laxman khuti vlogs

laxman khuti vlogs


🙏રામ રામ ને જય શ્રી ક્રિષ્ના 🙏
🌹સ્વાગત છે તમારું અમારી આ યુટ્યૂબ ચેનેલ લક્ષમણ ખૂટી વ્લોગસ માં 🌹
આ ચેનેલ માં તમને ગામડિયા જીવન ના વિડિઓ જેવા કે. ગામડાનું જીવન. ખેતી કામ. ઘરકામ. ટ્રાવેલિંગ. દેશી ખાવાનું.
વગરે જેવા વિડિઓ જોવા મળશે તો ચેનેલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નય


Laxman khuti vlogs
ગામ : નાના આસોટા
તાલુકો : ખંભાળિયા
જિલ્લો :દેવભૂમિ દ્વારકા
હવે આયા શુધી આયવા છોવ તો સબસ્ક્રાઇબ કરતા જાજો
લી. ખૂટી ફેમિલી ના 🙏જય દ્વારકાધીશ 🙏

Пікірлер

  • @jayshreeshah6245
    @jayshreeshah6245Сағат бұрын

    Mannat ne mukwa tame gaya ane mane khubh radwoo awyu to tamne to kewu thatu hashe.

  • @user-mk4sd9my1h
    @user-mk4sd9my1h4 сағат бұрын

    Jay veer vachhraj kurupa

  • @pramodisolanki2186
    @pramodisolanki21864 сағат бұрын

    Jay Shree Krishna badhane Madhuben dhila na padso tamne joyne palak pan dhili padi gai bhai ni yad ave chhe don't worry Palak thoda divas ma bhai bhani ne avijase be happy ok

  • @bhupatahir2803
    @bhupatahir28035 сағат бұрын

    જ્ય મુરલીધર ભુપતભાઈ આહીર

  • @user-eg5df5cq5p
    @user-eg5df5cq5p5 сағат бұрын

    જય મુરલીધર જય સોમનાથ લખમણ ભાઈ

  • @SunilBhesaniya
    @SunilBhesaniya5 сағат бұрын

    મે તમને કીધું તું યાદ શે લક્ષ્મણ ભાઈ કે રિપેર કરેલ જાજુ વોસીંગ મશીન નથી સાલતું

  • @atulsojitra4042
    @atulsojitra40425 сағат бұрын

    ભાઈ મારી છોકરી હોસટેલમાભણેછે

  • @poonamyagnik5186
    @poonamyagnik51866 сағат бұрын

    Jordar video must super very nice video must Jay mataji 🙏🙏🙏🙏 Jay shree krishna 🙏🙏🙏🙏

  • @jahnavidave7519
    @jahnavidave75196 сағат бұрын

    Jai shri krishna, sachi vaat chhe yaad to bov aave pan thoda divas ma badha set thai jaso. Koi chinta naa karta bhagwan badhu saras karse 🙏🤩

  • @user-mk3tk5nc1k
    @user-mk3tk5nc1k6 сағат бұрын

    जय मुरलीधर लखमणभाई

  • @sneh_ahir_9
    @sneh_ahir_96 сағат бұрын

    Amey bhai ne dhorol mukyo ben amney amj che

  • @vinadudhtra
    @vinadudhtra6 сағат бұрын

    બેન અમેમંત્રનેરોયલમામુકોછેધોરાજી

  • @dharmendrasinhrathod2181
    @dharmendrasinhrathod21816 сағат бұрын

    Jay mataji 🙏

  • @vijayodedra9153
    @vijayodedra91536 сағат бұрын

    Haji nanao che Hostel ma 9th thij mukay

  • @user-pf7wc8uy8t
    @user-pf7wc8uy8t6 сағат бұрын

    Jay mataji 🚩 jay dwarkadhish 🙏.

  • @mavdiyaayushi9897
    @mavdiyaayushi98976 сағат бұрын

    તમારો વિડિયો જોઈ ને એમને રડવું આવી ગયું

  • @funnygujju2244
    @funnygujju22447 сағат бұрын

    કય હોસ્ટેલ મા મુકો ભણવા

  • @Hanishaahir9
    @Hanishaahir97 сағат бұрын

    Ha ben sem me pn am dhoya nathi mara lala no

  • @pidhadiya.roopal8860
    @pidhadiya.roopal88607 сағат бұрын

    રામ રામ સીતારામ ભાઈ

  • @banna_killer_0075
    @banna_killer_00757 сағат бұрын

    Hamna to bdha video joy ne dukh thay Ane Raji pn thay bhvishy no saval che

  • @banna_killer_0075
    @banna_killer_00757 сағат бұрын

    Jay mataji madhu Ben mare to ak dikro jache toy muko to

  • @agherahitesh1689
    @agherahitesh16897 сағат бұрын

    ફલ્લાગામ છે ડેલ્ટા ની બાજુમાં આવેલું છે

  • @zapdiyauday1853
    @zapdiyauday18537 сағат бұрын

    જય શ્રી રામ

  • @smpatel4553
    @smpatel45537 сағат бұрын

    a hostel bahu mast che ame taya dhrol baju rahi chi bahu saru che

  • @Hityo7613
    @Hityo76137 сағат бұрын

    ‼️🥰Jay Dwarkadhish Bhai 🥰‼️

  • @hitengareja2882
    @hitengareja28827 сағат бұрын

    જય માતાજી ભાઈ

  • @user-uy3ke9ws4u
    @user-uy3ke9ws4u7 сағат бұрын

    શિયાળ વિનોદ ના જય માં મોગલ જય માં ખોડીયાર બોરડી હાલ સુરત ❤❤❤😢😢

  • @jyotsanaparmar5799
    @jyotsanaparmar57997 сағат бұрын

    Madhuben Maro babo 23 varsno 6e Canada gayo Mane pan eemaj thay pan Mane tamne joyi ne radvu aavi Gau Jay shree Krishna

  • @raminklalbaila1017
    @raminklalbaila10177 сағат бұрын

    રામ રામ જય માતાજી દીકરી માણસો મનના બહું કઠોર હોય છે

  • @rasikpatel4417
    @rasikpatel44177 сағат бұрын

    રામ રામ લકમણભાઈ

  • @rasikpatel4417
    @rasikpatel44177 сағат бұрын

    અત્યાર થી કેમ મોકલી દીધો?

  • @amitparmar9275
    @amitparmar92757 сағат бұрын

    જય આલબાઈ મા

  • @raminklalbaila1017
    @raminklalbaila10177 сағат бұрын

    રામ રામ જય માતાજી દીકરી કાલે તને પપ્પા લખ્યું હતું કે એક જ દીકરો છે એને હોસ્ટેલ નહીં મોકલવો જોઈએ તું ભાઈ વગર તું એકલી પડી જહીશ

  • @rameshkmarjoshi8118
    @rameshkmarjoshi81187 сағат бұрын

    મધુબેન થોડા દિવસ એવું લાગશે પણ મનતને એનું કેરિયર બનવા દો અને સેટ થવા દો રમેશભાઈ જોશી દિયોદર , બનાસકાંઠા

  • @amitparmar9275
    @amitparmar92757 сағат бұрын

    ભાઈ મહેનત સાચી છે ને તમારી તમે બેય જના મહેનત બોવ કરી આપડે આપડી ફરજ નિભાવી મહેનત કરી બગાડવું સુધારવું એની ચિંતા દ્વારકાધીશ ને હોય આપડે તો એના હાથ ના રમકડાં છી જય મુરલીધર

  • @RaviLagariya-xk6xo
    @RaviLagariya-xk6xo7 сағат бұрын

    Lakahn bhai and palak ben thanks Tamra badhi parvivar thanks

  • @RaviLagariya-xk6xo
    @RaviLagariya-xk6xo8 сағат бұрын

    Thanks palak ben

  • @RaviLagariya-xk6xo
    @RaviLagariya-xk6xo8 сағат бұрын

    Thanks lakahn bhai

  • @modhvadiya2358
    @modhvadiya23588 сағат бұрын

    Ben maari mummy tmara fen che..😃 Em kiyehh k aana saasu sasra bov lucky kevaay k aavi snskaari vahu mli che... Bdhiy ritna snskaari,hosiyaar,daai 😊 And tmaru address proper khabar nthi nkr mlvu che tmne 1 vaar.

  • @DKAhir-gs3tl
    @DKAhir-gs3tl8 сағат бұрын

    મધૂબેન ઈ તો લાગે મારો દીકરો એમાં જછે અમે રોજીયા થી આવો તીયારે આવજો

  • @user-ni3bu8ci9y
    @user-ni3bu8ci9y8 сағат бұрын

    મનેમેનરડવુઆવેતમેવાતકરોએટલે

  • @amitparmar9275
    @amitparmar92758 сағат бұрын

    ભાઈ આ વાર જામનગર આવો તો કેજો મળ્યા વગર ન જતા હુંય મન્નત ની જેમ બાર જવાનો છું મન્નત ભણવા ગયો હુ જોબ માટે જવ છું એક વર્ષ માટે મમ્મી થી ઘર થી દૂર આંવો તો કેજો મળી ને જાવ 1 મહિનો છું હજુ જામનગર

  • @RohitKaushalya
    @RohitKaushalya8 сағат бұрын

    મારા દીકરા ને દીકરી બાર રહે છે શું કરીએ આવે છે પણ રેવું પડે છે આવે છે

  • @amitparmar9275
    @amitparmar92758 сағат бұрын

    જય દ્વારકાધીશ ભાઈ ભાભી માં છે ને એને વધારે યાદ આવશે હમણાં આદત હોય ને એટલે આખો દિવસ મન્નત વેકેશન હતું ઘરે હોય દૂર જાય તો યાદ આવેજ ઉદાસ ન થાવ

  • @user-xb3zm9cn6c
    @user-xb3zm9cn6c8 сағат бұрын

    Jay shree krishna bhai🙏🙏

  • @user-xb3zm9cn6c
    @user-xb3zm9cn6c8 сағат бұрын

    Jay shree krishna bhai🙏🙏

  • @jaychaudhary5447
    @jaychaudhary54478 сағат бұрын

    Jay.shree.krishna..madhuben

  • @Rushikeshminivlog
    @Rushikeshminivlog8 сағат бұрын

    મારો નાનો ભાઈ 5 ધોરણમાં પાસ થઈ ગયો છે એમને પણ હોસ્પિટલમાં દાખલ કરનો છે

  • @ramahir4861
    @ramahir48618 сағат бұрын

    અઘરું લાગે પણ સોક્રા નું ભવિષ્ય જોવું પડે ને 11:42

  • @user-yv9oe6qs9j
    @user-yv9oe6qs9j8 сағат бұрын

    Ha madhu ben yemj hoy tame avu Karo sov ti maney maro mit yad avi gyo se tiyaj se pn tamne bhego na thay 10 ma se Ane amare to 11 tarikhe vy gyo se pn ben hu kamet karu su pn Mari akho ni pisiyu thi asu sukata nhi ben have kadas nidr nhi ave