Vibes Of India Gujarati

Vibes Of India Gujarati

Hello from Gujarat!

Virago Media Pvt Ltd, a new-age digital media company headquartered in Ahmedabad, India. The company based in the heart of Gujarat is determined to cater to a national and international audience and not be limited by geographical boundaries.
Virago Media has been conceived by senior journalists with national and international exposure. It strongly believes in the values of justice, equality, and truth. The company’s first offering is the Vibes of India-a new-age digital media portal-reflects the idea of India.

Vibes of India, affectionately called VoI focuses on business, politics, governance, food, entertainment, communities, education, crime, and diaspora. VoI is the voice of new India.

As a multilingual portal and phone app, Vibes of India, will go beyond the rut of breaking news and instead follow a format of good narrative, investigative stories, long-reads, multimedia stories, and more.

Пікірлер

  • @SiroyaNarendar-vw7th
    @SiroyaNarendar-vw7th2 сағат бұрын

    सावनी बंधु n dikhe अस्पताल स्कूल u, यूनिवर्सिटी c,m, p,m,

  • @anilmodiya3153
    @anilmodiya31532 сағат бұрын

    Only marks par thavi joie

  • @manishshukla1377
    @manishshukla13772 сағат бұрын

    રાજકોટના પત્રકારો બાહોશ છે ને બથમ બથ્થા આવી જાય પણ મોદી વિષે તો બોલતા ડરો છો. ભીડાઈ જાવ છો ફક્ત પ્રજા ને અધિકારીઓ સાથે જ! Bjp ના નેતાઓ વિષે તો સ્પષ્ટ બોલતા નથી તો પછી ખોટી ફાંકા ફોઝાદારી જ કહેવાય ને! જગદીશભાઈમાં હિમ્મત હોય તો મોદી વિષે સાચું બોલે બાકી એ ભાગી જશે પછી તમે ગમેતેટલું બોલશો એનો કોઈ અર્થ નહિ.

  • @manishshukla1377
    @manishshukla13772 сағат бұрын

    મોદીએ ચોરોની ટોળકી બનાવી છે જે દેશને લૂંટી રહ્યો છે. અદાણી ને સેબી વિષે રિપોર્ટ આવે તો તપાસ કરવાની બદલે હરામખોર ભાજપના પ્રવક્તાઓ એની વકાલત કરવા હાલી નીકળે -અદાણીનો બચાવ કરવા લુખ્ખાઓ નીકળી પડે.

  • @manishshukla1377
    @manishshukla13772 сағат бұрын

    RSS ને BJP જ મોદીથી ત્રાસી ગયા છે. રોજ એનો પ્રચાર કરવા આ બધાને નોકરની જેમ દોડાવે એ હવે કોઈને પસંદ નથી. મોદીની ક્યાંય આબરૂ નથી. આ બધા કૌભાંડો ભાજપ જ બહાર પાડે છે. પત્રિકા ફરતી થઈ એ વાત સાચી જ હશે ને.

  • @manishshukla1377
    @manishshukla13772 сағат бұрын

    આ બધા કૌભાંડો તો બહુ નાના છે. મોદીએ ચુનાવી બોન્ડના નામે અબજો રૂપિયા ઉદ્યોગો ના લૂંટી લીધા એના વિષે બોલો. ED -CBI રેડ પાડીને ડરાવીને રૂપિયા લૂટે છે -આ મોદી ગેંગ છે એ કહો. મોદીનો ક્યારે ઓરા રહ્યો નથી. એનાથી પ્રભાવિત ફક્ત નમાલા ને ચોરો જ છે. કોઈપણ સારો માણસ મોદીના વખાણ નથી કરતો.

  • @jugajimakwana3073
    @jugajimakwana30732 сағат бұрын

    તમારી ડોલર ની હાય માં ઘણા બાળકોના ભવિષ્ય નું શુ .જો અમેરિકા જ સેટલ થવું હોય તો રાજીનામુ આપી દો બેન જેથી તમારી બદલીમાં નવા શિક્ષકની નિમણુંક થાય અને બાળકોનું ભવિષ્ય સુધરે😊

  • @manishshukla1377
    @manishshukla13773 сағат бұрын

    મોદી પોતે જ નકલી ડિગ્રી બતાવે -એ પોતે ભણ્યો નથી એને શિક્ષણ ની કશી પડી નથી કેમ કે એને નથી પત્ની બાળકો કે કુટુંબ. એટલે આવા અસામાજિક માણસોને નેતા જ ના બનાવાય જે ભાજપની બહુ જ મોટી ભૂલ હતી. જમાઈ ગોતો છો એમ નેતા ગોતવો જોઈએ. અતિ જુઠ્ઠો ને વાતે વાતે ફાટે એટલે રોવા માંડે એવો નેતા જ ના હોય.

  • @manishshukla1377
    @manishshukla13773 сағат бұрын

    ગાયો ગુજરાત માં પણ કપાય છે - કતલખાના છે એના વિષે તો બોલો બીજા રાજ્યોની માહિતી છે તો ગુજરાતની પણ રાખો.

  • @NoBody-ge3dw
    @NoBody-ge3dw3 сағат бұрын

    ગણિકાની તો સારી કેવાય એના કઈક નીતિનિયમો તો હોય 😂😂😂😂

  • @Harsurbhaikhachar
    @Harsurbhaikhachar3 сағат бұрын

    ખુબ ખુબ ધન્યવાદ, સંજય ભાઈ, સાહેબ

  • @Harsurbhaikhachar
    @Harsurbhaikhachar3 сағат бұрын

    માફ કરજો, જગદીશ મહેતા સર

  • @shantilalbhatti92
    @shantilalbhatti924 сағат бұрын

    સારી વાત છે

  • @dlparmar1748
    @dlparmar17485 сағат бұрын

    આવા માણશો રાજા રજવાડું માં પણ હતા😂😂😂😂😂😂

  • @dlparmar1748
    @dlparmar17485 сағат бұрын

    ચાપલૂસી 😂😂😂😂

  • @gediyabali3671
    @gediyabali36716 сағат бұрын

    અમારી એક જ માગ 70:30 મુજબ જ ભરતી થવી જોઈએ

  • @chauhanshaileshkumar3585
    @chauhanshaileshkumar35857 сағат бұрын

    સુ હાલી નીકળ્યા છો કય જાણ્યા વગર ના

  • @rathavasanjaybhai6285
    @rathavasanjaybhai62857 сағат бұрын

    સફાઈકામ એ એક શિક્ષણનો જ ભાગ છે.... શાળામાં સફાઈ કોણ કરશે....?? સ્વચ્છતા કોણ રાખશે.....?? જો તમને એવું લાગતું હોય શાળામાં બાળકો સફાઈ કરે છે.... તો તમે સરકારને કેમ નહીં કહેતા કે શાળાઓમાં સફાઈકામ કરવા માટે અલગથી અમને સફાઈ કામદારો આપો......

  • @patelniruben7158
    @patelniruben71587 сағат бұрын

    Ops ya congress

  • @VishalPritmani-b4v
    @VishalPritmani-b4v13 сағат бұрын

    Aapdo ek dostar 6 Kathi ram ram

  • @VishalPritmani-b4v
    @VishalPritmani-b4v13 сағат бұрын

    😂

  • @VishalPritmani-b4v
    @VishalPritmani-b4v13 сағат бұрын

    To aa ribda kon

  • @milansavaliya8944
    @milansavaliya894413 сағат бұрын

    Doggy

  • @contortionist779
    @contortionist77915 сағат бұрын

    LODHU LODHANE KAPE....

  • @maheshrajput7561
    @maheshrajput756116 сағат бұрын

    Kai tarikhe aavshe

  • @mahendraparnaliya1001
    @mahendraparnaliya100116 сағат бұрын

    Su news apo so hali j nikla so Jovo to khara pela 😡😡😡 Safai school ni student kare ema su khotu se...??????

  • @Digvijaysinhsodha2721
    @Digvijaysinhsodha272116 сағат бұрын

    ભગવાન જે નિર્ણય લેવડાવ્યો તે યોગ્ય છે ગરીબ માતા પિતા ના વિધાર્થીઓ અને મહેનતુ જ લાગશે... આભાર ગુજરાત સરકાર... પરંતુ જગ્યા વધારો કરવામાં આવે

  • @Digvijaysinhsodha2721
    @Digvijaysinhsodha272116 сағат бұрын

    જૂની પદ્ધતી અપનાવો તો બધાં નો સમાવેશ કરવો જોઈએ એટલે સરકારે વચ્ચે નો રસ્તો કાઢ્યો અને જે ડીગ્રીઓ વેચાતી લીધી એ પણ વિરોધ કરી રહ્યાં છે

  • @konkanianesh9085
    @konkanianesh908516 сағат бұрын

    Thse to 70:30 j

  • @Digvijaysinhsodha2721
    @Digvijaysinhsodha272116 сағат бұрын

    ખોટી ડીગ્રીઓ ઘરે બેઠા લેવા વાળા અત્યારે જગ્યા છે. કે જેમને 130/135 માર્કસ છે અને મહેનત વગર લાગી જવુ છે...

  • @Digvijaysinhsodha2721
    @Digvijaysinhsodha272116 сағат бұрын

    માર્ક્સ આધારે ભરતી કરવામાં આવે

  • @bhavyarajchauhan7803
    @bhavyarajchauhan780316 сағат бұрын

    9 varsh bed ni talim alag bed lage 6

  • @ilanimavat8389
    @ilanimavat838916 сағат бұрын

    70:30 મુજબ જ ભરતી કરવી જોઈએ

  • @ashvinmakwana4370
    @ashvinmakwana437016 сағат бұрын

    નફટ સરકારને નાકજ નથી

  • @ashvinmakwana4370
    @ashvinmakwana437016 сағат бұрын

    સો.ની એક વાત ભાજપ સરકારને ધરભેતી કરો એજ કલ્યાણ સરકાર બલશેતોજ એજ કલ્યાણ

  • @patelbhavanbhai6215
    @patelbhavanbhai621516 сағат бұрын

    9:36 9:46 9:46 9:46 9:47

  • @patelbhavanbhai6215
    @patelbhavanbhai621516 сағат бұрын

    😂lakar..cakakarvejoe

  • @tusharthakor990
    @tusharthakor99017 сағат бұрын

    🫡🫡🫡🫡🫡

  • @sonalpatel79
    @sonalpatel7917 сағат бұрын

    ૨૦૦૫ પછીની ભરતી ના શિક્ષકો માટે નથી આ આંદોલન .પેન્શનની જરૂર ફક્ત ૨૦૦૫ સુધીના શિક્ષકો ને જ છે

  • @tusharthakor990
    @tusharthakor99017 сағат бұрын

    Chamtkari purus ni yad avi gai 😅

  • @balwantraijoshi1412
    @balwantraijoshi141217 сағат бұрын

    Darek tantra ma gutlibaj hoy te upari adhikarine garbhit dhamki aape che, Ane aa gb rajkiya ,gundkiya rite pahochta pamta hoy hoy ,, nokari ni jarur na hoy,, matra dalata fake che,,fariyad karo to sarkar laj kadhati hoy che,, pachi aane venddharava sivay chutlo j nathi hoto,, jage tyare mage,,haju to aa 10 taka j bahar aavela che,, shodho ,saja karo, dakhlo besado,,😊😊😊😮😅😢😢😂

  • @naineshbariya2219
    @naineshbariya221918 сағат бұрын

    Are Bhai ato Kelvaninij ek ekam se Sarkari salaoma a karya thay j se ema khotu su se

  • @narendralorhari927
    @narendralorhari92718 сағат бұрын

    દલિત સમાજ ને રાજુ સોલંકી ગેર માર્ગે લઈ જાય છે.... એવું લાગી રહ્યું છે... કારણકે રાજુ સોલંકી ના અલગ અલગ વિડીયો જોતાં એવું લાગી રહ્યું છે... જે વિવાદ થયો પછી જ .. રાજુ સોલંકી ના વધારે પડતાં ઉશ્કેરાયેલા જ વિડિયો આવ્યા છે...... આ વિવાદ જોતાં એવું લાગે છે કે આખા દલિત સમાજ ને ગેરમાર્ગે દોડાવી રહ્યો છે....

  • @shaileshkumarjoshi8566
    @shaileshkumarjoshi856618 сағат бұрын

    अग्गाऊ सरकार नी स्वीकृति ना docs. छे?.. शिक्षको ना समर्थन नू शू ?

  • @jayvadaliya2396
    @jayvadaliya239619 сағат бұрын

    Jab Tak Win hone ke Liye Pesa , EVM or chunav Aayog ka Pawar he kuchh nahi hone vala chahe kitni bhi PoL kholdo kyoki Harne ka koi Daar hi nahi he 😜😛😃😡😡😡