Devam Ghanshyam Maharaj

Devam Ghanshyam Maharaj

Devam Ghanshyam Maharaj ચેનલમાં આપનું સ્વાગત છે.

પૂ. ઘનશ્યામ મહારાજ ઉગમફોજના તેજસ્વી સંત અને વર્તમાન વક્તા પુરુષ પૂ. જયંતિરામબાપાના નાદ-બુંદ શિષ્ય છે, જે ભેડાપીપળીયાની દિવ્ય સત્સંગધારાને વર્તમાન સમયમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં વહાવી રહ્યા છે. પૂ. ઘનશ્યામ મહારાજના સત્સંગમાં ભારતીય જ્ઞાનપરંપરાના દરેક પંથ-સંપ્રદાયમાંથી વહેતી માનવીય એકતા અને માનવીય સંવેદનાનું દર્શન થાય છે, તેમજ 'વસુધૈવ કુટુંબકમ્'નો સંદેશ પ્રગટે છે.

હાલમાં ભેડાપીપળીયા ધામમાં પૂ. જયંતિરામબાપાની પૂ. ઘનશ્યામ મહારાજ સેવાયજ્ઞ દ્વારા અહર્નિશ પ્રવૃત્ત છે. તેમની આગવી અને સરળ-સહજ વાણીમાં ઉગમફોજના આદ્યપુરુષોના સ્વરૂપની પ્રતીતિ થાય છે.

ભારતીય ધર્મ-સંસ્કૃતિ અને ઉગમફોજની સંતપરંપરાના ઉજ્જવળ અનુસંધાન એવા પૂ. ઘનશ્યામ મહારાજના સત્સંગોનો લાભ અબાલવૃદ્ધ જિજ્ઞાસુ સાધકોને ઘરે બેઠા મળી રહે તે આ ચેનલ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ છે.

ખાસ નોંધ : આ ચેનલ પર આવતા તમામ વિડીયો તથા ઓડિયો માત્રને માત્ર સત્સંગીઓના લાભાર્થે છે. માટે અન્ય કોઈપણ જગ્યાએ તેને કૉપી કરીને મૂકવા નહીં. અન્યથા કૉપીરાઈટ અધિનયમ અંતર્ગત તે ગુનાપાત્ર ઠરશે.

Пікірлер

  • @RasilaPanchasara
    @RasilaPanchasara22 сағат бұрын

    Jay Gurudev 🙏🙏🙏🙏🙂🙏🎉

  • @harendrasaradharaharenrasa1106
    @harendrasaradharaharenrasa1106Күн бұрын

    ❤Jay gurudev bapa ❤

  • @mathujogani2683
    @mathujogani26832 күн бұрын

    જયગુરુદેવ

  • @harendrasaradharaharenrasa1106
    @harendrasaradharaharenrasa11062 күн бұрын

    🙏Jay gurudev bapa 🙏

  • @kishanpatel9108
    @kishanpatel91082 күн бұрын

    જય ગુરુદેવ ભગવાન❤

  • @rasikkanjariya9727
    @rasikkanjariya97272 күн бұрын

    જયગૂરુદેવ ભગવાન

  • @rasikkanjariya9727
    @rasikkanjariya97272 күн бұрын

    જયગૂરુદેવ ભગવાન વિષ્ણુ ❤

  • @JenishBhanderi-u7j
    @JenishBhanderi-u7j2 күн бұрын

    Jay Gurudev 🙏

  • @hasamukhpaneliya3714
    @hasamukhpaneliya37142 күн бұрын

    ❤ Jay gurudev bhagwan ❤

  • @omkarmovaliya4757
    @omkarmovaliya47572 күн бұрын

    Jay Gurudev 🙏

  • @omkarmovaliya4757
    @omkarmovaliya47572 күн бұрын

    Jay Gurudev 🙏

  • @ABSonagra
    @ABSonagra2 күн бұрын

    જય ગુરુદેવ

  • @ABSonagra
    @ABSonagra2 күн бұрын

    જય ગુરુદેવ 🙏🏻🙏🏻 સદગુરૂ ની પળેપળ ની રખવાળી છે... ધન્ય હો ગુરૂદેવ દેવારામ બાપાને 🙏🏻🙏🏻

  • @sanjayharsora7187
    @sanjayharsora71872 күн бұрын

    જય ગુરૂદેવ શ્રી સદગુરુ ભગવાન શ્રી જયંન્તિરામ બાપાને કોટી કોટી પ્રણામ

  • @user-gk2op3db8s
    @user-gk2op3db8s2 күн бұрын

    જય ગુરૂદેવ જય દેવારામબાપા

  • @bavishisanjay5818
    @bavishisanjay58182 күн бұрын

    Jay ho Devaram Bapani

  • @Jaydipsinh_chauhan
    @Jaydipsinh_chauhan2 күн бұрын

    Jay ho devarambapa ni 🙏🙏🙏

  • @rasikkanjariya9727
    @rasikkanjariya97272 күн бұрын

    ❤ જયગૂરુદેવ

  • @SAVAN_TALA
    @SAVAN_TALA2 күн бұрын

    જય ગુરુદેવ 🙏🏻

  • @dakshapadhra1674
    @dakshapadhra16742 күн бұрын

    jay gurudev bagvan 🙏🙏🙏

  • @savajvipul1495
    @savajvipul14952 күн бұрын

    Jay hooo

  • @user-ec5px8sc6w
    @user-ec5px8sc6w2 күн бұрын

    જય ગુરૂદેવ 🙏🙏🙏 0:01

  • @Jay_gurudev09
    @Jay_gurudev092 күн бұрын

    જય હો્...જયહો્... દયાળુ દેવારામ તમારી જય હો પ્રભુ પરમેશ્વર 🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @Jay_gurudev09
    @Jay_gurudev092 күн бұрын

    Jay gurudev Maharaj 🙏🙏🚩

  • @jaygurudev8873
    @jaygurudev88733 күн бұрын

    જય ગુરૂદેવ ભગવાન જેન્તી રામ બાપા

  • @guruvandanakhodidasbapaman4345
    @guruvandanakhodidasbapaman43453 күн бұрын

    જય ગુરુદેવ

  • @geetavan2108
    @geetavan21083 күн бұрын

    Jay guru dev 🙏

  • @anjupatel4688
    @anjupatel46883 күн бұрын

    Jay gurudev mharaj 🙏🙏🙏

  • @niranjanvadera5782
    @niranjanvadera57824 күн бұрын

    Jay jay hothakar ni

  • @user-ps9jy5dx9i
    @user-ps9jy5dx9i4 күн бұрын

    🙏jay gurudev🙏

  • @user-ps9jy5dx9i
    @user-ps9jy5dx9i4 күн бұрын

    Jay labheshwar nath ni Jay ho

  • @mahirbhailakhabhaic.6782
    @mahirbhailakhabhaic.67824 күн бұрын

    Jay gurudev bhagavan 🙏

  • @nayna6845
    @nayna68454 күн бұрын

    🙏

  • @labhubenmakvana5056
    @labhubenmakvana50564 күн бұрын

    જયગરુદેવ જયંતિ રામબાપામારાનાથજહોપભુ 🎉🎉

  • @ganeshlalrana9718
    @ganeshlalrana97184 күн бұрын

    Jay gurudev

  • @niranjanvadera5782
    @niranjanvadera57824 күн бұрын

    Jay ho thakar ni

  • @niranjanvadera5782
    @niranjanvadera57825 күн бұрын

    16 valu Karine Sobha vadhri Nilkanth tamari jay ho

  • @labhubenmakvana5056
    @labhubenmakvana50565 күн бұрын

    જયગરુદેવ જયંતિ રામબાપામારાનાથજહોપભુ 🎉🎉

  • @labhubenmakvana5056
    @labhubenmakvana50565 күн бұрын

    જયગરુદેવ જયંતિ રામબાપામારાનાથજહોપભુ 🎉🎉

  • @user-qg4nv5dn5k
    @user-qg4nv5dn5k5 күн бұрын

    Jay Uagaram Bapa

  • @rasikkanjariya9727
    @rasikkanjariya97275 күн бұрын

    ❤ જયગૂરુદેવ

  • @Satgurusatsangdhara
    @Satgurusatsangdhara6 күн бұрын

    જય ગુરૂદેવ ભગવાન ❤❤❤❤❤

  • @shivjibhaipatel6520
    @shivjibhaipatel65206 күн бұрын

    Jay gurudev bhagwan

  • @jadavrajubhai1902
    @jadavrajubhai19026 күн бұрын

    Jay gurudev 🙏 jayntirambapa 🙏 jay ho bhagvan apni lila