાદમા નાસ્તામા સૌથી જુનુ નામ

Тәжірибелік нұсқаулар және стиль

જયરામભાઇનો ચટણી ચેવડો
તુલસી ઓનેક્સ
પોસ્ટ ઓફિસ સામે, સ્ટેશન રોડ, બોટાદ
ભાવ: ₹ 20
80 વર્ષથી આ ચટણી ચેવડો ખાવા લોકો આસપાસના ગામો અને શહેરોથી પણ આવે | બોટાદમા નાસ્તામા સૌથી જુનુ નામ

Пікірлер: 42

  • @gunvantjotaniya1399
    @gunvantjotaniya1399 Жыл бұрын

    Abhenandan haresh Bhai

  • @harshadsuru625
    @harshadsuru62511 ай бұрын

    Nice video sir.

  • @hemadave4929
    @hemadave49297 ай бұрын

    since morning, watching all your vlogs in sequence....

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 Жыл бұрын

    જય જય ગરવી ગુજરાત

  • @pranavvaishnav2850
    @pranavvaishnav285011 ай бұрын

    સમીરભાઈ , હું તમારા vlog follow કરું છું. તમે ખુબજ સરસ રીતે વર્ણન કરો છો દરેક વાનગી નું. All the best.

  • @misheetmaadam9616
    @misheetmaadam9616 Жыл бұрын

    Wah jordar samirbhai 👍

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 Жыл бұрын

    Wah wah bhu j mast chevado ❤

  • @mehulamdavadiya4126
    @mehulamdavadiya4126 Жыл бұрын

    ખુબ જ સરસ વિડીયો છે

  • @doiyajaypal7176
    @doiyajaypal7176 Жыл бұрын

    ❤. હા સમીર ભાય હા

  • @_a_n_k_i_t__r_a_j_p_u_t_
    @_a_n_k_i_t__r_a_j_p_u_t_ Жыл бұрын

    Nice supperb video Samir bhai Botad series sari Che hume Botad na chahiye next pachi dhandhuka ya limbadi series chalu krjo

  • @gujjuteam3406
    @gujjuteam3406 Жыл бұрын

    સમીરભાઈ રાજસ્થાન ભેળ પણ જોરદાર સે ભાઈ

  • @ashishrajput7502
    @ashishrajput7502 Жыл бұрын

    જૈન ફુડ વીશે માહીતી આપવા બદલ આભાર ભાઈ

  • @jimmyparwani6768
    @jimmyparwani6768 Жыл бұрын

    ભાઈ ભાઈ તમે ટેસ્ટ કરો એ વસ્તુ જોરદાર અજ હોય 🌹

  • @jogirakeshbhai578
    @jogirakeshbhai578 Жыл бұрын

    માકેટ યાઙૅ નો વિડીયો બનાવો ભોજનાલય છે સુપર પાલીયાદ રોડ

  • @nitinmalde5743
    @nitinmalde5743 Жыл бұрын

    Watching live from Nairobi

  • @amanarora9154
    @amanarora9154 Жыл бұрын

    🙏 🙏 🙏 જય જય ગરવી ગુજરાત... સમીર સાહેબ હું આપશ્રી એ મારા જીવનના જૂના સંસ્મરણો તાજા કરી દીધા..... હું આ ચેવડા ની RECEIPE નો સાક્ષી છૂં... અમે અમારા મીત્રો સાથે 10th Std. મા આ ચેવડા ની મજા માણતા અને ધન્યતા અનુભવતા.... 🙏 🙏 🙏 🌹 🌹 🌹

  • @chhayagajera4032
    @chhayagajera4032 Жыл бұрын

    Khub jordar Samir Bhai 👌👍 suprb joine mja avaigy Tme to khaine mja lyo chho😄👌👌😋😋

  • @shreenathjijamnagar1271
    @shreenathjijamnagar1271 Жыл бұрын

    Super

  • @pareshnakhva6947
    @pareshnakhva6947 Жыл бұрын

    Saras video Samirbhai Jamnagar Jay Dwrakadihish Maza aavi gay Samirbhai

  • @Gujjubox

    @Gujjubox

    Жыл бұрын

    🙏

  • @maswami534
    @maswami534 Жыл бұрын

    Jordar 😂😂😂

  • @pankajbariya9436
    @pankajbariya9436 Жыл бұрын

    Chatani Ane chevado khavani maza padi jaaye Vlog joi ne maza aavi gay

  • @pravinpatadiya8031
    @pravinpatadiya8031 Жыл бұрын

    સમીર ભાઈ આ ચટણી ફરીથી ફીરજ વગર ૧૫દીવસ સારી રહે છે અનુભવ ની સાથે વાત કરુ છુ બૉટાદ થી જય દવારકાધીશ🙏🙏

  • @ramjiramjimevada140
    @ramjiramjimevada140 Жыл бұрын

    🚩જય દ્વારકાધીશ🚩

  • @Gujjubox

    @Gujjubox

    Жыл бұрын

    🙏

  • @manharlalmaganlal5999
    @manharlalmaganlal5999 Жыл бұрын

    🙏🏻 હર હર મહાદેવ 🙏🏻

  • @Gujjubox

    @Gujjubox

    Жыл бұрын

    🙏

  • @dayro719
    @dayro719 Жыл бұрын

    અને હા તમે જે જેરામભાઈ ચેવડા વાળા ત્યાં ગયા હતા ત્યાં નો હું રેગ્યુલર કસ્ટમર છું

  • @dayro719
    @dayro719 Жыл бұрын

    તમે કયારે અમારા ગામ બોટાદ આવી જતા રહ્યા ખબર પણ ના પડી

  • @poojalunagariya5354
    @poojalunagariya5354 Жыл бұрын

    Samir bhai food test explain bouj srs rite kro chho👌👌

  • @Vjlove7447
    @Vjlove7447 Жыл бұрын

    sameer bhai bhavnagar ક્યારે આવશો ❤

  • @dhruvtrivedi60
    @dhruvtrivedi60 Жыл бұрын

    Samir Bhai food is good but Higgins is very very bad. Pls suggest them.

  • @ladhabhaitadhani4899
    @ladhabhaitadhani4899 Жыл бұрын

    જય શ્રી રાધે કૃષ્ણ સાદર નમસ્કાર

  • @Gujjubox

    @Gujjubox

    Жыл бұрын

    🙏

  • @misheetmaadam9616
    @misheetmaadam9616 Жыл бұрын

    Tamara fes upar thi evu Lage che k tamne chevdo tikho lagyo 😘

  • @Gujjubox

    @Gujjubox

    Жыл бұрын

    Na bhai...evu nathi... etlo kai tikho chevdo nathi

  • @rajanikantsavla8611
    @rajanikantsavla8611 Жыл бұрын

    ભાઇ તમે પણ ચટણી વિષે ખાસ માહીતી ન આપી શકયા પાણી વગર આ રગડા જેવી કેવી રીતે બને શુ ઘી તેલ કે એવુ બીજુ કઇ વાપરતા હશે સરસ વીડીઓ

  • @ajaypujara382
    @ajaypujara382 Жыл бұрын

    Super

Келесі