NewsCapital Gujarat

NewsCapital Gujarat

NewsCapital Gujarat, your premier destination for timely and verified news coverage.
At NewsCapital, we aim at delivering accurate information through the dedicated efforts of our top journalists.
Our commitment to excellence is reflected in our Unique studio setup, cutting-edge technology, and world-class production infrastructure.
Whether you're tuning in to our television channel, visiting our website, or utilizing our NC Shots application for quick updates and short videos, trust News Capital to keep you informed, wherever you are.



#NewsCapitalgujarat #JaneCheGujarat

Website - newscapital.com/
Twitter - twitter.com/NewsCapitalGJ
Instagram - instagram.com/newscapitalgj/
Facebook - facebook.com/NewsCapitalGJ/
Android App - play.google.com/store/apps/details?id=com.newscapital.nc360
IOS App - apps.apple.com/in/app/nc-shots/id6478195304

Пікірлер

  • @HarishbhaiPatel-r5x
    @HarishbhaiPatel-r5x2 сағат бұрын

    રજા મંજુર થયેલી ?

  • @parulmaheta8704
    @parulmaheta87043 сағат бұрын

    હું મારી લડત હારી ગઈ આજે મને વધ નો ORDER કરી દીધો મારાં DPEO એ 🙏🏻સત્ય હારી ગયું 😥😥😥😥😥

  • @pravinbhaihingu6977
    @pravinbhaihingu69773 сағат бұрын

    સી આર સી અને બી આર સી ની મીલી ભગત થી જ તમામ ટીચરો જલસા કરેછે માટે તેમમ ની ઉપર નજર રાખોતોજ સુધારો100ટકાથશે તમામને તેમની ફરજ નુ પુરેપુરી ભાન કરાવો

  • @patelnarendrabhai1833
    @patelnarendrabhai18333 сағат бұрын

    પેન્શન તો કર્મચારી નો હક્ક છે

  • @user-pg3cx5qm7p
    @user-pg3cx5qm7p4 сағат бұрын

    Ava Loko ne ritayar Kari bijao ne moko malvo joyie ji iman dari thi nokari kare

  • @kamleshpatel673
    @kamleshpatel6734 сағат бұрын

    હવે જે શિક્ષકોની ભરતી કરવામાં આવે તેમની પાસે બોન્ડ લખાવી દેવું જોઈએ કે તેઓ પોતાની નોકરી દરમ્યાન કોઈ શિક્ષક સંઘ માં કે મહામંડળ માં જોડાશે નહીં કે નોકરી ના સમય દરમિયાન ક્યારેય કોઈ હડતાળ માં જોડાશે નહીં.

  • @kamleshpatel673
    @kamleshpatel6734 сағат бұрын

    ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને સરકાર સાથે મળીને વારંવાર ની હડતાળો ના અંતે બનાવેલા સર્વ સામાન્ય નિયમો મુજબ દરેક શિક્ષકોને અલગ અલગ પ્રકારની રજાઓ મળતી હોય છે જે કોઈ પણ શિક્ષક કાયદેસર રીતે ભોગવે તેમાં કશું ખોટું નથી પણ કેટલાક અસામાજીક શિક્ષકો કીન્નાખોરી રાખીને પોતાના સ્વાર્થ માટે બીજા શિક્ષકોને બદનામ કરવાનાં યેનકેન પ્રકારે કાવતરાં ગોઠવે છે. અને મોટો ઈશ્યુ બનાવી પોતાને મહાન દર્શાવવાનું હિન કૃત્ય કરે છે. ખરેખર તો સરકારે આ તબક્કે શિક્ષક સંઘ સાથે બનાવેલા તમામ નિયમો રદ કરી સંપૂર્ણપણે શિક્ષક સંઘ ને બાજુએ રાખી નવા નિયમો બનાવવા જોઈએ

  • @Jamanbhaipaghadal1234
    @Jamanbhaipaghadal12344 сағат бұрын

    બંને બાજુથી રૂપિયા નો લાભ લેવો છે એટલે જ રાજીનામુ મૂક્યું નથી પુરી તપાસ કરવામાં આવે તો પૂરું કૌભાંડ બહાર આવશે

  • @dilipbhainimbara8323
    @dilipbhainimbara83235 сағат бұрын

    Kyi dunya ma jive kay khbr nathi pdti. Ava loko kyare pn nahi sudhare.

  • @pravinbhaihingu6977
    @pravinbhaihingu69775 сағат бұрын

    હવેઅેકવાત કેવા ની કે શિશકો પગાર ના અનેક સવાલો માટે સરકારનુ ગળુ દબાવેછે તો સરકારની સામે મીડીયા ભુતીયા ને પકડાછે તો સરકાર કડમા કડક કેમનથી

  • @kantilalpainter
    @kantilalpainter5 сағат бұрын

    બેન આટલું ફરવાનું હતું તો નોકરી શુ કામ કરતા હતા ??? અને તમારી આ ટાઈમ પાસ નોકરી માં નિર્દોષ છોકરા ઓનું ભવિષ્ય શુ ???

  • @fatesinhbaria4729
    @fatesinhbaria47296 сағат бұрын

    ONLY OPS... OPS... OPS

  • @pravinbhaihingu6977
    @pravinbhaihingu69776 сағат бұрын

    સીસટમ સુધરવા સરકાર બદલવી પડે તયા સુધી બાળકોનુ શુ માટે શિશક ના બચે તેવી કોમેટ કરોને મીડીયાતેનુકામકરવા દયોતોસારૂ

  • @pinakshirsagar8203
    @pinakshirsagar82036 сағат бұрын

    બધાં માં બાપ બહાર આવો આંદોલન કરો તમારા છોકરાં ના ભવિષ્ય ને ભણતર સાથે ચેડા કરયા છે આજે નહિ બોલો તો બીજા પણ આવુ જ કરશે ..!! આ બધી ચાપલાસ કરે છે મિલકત જપ્ત કરો એ પૈસા નિશાળ માં વાપરો

  • @pravinbhaihingu6977
    @pravinbhaihingu69776 сағат бұрын

    જેતે શાળાના આચાયૅ નીમીલીભગત હોયતોજ આલોકો મફતનો પગાર લયશકે માટેહવેપછીહજે શાળાના શિશક ગેરહાજર રેહતા હોય તો પેલો જવાબદાર આચાયજ ગણાય માટે પેલા તેને દબોચો કારણ તેની મીલીભગતસીવાય આ બનેજનહી

  • @ashokrathwa5516
    @ashokrathwa55167 сағат бұрын

    Bhai aavu na chale man fave tyare raja lai ne jatu revanu mediawalo aa ben ne bachavana praytan kare chhe.....aa ben ne pan aa muddo uthya pachhi VRS levanu bhan thayu....mediawalo malelo chhe

  • @Raj123BhaktiStatusWorld
    @Raj123BhaktiStatusWorld9 сағат бұрын

    America su kam se

  • @pravinbhaihingu6977
    @pravinbhaihingu69779 сағат бұрын

    ભાવનાબેનનોવાકનથીવીનુભાઈ100ટકાગુનેઞારછે

  • @pravinbhaihingu6977
    @pravinbhaihingu69779 сағат бұрын

    પગારબીલતમારેઅટકાવજોઇતોહતોહવેભાજપસરકારહવેઅધીકારીઓનેબચવીલેશે

  • @pravinbhaihingu6977
    @pravinbhaihingu69779 сағат бұрын

    અધડોપગાર મીલી ભગત ખાતા હશે માટે તેઓ કોઇપણ કારયવાહી નહીજકરેભાજપસરકારહવેઆ

  • @yadavdevyangini6972
    @yadavdevyangini697210 сағат бұрын

    અનુસૂચિત જાતિના લોકોને આવી અત્યાચાર બધી જગ્યાએ સહન કરવો પડે છે

  • @yadavdevyangini6972
    @yadavdevyangini697210 сағат бұрын

    કડક કાર્યવાહી કરે તો જ ખબર પડે

  • @kayanenterprise5084
    @kayanenterprise508410 сағат бұрын

    રોડ પર નાસ્તા ની લારી મૂકવાના દર મહિને 3000નક્કી થયાં છે.એવી નિકોલ માં d Mart par 100 stall chhe

  • @kayanenterprise5084
    @kayanenterprise508410 сағат бұрын

    Police ખાતા માં બધુ ચાલે છે, કોર્પોરેશન માં ચાલે છે. સુ ઉખાડી લીધું.. કમિશનર સુધી. મંત્રી સુધી હપ્તા જાય છે

  • @kayanenterprise5084
    @kayanenterprise508410 сағат бұрын

    😅😅😅😅 આમાં નવુ કઈ નથી સરકારી નૌકરી માં આવી લોમલોલ જ ચાલે છે. બધાં ને ખબર છે. જે પકડાય એ ચોર કહેવાય

  • @Truthsoul2152
    @Truthsoul215211 сағат бұрын

    chutiyao na hath ma video camera aavi gayo chhe

  • @modanilaudin2567
    @modanilaudin256711 сағат бұрын

    Amdavad ni jagruti school ni siksak pan ghare bhetha pgar khay che ane rnighma 8...9..hjar vali tichar rakhi che

  • @thakorramanlal3926
    @thakorramanlal392612 сағат бұрын

    😂બીજામાટેજીદગીજીવોછો

  • @user-vw6rd4xu9l
    @user-vw6rd4xu9l13 сағат бұрын

    આ બધી જવાબદારી સરકારની નથી બેન એવાતો ઘણા ખેડૂતો છે બિયારણના પણ રૂપીયાનથી તોપણ જમીન વાવેછે

  • @parthvaghasiya417
    @parthvaghasiya41713 сағат бұрын

    ત્યાં પાપ નિ હૂ ખોદી છે ભારત પડ્યા રોને પગાર ખાવો હોયતો

  • @classified_as_absolute1766
    @classified_as_absolute176613 сағат бұрын

    Ben no keva no Matlab em che ke je hajar re che aemni bhul che

  • @VipulTharecha-yb1rw
    @VipulTharecha-yb1rw13 сағат бұрын

    આવી શિક્ષકો અને શાળામાં ન રખાય આ બાળકોનું ભવિષ્ય છે આવી શિક્ષિકાઓ ને સજા થવી જોઈએ અવશ્ય રેવું અમેરિકામાં અને ભારતનો પગાર ખાવો આને છૂટી કરીને કોઈ ગરીબ શિક્ષકને નોકરી ઉપર લાવવા જોઈએ આ પૈસાવાળા છે આ પૈસા વાળી સેકસી કાને ક્યાંથી ખબર હોય ગરીબી કેવી હોય

  • @classified_as_absolute1766
    @classified_as_absolute176613 сағат бұрын

    Pan pagar j na joito hoy to lwp na badle job j bija ne karva deta hoy to... Tme ben 6odi deta ho to.... Badko ne biju to koik bhanave

  • @jitkom2319
    @jitkom231913 сағат бұрын

    ભાવનાબેનને બાળકોના ભવિષ્ય બગાડવા બદલ એના પાસપોર્ટ રીજેક્ટ કરી દેવો જોઈએ, પારૂલબેન ને શાળાના રેકોર્ડ માં ચેડાં કરવા બદલ સસ્પેન્ડ કરવા જોઈએ ને પ્રિન્સિપાલ અને ડીઈઓ ઓફિસરોને પણ આવી રજાઓ આપવા બદલ સજાને દંડ થવા જોઈએ.

  • @patelshirish-xy8of
    @patelshirish-xy8of13 сағат бұрын

    આ સાહેબનો વાંક નથી એના DNA જ MIX હશે?

  • @vinodmatang5218
    @vinodmatang521813 сағат бұрын

    બહેન નો કહેવાનો મતલબ છોકરા ઓ ભણવા ના બદલે તેલ લેવા જાય પણ બહેન અમેરિકામાં જલસા કરે, નોકરી ચાલુ રાખવી છે

  • @manasukhdhandhalya5659
    @manasukhdhandhalya565914 сағат бұрын

    નિયમો મુજબ શિક્ષક એક વર્ષથી વધુ સમય સતત ગેર હાજર હોય ત્યારે જ બર તરફ થઈ શકે. આ આચાર્ય બેન નોલેજ વગર ભાષણ જીકે છે. પગાર શાળાના આચાર્ય આકારે તોજ કે. વ આચાર્ય આકારે એમાં DPEO જવાબદાર નથી.

  • @manasukhdhandhalya5659
    @manasukhdhandhalya565914 сағат бұрын

    પગારબીલ શાળાના આચાર્ય જ બનાવે છે.

  • @nitinpatel966
    @nitinpatel96614 сағат бұрын

    તમારી લડાઈ મા બાળકો નુ ભવિષ્ય બગડે છે.

  • @nitinpatel966
    @nitinpatel96614 сағат бұрын

    તમારી લડાઈ મા બાળકો નુ ભવિષ્ય બગડે છે.

  • @nitinpatel966
    @nitinpatel96615 сағат бұрын

    આને સ્ટેન્ડ કરો કોય કામ નથી NRI નથી જોયતા.

  • @valjikharadi6613
    @valjikharadi661315 сағат бұрын

    Banne jagya thi Paisa kamaya bahu saru kevay chhokara ni jindagi to bagadi.

  • @pragnayadav
    @pragnayadav15 сағат бұрын

    આપણે સૌ ફિટકાર વરસાવી યે છીએ. પણ આપણે પણ આપણા જીવન માં નાનો મોટો ભ્રષ્ટાચાર તો કરીએ જ છીએ.. આ બહેન જેવો મોકો જો આપણને પણ મળે તો આપણે પણ આવું જ કરીએ

  • @RamabhaiMaliwad-h3p
    @RamabhaiMaliwad-h3p15 сағат бұрын

    સાહેબ.આવા.શિક્ષકને.૩વરસનીસજા.અનેમળતું.પેન્શન. બંધકરી ૧૦૦૩૦૦નો દંડ ફટકારવો.જોઇઑ.

  • @RakeshSharma-hv5gc
    @RakeshSharma-hv5gc16 сағат бұрын

    પેન્શન બી ના મળવું જોઈએ

  • @Urpindia
    @Urpindia16 сағат бұрын

    Jay Bhim, kya samvidhaan likha hai wah wah

  • @ashokbhaidhodi-qi4ny
    @ashokbhaidhodi-qi4ny16 сағат бұрын

    બેન હવે અમેરિકામાં જ રહો

  • @ashokbhaidhodi-qi4ny
    @ashokbhaidhodi-qi4ny16 сағат бұрын

    પારૂલબેને ભાંડો ફોડ્યો ભાવનાબહેન વિદેશથી ગિફ્ટ આપી આચાર્ય ને ખુશ કરતાં ભાવનાબહેન બે ત્રાજવે પગ રાખીને ના જોખાઇ

  • @user-lt9ke9qs6o
    @user-lt9ke9qs6o16 сағат бұрын

    Gar lesan aapta sada lessan baki

  • @amitpatel3125
    @amitpatel312518 сағат бұрын

    Chhokravonu to bhantar gayu ne .