નમસ્કાર ખેડૂત મિત્રો...
અમારા યુટ્યુબ ચેનલ SR Junagadh Kheti મા તમારું સ્વાગત છે. મિત્રો અમારા ચેનલ મા ખેડૂતો ને લાગતી માહિતી આપવામાં આવે છે. મિત્રો અમે જે પણ વિડ્યો ચેનલ મા મુકયે છીએ અને જે પણ જાણકારી આપીએ છીએ તે જાણકારી ખેડૂતો ને લેવી કે ના લેવી તે ખેડૂતો ને પોતાને નિર્ણય લેવાનો છે એમા અમે કોઈ પણ જોર જબરજસ્તી કરતા નથી મિત્રો અમે જે પણ દવા ની જાણકારી આપીએ છીએ તે અમારા અનુભવ થી આપીએ છીએ વધારે જાણકારી માટે તમારા નજીકના એગ્રો સેન્ટર ની મુલાકાત લો તો મિત્રો અમારા ચેનલ ને સબ્ક્રાઈબ કરો કેમ કે તમને ફાયદો કરાવે તેવા વિડીઓ અમે મૂકતા હોયે છીએ..
#SR_Junagadh_Kheti
#junagadh_kheti
#જુનાગઢ_ખેતી
For sponsor & business related :-
[email protected]
Пікірлер
,1700
સરસ માહિતી
Good
Vavetarpachikayarechatvi
400 ma to sir agro vala ne pan nathi avtu
શિવશક્તિ વાયો સે 25દિવસ થયા સે કયું ખાતર નાખવું
શિવશક્તિ વાયો સે 25દિવસ થયા સે કયું ખાતર નાખવું
શિવશક્તિ વાયો સે 25દિવસ થયા સે કયું ખાતર નાખવું
Navab
Mangfali katla divas ni thay pasi upyog karay
એકની એક વાત ક્રોછો.
Srikar 55 33
Rasi 659 15 divas thaya
અમને તો એગ્રાવારા ફોસકિલ નો 25 નો ડોઝ રાખવા નું કે છે
આદવા કપાસ મા સાટીસકાયકેનય જવાબ આપજો લિ જગતનોતાત
Kabir
Kimt ktli
Atm kapas Karel che 40 dives no thayo che kayu khatar nakhvu
તેમાં ગુલાબી ઈયળ નો પ્રોબ્લેમ વધારે અવેશે
MRP su che dava ni
Ok
Very good
કપાસ માં શટકાવ કરી શકાય?
કપાસ ઉપર આવે એટલે કપાસ બડી નાઇ જાય ને
એ ડોજ નો કરવિ તો પણ સારો એવો વિકાસ થાઈ તો શૂ ચોટી પડા છો ખેડુત ને ખાડે ઉતારવા સાણીયુ ખાતર નાખવાનુ કહો ને
જરુર થી... ધન્યવાદ
ઈસુડ માટે કોઈ પણ સારી કંપની નુ ટેકનિકલ લૉ
મગફળીમાં પટ આપવો છે તો આ પાવડર મા કેટલુ પાણી ઉમેરવું
બી પલળી જાય તેટલું જ.... ધન્યવાદ
19-19-19 ખાતરનો ભાવ શું છે.
અલગ અલગ ભાવ હોય છે.... તમારા નજીકના એગ્રોગેટર ની મુલાકાત લો... ધન્યવાદ
અનમોલ ની જગ્યાએ હ્યુમિક આપી શકાય?
હા આપી શકાય છે.... ધન્યવાદ
પહેલો ડોઝ કેટલા દિવસે આપવો જોઇએ
6/8 પાન નો થાય ત્યારે જીવાતો નો ઉપદ્રવ હોય ત્યારે કરવો... ધન્યવાદ
યુપીએલ ની મોનોકોટો અને લેનસર ગોલ્ડ
પેલા ડોઝમાં યુપીએલ ની
ટેકનિકલ કયું આવે તે જણાવો
મગફળી મા સેમ્પુ નાખવા થી ફાયદો થાય છે કે ના નખાય
ના નાખવું... ધન્યવાદ
Thank you sir from my sweet ❤️❤️❤️❤️❤️❤️❤️ with the great wonderful 😊😊😊😊😊😊😊😊😊😊
ધન્યવાદ...
❤sanket rashi659
બીજા ખેડૂતો ને જાણકારી આપવા બદલ આભાર... ધન્યવાદ
Ktladivs. NokpasHovo joeA
Sanket
બીજા ખેડૂતો ને જાણકારી આપવા બદલ આભાર... ધન્યવાદ
Kapas ne kai nuksan nai thay?
નીંદામણ ની દવા પાકને રોકે છે... ધન્યવાદ...
500₹
ધન્યવાદ...
ખૂબ સરસ મજાની વાત કરી
ખુબ ખુબ ધન્યવાદ...
જય જવાન જય કિસાન
ધન્યવાદ...
કિંમત શું પંપમા. માત્રા શું ક્યાં મલશે જણાવો
એગ્રો સેન્ટર માં મળી જશે ભાવ અલગ અલગ હોય છે... ધન્યવાદ...
Munda niyntarn
વીડિયો આપેલો છે... ધન્યવાદ
કેવી રીતે આપવુ
પાયા મા આપી દેવું... ધન્યવાદ
@@SRJunagadhKhetiપેરણી ઓરીને આપીએ તો ચાલે
ઓરણીમા ના ચાલે તો હાથ વડે સાહ મા નાખી દેવું.... ધન્યવાદ
Atm best verayte se
ધન્યવાદ...
Rate??50 kg
અલગ અલગ ભાવ હોય છે... તેથી એગ્રો સેન્ટરે તપાસ કરી લેવી... ધન્યવાદ
મગફળી મા પાયા ના ખાતર તરીકે વિઘે કેટલુ આપવુ
DAP/NPK બેસ્ટ રેહ છે... ધન્યવાદ
Jaruri nthi khatar
હા... ધન્યવાદ
જય જવાન જય કશાન
ધન્યવાદ...
Jay javan Jay kisan
ધન્યવાદ...