05~SONAL BIJ 28-12-2019 || Swayanvar Sadguruji Na Desh Ma || Birju Barot

Музыка

LIKE | SHARE | COMMENT | SUBSCRIBE
#Shivkrupa_Studio_Porbandar Presents
#Dineshgiri_Goswami

Пікірлер: 23

  • @maheshparigauswami8512
    @maheshparigauswami8512 Жыл бұрын

    🙏Jay gurudev 🙏🙏

  • @ConfusedCobra-qk9rh

    @ConfusedCobra-qk9rh

    16 күн бұрын

    )

  • @chintan10thb24
    @chintan10thb244 жыл бұрын

    Va birjubhai vah

  • @jerambhaisolanki3904
    @jerambhaisolanki39044 жыл бұрын

    Vah birjubhai vah

  • @deep_gambhira3254
    @deep_gambhira325411 ай бұрын

    🙏🙏🙏⚘⚘🙏🙏🙏

  • @savitakarotra2836
    @savitakarotra2836 Жыл бұрын

    Jay gurudev 🙏🙏

  • @kalpeshgirigoswami5648
    @kalpeshgirigoswami56484 жыл бұрын

    Jay ho sanatvani

  • @vasavalalji7816
    @vasavalalji78162 жыл бұрын

    Jay guru dev 🙏🙏🙏🙏🙏🙏

  • @mjadeja2027
    @mjadeja20273 жыл бұрын

    Jay Ho Santvani 🙏🙏

  • @nitinmota2618
    @nitinmota26183 жыл бұрын

    Birju bhai sarswati na ashirwad che tamne jadavi ne agad pn avi moj karavata rahejo film duniyama khovai nahi jata

  • @NarendraPatel-jk8em
    @NarendraPatel-jk8em2 жыл бұрын

    જય ગુરુદેવ

  • @user-go2xq3nm2b
    @user-go2xq3nm2b2 жыл бұрын

    જય ગુરુદેવ 🙏

  • @sandyabharaisandhyabharai2591
    @sandyabharaisandhyabharai25914 жыл бұрын

    Sat devidas

  • @m_squre
    @m_squre9 ай бұрын

    સ્વયંવર સતગુરુજી ના દેશ મા પરણે શબ્દ સુરતા નાર મરજીવા હશે તે વિવાહ ને માણશે લક્ષ મળયા જેને લગાર.... સ્વયંવર સતગુરુજી ના દેશ મા સુરતા નુ સગપણ ગુરુજી એ કયુઁ ઉચુ કુળ અવિનાશ સાકર વેચાણી સાચા ભાવ ની લેશે જેને પીયુ મળ્યા ની પ્યાસ .....'સ્વયંવર સતગુરુજી ના દેશ મા લગની ના લગન બંધાવીયા મોકલા પંડીત પૂર્ણાનંદ સત ના રસ્તે થઇ ચાલ્યા ચાલ્યા એકા એક અસંગ......... સ્વયંવર સતગુરુજી ના દેશ મા માડંવો નખાવ્યો ગુરુ એ મરમ નો સ્થીરતા ના રોપ્યા થઁભ માયરુ કરાવીયુ મન સંતોષ નુ અવિચળ ચુડો પહેર્યો અભંગ........ સ્વયંવર સતગુરુજી ના દેશ મા ગુણ અવગુણ ના ગીત ગાયા મળ્યા મનુષ્ય અપાર ખારેકુ વેચાણી ખોટા કરમ ની લઈ ગયા નિંદક નર ને નાર......... સ્વયંવર સતગુરુજી ના દેશ મા સજ્જન પુરુષે સારા કરમ ની ખોબે ધોબે દીધી લાણ વાણી રે બોલે નીર્મળ વૈખરી સેવા ચુકયા નહી સુજાણ......... સ્વયંવર સતગુરુજી ના દેશ મા જાન રે ગુમાવે હાલો જાન મા આપુ ખોયા ની હોય આશ હુ તુ મારુ હરદે નહી એવા વળાવીયા લેજો સાથ...... સ્વયંવર સતગુરુજી ના દેશ મા અરધ ઉરધ કેરા ઘાટ મા સુક્ષ્મના એ ખોલ્યો કબાટ ચંન્દ્ર લગની રે ચડી ગઈ શુન મા પુરુષ પત્ની રમે ચોપાટ........... સ્વયંવર સતગુરુજી ના દેશ મા શરત કરી ને રમે સુદંરી પાસા જેના પડ્યા છે પોબાર હુ રે હારુ તો પિયુજી ની પાસ મા જીતુ તો ભેળા રાખુ ભરથાર....... સ્વયંવર સતગુરુજી ના દેશ મા અવીચળ પૂરુષ ને એમ વરી સુરતા સોહાગણ નાર અમર મોડ મસ્તક ધરી મંગલ વરતી છે ચાર............. સ્વયંવર સતગુરુજી ના દેશ મા નિમક ની પુતળી નીર મા નીર ભેળી નીર થાય મૂળ રે વતન મા મળી ગયા પોતે પોતા મા સમાય....... સ્વયંવર સતગુરુજી ના દેશ મા વિવાહ રે વિત્યો ને મોડ થાંભલે ઉકરડી નો કરયો છે ઉછેટ ખોટી કરતી તી ખોટી કલ્પના પરણી પધાર્યા પોતાને દેશ........ સ્વયંવર સતગુરુજી ના દેશ મા વણૅન કીધુ રે વીવા તણુ ગુરુ ગમ થી જે ગાય “ દાસ સવો ”કહે સખી સજની સુરતા શબ્દ મા સમાય............ સ્વયંવર સતગુરુજી ના દેશ મા

  • @user-ig2st8ku4e
    @user-ig2st8ku4e5 күн бұрын

    Cm

  • @sadhuved6297
    @sadhuved62972 жыл бұрын

    Nice

  • @niranjanpandya4380
    @niranjanpandya43803 жыл бұрын

    वाह स्वंयंवर..वाह सवो..वाह बिरजु..

  • @narmadajadev3094
    @narmadajadev30944 жыл бұрын

    સત દેવદાસ જય હો 👏❤👏❤👏👏❤👏❤👏❤❤❤❤❤❤❤❤❤❤

  • @bharatbarot6489
    @bharatbarot64894 жыл бұрын

    Jay ho

  • @mayankgoswami4971
    @mayankgoswami4971 Жыл бұрын

    Tabla ustad nu name shu che?

  • @anandthakor6608
    @anandthakor6608 Жыл бұрын

    Hu hu Ni Ni Ni

  • @NaranbhaiSavani-se8qp
    @NaranbhaiSavani-se8qp4 ай бұрын

    જય હો જય

  • @maheshparigauswami8512
    @maheshparigauswami8512 Жыл бұрын

    Jay ho santvani

Келесі