Nand Devayat Bodar Ahir Sansthan Official Channel

Nand Devayat Bodar Ahir Sansthan Official Channel

Official channel of Nand Devayat Bodar Ahir Sansthan - નંદ દેવાયત બોદર આહીર સંસ્થાનની ઓફિશ્યિલ ચેનલ

NAND's સંસ્થાનો હેતુ:
1. ઘરથી ગામ, ગામથી તાલુકો, તાલુકાથી જીલ્લો અને જીલ્લાથી રાજ્ય સ્તરનું સામાજિક માળખું ઉભું કરવું.
2. રાજ્યમાં જુદા જુદા સ્તર પર કામ કરતા વિવિધ સંગઠનોનું નેટવર્ક ઉભું કરવું.
3. રાજ્યમાં વસતા આહીર સમાજના દરેક ઘરનો સર્વે કરવો અને વિવિધ માહિતી મેળવવી.
4. વર્તમાન સમયમાં સમાજની વિકાસ આડે આવતી મુખ્ય સમસ્યાઓ જાણવી અને તેના ઉકેલ માટે વિચાર-વિમર્શ અને ચિંતન કરવું.
5. રાજ્ય સ્તરના મુખ્ય શહેરોમાં વર્તમાન સમયને ધ્યાનમાં રાખી જરૂરિયાત મુજબનો શૈક્ષણીક સંકુલ ઉભા કરવા.

Purpose of NAND'S:
1. Raising a state level social structure connecting all homes, villages, talukas and districts.
2. Creating network of organisations working at different levels in the state.
3. Surveying every house in Ahir community in the state and getting various information.
4. To understand, discuss and resolve the current problems faced by our community.
5. Develop educational facilities at state level.

Пікірлер

  • @user-gq5cd6ts5w
    @user-gq5cd6ts5w3 ай бұрын

    Jai murlidhar Jai veer ahir devayat bodar ahir❤

  • @yaduvanshiahiryuvagroupkod8118
    @yaduvanshiahiryuvagroupkod8118 Жыл бұрын

    Contact number nand sasthan no

  • @hadabhaisvagh1288
    @hadabhaisvagh1288 Жыл бұрын

    જય દેવાયતબાપા બોદર ની જય હો🙏

  • @shreekarangiya
    @shreekarangiya Жыл бұрын

    હેજી... તારા વિના બોદર સૂનું આખું આહિર કુળ..... એમ નહીં પણ? હેજી.. તારા થકી આજ બોદર ઉજડુ આહીર કુળ..... દેવાયત બાપા અને ઉગા બાપા સત સત નમન છે તમને 🙏

  • @ranmalsabad8119
    @ranmalsabad8119 Жыл бұрын

    વીર આહિર દેવાયત બાપા અમર રહો સત નમસ્કાર

  • @Amarkrupa_
    @Amarkrupa_ Жыл бұрын

    Jay Dwarkadhish

  • @kartik_ahir__
    @kartik_ahir__ Жыл бұрын

    🙏🙏🙏🙏

  • @Anikett214
    @Anikett214 Жыл бұрын

    દેવાયત બોદર જન્મતિથિ ઉત્સવ નિમિત્તે આહીર એકતા મહોત્સવ માં આપ સર્વે જ્ઞાતિ બંધુઓને જય દ્વારિકાધીશ

  • @ramdebhaibodar5267
    @ramdebhaibodar52673 жыл бұрын

    જય યાદવ જય માધવ 🙏

  • @prakashbhadarkaahir5647
    @prakashbhadarkaahir56475 жыл бұрын

    jay murlidhar

  • @mayurmakvana8231
    @mayurmakvana82315 жыл бұрын

    Jay Murlidhar

  • @dipakahir9723
    @dipakahir97235 жыл бұрын

    Jay murlidhar Jay maa mogal

  • @dipakahir9723
    @dipakahir97235 жыл бұрын

    Jay murlidhar Jay ho ahirat

  • @hematbhatu7103
    @hematbhatu71035 жыл бұрын

    મેરામણ ભાઈ જય મૂરલીધર