Ashok Sound Bhajan

Ashok Sound Bhajan

Join Ashok Sound Bhajan The leading Gujarati Music Community and Watch Gujarati Garba, Nonstop Garba,Santvani, Bhajan,Jokes, Loksahitya, Ramamandal, Devotional Songs etc of the Famous artist Kirtidan Gadhvi, Mayabhai Aahir, Arvind Barot, Lalita Ghodadra, Meena Patel, Osman Mir, Mathurbhai Kanjariya.

Ashok Sound Gujarati Music Company Make All the Type of Gujarati Albums , Gujarati song and Gujarati Film etc..

Ashok Sound Bhajan,Ashok Sound,New Gujarati Song,Ashok Sound Gujarati,Lok Sahitya Varta,Dayro,,Gujarati Lok Sahitya Varta,bhajan,Gujarati Geet,Gujarati Natak,Live Program Gujarati

Watch All Gujarati Devotional Songs,Lokgeet,Dayaro,Garba.

Join Us On : kzread.info

kzread.info

Log in To Our Website : www.ashoksound.com

Facebook : facebook.com/GujaratiMusic

Thank You

Пікірлер

  • @bharatdantani-9170
    @bharatdantani-917011 сағат бұрын

    Jay gurudev ji

  • @sunilsurani1607
    @sunilsurani160719 сағат бұрын

  • @user-bt8nd3ih4v
    @user-bt8nd3ih4v2 күн бұрын

    સુપર ભજન ગાયું છે જય શ્રી રામ 🙏

  • @user-bc2vr1qj5e
    @user-bc2vr1qj5e4 күн бұрын

    જય.માતાજી.કિશોર

  • @MahendraKaraniya-yw6gx
    @MahendraKaraniya-yw6gx4 күн бұрын

    તમારો.સુર.સરસ.છે

  • @MahendraKaraniya-yw6gx
    @MahendraKaraniya-yw6gx4 күн бұрын

    વાહ. વાહ. મથુરભાય

  • @MahendraKaraniya-yw6gx
    @MahendraKaraniya-yw6gx4 күн бұрын

    ભજન.બહુ.સરસછે

  • @Laxmandabhi-ig5yn
    @Laxmandabhi-ig5yn4 күн бұрын

    જય હો

  • @parmarpiyushparmarpiyush1433
    @parmarpiyushparmarpiyush14334 күн бұрын

    Jay Shri Ram Jay Shri Ram Jay Shri Ram Jay🏜️🏜️🏜️🏜️🌅🏕️😭😭😭😭😭😭🌎🙏

  • @Pareshsolanki-ko2wr
    @Pareshsolanki-ko2wr5 күн бұрын

    બોવજ મન થાય છે સાંભળવા નું🙏🙏🥰

  • @user-gz2sv7zi8d
    @user-gz2sv7zi8d7 күн бұрын

    Good.bhajan

  • @user-gz2sv7zi8d
    @user-gz2sv7zi8d7 күн бұрын

    2:30 2:31

  • @user-gz2sv7zi8d
    @user-gz2sv7zi8d7 күн бұрын

    ❤go

  • @karavadraarasi3692
    @karavadraarasi36927 күн бұрын

    🙏Ram🙏

  • @gohilrajbha9829
    @gohilrajbha982912 күн бұрын

    સીતારામ

  • @GovindRathod-g4o
    @GovindRathod-g4o12 күн бұрын

    Govind Rathod

  • @HiteshBaraiya-hz1nh
    @HiteshBaraiya-hz1nh12 күн бұрын

    જયબારબીજનાધણી

  • @HiteshBaraiya-hz1nh
    @HiteshBaraiya-hz1nh12 күн бұрын

    જયરામાપીર

  • @Vinodcparmar
    @Vinodcparmar13 күн бұрын

    જયજય, ગુરૂજી, રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ રામ 📿📿📿📿📿📿📿📿📿📿

  • @chavdarohan4537
    @chavdarohan453716 күн бұрын

    સરસ

  • @Vinodcparmar
    @Vinodcparmar17 күн бұрын

    સરસસરસ,મોજમોજ,મોજ,આઈ

  • @ravikabariya1803
    @ravikabariya180318 күн бұрын

    Jay Ramapir

  • @HashmukhJethva
    @HashmukhJethva18 күн бұрын

    મને મારૂં ગામડું યાદ આવે છે આ રામગરી સાંભળું છું ત્યારે

  • @JAY_MAHER
    @JAY_MAHER22 күн бұрын

    Pragpuribapunikainokevaynakansamoletopademagajkhaijay

  • @chavdarohan4537
    @chavdarohan453716 күн бұрын

    સર ર 8:51

  • @JAY_MAHER
    @JAY_MAHER22 күн бұрын

    Bhagvaperahisnisalufataltutlugdaperahilakhubhutnika

  • @sombhaker1550
    @sombhaker155023 күн бұрын

    જય હો ભગતો આભજન ની અદર ખાલી ભજન નથી દોસ્તોઆની અદર એટલુ સમરપણ પણ એટલુ છે કેટલા દુખ ભોગવીને ગયાછે આપણે આમાથી સીખવુજોયે જય દ્વારકાધીશ

  • @vikarmmeniya1168
    @vikarmmeniya116823 күн бұрын

    Jay bar bij na Dhani...

  • @bhardamanju848
    @bhardamanju84824 күн бұрын

    જયરામદૈપીર

  • @thakorsureshramajithakor715
    @thakorsureshramajithakor71524 күн бұрын

    ખુબ સરસ છે ભજન

  • @batukbhaivaghela4689
    @batukbhaivaghela468928 күн бұрын

    Jay ramdev pir

  • @BHAVLO_BHEDA_1144
    @BHAVLO_BHEDA_114428 күн бұрын

    JAY NAKLANGI NEJADHARI ✨😇🙏🏻

  • @JaydipBaraya
    @JaydipBaraya28 күн бұрын

    જય હો રામદેવ પીર

  • @MithunBabarofficial
    @MithunBabarofficial29 күн бұрын

    Jy Ramapir

  • @katariyanayan947
    @katariyanayan947Ай бұрын

    haa moj haa 😇😇😇😇

  • @dreamsenterprise9362
    @dreamsenterprise9362Ай бұрын

    😊

  • @JAY_MAHER
    @JAY_MAHERАй бұрын

    Goranugarnugamnibadvagaitifategu

  • @user-qx9fw2mv8x
    @user-qx9fw2mv8xАй бұрын

    જયારે હું આ ભજન સાંભળું એટલે મારા ૪-૫ વર્ષ પહેલા ના દિવસો યાદ આવે દિવાળી માં અમે દેશ માં જાયી એટલે મારા બાપુ સવાર માં 6 વાગે એટલે આ ભજન અને બીજા ભજન વગાડતા અને ઊંઘ માં સાંભળ વાની માજા જ અલગ હતી 🙏

  • @DevrajbhaiKugashiya
    @DevrajbhaiKugashiyaАй бұрын

    સરસ❤

  • @JagabhaiVanaliya
    @JagabhaiVanaliyaАй бұрын

    સ,

  • @talarnarmesh
    @talarnarmeshАй бұрын

    Tv par dayro joya pachhi youtube par serch karyu che bhajan .....

  • @mitalpandya1159
    @mitalpandya1159Ай бұрын

    ખૂબ જ સુંદર

  • @hyperyagna2
    @hyperyagna2Ай бұрын

    Ha 😅મને મારુ બચપન યાદ આવયૂ

  • @igjadeja270
    @igjadeja270Ай бұрын

    ગુજરાતી ભજન નાં પ્રેન્ના સ્ત્રોત અને સાચું ભજન આપનાર નારણ બાપુ અને કાન દાસ બાપુ છે

  • @RaviSingh-oy6jx
    @RaviSingh-oy6jxАй бұрын

    Jai mahakal 🙏❤

  • @bhupatbhokalva4158
    @bhupatbhokalva4158Ай бұрын

    જય શ્રી રામ

  • @parmarketan6143
    @parmarketan6143Ай бұрын

    જય હો મારું ગુજરાત એની સંસ્કૃતિ

  • @Memes_community_07
    @Memes_community_07Ай бұрын

    સવાર થી જ આ ભજન દરરોજ સાંભળું છું ❤

  • @manubharwad4356
    @manubharwad4356Ай бұрын

    Jay babari 🙏

  • @rathodkalpesh9112
    @rathodkalpesh9112Ай бұрын

    Jay ma chamunda 💞💖

  • @dagarabharatkumar2569
    @dagarabharatkumar2569Ай бұрын

    પરોઢ થયુ ને પાંગરીયુ મન વન વાંસળીયું વાગી રે ઓચિંતા ની આળસ મરળી ઝબકીને રાધા જાગી રે પરોઢ થયું ને પાંગરીયુ મન.... અધ રાતે ઓઢેલી પ્રહરયું પ્રાગડ્ય પાછી વળીયુ રે વાતે જાગ્યા વલોણાં ને ગાજી ઉઠ્યુ ગોકુળીયુ રે પરોઢ થયુ ને પાંગરીયુ મન.... ઘરના ખુંણે ઘંટી જાગી ગીત મંડી ગઈ ગાવા રે કાંબી ને કડલા વાદે વળગ્યા હેલ્યુ હાલી નાવા રે પરોઢ થયું ને પાંગરીયુ મન.... ઉઠી સાવરણી સાવરણા ને વાસીંદે વળગાળ્યો રે ફળિયું ફોર્યુ ને ચોંકી શેરી સુતો ચોક જગાડ્યો રે પરોઢ થયું ને પાંગરીયુ મન.... કુવાને કાંઠે જુંડ જોબનના જેને જાત જાગી ગઈ જોવા રે સીચણીયાં સંગાથે ગરેળી ગાન કરે છે ગરવા રે પરોઢ થયું ને પાંગરીયુ મન.... ચુલા ચેત્યા ના તપી તાવડી શિરામણ સાંભળિયા રે વાછરુ જઇ ગાય ને વળગ્યા માઁ છોરુ ભાંભરીયા રે પરોઢ થયું ને પાંગરીયુ મન.... આભ ઝરુખો થયો અણોહરો એના દિવળા લાગ્યા ઓલાવા રે અટારીયે થી ઉતર્યો ચંદ્રમા એને ચાદની હાલી મનાવા રે પરોઢ થયું ને પાંગરીયુ મન..... ઊષાની સોડ્યે સુરજ ભાળી રાત મંડી ગઈ રોવા રે દેવ ખરી ગયા ફુલડાં ફોરમ દઈ ધરતી લાગી ચુવા રે પરોઢ થયું ને પાંગરીયુ મન...