Kalpvruksh

Kalpvruksh

📌_______🌳_____- K A L P V R U K S H -_____🌳_______📌


કલ્પવૃક્ષ આપની સમક્ષ રજુ કરતા અમે આનંદની લાગણી અનુભવીએ છીએ ...આ યૂટ્યૂબ ચેનલ દ્વારા અમે શાસ્ત્રોક્ત જ્ઞાન ને સમાજ સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરીએ છીએ...

આ ઉપરાંત પવિત્ર અને સાત્વિક રસોઈ કે જે ઘર પર સહેલાઈથી બનાવી શકાય છે ,તેવા રેસિપી ના વિડિઓ પણ રજૂ કરીએ છીએ...

'કલ્પવૃક્ષ' નો સીધો મતલબ"દેવતાઈ વૃક્ષ" એવો થાય છે... કે જે વૃક્ષ નીચે જે સંકલ્પ કરો એ સિદ્ધ થાય , બસ આપણે સૌ પ્રભુ ને પ્રાર્થના કરીએ કે આ કલ્પવૃક્ષ દ્વારા પણ દરેક પ્રકારની સમાજ ને ઉપયોગી માહિતી મળી રહે, અને લોકો તેનો વધારે લાભ લે...
કળિયુગ માં ભક્તિ એજ મુક્તિ નો સરળ ઉપાય છે.

🌳 કલ્પવૃક્ષ 🌳 જો ભી ચાહો વો દિલસે પાઓ !!!

જય શ્રી સ્વામિનારાયણ 🙏
જય શ્રી કૃષ્ણ 🙏
જય સિયારામ 🙏
જય હિંદ,જય ભારત 🇮🇳

--------------🔴🟠🟡⚪⚫--------------- 2 0 2 1 -----------

Пікірлер

  • @jayvekaria6199
    @jayvekaria61993 сағат бұрын

    Jay Shri Swami Narayan.Mag ni dal. Chana ni dal temaj mag ni fotara Vali dal pn Aamaj banavay?

  • @Janvi97_
    @Janvi97_6 сағат бұрын

    Jay Swaminarayan 🙏🏻🙏🏻🌹

  • @vinodpatel4789
    @vinodpatel47897 сағат бұрын

    લીલો લીમડો નો વઘાર કરવો જોઇએ છે.

  • @Janvi97_
    @Janvi97_16 сағат бұрын

    Jay Swaminarayan 🙏🏻🌹

  • @Janvi97_
    @Janvi97_17 сағат бұрын

    Jay Swaminarayan 🙏🏻🙏🏻🌹

  • @monashah9133
    @monashah913321 сағат бұрын

    Jai Swaminarayan 🙏 What’s the measurement of ingredients please?

  • @kc-pe2gq
    @kc-pe2gq21 сағат бұрын

    Good quality and restful item but too much ghee and maca

  • @kalpvrukshh
    @kalpvrukshh9 сағат бұрын

    Sorry for that😆😆

  • @tinarathod6239
    @tinarathod6239Күн бұрын

    Jai swaminarayen. Very nice

  • @Kanta_Prajapati
    @Kanta_PrajapatiКүн бұрын

    🙏⚘️ જય શ્રીકૃષ્ણ જય શ્રી સ્વામિ નારાયણ બહુજ સરસ લાડુડી ની રેસીપી હતી 🙏🙏👍

  • @deviadwani4887
    @deviadwani4887Күн бұрын

    🎉🎉🎉jaiswalnaryan

  • @kavitapotdar9312
    @kavitapotdar9312Күн бұрын

    હું કોઈને અપમાનિત કરવા માટે નહીં પરંતુ સત્ય હકીકત કહેવા માટે આ કોમેન્ટ આપી રહી છું. આ વિડીયોમાં આપેલી રીતે બનાવેલા મગજની લાડુડી અને મંદિરમાં તૈયાર મળતી લાડુડી વચ્ચે જમીન - આસમાન નો ફરક હોય છે. કાચો લોટ, ઓછું ઘી, ઉતાવળે અધુરી બનેલી લાડુડી કાયમ ખાધી હતી. એક વખત તો એવું પણ મન બનાવી લીધું હતું કે લાડુડી આવીજ બનતી હશે. પણ આ રીત જોઈને ઘરે જાતે બનાવી ત્યારે ખબર પડી કે મંદિરમાં કેટલું મોંઘુ મળે છે. અને મોંઘુ ભુલી જઈએ તો પણ ગુણવત્તા માં પણ કોઈ ભલીવાર નથી હોતો. સ્વામિજી વિડિયો બનાવવા કરતાં દરેક મંદિરમાં સંતોને શીખવી દીધું હોત તો આ કોમેન્ટ ના આવી હોત.

  • @Janvi97_
    @Janvi97_Күн бұрын

    Jay Swaminarayan 🙏🏻🙏🏻🌹🌹

  • @Janvi97_
    @Janvi97_Күн бұрын

    Jay Swaminarayan 🙏🏻🙏🏻🙏🏻

  • @hansrajsarvaiya521youtubec4
    @hansrajsarvaiya521youtubec42 күн бұрын

    જય સ્વામિનારાયણ

  • @jayapatel4426
    @jayapatel44262 күн бұрын

    સ્વામીજી, લાકડીનો ચમચો વાપરવામાં આવે તો એ વધારે લાભદાયી થાય, અવાજ પણ ન આવે. એલ્યુમિનિયમ તાવેથાનો અવાજ આવે એટલે ઘસાતુ હોય છે.

  • @kalpvrukshh
    @kalpvrukshh9 сағат бұрын

    સાવ સાચી વાત..

  • @ChandrikabenPatel-m2v
    @ChandrikabenPatel-m2v2 күн бұрын

    Very nice Jay Swami Narayan

  • @kalpvrukshh
    @kalpvrukshh9 сағат бұрын

    Very nice

  • @jayshreeswaminarayan7784
    @jayshreeswaminarayan77843 күн бұрын

    Khub khub abhinandan anupam swami

  • @user-sc1es7to2c
    @user-sc1es7to2c3 күн бұрын

    જયસ્વામિનારાયણ

  • @mukundmerchant5594
    @mukundmerchant55943 күн бұрын

    Saras mane aapni recipe saras rite Sanjay che ❤😂

  • @narendrabhatiya3579
    @narendrabhatiya35793 күн бұрын

    Swaminarayan malpuaa Pl.

  • @hansrajsarvaiya521youtubec4
    @hansrajsarvaiya521youtubec43 күн бұрын

    જય સ્વામિનારાયણ

  • @Foodcorner200
    @Foodcorner2003 күн бұрын

    Biranj banavva ni recipe share ,🙏

  • @jantipatel5122
    @jantipatel51223 күн бұрын

    Jay shree swami narayan

  • @ashvingohel1708
    @ashvingohel17084 күн бұрын

    Khub sars swamiji👌👌👌

  • @jayvekaria6199
    @jayvekaria61995 күн бұрын

    Jay Shri Swami Narayan Matra jal j chadavay?means jal ma sakar k gol nakhya vagar Matra Pani chadavay?

  • @kalpvrukshh
    @kalpvrukshh4 күн бұрын

    Haaaaaaa chadavay ,, ema koij vandho nathi 🙏🙏

  • @JayshreeParmar-fk5cv
    @JayshreeParmar-fk5cv5 күн бұрын

    Mohanthal ni recipi aapso 🙏🙏

  • @JayshreeParmar-fk5cv
    @JayshreeParmar-fk5cv5 күн бұрын

    Jay swaminarayan

  • @KantibhaiNinama-to1yl
    @KantibhaiNinama-to1yl5 күн бұрын

    જય સ્વામિનારાયણ

  • @SanjayRahatekar-ww7ju
    @SanjayRahatekar-ww7ju5 күн бұрын

    Jay swaminarayan

  • @dharmeshramanuj6746
    @dharmeshramanuj67465 күн бұрын

    ભરેલા કેપ્સીકમની રેસિપી આપવા વિનંતી.

  • @atmiyaadvent4050
    @atmiyaadvent40506 күн бұрын

    thanks jay siya ram

  • @savaliyavipul3763
    @savaliyavipul37636 күн бұрын

    મગફળી ના દાણા નાખતા ભુલીગયા

  • @rinku509
    @rinku5096 күн бұрын

    જય સ્વામિનારાયણ

  • @haripatel-io3bx
    @haripatel-io3bx7 күн бұрын

    Jay Swaminarayan

  • @HeenaJhala-ut9kj
    @HeenaJhala-ut9kj7 күн бұрын

    Jay sri krsna Jay swaminarayan સુર્ય નારાયણ ને જલ ચડાવતા કોઈ આસન પર ઊભા રેહવું જોઈએ ? Plz reply me Swami ji . Thanks for sharing this informative vedio .

  • @kalpvrukshh
    @kalpvrukshh6 күн бұрын

    No ,, no needs for that ,,, because pruthvi also one aasan ....... So not need to spread aasan

  • @HeenaJhala-ut9kj
    @HeenaJhala-ut9kj6 күн бұрын

    @@kalpvrukshh thanks so much for replying Swami ji .

  • @lsbalat856
    @lsbalat8567 күн бұрын

    જય સ્વામીનારાયણ. સ્વામીજીએ ખરેખર ખૂબ જ સુંદર રેસીપી બતાવી.

  • @SHUBHGAMING-vh4td
    @SHUBHGAMING-vh4td7 күн бұрын

    Jay shree krishna

  • @chetanparmar2234
    @chetanparmar22348 күн бұрын

    જય સ્વામિનારાયણ

  • @bhanubenghevariya691
    @bhanubenghevariya6918 күн бұрын

    Jai Swaminarayan ખુબ જ સરસ છે

  • @ViralaDesaivlogs
    @ViralaDesaivlogs8 күн бұрын

    🙏🙏🙏

  • @ViralaDesaivlogs
    @ViralaDesaivlogs8 күн бұрын

    🙏🙏🙏🙏🙏

  • @rasikthakor728
    @rasikthakor7289 күн бұрын

    શુભ સંધ્યા ની પ્રાર્થના ઓમ શ્રી સુયૅનારાયણ ભગવાન શ્રી રાંદલ માં ની કૃપા દેવોના દેવ હર હર મહાદેવ સ્વામી નારાયણ સુંદર શ્યામ

  • @pragaramdave1100
    @pragaramdave110010 күн бұрын

    Jay Swaminarayan khoob j saras recipe chhe

  • @PatelGhanshyambhai-il3cu
    @PatelGhanshyambhai-il3cu10 күн бұрын

    માલપૂઆ ની રેસીપી શીખવાડો સ્વામી જયસ્વામિનારાયણ

  • @ashkashah4468
    @ashkashah446811 күн бұрын

    Jay Shree🙏 surya bhagwan ki jay

  • @hetbhatasana949
    @hetbhatasana94911 күн бұрын

    🙏🙏

  • @user-qu2bf1xe5i
    @user-qu2bf1xe5i11 күн бұрын

    Jay swaminarayn ❤❤❤❤❤

  • @user-zd4zx9oc6v
    @user-zd4zx9oc6v11 күн бұрын

    Veri.gud.

  • @vipulchauhan9518
    @vipulchauhan951811 күн бұрын

    સુખડી બનાવતા સિખવાડોસ્વામીજી

  • @vashumalam7450
    @vashumalam745012 күн бұрын

    Pram Guruji Very very good I. Learn something Thanks