Bhikhudan Gadhvi

Bhikhudan Gadhvi

Welcome to Bhikhudan Gadhvi Official
For More Info, Please Visit
en.wikipedia.org/wiki/Bhikhudan_Gadhvi
ભીખુદાનભાઈ ગઢવી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં જુનાગઢ શહેરનાં વતની છે. તેઓ ગુજરાતી લોક-સાહિત્યનાં એક ખૂબ જ જાણીતા કલાકાર છે. તેઓનાં લોકસાહિત્યને લગતા કાર્યક્રમો, કે જેને ગુજરાતીઓ લોક-ડાયરો કહે છે. આ પ્રકારના કાર્યક્રમો માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં, પરંતુ ભારત સહિત વિદેશોમાં પણ થાય છે. આ કાર્યક્રમોમાં તેઓ ભારતીય અને તેમાં ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિ, લોક-સાહિત્ય, પૌરાણીક વાતો, કરુણરસ અને માર્મિક હાસ્ય વગેરે અસ્ખલિતપણે પીરસી બધા લોકોને મંત્રમુગ્ધ કરે છે.
ભીખુદાન ગઢવીનો જન્મ પોરબંદર જિલ્લાના કુતિયાણાના ખીજદડ ગામે ૧૯ સપ્ટેમ્બર ૧૯૪૮ના રોજ થયો હતો. તેઓ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગામના વતની છે. હાલ તેઓ જુનાગઢ ખાતે રહે છે.
ભારત સરકાર દ્વારા ભીખુદાન ગઢવીને ભારતીય સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને પદ્મશ્રી પુરસ્કાર અપાયો છે. આ ઉપરાંત તેમને કાગ પુરસ્કાર પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

Пікірлер

  • @Ratilalboysad
    @Ratilalboysad36 минут бұрын

    Hu 1 thakor chhu bhai aa git su keva mage samjo yar veero no git se best love you ❤❤❤❤

  • @ParmarBharti-cd7kx
    @ParmarBharti-cd7kxКүн бұрын

    Maru fevret git

  • @ParmarBharti-cd7kx
    @ParmarBharti-cd7kxКүн бұрын

    Super

  • @CheerfulArmadillo-bc9bw
    @CheerfulArmadillo-bc9bw4 күн бұрын

    ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @JadejaYuvrajsinh-p6u
    @JadejaYuvrajsinh-p6u6 күн бұрын

    Vaa mubarak vaa

  • @CheerfulArmadillo-bc9bw
    @CheerfulArmadillo-bc9bw6 күн бұрын

    ❤❤❤❤❤

  • @pinakindabhi9089
    @pinakindabhi908911 күн бұрын

    ❤ જય માં ચેહરભવાની ❤

  • @indrasinhgohil5893
    @indrasinhgohil589311 күн бұрын

    BHIKHUDAN BHAI NI MOJJ-JAY MATAJI

  • @jaimataji9284
    @jaimataji928412 күн бұрын

    Jai ho

  • @NandanShiyal
    @NandanShiyal14 күн бұрын

    6:25

  • @NandanShiyal
    @NandanShiyal14 күн бұрын

    11:53

  • @vatoviralvibhutioni
    @vatoviralvibhutioni14 күн бұрын

    Har mhadev

  • @nileshpandya6751
    @nileshpandya675118 күн бұрын

    ખુબ સરસ આ બધા ભજન ઇતિહાસ થઇ ગયા છૅ

  • @bhadrasinhjadeja3450
    @bhadrasinhjadeja345020 күн бұрын

    વાહ ભીખુદાન ગઢવી 🙏જય માતાજી 🙏

  • @Bhai_gamer_
    @Bhai_gamer_21 күн бұрын

    Mast

  • @shaktidangadhvi5765
    @shaktidangadhvi576521 күн бұрын

    જય હો જય હો ભીખુદાનજી... જીઓ જીઓ

  • @sanjayrathava4232
    @sanjayrathava423223 күн бұрын

    ❤❤❤❤

  • @faljibhaipatel1859
    @faljibhaipatel185923 күн бұрын

    Jay ho bhikhubhai

  • @girishparmar887
    @girishparmar88724 күн бұрын

    વાહ ભીખુદાન હવે આવા સ્વર મળવા મુશ્કેલ છે

  • @user-hr4ie7ck5h
    @user-hr4ie7ck5h25 күн бұрын

    પીઠડ માતાજી🙏🙏🙏🙏

  • @vinitshah2201
    @vinitshah220126 күн бұрын

    Saheb tamne lakho salam ❤❤❤

  • @SumitVaniya-mo8nw
    @SumitVaniya-mo8nw29 күн бұрын

    Jay maa papa 💕 Your sir 💯🌹🙏🌹💕

  • @user-qd6xd3zl2k
    @user-qd6xd3zl2kАй бұрын

    જય હો

  • @narendraparmar2189
    @narendraparmar2189Ай бұрын

    ભીખુદાનભાઈ.મે.મારી.બે.બે.દીકરી.વીદાય.પછી.હુ.તમારી.દીકરી.વિદાય.નીવાતુ.નથી.સાભળી.સકતો.જય.માતાજી.

  • @narendraparmar2189
    @narendraparmar2189Ай бұрын

    ભીખુદાનભાઈ.તમારી.વાતુ.સાભળી.ને જીવન.જીવવુ.બહુ.સહેલુ.બની.જાય.હુ ઘણા.વષોથી.તમારા.પોઞામ.સાભરૂ.છુ.જય.માતાજી

  • @user-mb4qm2ei1n
    @user-mb4qm2ei1nАй бұрын

    ❤1800 પાદરાના ધણી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ❤

  • @prakashbhaiposhiya6862
    @prakashbhaiposhiya6862Ай бұрын

    જય માં ખોડીયાર

  • @NATUREANDTRAVELINGVIDEOS
    @NATUREANDTRAVELINGVIDEOSАй бұрын

    Jay ho 🙏

  • @nalinibenchaniyara6562
    @nalinibenchaniyara6562Ай бұрын

    Jai ho

  • @maheshbhaidodiya8345
    @maheshbhaidodiya8345Ай бұрын

    વાહ કવિરાજ વાહ

  • @user-sm2sw3gh9y
    @user-sm2sw3gh9yАй бұрын

    Bholhu dan gadhvi tamaro avaj superhits chhe😊

  • @bharatbhaibabriya5035
    @bharatbhaibabriya5035Ай бұрын

    ❤❤❤❤❤

  • @CheerfulArmadillo-bc9bw
    @CheerfulArmadillo-bc9bwАй бұрын

    ❤❤❤

  • @amintanvi-cj8iq
    @amintanvi-cj8iqАй бұрын

    Jay ambe maa 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @rajurughani5162
    @rajurughani5162Ай бұрын

    Jay mataji

  • @savitachotaliya3678
    @savitachotaliya3678Ай бұрын

    Vatanno vartalap

  • @mahetakaushik9552
    @mahetakaushik9552Ай бұрын

    Hu bhilhudan Bhai ne kala guru Manu chu ane lok sahitay hasay kar bhudev chu porbandar thi juna video jovani bov maja aave che jaiho gurudev

  • @girishgadhavi3366
    @girishgadhavi3366Ай бұрын

    વાહ..... ક્યા બાત.... 👌 વન્દન વન્દન વન્દન 🙏

  • @nakranilalit1565
    @nakranilalit1565Ай бұрын

    સાચા લોકસાહિત્યકાર કલાકાર 🙏🙏🙏

  • @nakranilalit1565
    @nakranilalit1565Ай бұрын

    🙏🙏🙏

  • @naimishdbhatt7922
    @naimishdbhatt7922Ай бұрын

    બોવ જુનો પ્રોગ્રામ ❤

  • @mahetakaushik9552
    @mahetakaushik9552Ай бұрын

    Jay mataji aa program na bija video mokal jo

  • @naimishdbhatt7922
    @naimishdbhatt7922Ай бұрын

    જય માતાજી ડાયરા ના શોખીન લોકો ને 🙏🙏

  • @nikunjpatel7903
    @nikunjpatel7903Ай бұрын

    jay khodiyar mata

  • @KhumbhaniShradha
    @KhumbhaniShradhaАй бұрын

    Kub Sara's bikubhai

  • @SumitVaniya-mo8nw
    @SumitVaniya-mo8nwАй бұрын

    Very good morning ❤️ Happy Birthday sir 👍

  • @SumitVaniya-mo8nw
    @SumitVaniya-mo8nwАй бұрын

    Jay shri krishna ji Jay maa meldi kajar ji 🙏

  • @SolankiRamesh-zc6qy
    @SolankiRamesh-zc6qyАй бұрын

    1:જયહોગઢવવી33

  • @user-ut9ik9pe1u
    @user-ut9ik9pe1uАй бұрын

    Jay Garvi Gujarat ❤

  • @DaulatsinhGadhvi
    @DaulatsinhGadhviАй бұрын

    Jay Mataji bhai