બા નુ રસોડું / My GrandMa's Kitchen
બા નુ રસોડું / My GrandMa's Kitchen
બા નુ રસોડું મા આપનું સ્વાગત છે!!
આપણી ચેનલ પર અસલ ગુજરાતી વાનગી બનાવીને બતાવવાનો પ્રયાસ કરી રહિયા છીયે.
Welcome to My GrandMa's Kitchen!!
This channel features authentic Gujarati Cuisine...
Enjoy!!
Thanks for watching!!
Пікірлер
અમારા ગામડા માં આજ રોટલી રોજે રોજ ખવાય છે
ચોખા ના રોટલા માં ક્યાં ચોખા નો લોટ વપરાય ??
કંઈક બોલો તો ખરા....... એમ સારા પુડલા બનાવ્યા છે 👌👌👌👌👌
આપે કરકરો લોટ લીધો કે ઝીણો? kzread.info/dash/bejne/i6B9qLuEdbu0g7w.html
ચોખા ને પલાળી પછી સુકવી ને લોટ દળવાનો કે પછી ડાયરેક જ દળવાનો કેમ કે અમે ચોખા ના લોટના પુડા કરીયે છે તો ઉથલતા નથી તુટી જાય છે
Good👌👌👌
રીત સમજાવો
Har ek no alag video banaiye??
Looks ñice and tested better.
*Bhaath and not Baath
Rice કા karkara lot chshiye tavi cast આયર્ન ki he. પ્લીઝ tell me
Aato medium howo joyiye...
Nice
.
સરસ 😊
Bahu saras recepi
Thank you!!
Mane tamara kach na vasano bau gamya ....tame kaya gaam ma raho chho,,
Mumbai ma rahu chu...
Wah !! Joi ne maza aavi gai ,mane judi judi style na pudla bau bhave chhe , tamaro pan cast iron no chhe??
Ha cast iron nu che..
Boli n video bnavo to bouj saru aunty
Pani nakhta aatali badhi var saathe bolta javu joie
મૌન રીતે રેસિપી બતાવો છો માથાનો દુખાવો લાગે છે.
Hun b aa rite j banavu chu. Pan fati jay che... Everytime.
Marupan fati Jai Tumne Khabar Pade tric To Batao jo ki nai nai Pharty Jai
અપ્રતિમ👌
Very good it’s niceeeeeee
નાનખટાઈ માટે નો ગૂંદેલો લોટ બનાવવાની પ્રક્રિયા માટે નો વિડિઓ / The Video Link for the procedure of the Nankhatai Dough/Cookie Dough: kzread.info/dash/bejne/n6KHmI-rhb25qLg.html
નાનખટાઈ માટે નો ગૂંદેલો લોટ બનાવવાની પ્રક્રિયા માટે નો વિડિઓ / The Video Link for the procedure of the Nankhatai Dough/Cookie Dough: kzread.info/dash/bejne/n6KHmI-rhb25qLg.html કેરી સ્પ્રેડ બનાવવાની પ્રક્રિયા માટે નો વિડિઓ / The Video Link for the procedure of the Alphanso Mango Spread : kzread.info/dash/bejne/mGGV1Mlygcidmbw.html
નાનખટાઈ માટે નો ગૂંદેલો લોટ બનાવવાની પ્રક્રિયા માટે નો વિડિઓ / The Video Link for the procedure of the Nankhatai Dough/Cookie Dough: kzread.info/dash/bejne/n6KHmI-rhb25qLg.html
નાનખટાઈ માટે નો ગૂંદેલો લોટ બનાવવાની પ્રક્રિયા માટે નો વિડિઓ / The Video Link for the procedure of the Nankhatai Dough/Cookie Dough: kzread.info/dash/bejne/n6KHmI-rhb25qLg.html
નાનખટાઈ માટે નો ગૂંદેલો લોટ બનાવવાની પ્રક્રિયા માટે નો વિડિઓ / The Video Link for the procedure of the Nankhatai Dough/Cookie Dough: kzread.info/dash/bejne/n6KHmI-rhb25qLg.html
Ryyr
લોટને ખૂબ ફીણવો પડે?
Devvrat Desai na..
સાથે બોલતા જવું જોઈએ, લોટને રેડતા પહેલાં શું લીબુ તવા પર ઘસ્યુ?પછી તેલ લગાવી લોટરેડ્યો?
Devvrat Desai limbu nahi dungdi..
👌👌 👌👌tavi konsi he
Nice video.. I subscribed ur channel!!
Dave's food Court I have subscribed to your channel as well...
Yummy recipe
Saras recipe che. Yummmyyy
English recipe PLEASE...
We will be uploading the written recipe in s few days time..
@@mygrandmaskitchen5767 Gujrati food, the bread plz
Very yummy and healthy looking snacks lots of veggies! Beautiful presentation